હવે સરકાર અને સંગઠનમાં બદલાવ પર પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું। Journalist jagdish mehta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #nirbhaynewsgopighanghar #jagdishmehta #gopighanghar
    હવે સરકાર અને સંગઠનમાં બદલાવ પર પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું। Journalist jagdish mehta
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

ความคิดเห็น • 78

  • @rameshbhaipatel4872
    @rameshbhaipatel4872 หลายเดือนก่อน +21

    જગદીશભાઈ ખૂબ ખૂબ સુંદર વિશ્રલેશણ.આપણા કિંમતી વોટની કિંમત કેટલી છે એ સાચા નાઞરીકોએ હવે સમજવાની જરુર જ છે.

  • @Alexapalyz
    @Alexapalyz หลายเดือนก่อน +10

    सरस जगदीश भाई

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 หลายเดือนก่อน +3

    સત્ય ની સાથે ❤ જગદીશ મહેતા 💯💯 સલામ 👳 જય જવાન 🌱 જય કિસાન 🌾

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 หลายเดือนก่อน +1

    વાહ ૧૦૦ ટકા સાચી વાત

  • @PKzala-nh4jp
    @PKzala-nh4jp หลายเดือนก่อน +5

    Vah. Jagadis. Bhai

  • @NarendraArdeshna
    @NarendraArdeshna หลายเดือนก่อน +2

    ખુબ મોડું જ થયું છે. જેને કારણે પક્ષની આ હાલત થય એને હજુ ચાલુ રાખ્યો, તો હવે હાલત ખરાબ જ થવાની.

  • @atulshah6513
    @atulshah6513 หลายเดือนก่อน +21

    જગદીશ ભાઈ ને પૂછો કે મંત્રી બન્યા પછી કરવાનુ શું..હાલ પણ કોય ને પૂછ્યા વગર બાથરૂમ પણ ન જઈ શકે. પછી ગમે તે આવે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz หลายเดือนก่อน

      ગેર કાનૂની ધંધા , બાંધ કામ, દારૂ માફિયા
      જમીન માફિયા ,ખનન માફિયા, તેલ માફિયા , નક્લી ઘી, નકલી દવા, નકલી ખાતર બિયારણ, નકલી હોસ્પિટલ, નકલી , નકલી સ્કૂલ , નકલી ટોલ નાકુ.
      નક્લી મસાલા. આ બધું જ ગુજરાત ને
      ભાજપ ની ભેટ છે. જસદણ જેવો જ કિસ્સો નલિયા માં થયો હતો, ભાજપ ના જ માણસો હતા, ભાજપ ના સાંસદ બ્રીજ ભૂષણ અસંખ્ય છોકરી નું સોષણ
      ત્રણ મહિના દિલ્હી માં આંદોલન ચાલ્યું.
      મોદી ,,અમિત ની મહેરબાની થી કોઈજ કાર્ય વહી નહિ થઇ.આજે પણ બ્રિજ ભુષણ ,નલિયા વાળા આઝાદ ફરે છે. આવા ગુનેગારો ને ભાજપ વાળા જ સંતાડી દે છે. અને શોધવા ના નાટક કરે છે. બધું ગાંધી નગર થી પડદા પાછળ
      બચાવવાનું ચાલુ છે. મોદી એ ચાર મહીના પહેલા અબુધાબી માં ભાષણ આપ્યું હતું કે વિશ્વ ભ્રષ્ટાચાર મુક્ત હોવું
      જોઇએ. જાણે વિશ્વ માં ભ્રષ્ટાચાર છે
      અને ભારત માં નથી.જો કોંગ્રેસ ની સરકાર હોય અને ઉપર ની એકાદ બાબત માં કોંગ્રેસ નો કોઈ કસુર વાન નીકળે તો ભાજપ ની ફૌજ તૂટી પડે અને
      મુખ્ય પ્રધાન નું રાજીનામું માગે પણ બધા ચૂપ છે. જસદણ ના કિસ્સા માં ન્યાય ની
      ની આશા નથી

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz หลายเดือนก่อน

      ગુજરાત ની ચેનલ અને ગુજરાતી અખબારો માં ત્રીજા દિવસે પણ કોઈ
      ખબર નથી. મીડિયા ઉપર પણ ભાજપ નો કબ્જો છે એ સાબિત થાય છે.

  • @user-hw5yx1qh7t
    @user-hw5yx1qh7t หลายเดือนก่อน +6

    Jasdan ni dikari mate jagdis Bhai. Kasuk Karo Aaj kokni dikari se kale Mari tamari hase hu koy paksa sathe nathi mevani ne kaho gujrat ma aavat ujagar kare bas saheb aek vadil ni faraj nibhavo jay ramji

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 หลายเดือนก่อน +5

    અદભુત વાત કરવાની શૈલી..સુપર વકતવ્ય...અભિનંદન...ગોર બાપા..

  • @kalubhai9601
    @kalubhai9601 หลายเดือนก่อน

    Vah.jagabis.bhai

  • @bharatgami309
    @bharatgami309 หลายเดือนก่อน

    વા. જગદીશ. મેતા. બવુજ. મજા. આવેછે

  • @JagdishKhetiya
    @JagdishKhetiya หลายเดือนก่อน

    જનતા જ માય કાગલી છે તોજ આવી બધી સમસ્યા ઓ ઉભી થાય છે. અને દેશ રાજયની અધોગતિ થયછે

  • @bharatjoshi2799
    @bharatjoshi2799 หลายเดือนก่อน

    Jay ho Jagdish sir

  • @BharatbhaiVekariya-is2wr
    @BharatbhaiVekariya-is2wr หลายเดือนก่อน

    વાહ ગોપિ બેન ખૂબ મજા આવી જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @usmankangda1020
    @usmankangda1020 หลายเดือนก่อน +3

    અત્યાર ના ફૂટકલિયા શીખે છે તો અભણ અને તડીપાર પાસે થી જ.

  • @narsishighapra4153
    @narsishighapra4153 หลายเดือนก่อน

    આ ગોળ ગોળ વાતો તમેજ ગોપી બેન તમે જ સમજી શકો જે તારણ કાઢી રજુ કરશો જય માતાજી

  • @arvindshah5932
    @arvindshah5932 หลายเดือนก่อน

    Jagdishbhai patrakar mate Abhinandan

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 หลายเดือนก่อน +1

    બળાત્કાર વિકાસ.જગદીશ ભાઈ ગોપી બેન

  • @jayantilalpmakadiya9147
    @jayantilalpmakadiya9147 หลายเดือนก่อน +1

    😮😊

  • @jamalshahshahmadar
    @jamalshahshahmadar หลายเดือนก่อน

    બહુજ સરસ.. ધન્યવાદ. મહેતા. સર...

    • @bhupatbhailadola8176
      @bhupatbhailadola8176 หลายเดือนก่อน

      જગદીશભાઈ કનયાસતરાલયનાદિકરીપરબનેલબલાતકારમાટેઆટકોટનોબનાવ,,બનેલ,તેનેમદદકરો,, તમને ભગવાન તાકાત આપે ,,એવીબધાની,,પ્રથના,,,

  • @Kheti.com_
    @Kheti.com_ หลายเดือนก่อน +2

    મતવાદી તકવાદી અને હ રામીહોય એ જ આવે

  • @PareshSuthar-l7r
    @PareshSuthar-l7r หลายเดือนก่อน

    Good job sir

  • @user-kw1id9ul5v
    @user-kw1id9ul5v หลายเดือนก่อน

    ગોપીબેન જે જસદણ ની વાત કહો છો તે વાત ઉપર ટી પી પટેલ કહે છે કે આ મિડિયા વારા લોલમ તે ચાલેછે તે સાચી વાત છે તમને કેમ લાગે છે

  • @baldevbhaidesai5704
    @baldevbhaidesai5704 หลายเดือนก่อน

    very nice

  • @user-uv3wp6zw8o
    @user-uv3wp6zw8o หลายเดือนก่อน

    ખુબ સરસ વાત કરી

  • @vinodsanathara6852
    @vinodsanathara6852 หลายเดือนก่อน +2

    Wah jagdishbhai khub sari vat Karo Cho. Pan a bjp vala koi divas smjvana nathi Ane have javanu lage che

  • @ramnikmaradia7889
    @ramnikmaradia7889 หลายเดือนก่อน +1

    Sir - no defucalty for BJP# hinducard & golbandhi # opposition is sleeping mode #

  • @rajeshmorzariya596
    @rajeshmorzariya596 หลายเดือนก่อน

    Maja ave sir tamne sambhlvani

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 หลายเดือนก่อน

    God God sar god

  • @parvinkumbhani7634
    @parvinkumbhani7634 หลายเดือนก่อน +3

    DRAX,MA,BJP,BALATKARMA,BJP,AGNIKAND,MA,BJP,KAUBHANDMA,BJP,LUKHAGIRI,BJP,
    MONGHVARI,BJP,NE,
    PEPAR,FODVAMA,BJP,AANE,KEVAY,GUJRAT,MODAL

  • @somalthakore
    @somalthakore หลายเดือนก่อน +1

    About the Bridge.....HE IS TALKING POINTLESS ...TOTAL SENSELESS.....

  • @kishorjee
    @kishorjee หลายเดือนก่อน

    Today's Moral of the story is
    तुलसी ના पत्ता दारू માં nakhwa थी पंचामृत ના बने 😂😂😂

  • @charmingman6909
    @charmingman6909 หลายเดือนก่อน +1

    A Bhai Double Dholki che

  • @Rajnikantthummar
    @Rajnikantthummar หลายเดือนก่อน +1

    khoti vaat 6e jagdishbhai ... gaamda ni halat nyji k pool bandhi sake...

  • @user-vz3ux3sy4k
    @user-vz3ux3sy4k หลายเดือนก่อน

    હવેતો. જાય. તો. સારું. અગ્રજો. સારા. હતા

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg หลายเดือนก่อน +1

    વાહ જગદીશ ભાઈ સાસી વાત સે

  • @ManojPatel-yq8iz
    @ManojPatel-yq8iz หลายเดือนก่อน

    Aagad jata bjp ne Motu nuksan chhe

  • @kalpeshbhatt9919
    @kalpeshbhatt9919 หลายเดือนก่อน

    This man will be mad one day

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 หลายเดือนก่อน

    મુરખજનતાતરસતાઆષણૈનૈઐસવમજામજાબસડુબૈગુજરાતકાઢૈકોણ

  • @jaydipsinhvijaysinhrathod771
    @jaydipsinhvijaysinhrathod771 หลายเดือนก่อน

    Mehta sir Tamare badhi vat sachi pan have tame government ne bhul kadho cho pan tame election pehla avu kidhu hatu ke bjp ne modi ne government bo sari Che atle 400 ke par ave vat karta hata to have kavi rite khabar padi ke bjp ne narandra modi banne chor Che to have kam tamare vat ma change ave gayo bhai

  • @user-eh5zo2wh3l
    @user-eh5zo2wh3l หลายเดือนก่อน

    Jagdish Godi sarkar ne tex pan apavo Ane gharana paise bridge road banavavana murkha jevi vat karechhe fakt bjp na vakhan karvana

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q หลายเดือนก่อน +2

    Praja e keva pap karya hase ke abham sata ma ane khas ni jem choti gai