ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

નામો વાંચતા જઈએ, લાશો ગણતા જઈએ, પ્રશ્નો પુછતા જઈએ, આશા રાખતા જઈએ અને પછી એક દિવસ મરી જઈએ|Rajkot Fire

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 644

  • @nirupamvasavada1510
    @nirupamvasavada1510 2 หลายเดือนก่อน +117

    બ્હેન દેવાંશી
    તમારી બધી વાત સાચી છે. તમારી જ ચેનલ ઉપર પત્રકાર શ્રી જગદીશભાઇ મહેતા એ બહુ જ સરસ કહ્યુ કે ગુજરાતમાં વષોઁથી એકજ હથ્થુ પંક્ષની સરકાર છે વિરોધ પક્ષ જેવુ નથી સરકાર ને પ્રશ્નો પૂછાતા નથી અને બધે મનફાવે તેમ થાય છે તેનુ પરિણામ. ગુજરાતની પ્રજા માટે શરમજનક બાબત કહેવાય .

    • @vaghelashailesh7104
      @vaghelashailesh7104 2 หลายเดือนก่อน

      સાચી વાત છે બેફામ બની ગઇ છે સરકાર પીસાઈ રહી છે પ્રજા

    • @ahmadkarolia14
      @ahmadkarolia14 2 หลายเดือนก่อน +2

      Janta e majboot vipaksh aapvu joiee .satta gamey teni hoi

    • @ajaybhojani9969
      @ajaybhojani9969 2 หลายเดือนก่อน

      Namaste ma'am 🙏
      All corporations of Gujarat is fully corrupted not even a single department is working honestly. Please ma'am lead because you can get figures of corrupted employees people will back you...

    • @jAC-zw9qu
      @jAC-zw9qu 2 หลายเดือนก่อน

      Gujarat ni janta ne vipaksh ni jarur j nathi saaheb

    • @GhanshyamDomadiya
      @GhanshyamDomadiya 2 หลายเดือนก่อน +3

      અરે ભાઈ એમાં વાંક આપણો જ છે કે આપણે આંધળા થઇ ને એકજ પક્ષ ને મતો દીધા રાખી એ છીએ, અને વાત સરકાર ની સામે બોલવાની, તો આ સરકાર કરતા તો અંગ્રેજો પણ સારા હતાં કે તે પ્રજા ના પ્રશ્નો ને સાંભળતા હતા પણ આ નાલાયક નેતાઓ નાં પાપે પ્રજા ને દુઃખ ભોગવવાનું અને આપણે ખોબા ભરી ભરી ને ટેક્સ ભરીએ છીએ અને આ નેતાઓ ટ્રકો ભરી ભરી ને ઉડાડે છે, કોના બાપની દિવાળી??? નરેન્દ્ર મોદી ગુજરાત માં 2 કલાક આવે પણ એક અબજ પોતાના નઈ હો પણ આપણા પ્રજા નાં રપિયાનું પાણી કરીને નિકળી જાય છે અને પાછા આપણે તો તેના રોડ શો માં ધોમ ધખતા તાપમાં ઉકળીને તેની રાહ જોઇ ને ઉભા હોય છીએ તો કેટલું વ્યાજબી છે????

  • @Koyal_vala
    @Koyal_vala 2 หลายเดือนก่อน +23

    દેવાંશીબેન તમે મારા ફેવરીટ વ્યક્તિ છો કારણ કે તમે હંમેશા સાચું બોલો છો સારું નહિ... સારું બોલવા કરતા સાચું બોલવા વાળા વ્યક્તિ મને હંમેશા પસંદ આવે છે .... અને તમે જે કંઈ પણ કહો છો તે દરેક શબ્દ સાચો જ હોય છે ❤

  • @mitalbaraiya1360
    @mitalbaraiya1360 2 หลายเดือนก่อน +65

    દેવાંશીબેન ભાવનગ જિલ્લા નો મહુવા તાલુકો છે ત્યાં ની હુ રહેવાસી છું.
    હુ જ્યા ભણેલી છું આવી બે સરકારી શાળા જે મહુવાની માત્ર બે જ ગિલ્સ માટે ની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા છે ત્યા ના શિક્ષકો ખુબ સારા છે ,શિક્ષણ પણ સારું છે અહીંયા ની 90% છોકરીયો 11/૧૨ માટે ત્યાંજ ભણવા જાય્ છે પણ અફસોસ ની વાત એ છે કે ત્યા નું બિલ્ડીંગ હજુ આંગ્રેજો એ બનાવેલું છે એ જ હજુ ચાલે છે
    problum આંગ્રેજો થી નથી એ બિલ્ડિંગ ની હાલત થી છે
    અહીંયા નું અક્માત્ર સરકારી hospital છે
    એ પણ ભૂતિયા મકાન જેવું છે
    વાંચવ માત્ર એક સરકારી librerry છે પણ ગામથી દૂર અને અંધારી કોથળી જેવી તમે વાંચવા જાવ તો બીય બીય ને મરીજાવ કે કાટમાળ પડશે તો નહીં આવી હાલત સરકારી શાળા,દવાખાના,લાયબ્રેરી, ......હજુ તો ઘણું છે બેન પણ કોને કેવું ,કોન સાંભળે
    goverment ટેક્સ લેવા માં ક્યાય કચાસ નથી કરતી તો પણ આવવી હાલત છે જનતા ની.

    • @jaysukha3023
      @jaysukha3023 2 หลายเดือนก่อน +1

      Hmm hu pam mahuva thi j su 1 number nu bakvas hospital se

    • @yashwantpatel5387
      @yashwantpatel5387 2 หลายเดือนก่อน

      Mital Bahen School, Pustakaalya, Hospital Achhi Banane Ki Kya Jarurat Hai? BJP Ke Kaaryalay AC Wale Carodo Rupye Ke Banaye Hai Na, Public Ko Suvidha Ki Jarurat Nahi Hai

    • @pragneshparmar5342
      @pragneshparmar5342 2 หลายเดือนก่อน +1

      Jamavat jevu plateform ni jarur hati 100% parivartan avsee,, Madom sacha chho tame,

    • @user-ld5eg6dy9m
      @user-ld5eg6dy9m 2 หลายเดือนก่อน

      Vot for bjp

    • @sirajhanslod
      @sirajhanslod 2 หลายเดือนก่อน

      જયારે કોઈ હાદસો બનતો હોય છે ત્યારે જ મીડીયા વારા હો હા કરતા હોય છે

  • @kayaan2907
    @kayaan2907 2 หลายเดือนก่อน +17

    BJP ને હવે કોઈ ની પણ બીક નથી એમને એમ જ છે કે ગમે તે થાય જીતવાના તો અમે જ છીએ, BJP ને ખુલ્લી છૂટ આ ઘેટાં જેવી પ્રજા એ જ આપી છે.

  • @mahendrapatel7779
    @mahendrapatel7779 2 หลายเดือนก่อน +10

    દેવાંશી બેન સ્પષ્ટ વકતા છે પત્રકાર તરીકે આ એકજ વ્યક્તિ છે જે સાચી વાતો જ કરતાં હોય છે ભગવાન એમને ખુબ જ સરસ કામગીરી કરવા માટે બળ આપે એવી પ્રાર્થના

  • @user-dt5ju5me6b
    @user-dt5ju5me6b 2 หลายเดือนก่อน +60

    સરકાર ગંભીર નથી. લોકો નું જે થવું હોય તે થાય પણ સત્તા ભાજપ ની હોવી જોઈએ

    • @jAC-zw9qu
      @jAC-zw9qu 2 หลายเดือนก่อน +2

      Dharm na naame khoble ne khoble mat aapso toh aavij sarkar male

  • @jjempire220382
    @jjempire220382 2 หลายเดือนก่อน +104

    બસ હવે તો વારંવાર BJP જ આવવું જોઈએ. BJP નાં કરપ્શન નાં જંગલમાં તમે કોઈનું કાંઈ ઉખેડી નહીં શકો.

    • @patelsatish8645
      @patelsatish8645 2 หลายเดือนก่อน

      સરકાર કિસીકી ભી હો, સિસ્ટમ તો હમારા હૈ, આ ડાયલોગ યાદ કરો, રાજકારણીઓ તો બધા જ સરખા, તેમને તો પાચ વરસમાં કમાણી કરી લેવી છે પણ સરકારી અધિકારીઓને સજા કરો તેઓને તો આપણે જીદગી પાલવવીએ છીએ. એ લોકો એમની રોજી સાથે કપટ કરી રહ્યા છે. એમને ખાલી સસ્પેન્ડ નહીં, ફાંસી એ ચડાવી દાખલો બેસાડો નહીં તો તક્ષશિલા, હરણી, મોરબી, અમદાવાદ, રાજકોટ આ બધું ચાલતું જ રહેશે, અને દેવાશીબેન, તમારા શબ્દો, તમારી શૈલી, તમારા કટાક્ષ, અમને રડાવી દે છે, આનું કંઈ ક કરો નહીં તો આ અધિકારીઓ આપણને જીવવા નહીં દે

    • @arvindparmar4532
      @arvindparmar4532 2 หลายเดือนก่อน +2

      Sachi vat

    • @SalimKapadia-zm8no
      @SalimKapadia-zm8no 2 หลายเดือนก่อน +2

      100%

  • @rameshbhaipatel6853
    @rameshbhaipatel6853 2 หลายเดือนก่อน +61

    ચાર દિવસો સુધી બૂમાબૂમ, પછી બધું ભુલાઈ જાય છે.

  • @hydaralishahmadar2680
    @hydaralishahmadar2680 2 หลายเดือนก่อน +3

    ગુજરાતી ચેનલો મા પહેલી વાર આવા બાહોશ પત્રકાર ને સાંભળી રહ્યો છું . રવિશ કુમાર પછી હું કોઈ થી પ્રભાવિત થયો હોય તો તમારા થી થયો છું. બહેન આવી રીતે અવાજ ઉઠાવતા રહેજો સમાજ ને તમારી જેવા પત્રકાર ની જરૂરત છે.

    • @dineshmistry2433
      @dineshmistry2433 2 หลายเดือนก่อน

      આ બેન નું પત્રકારત્વ બાહોશ છે. કોઈની પણ દરકાર વગર નિર્ભયતાપૂર્વક બોલે છે. ધન્ય છે .સાચું રવિશ સાથે બહેન ના પત્રકારત્વ ને સરખાવી શકાય જ નહી. રવીશ તો અમુક જગ્યાએ જ બોલે છે, અમુક જગ્યાએ મુંગો રહે છે.

  • @rameshbhaipatel6853
    @rameshbhaipatel6853 2 หลายเดือนก่อน +17

    નીડર અને સાચા પત્રકાર તરીકે બેન આપ ખૂબ અવાજ ઉઠાવો છો.પણ લોકો જ્યાં સુધી પોતે અવાજ નહિ ઉઠાવે ત્યાં સુધી તંત્ર આમ જ ચાલ્યું જશે.

  • @dipikidp7973
    @dipikidp7973 2 หลายเดือนก่อน +15

    🙏💐 મા ભવાની ક્ષત્રિય સમાજ ને હિંમત આપે 🙏💐 😭😭😭

  • @jogenderail
    @jogenderail 2 หลายเดือนก่อน +8

    Vadodara : Boat tragedy, Surat: Tution classes fire, Morbi: Hanging Bridge, Rajkot : Gaming zone, Ahmedabad: Spurious liquor

  • @vasavanarpat5400
    @vasavanarpat5400 2 หลายเดือนก่อน +5

    બો જ દુઃખ ની વાત છે બહેન કલ્પના કરવી પણ મુશ્કેલ છે

  • @rajendrasinhgohil544
    @rajendrasinhgohil544 2 หลายเดือนก่อน +9

    દેવાંશી બેન સ્પષ્ટ વકતા
    ભગવાન તમને ખુબ શક્તિ આપે
    મને પત્રકાર ઉપર વિશ્વાસ
    ન તોરહયો
    આજ તમારી ઉપર વિશ્વાસ બેઠો છે

  • @sgpanchal13
    @sgpanchal13 2 หลายเดือนก่อน +5

    જો ખરેખર આ ઘટનાથી નેતાઓને દુઃખ થયું હોય તો ગમે તે જીતે પહેલાં આ પાપીઓને જેલના સળીયા પાછળ નાખજો!

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o 2 หลายเดือนก่อน +8

    વધુ ક્ષત્રિય નામ જ દેખાય છે બધા ની દિવ્ય આત્મા ને શાંતિ આપે

    • @_jigarparmar3236
      @_jigarparmar3236 2 หลายเดือนก่อน

      સંવેદનશીલ બનો જાતિવાદી નહીં

  • @amrishjoshi7352
    @amrishjoshi7352 2 หลายเดือนก่อน +1

    દેવાંશી બેન તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો સમાજ ને સાચો અરીસો દેખાડો છો પણ આ સમાજ તે લાયક નથી બસ આ આંધળી સરકારને જુએ છે અને સમાજ પણ પોતાની આંખો પર પટ્ટી બાંધીને તમાશો જોઈ રહ્યા છે જ્યારે આંખોથી પટ્ટી ખુલશે ત્યારે ખ્યાલ આવશે કે શું ગુમાવી દીધું છે આપણે આપણી બ્રાહ્મણની દીકરી આટલું સરસ બોલી શકે છે સ્પષ્ટ વક્તવ્ય આપી શકે છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ,,

  • @barothimanshu3498
    @barothimanshu3498 2 หลายเดือนก่อน +4

    સાઉથ ફિલ્મની સ્ટોરી જેવું હાલ નું રાજકારણ અને નેતાઓ અને અધિકારીઓ છે...

  • @Harshadbhaigalia-fz2tt
    @Harshadbhaigalia-fz2tt 2 หลายเดือนก่อน +14

    Devanshi Joshi you are the best news anchor

  • @maheshmungra2351
    @maheshmungra2351 2 หลายเดือนก่อน +21

    એક એવી જગ્યા નથી કે જ્યાં ભષ્ટાચાર થતો ના હોઈ, જેની પાસે જેવું કામ

  • @hareshparmar80
    @hareshparmar80 2 หลายเดือนก่อน +4

    થોડા દિવસ બધા બોલશે
    પછી મોરબી ઝુલતા પુલ ની ધટના
    જેમ ભુલી જશે આવી ધટના ઓમા પોતાના સંતાનોને ગુમાવ્યા હશે તે ક્યારેય નહીં ભુલી શકે
    દરેક મૃત્યુ પામેલા ને ઈશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એજ પ્રાર્થના
    ઓમ શાંતિ ઓમ

  • @satyamjoshi7953
    @satyamjoshi7953 2 หลายเดือนก่อน +6

    લોકોને જ્યાં સલામતી નાં દેખાતી હોય ત્યાં, લોકો તરત ફરિયાદ કરી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે , અને જવાબદાર વ્યક્તિઓને તેની તરત જ જાણ કરવામાં આવે, આવું ક્યારે થઈ શકશે..?

  • @hareshpatel6109
    @hareshpatel6109 2 หลายเดือนก่อน +6

    પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને ચિર શાંતિ આપે

  • @parmarpooja1781
    @parmarpooja1781 2 หลายเดือนก่อน +13

    સાંભળતા આટલું બધું ભયંકર લાગે છે તો જે લોકો સાથે આ ઘટના થઈ છે એ લોકો કેટલો તડપ્યા હશે 🥺🥺🥺

  • @gordhanpansuria3547
    @gordhanpansuria3547 2 หลายเดือนก่อน +17

    શરમજનક ઘટના છે જવાબદાર કોણ? ક્યાં તંત્ર જવાબદાર? ચુંટણી માં ઢગલાબંધ મત આપી સુઇ જાય છીએ. જાગો મારા ભાઈ ઓ અને બેનો.

    • @housekeeping6545
      @housekeeping6545 2 หลายเดือนก่อน

      તમારો મત ઇવીએમમાં જાય છે અને એ ઇવીએમ સોફ્ટવેર થી ચાલે છે અને સોફ્ટવેર નું સંચાલન કોઈ એક વ્યક્તિ નક્કી કરે છે કે કોણે કેટલી સીટો કેટલા એમપી સીએમ પીએમ એમએલએ સંસદ સભ્ય રાજ્ય સભ અને સરપંચ પણ કોઈ એક વ્યક્તિ નક્કી કરે છે સોફ્ટવેરના આધારે

  • @krushilpambhar3279
    @krushilpambhar3279 2 หลายเดือนก่อน +4

    one of the most powerful content till now watched in my life hatss of to whole jamawat team and Devanshi di

  • @sanjaysabhaya8006
    @sanjaysabhaya8006 2 หลายเดือนก่อน +9

    તો અધિકારીઓ શું કરતા હોય અને અધિકારીઓની કામ શું હોય ફોલ્ટ વાળુ આવી પરમિશન વગરનું જગ્યાઓ ગોતવાની

  • @shankerbhaigarasia3192
    @shankerbhaigarasia3192 2 หลายเดือนก่อน +3

    Excellent. Thanks Devanshiji . I agree with you.

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 2 หลายเดือนก่อน +25

    હવે આના માટે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે

  • @madhavstudio3205
    @madhavstudio3205 2 หลายเดือนก่อน +3

    બહેન તમારી વાત સાંભળી ને મારી આંખમાં આંસું આવી ગયા😢

  • @anilsinhsodha5043
    @anilsinhsodha5043 2 หลายเดือนก่อน +37

    બધાં કરતાં રાજપૂત સમાજ નામ દેખાય છે 😢😢😢

    • @patelsatish8645
      @patelsatish8645 2 หลายเดือนก่อน

      ભાઈ, અહિયા તો જાતિવાદ છોડો, બધા આપણા જ બાળકો છે, જયાં સુધી આપણે આ બાળકો મા આપણા બાળકો નહીં જોઈએ તયા સુધી આ બધું ચાલતું રહેવાનું, અને હા!!, તમને તમારી જાતના બાળકો દેખાય છે તો ગુનેગારો કોણ છે એ પણ શોધી લેજો

    • @carsXtroll_7
      @carsXtroll_7 2 หลายเดือนก่อน +4

      ગેમ ઝોન પણ રાજપૂત સમાજ નો હતો

    • @JavabhaiParangi
      @JavabhaiParangi 2 หลายเดือนก่อน +3

      ​@@carsXtroll_7आनु कारण सु बाधा क्षेत्रीय केम

    • @Pencilartwork000
      @Pencilartwork000 2 หลายเดือนก่อน

      @@carsXtroll_7રાજપૂત સમાજનો નથી, કોઈનુ વ્યક્તિગત છે અને એમાં મરવાવાળા રાજપૂત પણ છે, લોકોને બચાવવાનું કાર્ય પણ રાજપૂત યુવાનોએ કરી છે

    • @Pencilartwork000
      @Pencilartwork000 2 หลายเดือนก่อน

      ​@@carsXtroll_7સમાજને બદમાનના કરો

  • @solankivijay809
    @solankivijay809 2 หลายเดือนก่อน +5

    ખુબ જ દુઃખદાયક ધટના છે,જે પરીવાર આજે ભોગ બન્યો છે તેની સાથે મારી સહાનુભૂતિ છે.. બસ આવું કેટલી વખત શાંત્વવના આપતા રહેશું.શું આપડે તાનાશાહીમા જીવન જીવીએ છીએ.જો આજે હજારો મોત ઝોન ચાલે છે તેના વિષે આપણે બેદરકાર રહેશું તો આપડે જ ભોગ બનતા રહેશું? આ માટે આખરે આપડે જ બેદરકાર છીએ? આવી ધટના ફરી ન બને કે આવી ખતરારૂપ મોત ઝોન વિષે આપણે નહિ બોલીશું કે બંધ નહિ કરાવીશું? આપડે ભોગ બનતા રહેશું.આજે સરકારી તંત્ર રાજકીય નેતા ઓએ મૌન અને અંધ બનાવી દીધું છે.આપડે જયારે મતદાન કરવાનું હોય છે ત્યારે આપડે આવાં નપાણિયા નેતા ને ચુંટી ને મોકલી છીએ આવી ધટના બને છે ત્યારે તે નફફટ થઈ ને હસે છે..... આપણે જાગૃત થવું પડશે..

    • @kachhadiyakishor8920
      @kachhadiyakishor8920 2 หลายเดือนก่อน

      વાત કોઈ પક્ષ હોઈ એક જવજ જો કાન ઉમેરો તો કામ થઈ મતલબ કે આપણા અધિકારો માટે જાણો ને ભણો ને ભાણિયા પચી મૌન ગધેડા ની જેમ ખોટો સિસ્ટચરી દંભ છોડી પ્રશાસન ના કાન ઉમેરો જનતા ના લાભાર્થે કામ કરો તમે એમ માનો છો કે આપણે ભાણિયા એટલે બસ નાના એમ નથી હોતું કર્મ નો સિદ્ધાંત તમને પણ ભરખી જાસે ભૂતકાળ માં જુઓ આમ બન્યું છે માટે જન હિત ખાતર પણ આમરણાંત મડિયારહો ભલે અંગત જરૂરત નહીં હોય તો પણ

  • @jayantbagda3385
    @jayantbagda3385 2 หลายเดือนก่อน

    આજના તંત્ર ને કોઈ ફરક પડતો નથી, અને આપણે આ તંત્રને પ્રોત્સાહન આપીએ છીએ, ગમે તેટલા માણસો જીવ ગુમાવે છતાં તંત્રનો જયજયકાર કરવાનો જ.... સિસ્ટમ સુધારવી જ નથી કારણ આપણાં છેને....

  • @iqramiqram6608
    @iqramiqram6608 2 หลายเดือนก่อน +9

    Ekdum sacchi vaat

  • @Kutchcraft
    @Kutchcraft 2 หลายเดือนก่อน +10

    Sachhi vaat👍🏼

  • @JavabhaiParangi
    @JavabhaiParangi 2 หลายเดือนก่อน +11

    156 सीट नू परिणाम छे
    आवसे तो मोदी ज

  • @10_a_shrutirathod.70
    @10_a_shrutirathod.70 2 หลายเดือนก่อน +2

    સલામ, brave reporting. Big salute mam. God bless you.

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 2 หลายเดือนก่อน

    મારા આત્મીય જનોને ઓમ નમો નારાયણ ઓમ શાંતિ

  • @ghanchi923
    @ghanchi923 2 หลายเดือนก่อน +27

    Bjp ને હજુ અલો વોટ 😡

  • @dipaljoshi7767
    @dipaljoshi7767 2 หลายเดือนก่อน +5

    આવું જ ચાલશે સમય જતાં બધું જ ભુલાઈ જશે મેરા ભારત મહાન

  • @gunjanpatel4280
    @gunjanpatel4280 2 หลายเดือนก่อน +5

    અમદાવાદ પૂર્વની શાળાનું નામ મુક્તજીવન

  • @ghanshyamraulji7449
    @ghanshyamraulji7449 2 หลายเดือนก่อน +2

    Aa BJP nu kavtru che , badhaj rajputo na badko che , Aa nu parinam BJP ne Bhogvvu j padse

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 2 หลายเดือนก่อน +2

    Ben saty to ae chhe,ke aa netaao adhikariaoma manavata saram jevu kai j Nathi

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 2 หลายเดือนก่อน +2

    વિકાસ 6..બધું સલામત 6.

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 2 หลายเดือนก่อน +3

    Poora gujarat andhbhakt he is liye esi Ghatna kabi ruke gi nahi.jub tak vipax majboot nahi hoga tub tak ese haadse hote hi rahege or gujarati praja andhbhakt hokar ye sab dekhti rahegi.agla haadse ke tub tak tayyar ho chuki hogi .good job b.j.p. and modi ?

  • @rathvababubhai5967
    @rathvababubhai5967 2 หลายเดือนก่อน +4

    દેવાંશી બેન ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ સમાચાર આપવા બદલ

  • @kalpeshshah7676
    @kalpeshshah7676 2 หลายเดือนก่อน +1

    બેન‌ તમારી વેદના ઉભરાય આવે છે આપની સંવેદના માટે આપને સલામ છે

  • @markhipindariya
    @markhipindariya 2 หลายเดือนก่อน +9

    આ બધા નેતાઓ જીવતા સ્ટીલ ના જીવડાં પડશે ત્યારે યાદ કરશે પોતાના પાપને ભગવાન કોઈને નાય છોડે

  • @user-df4qs9ur5i
    @user-df4qs9ur5i 2 หลายเดือนก่อน +2

    સાચી વાત છે બેનની અંધેરી નગરી ને ગંડુ રાજા

    • @justinparmarsongs
      @justinparmarsongs 2 หลายเดือนก่อน

      આખા ભારત દેશ ને અંધેરી નગરી ને બનાવી દીધો છે આ ગંડુ રાજા એ

  • @svpandya8855
    @svpandya8855 2 หลายเดือนก่อน +3

    Nice Bravo Analsis as Real Journalist 🙏🙏

  • @arvindvaghela9648
    @arvindvaghela9648 2 หลายเดือนก่อน +1

    કાશ તમારા જેવા વિચારો નેતાઓને આવતા હોય આવા પ્રશ્ન ક્યારે ઉભાય ન થાય ક્યાંક ને ક્યાંક નેતાઓના સંબંધિત ભ્રષ્ટ ચારી નીકળે

  • @user-ig4ts4ok6j
    @user-ig4ts4ok6j 2 หลายเดือนก่อน +1

    દેવાંશી બેન સલામ છે તમારા કામ ને... ભુજ કચ્છ

  • @ahemadhusenshaikh8061
    @ahemadhusenshaikh8061 2 หลายเดือนก่อน +2

    Very nice mashallah bhot khub kya bat he bilkul sachu bolo cho bahen Tamara jeva patrakaro kyan che aje badhaj vechayela chhe vah dhany che apne

  • @aminsaiyed2098
    @aminsaiyed2098 2 หลายเดือนก่อน +1

    Good job devanshi ji you are absolutely right ma'am

  • @isjadav9613
    @isjadav9613 2 หลายเดือนก่อน

    સત્ય ને આપ ઉજાગર કરો છો આપ ધન્યવાદ ને પાત્ર છે હુ આપની હિંમત ને વંદન કરુ છુ
    ઓમ શાંતી .🙏 🙏

  • @hareshpatel6109
    @hareshpatel6109 2 หลายเดือนก่อน +3

    ખૂબ જ દર્દનાક ઘટના. સાંભળી ને કંપારી છૂટી જાય. મા અંબા કુટુંબીજનો ને આ વજ્ર આઘાત સહન કરવાની શક્તિ આપે

  • @bhaveshkumar.v.solankibhav8398
    @bhaveshkumar.v.solankibhav8398 2 หลายเดือนก่อน

    દેવાંશીબેન પત્રકારત્વને આવી જ રીતે સજીવન રાખજો. માસુમ બાળકોનાં આત્માને પ્રભુ શાંતિ આપે 🙏
    ઓમ શાંતિ 🙏

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi 2 หลายเดือนก่อน +10

    Gujarat bjp Sarkar = Bhens Aagad Bhagvat 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ( since last 27 years )

  • @RanjeetSingh-yl5co
    @RanjeetSingh-yl5co 2 หลายเดือนก่อน +8

    Sachhi vaat

  • @miteshjoshi7968
    @miteshjoshi7968 2 หลายเดือนก่อน

    કળવું સત્ય બોલ્યા છો. બહુજ દુઃખ થાય છે પણ ક્યાંક ને ક્યાંક લાચાર પણ છીએ. શું કરવું તે વિચારવું જ રહ્યું. મિતેષ જોશી. દેવાંશી જોશી પર ગર્વ છે કે એટલું ગંભીર સત્ય બોલે છે.

  • @hirenjoshi9025
    @hirenjoshi9025 2 หลายเดือนก่อน +1

    I Am Big Fan Of Devanshi Joshi ❤

  • @user-os7lj9dj4s
    @user-os7lj9dj4s 2 หลายเดือนก่อน

    બેન સત્ય બોલવા માટે સલામ અને આ લોકોને કડક કડક સજા મળવી જોઈએ

  • @makwanamahes7200
    @makwanamahes7200 2 หลายเดือนก่อน +1

    આ વાત સાચી છે 1000 ટકા છે પણ આ દુર્ઘટના નાં જવાબ દાર આપણી જ સરકાર જ છે

  • @hareshpatel6109
    @hareshpatel6109 2 หลายเดือนก่อน +1

    મા અંબા કુટુંબીજનો ને આ આઘાત સહન કરવાની શક્તિ આપે

  • @sandipgundigara3899
    @sandipgundigara3899 2 หลายเดือนก่อน +2

    100%રાઇટ છો દેવાંશિબેન

  • @GirishGamara
    @GirishGamara 2 หลายเดือนก่อน +2

    હે ભગવાન હે શિવ આ આત્મા ઓ ને શાંતિ આપજો

  • @bhartibanethakker2220
    @bhartibanethakker2220 2 หลายเดือนก่อน +1

    Very true said mam...Hats off to u

  • @pathansikandar5396
    @pathansikandar5396 2 หลายเดือนก่อน +2

    Good

  • @chandubhaiparmar218
    @chandubhaiparmar218 2 หลายเดือนก่อน +2

    Have to bjp ne kadho koi salamat nahi rahe

  • @mufaddalbharmal629
    @mufaddalbharmal629 2 หลายเดือนก่อน

    Very nice speech and thought👏

  • @navinraval3698
    @navinraval3698 2 หลายเดือนก่อน +1

    કોઈને કાંઈ નહિ થાય પ્રજા સમજ મારતી રહેશે

  • @ravindrabhatt6170
    @ravindrabhatt6170 2 หลายเดือนก่อน +1

    હે ભગવાન પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @usmankangda1020
    @usmankangda1020 2 หลายเดือนก่อน

    ગૂજરાત માં શિક્ષણ, સ્વાસ્થય, અને ભ્રષ્ટ્રાચાર ની હાલત તો જુવો.

  • @miraligauswami7850
    @miraligauswami7850 2 หลายเดือนก่อน +3

    Khub j saras rite tame gujarati nagriko ne jagav va no prayas kryo che .. ne sarkar ne anurodh kryo che... Well said

  • @premjibarot8486
    @premjibarot8486 2 หลายเดือนก่อน

    પરમ કૃપાળુ પરમાત્મા એ સર્વની આત્માઓ ને પરમ શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના ૐ શાંતિ શાંતિ શાંતિ

  • @dharmeshbhaikoli2980
    @dharmeshbhaikoli2980 2 หลายเดือนก่อน

    સાચી વાત છે દેવાંશી બેન 🙏🌹

  • @karabhaishingarakhiya9423
    @karabhaishingarakhiya9423 2 หลายเดือนก่อน +1

    Om Shanti

  • @jinagnagada3984
    @jinagnagada3984 2 หลายเดือนก่อน +1

    અધિકાર મેળવતા પહેલા અધિકારના પાલનનું સત્ત્વ કેળવવું વ્યવહારૂં વ્યાજબી સરાહનીય લાગે છે જી.

  • @pratapkotiya7809
    @pratapkotiya7809 2 หลายเดือนก่อน +2

    Nice work

  • @vishnubhaichaudhary5273
    @vishnubhaichaudhary5273 2 หลายเดือนก่อน +1

    માં અંબા કુટુંબીજનો ને આ આઘાત સહન કરવાની શક્તિ આપે 😢

  • @komaldave3456
    @komaldave3456 2 หลายเดือนก่อน +4

    Chhota udepur no પાવીજેતપુર vadodara no પૂલ તૂટી ગયો 6...પણ કોઈ reparing k navo bridge બનાવવો નથી .. સરકાર ક્યારે પ્રજાલક્ષી કામ કરો

  • @TEJAS12389
    @TEJAS12389 2 หลายเดือนก่อน +1

    આજે આ નામ છે હવે બીજી ઘટના પછી બીજા કોઇને કોઇ ફેર પડતો નથી

  • @shivbiocol6763
    @shivbiocol6763 2 หลายเดือนก่อน +1

    આ બધા માટે જવાબદાર નેતા અધિકારી અને મીડિયા પણ

  • @vasanirameshbhai5700
    @vasanirameshbhai5700 2 หลายเดือนก่อน +2

    હરહરમહાદેવ ૐનમઃશિવાય જય સોમનાથ મહાદેવ દેવાશીબહેન

  • @VijayYadav-li7po
    @VijayYadav-li7po 2 หลายเดือนก่อน +2

    Very good 👍 thanks 🙏🙏

    • @KdGadiya
      @KdGadiya 2 หลายเดือนก่อน

      ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી આ દેશ ની અંદર દરેક કર્મ ચારિ ચોરો છે આ બહેન શરકાર ની ભુલ નથી હોતી બીલડરો અને દલાલો અને બુટલેગર આ કામ ખોટું કરાવવા માટે અધીકારીઓને લાખો રૂપિયા આપેછે એમાં તો શરકાર ને ખબર ન પડે મોદી સાહેબ ધ્યાન આપો તમને આ ચોરો બદનામ કરી રહ્યા છે

  • @kirtikumartrivedi8352
    @kirtikumartrivedi8352 2 หลายเดือนก่อน +2

    Sachot ane hraday sparshi rajuaat ben🙏🙏🙏

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 2 หลายเดือนก่อน +3

    💯✔️👌

  • @hareshpatel2409
    @hareshpatel2409 2 หลายเดือนก่อน

    Sarv Murtko ni Aatma Ne Bhagvan Dhwarikadhis moksh Gati arpe aevi Mari Prathna .
    Om Shnati Om 🙏🌹

  • @mevyunus4825
    @mevyunus4825 2 หลายเดือนก่อน +1

    Really very gooodnews anchor

  • @drdarshitdoshi4965
    @drdarshitdoshi4965 2 หลายเดือนก่อน +3

    You are a true journalist....

  • @o.m.parjapati0234
    @o.m.parjapati0234 2 หลายเดือนก่อน +1

    Om Shanti Shanti 🙏🙏

  • @kanzariyahimmatbhai4185
    @kanzariyahimmatbhai4185 2 หลายเดือนก่อน +2

    હવ પોતાના ભુલકાવોને કયાય ફરવા નલ ઈજાવ🙏

  • @melajithakor
    @melajithakor 2 หลายเดือนก่อน +2

    Om Shanti ..Prabhu Divaganto na atmane Shanti Arpe evi Prathna.Nagrod Tantrani bedarkari chhe. Avu to akha State ma chale chhe....Jay Hind

  • @user-hw5yx1qh7t
    @user-hw5yx1qh7t 2 หลายเดือนก่อน +3

    Modi vot. Leva reli kartahta. Aaj. Kem koy boltu nathi jago janta tamari ben dikari ni chinta rakho aandh bhakt na bano

  • @hasmukhdedhia7007
    @hasmukhdedhia7007 2 หลายเดือนก่อน

    ખુબ સરસ "જમાવટ" કરી છે દેવાંશી બેન..આવો જ જુસ્સો કાયમ ટકાવી રાખશો,જેથી આ ઉંઘતી સરકાર જાગે.ધન્યવાદ આપની વાકછટા (સ્પીચ) ને 👌👌👍

  • @mrmaldhari1664
    @mrmaldhari1664 2 หลายเดือนก่อน +1

    બેન તમારી વાત સાંભળી ને રોવું આવી ગયું

  • @ShivangHathi
    @ShivangHathi 2 หลายเดือนก่อน

    Corrupt system na honest CM Bhupendra Bhai patel !!! Democracy is crying . . .

  • @navnitarya9260
    @navnitarya9260 2 หลายเดือนก่อน +2

    Keep it up ma'am we are proud of such kind of reporting

  • @Ajjuthakorshortsvlog
    @Ajjuthakorshortsvlog 2 หลายเดือนก่อน +3

    Cm no sokro kato harsh sangvino sokro mari gayo hot to khbar padot ke dukh susee

  • @hardiksinhgohil7479
    @hardiksinhgohil7479 2 หลายเดือนก่อน +1

    હે ભગવાન.. ઘોર કળયુગ દેખાડ્યો..😢