RAJBHA GADHVI amare gher..🙏🙏 big surprise

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2019
  • #rajbha_gadhvi_gir
    thank you rajbha for coming to our home... a lovely surprise visit and thats our pleasure that you are fan of TH-cam channel thank you so much rajbha for coming..🙏🙏🙏
    our TH-cam channel:
    / @livevillagelifewithom...
    Rajbha gadhvi official youtube channnel:
    / @rajbhagadhvi

ความคิดเห็น • 2K

  • @crazyworld9871
    @crazyworld9871 3 ปีที่แล้ว +5

    महाराणा प्रताप जी के गुणगान का गुजराती भाषा में बखान करने वाले राज भा भाई साहब को दिल से सलाम करते हुए ईश्वर से प्रार्थना है कि भगवान राज भा व रामदेव-भारती का स्वस्थ अच्छा रखने की कृपा करें !
    माई ऐहड़ा पूत जण,जेहड़ा राणा प्रताप !
    अकबर सुतो ओधके, जाण सिराणें सांप !
    माई ऐहड़ा पूत जण, का दाता का सूर !
    नहीं तो रहजा बांझड़ी, मति गंवाजे नूर !

  • @GajrajSingh-xs8qx
    @GajrajSingh-xs8qx 4 ปีที่แล้ว +45

    जय माता दी मैं आप का बहुत बड़ा फैन हूँ
    मै राजस्थान से हूँ मुझे गुजराती भाषा पसंद है

  • @rajeshgauswami3615
    @rajeshgauswami3615 4 ปีที่แล้ว +15

    ખૂબ ખૂબ અભિનંદન આ બન્ને દંપતીઓ ને રાજભા ગઢવી ને રાજેશ ગોસ્વામી જય દશનામ તમને મા હિંગળાજ અને મારા ભોળાનાથ સદાય શાંતિ આપે જય હો

  • @jagrutigadhavi3516
    @jagrutigadhavi3516 3 ปีที่แล้ว +5

    ખુબ ખુબ જ જોરદાર ગર્વ ની વાત
    રાજ ભા ગઢવી એક સાચા સાહિત્ય ના સાવજ છે
    અને રામદેવ ભાઈ તમે પણ એક સાચા સાવજ છો કેમ કે તમે બેય જના એ આપણી ગામડાની સંસ્કૃતી ને લાઈવ રાખી એ બદલ આપ ને અને આપના પરિવાર ને ખુબ ખુબ વંદન
    માતાજી આપને ખુબ જ પ્રગતી, માન અને સન્માન આપે એવી આઈ ભગવતી ને પ્રાર્થના

  • @KrNarayanSinghRajputana
    @KrNarayanSinghRajputana 4 ปีที่แล้ว +104

    बहुत शानदार
    महाराणा प्रताप का गीत भी बहुत अच्छा लगा गुजराती भाषा में!

  • @rahulodedara6552
    @rahulodedara6552 4 ปีที่แล้ว +117

    રામ રામ , સીતારામ .... ગીર નો સાવજ હો ..!! મારો ફેવરીટ સાહિત્યકાર....

  • @chhatrpalki6700
    @chhatrpalki6700 4 ปีที่แล้ว +12

    राम राम रामदेव ओम भारती आप के माता पिता जिसने आप जैसे होनहार सभ्य बच्चो को जन्म दिया हम बिदेश मै है आप लोगो जैसी जिंदगी जीने की कोशिस करुगा
    जय श्री राम

  • @nandaniyarahul1702
    @nandaniyarahul1702 4 ปีที่แล้ว +7

    વાહ રામદેભાઈ ખૂબ સરસ તમારાં થી આજની પેઢી ને ઘણુ શીખવા મળે છે કે ખાલી ભણવું પૈસા કમાવા એ જરુરી નથી એનાં થી પણ વિશેષ આપણી આ બહુ મુલી જીંદગી છે
    જે જિઁદગી તમે જીવો છો એવી સિમ્પલ સારી જીંદગી જીવવી જોઇયે માઁ બાપ ભાઈ બાળકો આખો પરિવાર સાથે રહીએ સાથે બેસીને ભોજન કરીયે એક બીજાના દુખ વેંચીયે સાથે રહીએ આમજ આપણું જીવન હસતા રમતા પસાર કરીયે સાથે કાય લય ને આવ્યાં નથી સાથે કાય લઇ ને જાવા ના નથી

  • @ashwinraj599
    @ashwinraj599 4 ปีที่แล้ว +36

    ગામડું, ખેતી... બોલે એ ગમે છે.... આ જીવનનો લ્હાવો અનેરો છે... ઉત્તમ. જય માતાજી.

    • @vipingameet7796
      @vipingameet7796 3 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳👍👍

  • @s.s.bannarajput5504
    @s.s.bannarajput5504 4 ปีที่แล้ว +45

    गुजराती भाइयों बहनों ने नवरात्रि की बहुत-बहुत शुभकामनाएं

  • @RGInsights
    @RGInsights 4 ปีที่แล้ว +26

    Wah Rajbha Wah Jay ho Maharana pratap
    Wah Mer Wah Jio vahla

  • @boghabhaiahir5014
    @boghabhaiahir5014 4 ปีที่แล้ว +3

    રાજભા ગઢવી સાથે તમે મુલાકાત લીધી છે તે મને બહુજ ગમ્યું છે રાજભા ગઢવી સંસ્કાર અને સંસ્કૃતિ પર આધારિત વધુ વાત કરતા હોય છે જય ગૌ માતા જય હો સિહોરી માતાજી

  • @mangalsinhvaghela4057
    @mangalsinhvaghela4057 4 ปีที่แล้ว +5

    મા સરસ્વતી ના ઉપાસક અને વિદ્વતાવાન શ્રી રાજભા ગઢવી નું આગમન એ ભાગ્યવાન ને ત્યાં સંભવ બને ખુબ ખુબ અભિનંદન

  • @shwetajoshi6976
    @shwetajoshi6976 4 ปีที่แล้ว +20

    પેલી વાર આતા ને બોલતા સાંભળયા ..😊.આ રાજભા ને કારણે....ગઢવી એ મા ના પેલા ખોળાના હો.....🙏💐

  • @allpubliccomplain
    @allpubliccomplain 4 ปีที่แล้ว +4

    વાહ રામદેવભાઈ
    આવા કલાકારો જે પધારે તે ખુબ સરસ વાત છે
    ભારતીબેન &રામદેવભાઈ
    ખુબ ખુબ અભિનંદન

  • @VijayJotvaJournalist
    @VijayJotvaJournalist 4 ปีที่แล้ว +21

    અમે DD bharati
    Durdarshan ni team pan ek vaar interview leva aavshu ....
    From
    Vijay jotva
    Gujarat , saurashtra
    Art and culture reporter...

  • @bhaveshahir3473
    @bhaveshahir3473 4 ปีที่แล้ว +63

    આજે કાઠિયાવાડ ના બે રત્ન ભેગા જોવાની મજા આવી ભાઈ

  • @proudtobeindian2268
    @proudtobeindian2268 4 ปีที่แล้ว +19

    Bhai I m from Haryana. Samajh me kuch nahi aaya lekin bohot badhiya. Ram Ram or Jai Mata di bas itna hi samjha. Very good.

    • @patelrakesh6554
      @patelrakesh6554 4 ปีที่แล้ว +2

      Ye rajbha gadvi hai famous gujarati gayak hai.. Voh khud inke ghar aaye hai.. Ye kehne ke liye ki aap log ghar ki khushiyo ki vedio banate ho. Maa baap ko sath rakhte ho ye muje achha laga.. Is liye mai khud apke gar aaya hu.. Ye rajbha charan kahe jate hai aur in logo ko bhramhan ke saman mana jata hai gujarat me.. Ye khud aapke gar aye to bahut bada sagun mana jata hai.. Kyuki ye log bahut pavitr hote hai.. Rajbha ne is family ko kha ki aap log pasu se prem krte ho maa bap ko prem krte ho aur kudarat ke sath khet me rahte ho muje bahut khusi hui... Is liye me aapse milne aaya...

  • @janhvigohil1382
    @janhvigohil1382 4 ปีที่แล้ว +5

    વાહ ગીર નો સાવજ.. બરડા ના ખોળે... રામદેવ ભાઈ તમને લાખ લાખ અભિનંદન..

  • @itsgujjar1633
    @itsgujjar1633 4 ปีที่แล้ว +5

    Rajbha ji ko ktni bar sun chukka hun samj nhi ati likn bar bar suneny ko dil krta ha

  • @lilajiodedra7991
    @lilajiodedra7991 4 ปีที่แล้ว +13

    રાજભા ગઢવી આજની મૂલાકાતની વાત સ્ટેજ ઉપર પણ કરછે મેર ની મહેમાની ખૂમારી અને દેશી રહેન સહેન જય હો

  • @nayanrajjadi7149
    @nayanrajjadi7149 4 ปีที่แล้ว +25

    ખુબ ખુબ અભિનંદન રામ રામ રામદેવ ભાઇ & રાજભા ગઢવી જય મોગલ જય મોમાઇ જય વડવાળા

  • @aasuaasu6241
    @aasuaasu6241 3 ปีที่แล้ว +10

    मुझे गुजराती भाषा बहुत अच्छी लगती हैं

  • @dineshrajput1195
    @dineshrajput1195 4 ปีที่แล้ว +3

    ઓહો ખૂબ ભાગ્યશાળી છો રામદે ભાઈ અને તમારી ફેમીલી કે રાજભા ગઢવી તમારા મહેમાન બન્યા.હુ પોતે રાજભા ગઢવી નો બહુ મોટો ચાહક છું 🙏👍👍👍🙏🙏🙏

  • @kanumobh4569
    @kanumobh4569 4 ปีที่แล้ว +3

    જય માતાજી હુ પણ રાજભા ગઢવી નો સાહક છુ અને એક બીજી વાત ગુજરાત ને આ કલાકાર મળ્યા એ આપડા માટે ખુબ સરસ છે

  • @neetamakwana4397
    @neetamakwana4397 4 ปีที่แล้ว +20

    તમે ખુબજ ભાગ્યશાળી છે તમારે ઘેર આવા રુડા મહેમાન આવ્યા હા મોજ હા ભાઈ ભાઈ 👌🙏🙏🙏

  • @jaimindesai6189
    @jaimindesai6189 2 ปีที่แล้ว +1

    Big fan of rajbha gadhvi (gir no havaj)

  • @dulalakhnotra1676
    @dulalakhnotra1676 4 ปีที่แล้ว +84

    વાહ રાજભા આજે તમે એક કોહીનુર ની મુલાકાત લીધી
    અને રામદે ભાઈ અાજે તમારૂ આગણુ
    પવીતર થયગયુ પવીતર સારણ ના પગલા થયા
    હુ પણ રાજભા નો સાહક છુ
    દુલા આહિર

  • @uttamhotel
    @uttamhotel 4 ปีที่แล้ว +7

    રાજભા ગઢવી ને મળી આનંદ થયો 😊🙌
    આપના પરિવારને નવરાત્રિ ની ખૂબ ખૂબ શુભકામના, જય માતાજી 🙏💐

  • @niralsolanki1269
    @niralsolanki1269 4 ปีที่แล้ว +8

    વાહ👏 વાહ‌ અમને તમારા ઉપર ગવૅ છે 👏👏🤗
    શું વાત કહેવાય કે તમારા ઘરે આવળા મોટા હસ્તિ આવ્યા 👏👏 👏👏🤗

  • @ritapathak791
    @ritapathak791 3 ปีที่แล้ว +2

    Wah.. Wah..
    Rajbha.. 🙏🙏🙏🙏
    Ramde Bharti om
    👌👌👌👌👌👌👌👌👌
    Good..👌👌👌👌👌
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @hirenahir3915
    @hirenahir3915 4 ปีที่แล้ว +1

    Ha gir na savaj ha
    Thank you so much ramdebhai

  • @dharmrajkasana4536
    @dharmrajkasana4536 4 ปีที่แล้ว +6

    सबसे पहले आपको आपके परिवार को नवरात्रि की हार्दिक शुभकामनाएं दूसरी शुभकामनाएं राजभा गढवी आपके घर पधारें इनके मुख मंडल से मेवाड़ी शौर्य गाथा में कई बार सुन चुका हूं लेकिन आज आपकी ( रामदे भाई और भारती बेन ) की वजह से इनके दर्शन भी कर लिए मैं धर्मराज कसाना राम राम सा धन्यवाद

  • @shreyashshah7911
    @shreyashshah7911 4 ปีที่แล้ว +7

    Actually the reason is ur greatness, family greatness, pure heart.. rather than saying ur lucky... Luck factor is obvious but ur purity of living is much more.. happy for u.. Jai Mataji...

  • @arafath788
    @arafath788 4 ปีที่แล้ว +3

    Bro I am watching this video in Saudi Arabia . I am from India in Kerala . I am really appreciate you and your family . Also thanks your father and mother to speak this video ... You’re making good video ...❤️❤️❤️❤️

  • @sitaramkilaniyadevprabhani7187
    @sitaramkilaniyadevprabhani7187 4 ปีที่แล้ว

    मैं राजस्थान से हूं लेकिन महाराणा प्रताप को तो नहीं देखा लेकिन आपके जबान से उसका गाना सुनकर ऐसा लगता है कि महाराणा प्रताप अभी तक से राजस्थान मेवाड़ मैं अभी तक जिंदा है और जब तक सूरज चांद रहेगा उस महावीर वहां भगवान महाराणा प्रताप का नाम रहेगा बहुत सुंदर अति सुंदर गया और वैसे तो गुजरात राजस्थान में कोई फर्क नहीं है कि गुजरात राजस्थान हरियाणा सैम बहुत-बहुत बधाई हो तहे दिल से हार्दिक शुभकामनाएं

  • @hinakalapi2469
    @hinakalapi2469 4 ปีที่แล้ว +4

    Bahu saras...simplicity n humble beings no pride...real humanity in words...family happiness i see...thanxs fr sharing wonderful video..Rajbha has Ma Saraswati in his words...

  • @pratikpatel4611
    @pratikpatel4611 4 ปีที่แล้ว +7

    રાજભા ગઢવી માય ફેવરેટ આભાર રામદેવ ભારતી જોરદાર મજા પડી ગઈ

  • @devisingh6335
    @devisingh6335 ปีที่แล้ว

    Me bhi Rajasthani rajput hu aapne Raj,ki tarif ki bahut hi umda laga 🙏🙏 dhanyawad

  • @yashpalsinhvala6120
    @yashpalsinhvala6120 4 ปีที่แล้ว +1

    Vah Ramdebhai and Bhartiben Vah
    I Proud off You
    Tame Apda Barda Nu Gaurav Cho

  • @tulsimakvana2
    @tulsimakvana2 4 ปีที่แล้ว +5

    ખૂબ જ આનંદ થયો રાજભા ગઢવી તમારે ત્યાં આવ્યા તે, very nice

  • @ranahussain3364
    @ranahussain3364 4 ปีที่แล้ว +29

    I proud rana Rajpoot Muslim and Hindus I like your channel Regularly I see I love so much your family

  • @vikramsingh-gu3vf
    @vikramsingh-gu3vf 4 ปีที่แล้ว +1

    में भी राजस्थान से हु आपके सारे वीडियो देखता हूं ।बहुत अच्छा लगता है।में भी आपके जैसा ही खेती ओर पशुपालन करता हूं।

  • @yankeeaks
    @yankeeaks 4 ปีที่แล้ว +5

    I wish I could learn gujrati to understand the lyrics.... Beautiful people beautiful language

  • @pulap1
    @pulap1 4 ปีที่แล้ว +4

    I can't understand wat u all r saying but the smile on ur face n happiness tells everything God bless you.

  • @kathiyawadidayro749
    @kathiyawadidayro749 4 ปีที่แล้ว +23

    જય દ્વારકાધીશ , મોજ પડી ગઈ હો રામદે ભાઈ , મારા યૂટ્યૂબ મા પણ રાજભા જ હોય , મારા પણ ફેવરીટ કલાકાર છે.

    • @KaranSingh-dv7eg
      @KaranSingh-dv7eg 4 ปีที่แล้ว

      Beta ramde aapne gujrati bol ke mujhe uljha diya me hindi me sunna chahata tha karpya beti bharti se hindi anuwad karwaye thnxs jora. Singh hooda jind haryana

  • @parththakor3404
    @parththakor3404 4 ปีที่แล้ว +3

    Very fantastic moment for a big Fan such a great moment for Ramdebhai

  • @ashwanirai4705
    @ashwanirai4705 3 ปีที่แล้ว +7

    Love from Brazil 🇧🇷

  • @heeravarangiya5098
    @heeravarangiya5098 4 ปีที่แล้ว +31

    Bov vat joy Aajna video mate rajbha gadhavi Jay mogal

  • @user-nm5qo4pd9k
    @user-nm5qo4pd9k 4 ปีที่แล้ว +7

    વાહ રામદે ભાઇ વાહ રાજભા
    તમારા બેય માથી ઘણૂય સીખવા જેવુસે અમારો રાજભા તો સેજ પણ તમારાજીવન માથી પ્રેરણા લેવા જેવી સે જે માતાજી

  • @rathoddilip2390
    @rathoddilip2390 4 ปีที่แล้ว +3

    અરે ભાઈ ખુબ જ આનંદ થયો તમારો આવો રાજભા પ્રત્યે નો પ્રેમ જોઈને ,,,,
    હવે તો અમારુ સપનુ છે તમને મડવાનુ જોઈએ ક્યારે પુરુ થાય છે ...
    જય માતાજી
    ઓમ ને કેજો મજા આવે છે તમારા વિડીયો જોઈને અને લાઈફ મા સુધારા કરવાની પણ,...

  • @bijalbhai5067
    @bijalbhai5067 ปีที่แล้ว

    Rajbha Gadhvi. Very very nice video.🎉 Gujarat, Gaurav Rajbha🎉🇮🇳👏👍👍🤙🤙

  • @naginbhaibharakhada5260
    @naginbhaibharakhada5260 4 ปีที่แล้ว +79

    રામ રામ રામદેભાઇ
    રાજભા ગઢવી સાથેનો આ વીડીયો જોવાની મોજ આવી આવી રીતે ક્યારેક ગુજરાતીમા પણ વીડીયો મુકો તો મોજ આવે
    આ પ્યોર કાઠીયાવાડી વીડીયો છે

  • @narayan9265
    @narayan9265 4 ปีที่แล้ว +4

    Hu pan rajbhano fan chu... Amara Palanpur city ma aya hata tyre hu mara village thi rajbhano program jova gayo hato.... Hu khub khush thayo ke Rajbha tamra gare Avya... 😍😍😍Ramde sir and Bharati mem... 👫👨‍👩‍👧

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 2 ปีที่แล้ว

    Jai Shree Krishna Jai Mataji Om Namah Shivay I am watching your video I love it Bhartiban very nice Ram om Dada Dadi very nice people Thanks for Sherring

  • @indusatani7862
    @indusatani7862 4 ปีที่แล้ว +2

    Wow very nice rajbha gadhvi is my and ny husband's favorite we loved to watch his videos . he never come in chicago . if he come definitely we want to ho his program

  • @jadejadharmendrasinh9004
    @jadejadharmendrasinh9004 4 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ અભિનંદન તમને કે રાજભા ગઢવી આપને આંગણે આવ્યા....👍

  • @yagneshbhatt92
    @yagneshbhatt92 4 ปีที่แล้ว +11

    Salute to you all. તમે અત્યારની આધુનિકતા પાછળ આંધળી પેઢી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. તમે જીવી રહ્યા છો એ મારી માટે સપના જેવું છે.

  • @mangidan314
    @mangidan314 3 ปีที่แล้ว

    Bahot hi badiya video laga Aaoka. Ramdev ji Bharti Ben. Om sabhi ko dhanywad

  • @arbrahmbhatt99
    @arbrahmbhatt99 2 ปีที่แล้ว

    વાહ આજે તમારી ચેનલ પર અમને અમારા 2 ફેવરિટ વ્યક્તિઓ ને જોવા મળ્યા એક રાજભા ગઢવી અને બીજા રામદે તમે ને તમારું પૂરું કુટુંબ ,તમારા પિતાજી, માતાજી, ભરતી બેન, ઓમ ભાઈ ખરેખર એકદમ આનંદ થયો અને તમારા કામ ને ખાલી રાજભા ગઢવી ની અને સૌ પણ બૌવજ વખાણીએ છીએ

  • @user-ev8xm4pc8l
    @user-ev8xm4pc8l 4 ปีที่แล้ว +4

    જય હો રાજભાને....જય હો રામદેવ ને..અા તમારી મહેમાન ગતિ માણી .જોઈને.ખુબજ.અાનંદ.થયો...જય માતાજી

  • @vikramsinghkarnot
    @vikramsinghkarnot 4 ปีที่แล้ว +16

    आपको और आपके परिवार को नवरात्रि की हार्दिक शुभकामनाएं राजभा जी को देख कर बहुत अच्छा लगा क्योंकि जिस तरह से हमारे क्षत्रिय और क्षत्राणी यो की बात करते हैं मुझे बहुत गर्व है उन पर क्योंकि मैं खुद क्षत्राणी हूं मैं राजस्थान से हूं राजपूत आपका हर एक वीडियो में देखती हूं बहुत अच्छा लगता है आप ऐसे ही वीडियो बनाते रहे मां दुर्गा आपकी हर इच्छा पूरी करें💐💐👌👌

  • @rhoque6572
    @rhoque6572 4 ปีที่แล้ว +3

    I could understand very little of your conversation in your native language. However, I understood that how a celebrity is impressed upon your selflessness and compassion towards your parent, country and nature. In fact, it is a requirement from all children of parent and country, but very few could realize it. You are the real hero and heroine in the stage of real life.

  • @crazyworld9871
    @crazyworld9871 3 ปีที่แล้ว

    राज भा गढवी जी के द्वारा गुजराती भाषा में महाराणा प्रताप जी का गुणगान सुनकर दिल बाग-बाग हो गया हैं !
    माई ऐहड़ा पूत जण, जेहड़ा राणा प्रताप !
    अकबर सुतो ओधके, जांण सिराणें सांप !

    • @enthusiastlearner8404
      @enthusiastlearner8404 2 ปีที่แล้ว +1

      Rana ji sare Hind ki shaan h. Or gujrati logo ko to bilkul apne hi lagte he.🙏

  • @narendrazala1796
    @narendrazala1796 4 ปีที่แล้ว +5

    Nice to see rajbha at ur resident ramdevbhai ,great fan of rajbha 👏👏👏

  • @jyotsnadhamal216
    @jyotsnadhamal216 4 ปีที่แล้ว +4

    Rajbha gadhvi ni Ramde bhai Hu pan moti fan chhu tamari jm Hu pan you tube rajbha gadhvi j search karu ne kal ni rah joti ti k kyare tamara ghare kyare rajubha gadhavi no video jova male so thank-you

  • @dimpalkunwarchauhan1246
    @dimpalkunwarchauhan1246 4 ปีที่แล้ว +1

    Wahhhh Maharana pratap ka song bhot acha tha Jai mevad

  • @devisingh6335
    @devisingh6335 ปีที่แล้ว

    Raj BHA mere fevrit kalakar he
    Wah Charan wah 🙏🙏

  • @neetajoshi1829
    @neetajoshi1829 4 ปีที่แล้ว +5

    Bovaj moti achievement Che Ramdebhai..mahan kalakar Che rajbha Emne najikthi sambhalva e ek moti vat Che 🤗

  • @indiragamit5181
    @indiragamit5181 4 ปีที่แล้ว +3

    So nice he is singing nice.... Lucky u all di...

  • @solankihiral8840
    @solankihiral8840 4 ปีที่แล้ว +1

    You both are work together biggest because you carry your family love them . Care & supportive all situations this is really hindu religion, culture so I respect u both

  • @vijayrathi
    @vijayrathi 3 ปีที่แล้ว +1

    jay mewar.. jay maharana.. salute to your deshbhakti Ramade. u r torch bearer for ppl who want to come back and grow in india.. Kudos

  • @mitalsolanki6305
    @mitalsolanki6305 4 ปีที่แล้ว +6

    His voice is just amazing... 😘

  • @lmgadhvi4005
    @lmgadhvi4005 4 ปีที่แล้ว +4

    Wah moj wah su bhag tamara Ramde bhai Tame aa kamavyu 6 haji to saruaat 6 bahu uche pochso .... Raj bha gay ne Ramde bhai sambhre aaha ha su moj su seen 6 wah suparb maja aavi gay ruvada ubha thay gya

  • @ritarajgor7199
    @ritarajgor7199 4 ปีที่แล้ว +2

    Wah wah khub saras maja padi gai ho rajbhai gadhvi ne sambhdi ne .aaje to jaane raam de bhai ne evu lagyu hadhe k bhagwan saame thi chaline gher aavya .wah wah .
    Navratri ni hardik shubhkamnao 🙏
    Jai mogal maadi .jai momaay maadi 🙏🌸🌸🌸

  • @itsgujjar1633
    @itsgujjar1633 4 ปีที่แล้ว +7

    I love Rajbah ji's voice and style but unfortunately not understand Gujarati language

  • @tejaspatel8252
    @tejaspatel8252 4 ปีที่แล้ว +10

    ખુબ સરસ જો કોઈ સાહિત્ય કલાકાર ને તમારી ઘરે આવા નું મન થાય એમાંય આપડા રાજભા ગઢવી તો ઈ આપડી ગુજરાત ની સંસ્કૃતિ અને સંસ્કાર જ મહાન છે એટલા માટે તો...... (કોકદી ભૂલો પડજે કાઠિયાવાડ મા તને સ્વર્ગ રે ભૂલાવું શામડા) જય માતાજી.

  • @dr.santoshkumarchoube
    @dr.santoshkumarchoube 4 ปีที่แล้ว +3

    Excited in welcoming Rajbha, feeling overwhelmed, another dimension of social life...👏👍🙏

  • @ganeshmarblemandirhandicra1809
    @ganeshmarblemandirhandicra1809 4 ปีที่แล้ว

    wow very very nice me rajbha ka dayra bahut sunta hu

  • @sudhirkumarsingh6255
    @sudhirkumarsingh6255 3 ปีที่แล้ว +2

    Lots of love from ex army person of Uttar Pradesh 🇳🇪jai hind jai Bharat 🇳🇪jai jawan jai kisan 🙏🌴🌴🌱🐂🐴🏇🚜🐩🐇👍🙏

  • @mr.sachink.solanki3219
    @mr.sachink.solanki3219 4 ปีที่แล้ว +4

    🇮🇳Bahuj Saras Sanskruti ni juni vato ne yadd karavavala Sahityakar...Kalakar...🙏Rajbha Gadhaviji👍👍👍👍👍👌👌👌👌👌👏🙏🌈Bahuj Saras Aavkaro Tame Aapyo Chhe..Je...Aa...Sanskruti...Sachavi..Rakhava...ane...Ma-Baap..ni...Kalji..Le...Aevu...Taju...Udaharan...Apanar...Banne Ek Sathe👌👌👌👌👌🙏👍👏🙏 Ramdebhai ane apanu Kutumb...Dhan Chhe Ae Ma-Baap..Jene..Aava...Sanskaro..nu...Sichan...Tamna..Putra..ma..Karyu...Ane...Jalvi...Rakhayu..Apane Sau ne🙋🏻‍♂️Salam👏👏👏👏👏👏🙏👌👍Jay Mataji...Dil ..Thi💝

  • @user-uz5th8dp5b
    @user-uz5th8dp5b 4 ปีที่แล้ว +4

    વાહ રામદેવ ભાઈ રાજભા મુલાકાત બહુજ મોજ આવી ગય

  • @kamaleshshah1365
    @kamaleshshah1365 4 ปีที่แล้ว +1

    Nice friendly family ..

  • @samitnishar9277
    @samitnishar9277 3 ปีที่แล้ว

    Thanks for video ramdev bhai and bharti Ben

  • @anithapais7450
    @anithapais7450 4 ปีที่แล้ว +5

    Rajbha gadhvi is so simple..down to earth..love for his simplicity..god bless him.love from karnataka😊

  • @b.n.sindhavbalolbotad7330
    @b.n.sindhavbalolbotad7330 4 ปีที่แล้ว +7

    હે....હેતાળા ને મમતાળા જ્યા " મહેર"જોને વસતા
    હે... મહેમાનોને માન દઈને હેતથી હૈયુ ધરતા
    પંડય તણા પાથરણા થઈ જયાં હરખાતા નર નારી
    હે. જગમાં "મહેર"ની મેમાનગતિની વાતજ સૌથી ન્યારી,હે વાતજ સૌથી ન્યારી
    આ વીડિયો જોઈને ખૂબ રાજી થયો છું,આપના આ પરિવારને આપની કુળદેવી સદાય પ્રસન્ન રાખે તેવી અભ્યર્થના

  • @rajeevajgaonkar4152
    @rajeevajgaonkar4152 4 ปีที่แล้ว +2

    I'm very happy for you.
    Your hero is your subscriber!!
    Very fortunate.

  • @valjivarotra6654
    @valjivarotra6654 4 ปีที่แล้ว +2

    I watch first time your video superb
    I m from kutch
    Jai murlidhar

  • @sohansirsala2185
    @sohansirsala2185 4 ปีที่แล้ว +3

    राम राम सा। वास्तव में ही आप बहुत बड़ा फैसला लिया था हमे आप पर गर्व है

  • @himmatdobariya5880
    @himmatdobariya5880 4 ปีที่แล้ว +3

    ના ખરેખર આનંદ થાય કે જે મનમાં હોય અને એ સામેથી મળી જાય
    રાજભા ચારણનો દીકરો તેના મુખે ચારણી ભાષામાં ચારણી દોહા ચંદ સાંભળવો એક લાહવો કહેવાય
    જુના સમય માં જયારે રજવાડાના સમયમાં લડાઈ થાય ત્યારે ક્ષત્રિયોને લડાઈ દરમ્યાન જે ચારણો દુહા ચંદ ગાયને જે શુરાતન ચડાવે તે આ ગઢવી ચારણ અને તમે રામદે ક્ષત્રિય કહેવાય
    ભાઈ ભાઈ મોજ પડી ગઈ

  • @dharmendrachudasama3356
    @dharmendrachudasama3356 4 ปีที่แล้ว +1

    Two gems of kathiyawad. Shivraj bhai pan hata.

  • @kuldeepsinghmaharawal1507
    @kuldeepsinghmaharawal1507 4 ปีที่แล้ว

    Great Ramde bhai ane Bharti Ben.. aap loko sanskriti ne navo marag dekhadyo..Khub aabhar Rajbha Mama🙏🙏🙏 Jai Mataji..

  • @THELEGALAUDIENCE
    @THELEGALAUDIENCE 4 ปีที่แล้ว +3

    आप का blog videos बहुत ही शानदार रहा है,आप ऐसे ही video बनाते रहें।।आपका परिवार हमेशा खुशहाल रहे।आप के साथ जुड़ना बहुत ही सुखद रहा।
    भैया-भाभी जी और सभी बड़े आदरणीयों को प्रणाम और प्यारे ओम को मेरा मंगल-आशेष आशिर्वाद।###☺️☺️😊.

  • @vipulpatel8071
    @vipulpatel8071 4 ปีที่แล้ว +3

    Thank you, I love Gujarati the way you speak we are here in Los Angeles and no one speaks it like that. Sitaram 🙏🏼

  • @bhartivaja4067
    @bhartivaja4067 4 ปีที่แล้ว +1

    Wah rmade bhai nd bharti Ben rajbha gadhvi ghare it was great memorable moment

  • @yadavds4233
    @yadavds4233 4 ปีที่แล้ว +1

    Bahut achha laga aap ke ghar Rajbha ji jaise kalakar ko dekhkar
    Bahut achha laga very nice

  • @laxmansingh1698
    @laxmansingh1698 4 ปีที่แล้ว +5

    आप एंव आप के पूरे परिवार को
    नवरात्रि की हार्दिक मंगल कामनाएं
    कभी ना हो दुखों का सामना … पग पग माँ दुर्गा का आशिर्वाद मिले। नवरात्री की आपको ढेरों शुभ कामनाएं। शुभ नवरात्री
    💐laxman singh rajput💐

  • @divyeshmokariya7706
    @divyeshmokariya7706 4 ปีที่แล้ว +2

    બોવ નસીબ દારસો કે આવા કલાકાર ના પગલા આપણા ઘરે ઘરે થાય veri good your female greed femeli👌👌👌👏👏👏🙏🙏🙏

  • @rajyadav2822
    @rajyadav2822 4 ปีที่แล้ว +1

    Bahut acha laga ye video dekh kar.

  • @mahendrasagathiya6966
    @mahendrasagathiya6966 4 ปีที่แล้ว +1

    Khub khub abhinandan ramdebhai tamaro kamna puri thai