આવતા વર્ષના અંત સુધીમાં કેનેડાથી કેટલા ગુજરાતી સ્ટૂડન્ટ્સ ઈન્ડિયા પાછા આવશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • કેનેડામાં ભણતા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ માટે PR મેળવવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે 2025ના અંત સુધીમાં લગભગ બે લાખ જેટલા સ્ટૂડન્ટ્સે તેમની વર્ક પરમિટ એક્સપાયર થયા બાદ પોતાના દેશ પાછા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કેનેડિયન ન્યૂઝ વેબસાઈટ ગ્લોબ એન્ડ મેઈલના એક રિપોર્ટ અનુસાર કુલ 2,03,260 સ્ટૂડન્ટ્સને ભણવાનું પૂરૂં થયા બાદ મળેલી વર્ક પરમિટ આવતા 15 મહિનામાં સમાપ્ત થઈ જશે, અને તેમાંય 70 હજાર જેટલા સ્ટૂડન્ટ્સને તો 31 ડિસેમ્બર 2024 પહેલા જ કેનેડા છોડવું પડી શકે છે. 2023 સુધીના ટ્રેન્ડ પ્રમાણે કેનેડા જતાં ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સમાં 50-60 ટકા ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ રહેતા હતા અને આ 50-60 ટકામાં દસથી વીસ ટકા પ્રમાણ ગુજરાતી સ્ટૂડન્ટ્સનું રહેતું હતું. એક અંદાજ પ્રમાણે 2025 સુધીમાં જે બે લાખ સ્ટૂડન્ટ્સને કેનેડા છોડવું પડશે તેમાં એક લાખથી વધુ ઈન્ડિયન્સ હોઈ શકે છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

ความคิดเห็น • 18

  • @JayeshPatel-ie6jf
    @JayeshPatel-ie6jf 4 วันที่ผ่านมา +2

    બહુ સરસ સમાચાર

  • @manuparmar7145
    @manuparmar7145 4 วันที่ผ่านมา +1

    વધુ પડતાં પરદેશીઓને પી.આર વિઝા આપવાથી તે દેશની સંસ્કૃતિ ઉપર વિપરીત અસર થઈ શકે,

  • @yasinsh6903
    @yasinsh6903 4 วันที่ผ่านมา +1

    Bharat me education achha kar do

  • @latapatel1609
    @latapatel1609 4 วันที่ผ่านมา

    How many old news

  • @shirogiri7150
    @shirogiri7150 4 วันที่ผ่านมา

    Take admission in donation college.India

  • @GujjuEuP527
    @GujjuEuP527 4 วันที่ผ่านมา +3

    all modiji nu insult kari rahiya che. em gujarati to modiji ne gujarat ma lavi ne canada kem bhagi jai che ? 🤣 Canadian Government Mast kam kari rahiya che...😂...
    "Suriname" ma 15000 thi 20000 Indian USA javni wait kari raiya che...🤣 Indian immigration kem kai action letu nathi ?
    USA karta India ma Tax vadhare che te ketla ne khaber che ? kamwalibai loote che to ne loko dhara na name dhating joi ne khus thai che....🤣🤣. jya dekho tya tax. Car per 50% tax le che. ne toll tax to bonus ma aapiya chiye. 🤣

  • @HARDIKPATEL-py3hj
    @HARDIKPATEL-py3hj 4 วันที่ผ่านมา

    Education in india world best . Je pan ave 6e khale goal $ kamavano hoye 6e.
    Ahi canadian citizen worker ne job nathi atle ( kem ke ground level all job in indians ) mate canada government a rules lagu karya 6e .
    2nd next year election ave 6e canada ma.
    So mara badha bahno ane bhaio have canada na avso naye to financially atle tuti jaso jeti tame tamari life ma 10 year back jata rahso.
    Hu ahi PR layne avyo 6u last year to pan mare india pa6u avu 6e pan mare pan avta 5 year thaye jase.
    Me tame ahini real situation kidhi 6e have tamare discision levanu 6e tamare su karvu
    JAY MATAJI 🙏
    JAY HIND JAY BHARAT 🇮🇳

    • @milanpatadiya6686
      @milanpatadiya6686 4 วันที่ผ่านมา

      $ kamavano goal hovo ema khotu su chhe

    • @HARDIKPATEL-py3hj
      @HARDIKPATEL-py3hj 4 วันที่ผ่านมา

      @@milanpatadiya6686kaye khotu nathi pan risk calculator hovu joye naye ke pa6i 40 lakh ke 80 lakh kharchine na avaye avu.
      10 lakh sudhi spend karaye vandho na ave .
      But pa6i recover karvu canada ma not possible

    • @milanpatadiya6686
      @milanpatadiya6686 4 วันที่ผ่านมา +1

      @@HARDIKPATEL-py3hj ha e sachu ema na nai

    • @jayraulji3165
      @jayraulji3165 4 วันที่ผ่านมา

      Bavj sachi vaat kidhi tame bavj berojgari thai gai che aane health care system sarij nathi 8 hours nu waiting che koi pan pain

    • @milanpatadiya6686
      @milanpatadiya6686 4 วันที่ผ่านมา

      @@jayraulji3165 kya canada ma ?