રાજભા ગઢવી | છપાકરા | Rajbha Gadhvi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 510

  • @vaghelakuldipsinh8869
    @vaghelakuldipsinh8869 ปีที่แล้ว +31

    હા મારા ચારણો અને આપણું ચારણી સાહિત્ય વાહ વાહ ચરણો

  • @kkpandyapandya126
    @kkpandyapandya126 9 หลายเดือนก่อน +3

    धन्य हो देवीपुत्र चारणदेव રાજભા ગઢવીજી ,, ધન્ય હો આપના સાડાત્રણ પહાડા, ધન્ય હો નવલખ લોબડિયાળી આઈ માતાજીયુ' અને ધન્ય હો ચારણી સાહિત્યના રસિક સુજ્ઞજનો ને ,,,
    जय माताजी,,,,,

  • @manojvasava4074
    @manojvasava4074 2 ปีที่แล้ว +29

    જય ભવાની જય રાજપુતાના
    વાહ કવિરાજ. વાહ🇮🇳🙏🦁🚩⚔️

  • @manubhaisoni3188
    @manubhaisoni3188 ปีที่แล้ว +9

    ધન્ય છે રાજભા ગઢવી શત શત વંદન તમારી વાણી ને ભલે ભલાના રુંવાડા ઉભા થઇ જાય

  • @nihalgadhvi5799
    @nihalgadhvi5799 2 ปีที่แล้ว +4

    Vah gir na savaj raj bha dharm ni mate tame je kaho cho e bahu satya che har har mahadev 🙏

  • @rishitahaliyani2802
    @rishitahaliyani2802 2 ปีที่แล้ว +32

    જય જય રાણા મ્હારાણા ની સેના ને વીર બંકાઓ ને નમન. 💐🙏

  • @akshayparmar_
    @akshayparmar_ 2 ปีที่แล้ว +19

    Ha moj ha jai ho rajbha 👏👏👏👏👏👌👌👌👌🙏🙏🙏

  • @onlygaming.1234
    @onlygaming.1234 10 หลายเดือนก่อน +3

    All time favourite chhapakaru....❤ Jay ho Rajbha gadhavi ..❤

    • @SiddhivinayakDigital
      @SiddhivinayakDigital  10 หลายเดือนก่อน +1

      Ty❤️

    • @onlygaming.1234
      @onlygaming.1234 10 หลายเดือนก่อน +1

      ​@@SiddhivinayakDigital
      Thank you for replying me..😊❤

  • @maheshbabulalpatel8645
    @maheshbabulalpatel8645 ปีที่แล้ว +12

    વાહ અદ્ભુત રાજભા
    ❤️ તમને સાંભળી ઘણાં ને જીવવા માટે કારણ મળી જતું હશે વાહ 🙏🙏❤️❤️

  • @patelnishant6399
    @patelnishant6399 2 ปีที่แล้ว +75

    ધન્ય છે રાજભા ની જનેતા ને ....સાચું ધન

  • @hvv001
    @hvv001 ปีที่แล้ว +10

    અમારા માટે તો મહા રાણા પ્રતાપ અને વીર શિવાજી the great king che બાપુ... આ અકબર અને હુમાયુ ખપે પણ નય.. 🙏🙌🏻🚩

    • @SiddhivinayakDigital
      @SiddhivinayakDigital  ปีที่แล้ว +2

      જય હો

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 ปีที่แล้ว +2

      Vacehrja 🪔🙏🙏

    • @n.dbannaofficial56
      @n.dbannaofficial56 8 หลายเดือนก่อน +2

      Ha moj ha Jay shree Ram 🙏🙏🚩

    • @prajapatimitesh522
      @prajapatimitesh522 8 หลายเดือนก่อน +3

      એટલે જ લખ્યું છે કે ....
      હશે તમારી ચોપડી માં ઓલ્યો અકબર મહાન,
      પણ અમારા તો લોહી ના ટીપે ટીપે અમારો રાણો મહાન છે...

  • @gujaratpolitics4181
    @gujaratpolitics4181 ปีที่แล้ว +35

    ખરેખર મહારાણા પ્રતાપ મહાન જ હતા મને એમના પ્રત્યે આદર છે પણ મે એક લેખ વાચેલો કે મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે જયારે યુદ્ધ ચાલતુ 1576 ની સાલ મા ત્યારે સુર્યાસ્ત થયો યુદ્ધ રાત્રે બંધ થયુ અને મહારાણા પ્રતાપ નુ સૈન્ય અને એક તરફ અકબર નુ સૈન્ય રાત્રે પોતાની છાવણી મા જમવા બેઠું તો મહારાણા પ્રતાપ ની છાવણી મા અકબર એ અલગ અલગ જગ્યાએ આગ જોઈ તે જોઈ ને અકબર પોતાના લોકોને કીધું કે સામે મહારાણા પ્રતાપ ની છાવણી મા કેમ અલગ અલગ જગ્યાએ આગ પ્રગટે ક્યાક ત્યાં આગ તો નથી લાગી ને તો અકબર ના વજીર એ કીધું કે જહાપનાહ કોઈ આગ નથી લાગી પણ હીન્દુ ધર્મ ના લોકો એક સાથે જમે નહી ઈ ત્યારે અકબર કે જે લોકો સાથે જમી નથી સકતા તે શું આપણે હરાવશે જીત આપણી જ થશે મારે એટલું જ કહેવુ જ્યાં સુધી આપણા દેશ મા જ્ઞાતિ જાતિ ના વાળા છે ત્યા સુધી આપણે કયારેય મોટી સતા ના બની સકીએ ઉચ્ચ નીચ ના ભેદભાવ દુર કરવા પડશે જે ફક્ત શિક્ષણ થી જ થાશે

  • @vishalshinzala691
    @vishalshinzala691 2 ปีที่แล้ว +242

    ઘન છે રાજભા ની જનેતાને 🙏🙏🙏😓👑👑

  • @zhofficial8323
    @zhofficial8323 2 ปีที่แล้ว +7

    જય બાપ્પા રાવલ ,જય જય રાણાકુંભા ,જય મહારાણા પ્રતાપજી મહારાજ

  • @dharmeshchudasama2050
    @dharmeshchudasama2050 2 ปีที่แล้ว +11

    🙏Jay shri krishna 🙏

  • @manjulamachhar856
    @manjulamachhar856 6 หลายเดือนก่อน +1

    जय हो महाराणा प्रताप की जय शिवा सरदार की बोलो कृष्ण कनैया लाल की जय जय हो क्षत्रियो ने जन्म आपनारी मातृभूमि की जय हो🙏🙏🙏🙏🙏

  • @sagarshakywar3937
    @sagarshakywar3937 9 หลายเดือนก่อน +3

    👑Jai Dwarkadish 🌞🚩

  • @MRPRINCEOP-f4n
    @MRPRINCEOP-f4n ปีที่แล้ว +8

    Jay ho rajmbha ❤❤🎉🎉🎉❤🎉❤🎉❤🎉❤

  • @aravindsinhrajput9779
    @aravindsinhrajput9779 2 ปีที่แล้ว +8

    Jay ranaji 🙏🙏🙏🙏🙏

  • @rahulnaghera8337
    @rahulnaghera8337 ปีที่แล้ว +3

    Haa rajbhaa haa ruvada ubha thy gya hoo 🔥🔥🔥

  • @hareshupadhyay9562
    @hareshupadhyay9562 2 ปีที่แล้ว +13

    Salute 🙏 RAJBHA 🙏🙏🙏

  • @ravigo3492
    @ravigo3492 2 ปีที่แล้ว +9

    Wah gadhavi 🙏🙏

  • @aryansolanki3622
    @aryansolanki3622 21 วันที่ผ่านมา +2

    વાહ કલાકાર વાહ રાજભા

  • @motivationalspeakerofliveb7232
    @motivationalspeakerofliveb7232 หลายเดือนก่อน +3

    જય માતાજી 🙏🚩🇮🇳🦁👑

  • @partikrajput8087
    @partikrajput8087 ปีที่แล้ว +18

    વાહ કવિરાજ વાહ.... જય મોગલ....🖤🙏

  • @vishalgohel2822
    @vishalgohel2822 2 ปีที่แล้ว +9

    Jay ma bhavani jay rajputana🚩🚩🚩🚩🗡️🗡️

  • @viralvyas2584
    @viralvyas2584 หลายเดือนก่อน +2

    વાહહહ વાહ રાજ ભા
    જય ભવાની
    હર હર મહાદેવ

  • @vishalAmreli
    @vishalAmreli 9 หลายเดือนก่อน +3

    Haa ustad ha
    Ha jitu bagda❤

  • @bhatiyavijyaben1728
    @bhatiyavijyaben1728 ปีที่แล้ว +11

    વાહ ભાઈ વાહ મોજ મારા રાજભા ની મોજ👍

  • @jaycafe9560
    @jaycafe9560 ปีที่แล้ว +71

    સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા,
    બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક,
    જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે,
    તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક.
    ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં,
    પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર,
    ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે,
    પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર.
    કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી,
    ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર,
    રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા,
    ડણંકી મામલે શુરા કરે મારામાર.
    હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,
    વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,
    ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,
    મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક.
    બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ,
    તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ,
    લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી,
    મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ.
    હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી,
    ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન,
    બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી,
    સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન.
    લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા,
    કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ,
    હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા,
    બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ.
    લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા,
    ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ,
    રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા,
    જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ.

    • @SiddhivinayakDigital
      @SiddhivinayakDigital  ปีที่แล้ว +5

      ધન્યવાદ 🙏Thank u🙏

    • @shraddhamanojbhatt6033
      @shraddhamanojbhatt6033 ปีที่แล้ว +4

      વાહ

    • @jasminsoanki
      @jasminsoanki 7 หลายเดือนก่อน +1

      I like chhapakra🎉🎉🎉🎉🎉❤

    • @bjbhai2195
      @bjbhai2195 7 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊
      😊😊😊😊😊😊😊😊

    • @bjbhai2195
      @bjbhai2195 7 หลายเดือนก่อน

      😊

  • @pirates420gaming4
    @pirates420gaming4 2 ปีที่แล้ว +3

    Kaan mate raajbha ni speed Match karvi asbhav che dhan ho rajbha ni janni ne🙏🙏🙏

  • @SANATAN_HINDU7773
    @SANATAN_HINDU7773 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏🙏જય જય રાજભા ગઢવી 🚩🚩🚩

  • @nareshmakwana-c9r
    @nareshmakwana-c9r ปีที่แล้ว +5

    વાહ રાજભા વાહ🙏 જય ચામુંડા માં 🙏જય મોરલીધર

  • @rahulnaghera8337
    @rahulnaghera8337 ปีที่แล้ว +9

    Hindurashtra , akhand bharat 🙏🏻

  • @makwanarajesh772
    @makwanarajesh772 ปีที่แล้ว +7

    વાહ વાહ મારા કવિ રાજ ❤

  • @khushsavaliya211
    @khushsavaliya211 ปีที่แล้ว +3

    Ha. Moj. Ha

  • @rajbharathod3544
    @rajbharathod3544 2 ปีที่แล้ว +7

    રાજપૂત નો સ્ટેચ્યુ હોવા જોઈએ નાથદ્વારામાં

  • @jaydeepbarad-rz6ws
    @jaydeepbarad-rz6ws 2 ปีที่แล้ว +16

    વાહ ડાયરો ❤️

  • @hiteshkumar208
    @hiteshkumar208 2 ปีที่แล้ว +3

    Vah vah rajbha moj masti
    👌👌👌👌👌👌

  • @kathi_darbar_07
    @kathi_darbar_07 2 ปีที่แล้ว +6

    Ha bhanu bha ha

  • @シャージャム
    @シャージャム 2 ปีที่แล้ว +3

    Vaahhh Rajbhhha.. aaj to aabh fatyu ho baki..

  • @YogitaBadava-eo3sg
    @YogitaBadava-eo3sg 5 หลายเดือนก่อน +3

    My favorite singer rajbha gadhvi ❤😊

  • @jasminsoanki
    @jasminsoanki 7 หลายเดือนก่อน +2

    Ha raj bha ha😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 8:35

  • @kdparmar_official
    @kdparmar_official 2 ปีที่แล้ว +14

    Jay mataji Raj bhaa 🙏🙏

  • @MehulThakor-xk3zk
    @MehulThakor-xk3zk 2 ปีที่แล้ว +3

    Va va ha rjabha gadhavi va 🙏🙏🙏🙏😍😍😍

  • @thakorramesh9005
    @thakorramesh9005 2 ปีที่แล้ว +13

    Big fan રાજભા 🙏

    • @SiddhivinayakDigital
      @SiddhivinayakDigital  2 ปีที่แล้ว +2

      🙏

    • @hemsangjithakor3826
      @hemsangjithakor3826 2 ปีที่แล้ว

      @@SiddhivinayakDigital youcan see that it will not see any hi I love the idea is s hi duaa jannat ki s s h o d o r u in a s hi I love u so hi Raha hu s s hi duaa hai ki nahi tha hi nhi ho rha tha ki s and a few more questions I mis report on hi nhi h kya tu hi nhi hai to wo to hai ki s hi I have good knowledge I have to hai ki s s s hi duaa karenge na hi nhi ho Raha h ki nahi kar Raha hu ki hamari taraf dekha to vat kar ke baad main call hi duaa jannat ka hi I have to vat no hi nhi h ki hamari baat hi nahi karti hu call PE hi I love the way you my resume and a half day to all beautiful girls s and s

    • @hemsangjithakor3826
      @hemsangjithakor3826 2 ปีที่แล้ว

      @@SiddhivinayakDigital youcan see that it will not see any hi I love the idea is s hi duaa jannat ki s s h o d o r u in a s hi I love u so hi Raha hu s s hi duaa hai ki nahi tha hi nhi ho rha tha ki s and a few more questions I mis report on hi nhi h kya tu hi nhi hai to wo to hai ki s hi I have good knowledge I have to hai ki s s s hi duaa karenge na hi nhi ho Raha h ki nahi kar Raha hu ki hamari taraf dekha to vat kar ke baad main call hi duaa jannat ka hi I have to vat no hi nhi h ki hamari baat hi nahi karti hu call PE hi I love the way you my resume and a half day to all beautiful girls s and s uuuuuu

    • @aniyaliyabharat2216
      @aniyaliyabharat2216 2 ปีที่แล้ว

      @@hemsangjithakor3826 yy6y

    • @Deep_111_king
      @Deep_111_king ปีที่แล้ว

      🎉❤Jay sir ram🎉❤

  • @rahuljshah5355
    @rahuljshah5355 ปีที่แล้ว +3

    અઢારે વરણ ની વાત ખુબ જ સરસ રીતે વર્ણ વી બદલ ખુબ ખુબ અભિનંદન

    • @SiddhivinayakDigital
      @SiddhivinayakDigital  ปีที่แล้ว

      જોવા માટે ખૂબ ખૂબ આભાર 🙏Ty🙏

  • @vishalbhaigondaliya8305
    @vishalbhaigondaliya8305 ปีที่แล้ว +6

    Vah rajbha vah🎉🎉🎉

  • @alpesinhzala7492
    @alpesinhzala7492 ปีที่แล้ว +4

    Jay mataji Rajbha gadvi

  • @Sanataniboy81
    @Sanataniboy81 ปีที่แล้ว +1

    Va Rajbha Va Jay Sanatan Jay Shree Ram 🙏🙏

  • @harpalsinhjadeja6273
    @harpalsinhjadeja6273 2 ปีที่แล้ว +5

    Jio jio rajbha jio🙏👌👑

  • @manojvasava4074
    @manojvasava4074 2 ปีที่แล้ว +4

    જય ભવાની જય રાજપુતાના 🦁

  • @arvindjithakor3723
    @arvindjithakor3723 ปีที่แล้ว +4

    હા રાજભા હા

  • @VishalVala-h3i
    @VishalVala-h3i 9 หลายเดือนก่อน +1

    હરે.કૃષ્ણ.હરે.હરે.હરે.રામ. રામ.રામ. હરે.હરે.

  • @sarkar-9
    @sarkar-9 ปีที่แล้ว +1

    Jay Mataji
    Jay Rajputana

  • @the-rana7065
    @the-rana7065 2 ปีที่แล้ว +6

    🚩जय श्री राजपुताना 🚩

  • @vishalgadhvi8012
    @vishalgadhvi8012 ปีที่แล้ว +2

    Ha....gir...no...savaj....Ha..🦁🦁🦁

  • @Jeetsingh8t
    @Jeetsingh8t 2 ปีที่แล้ว +3

    Jay Rano ji ri🚩

  • @vinodmakavana6067
    @vinodmakavana6067 ปีที่แล้ว +3

    જય માતાજી રાજભા ગઢવી

  • @pradipsarvaiya7044
    @pradipsarvaiya7044 ปีที่แล้ว +3

    Ha Moj Ha 🤟🏻

  • @જયબાબારીઓફીસીયલસેનલ
    @જયબાબારીઓફીસીયલસેનલ 4 หลายเดือนก่อน +5

    હા ગીરના હાવજ

  • @sanjaysinhchauhan2165
    @sanjaysinhchauhan2165 2 ปีที่แล้ว +3

    Jay ho rajbha gadhavi

  • @purohityogendra7741
    @purohityogendra7741 2 ปีที่แล้ว +3

    Ha Charan ha jay mataji vala🙏🙏🙏

  • @manojvasava4074
    @manojvasava4074 2 ปีที่แล้ว +1

    જય ભવાની જય રાજપુતાના 🇮🇳🙏
    ⚔️🚩મનોજ સિંહ કાઠી એકતા કાઠી🚩⚔️

  • @amitchudasama8638
    @amitchudasama8638 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏JAY MATA JI RAJBHA 🙏🙏🙏🙏🙏

  • @narendrapatel2904
    @narendrapatel2904 2 ปีที่แล้ว +3

    વાહ...રાજભા વાહ......

  • @kubervivek4723
    @kubervivek4723 2 ปีที่แล้ว +5

    Jay mataji dayra ne

  • @JaiShriHanumanjiMaharaj
    @JaiShriHanumanjiMaharaj ปีที่แล้ว +4

    JAI JAI SHRI KRISHNA 🚩🚩🚩

  • @mayurbabariya6188
    @mayurbabariya6188 2 ปีที่แล้ว +5

    Ha rajbha ha💥

  • @the_mitbha_officeal1311
    @the_mitbha_officeal1311 ปีที่แล้ว +5

    રાણો રાણા ની રીતે હો 🤛

  • @SDALBUMS
    @SDALBUMS 2 ปีที่แล้ว +7

    હા મોજ

  • @ashishtanti8584
    @ashishtanti8584 ปีที่แล้ว +2

    Jay somnath Mahadev har Mahadev har

  • @2mbgaming168
    @2mbgaming168 2 ปีที่แล้ว +7

    રાજ ભા ગઢવી ને સાંભળું એટલે જનૂન ચડે હો

  • @nikbm2075
    @nikbm2075 ปีที่แล้ว +3

    હર હર મહાદેવ ❤️🤗🙏🏻🙏🏻🙏🏻

  • @chintanjoshi3252
    @chintanjoshi3252 ปีที่แล้ว +2

    Sachi vat che

  • @annathakor7599
    @annathakor7599 ปีที่แล้ว +2

    Jay bhavani 🚩

  • @jitendrasinhrathore3698
    @jitendrasinhrathore3698 2 ปีที่แล้ว +7

    જય માતાજી 🚩

  • @radheofficialdeesa5104
    @radheofficialdeesa5104 2 ปีที่แล้ว +3

    Vah rajbha 🥰 vah charan🥰🥰❤

  • @jaydeepshinhparmar8902
    @jaydeepshinhparmar8902 3 หลายเดือนก่อน +1

    Raj bha a dayra ma sapakra chalu kariya baki aa sapakra lupt thi jat jay mataji Rajbha

  • @alpeshsapra3409
    @alpeshsapra3409 2 ปีที่แล้ว +2

    Ha Rajbha ha...

  • @jayhindarmyboy9356
    @jayhindarmyboy9356 2 ปีที่แล้ว +3

    Ha🦁 bhanej ha je ho😘

  • @patelbhavika7485
    @patelbhavika7485 2 ปีที่แล้ว +3

    Ha moj Ha 👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏

  • @sajangdv986
    @sajangdv986 2 ปีที่แล้ว +2

    Jay ho Rajbhai

  • @hareshrabari2295
    @hareshrabari2295 ปีที่แล้ว +3

    વાહ ચારણ વાહ....

  • @arjunbhaichosla9192
    @arjunbhaichosla9192 ปีที่แล้ว +1

    ha gadhavi ni moj ha

  • @KaluNaiya-r2p
    @KaluNaiya-r2p 4 หลายเดือนก่อน +3

    શાબાચગીરનાહાવજ. ❤❤❤❤❤❤

  • @jaysriram5459
    @jaysriram5459 2 ปีที่แล้ว +3

    જય શ્રી હિન્દુ ધર્મ

  • @amitmendapara4903
    @amitmendapara4903 2 ปีที่แล้ว +2

    Ha Gadhvi raj ha

  • @sanjayghusar9521
    @sanjayghusar9521 2 ปีที่แล้ว +2

    Na Kaviraj haaa moj

  • @પાનવાઓફીસયલ
    @પાનવાઓફીસયલ 2 ปีที่แล้ว +3

    વાહ રાજભા ગઢવી વાહ 🙏જય વેલનાથ 🙏

    • @Sankalp1568
      @Sankalp1568 2 ปีที่แล้ว

      Sivaji kon hato......

  • @RajHarendrasinh-p3t
    @RajHarendrasinh-p3t 3 หลายเดือนก่อน +1

    Haa rajbha haa moj che

  • @dineshadariyana2278
    @dineshadariyana2278 2 ปีที่แล้ว +4

    Very nice rajbha

  • @raviaghara7900
    @raviaghara7900 2 ปีที่แล้ว +3

    હા રાજભા ની મોજ હા

  • @મૂનાભાઈભરવાડ-ખ8ર
    @મૂનાભાઈભરવાડ-ખ8ર 2 ปีที่แล้ว +1

    Haa rajbha chhpakaru mane gamyu.tnx

  • @jyotisoni8444
    @jyotisoni8444 9 หลายเดือนก่อน +2

    Vah moj Vah rajbha 👌👌👌👌👌🌹

  • @sureshsolanki6252
    @sureshsolanki6252 ปีที่แล้ว +2

    રાજભા 🙏ગ્રેટ 🚩

  • @rishitahaliyani2802
    @rishitahaliyani2802 2 ปีที่แล้ว +2

    જય રાજપૂતાના યુગે યુગે

  • @vijosolankivijovijay5117
    @vijosolankivijovijay5117 ปีที่แล้ว +2

    હા‌ મોજ હા ભાઈ રાજભા ગઢવી

  • @KaluNaiya-r2p
    @KaluNaiya-r2p 4 หลายเดือนก่อน +2

    રાજભા. બીજાનુકામનયહો❤❤❤❤❤❤❤

  • @navinthakor8715
    @navinthakor8715 2 ปีที่แล้ว +2

    Jay ho siddhivinayak 🙏