Ghar par hua Janmashtami mohotsav aur mummy ka sapna pura hua !

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 657

  • @rajukhuat8437
    @rajukhuat8437 2 หลายเดือนก่อน +19

    સારિકા બેન ખુબ જ સુંદર ત્યાં થયા ભાવના માસી સુંદર ત્યાં થયા જય શ્રી કૃષ્ણ બધા ને જય દ્વારકાધીશ

  • @neelapandya68
    @neelapandya68 2 หลายเดือนก่อน +8

    ખુબજ સુંદર આયોજન કેલના પાન અતીસુદરં દિનેશ ભાઈ ની વાડી મા કાનો ઝુલે છે સાસુ વહુ ખુશ ખુશાલ લાગે છે તમારો પરિવાર સુખી રહે એજ ભાવના

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 2 หลายเดือนก่อน +9

    વાહહહહ માસી મા મોજ પડી ગઈ અમને તો આવા સરસ ભજન સાંભળીને. માસી નું કામ હોય ને યા કાંઇ નો ઘટે. ખૂબ ખૂબ ધન્યવાદ માસી મા અને સારિકા બન્ને ને.❤❤❤❤

  • @geetabarot8250
    @geetabarot8250 2 หลายเดือนก่อน +18

    જય શી કિષના ખુબ મજા આવી આનંદ આનંદ થઈ ગયો જાણે ગોકળ મથુરા વૃદાવન જેવો આનંદ થયો ભગવાન કૃષ્ણ જન્મ દિવસ ની ખુબ ખુબ શુભ કામના કનિષકને હેજુને અમારા મીઠા આશીર્વાદ ❤❤🎉🎉🎉🎉કેમ છો બધા

    • @Reetaben-q4t
      @Reetaben-q4t 2 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉 14:29 😅😅
      15:30

  • @harsharchhaya8958
    @harsharchhaya8958 2 หลายเดือนก่อน +7

    ખૂબ સરસ વ્લોગ સત્સંગ ખૂબ સરસ....સારિકા નો લુક ખૂબ સરસ...ગરવી ગુજરાતણ....👌👌

  • @H_a-o5t
    @H_a-o5t 2 หลายเดือนก่อน +14

    પવિત્ર શ્રાવણ માસ ને વરસાદ નો આહલાદક માહોલ.. અને તમારો આટલો સુંદર વિડિઓ... Such a divine visuals... અમને પણ ઘરે બેઠા સત્સંગ નો લ્હાવો મળ્યો.. જય જગનાથ..❤🎉🎉

  • @ashamehta2874
    @ashamehta2874 2 หลายเดือนก่อน +1

    Khub j saras Bhajan Ane maja avi gai Amara darshan pan saras thai gaya

  • @faridasutarwala3681
    @faridasutarwala3681 2 หลายเดือนก่อน +2

    Dil se ki gaya festival 👌👌👌, everything was really good and nice. Sarika ur look was superb 👌❤️

  • @dilipkumarsanghvi6712
    @dilipkumarsanghvi6712 2 หลายเดือนก่อน +2

    Congratulations to Sarika and Bhavnaben for the wonderful Satsang. I could see Bhavnaben so so happy. Kanishk was very quiet. Handsome boy.

  • @dhirenrathod386
    @dhirenrathod386 2 หลายเดือนก่อน +5

    જય શ્રી કૃષ્ણ 🙏ભજન સાંભળી ને હરખના આંસુ આવી ગયા 🙏 બહુ મજા આવી

  • @varshagagal5794
    @varshagagal5794 หลายเดือนก่อน +1

    એકદમ મસ્ત વિડીયો દ્વારકાધીશ તમારી ફુલ ફેમિલી ની મનોકામના પૂરી કરે ❤❤

  • @pritibhatt8710
    @pritibhatt8710 2 หลายเดือนก่อน +1

    Very nice decoration
    N enjoyed watching

  • @purnimaupadhyay9623
    @purnimaupadhyay9623 2 หลายเดือนก่อน +3

    ખૂબ જ સુંદર સતસંગ બહુ મઝા આવી જય શ્રી કૃષ્ણ🙏🙏 🙏🌹

  • @dkmakwana7146
    @dkmakwana7146 2 หลายเดือนก่อน +3

    વાહ જમાવટ બાકી હો જલસો પાડી દીધો જય શ્રી કૃષ્ણ બધાને🙏🙏🙏

  • @riddhimaru6650
    @riddhimaru6650 2 หลายเดือนก่อน +2

    Man Mohit Kari didhu satsang ma
    Video chalu kari ne hu pan lin Thai gai, face par smile aavi gai
    Thank you

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 2 หลายเดือนก่อน +17

    બહુ મજા આવી ગઈ સત્સંગ માં 🙏🏻🙏🏻👌👌
    અમને પણ એમ થયું કે અમે પણ સત્સંગ માં તમારી ઘરે આવ્યા હોય એવું અમને વિડિયો જોઈને લાગતું હતું.બહુ આનંદ થયો...
    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
    જલ્દી થી જલ્દી 500k થાય એવી દ્વારકાધીશ ની પ્રાર્થના..🙏🏻🙏🏻👌👌
    God bless u all family members ❤

  • @manjulapatel7356
    @manjulapatel7356 2 หลายเดือนก่อน

    Wah saras bhajan gaya khub maja avi sarika an bhavna ben an jb bhai

  • @vasubarot705
    @vasubarot705 2 หลายเดือนก่อน +3

    Mast mast Jai Shree Krishna moj mja avigayu bhgvan shri khusi apa 👌👌👍👍🌹🙏🌹🙏

  • @patelrinkuanandganesh9138
    @patelrinkuanandganesh9138 2 หลายเดือนก่อน +8

    ખુબ જ સુંદર અમારા કનૈયા લાલજી 🙏.... પર્પલ કલર ના વાઘામાં તો ખૂબ જ સુંદર દેખાતા હતા❤.... સારિકાબેન તમે તો ખૂબ જ સુંદર દેખાતા હતા.. લાલ ને પીળા નું ખુબ સરસ કોમ્બિનેશન.. અને વાળમાં સફેદ ગજરો વાહ વાહ વાહ.❤ઐ❤❤❤❤❤ ... કાના ના સત્સંગમાં તો બહુ જ મજા આવી...

  • @dakshamehta1453
    @dakshamehta1453 2 หลายเดือนก่อน +4

    Khub maja aavi jd bhai masi ne jai shree Krishna 🙏sarikaji khub seva Kari lalaji ni khub joi ne maja aavi tamara ghare hata bhajan pan enjoy aevu karyu jane mara ghare hata bhajan thank you jd bhai gharna badhane mara jai shree Krishna kana ne sweet radha ne khub val mara vati

  • @aniketgaund7086
    @aniketgaund7086 2 หลายเดือนก่อน +1

    Bohot achaa satsang laga hamko bhi maza aa gaya aur jaydeepbhai saarika bhabhi aap dono bohot achey lag rahe ho 😊😊

  • @jignashadesai
    @jignashadesai 2 หลายเดือนก่อน +1

    સારિકા ડેકોરેશન બહુ જ સરસ કયૃ છે

  • @jignashadesai
    @jignashadesai 2 หลายเดือนก่อน +1

    ❤ ભાવના બેન સારિકા બહુ જ સરસ ભજન અને કિર્તન હતા આવી ને આવી જન્માષ્ટમી ઉજવતા રહો અને આનંદ કરાવતા રહો ❤❤❤

  • @BhanuRathod-x3h
    @BhanuRathod-x3h 2 หลายเดือนก่อน +1

    Nice vlog....jay shree krishna all family..😊❤

  • @_Deeps_Kitchen_
    @_Deeps_Kitchen_ 2 หลายเดือนก่อน +1

    Ek hi shabd h Patel paji. 'LAJAWAB'..❤

  • @anitavadgama2030
    @anitavadgama2030 2 หลายเดือนก่อน +3

    સારિકા જી તમે ખુબજ સુંદર લાગતા હતા તમારુ ભજન મંડલ ખુબજ સરસ હતું અમને જોવા ની આટલી મજા આવી તો રિયલ મા તો કેવો સરસ જલ્સો હસે કનુડો તમને બધા ને ખુબ ખુશ રાખે ભાવના માસી ને જોય ને ખુબ આનંદ થતો તો

  • @NitaPatel-t3t
    @NitaPatel-t3t 2 หลายเดือนก่อน

    Bahu maja avi bhajan sabhdi ne jalso jalso ❤it

  • @jagrutibajhala2489
    @jagrutibajhala2489 2 หลายเดือนก่อน

    Ha...jaydeep bhai no vlog to joya vagar maja no aave...emni masti..hasi khushi...Bhavna masi ni energy ...wahhh...maja aave

  • @rajendrasinh9706
    @rajendrasinh9706 2 หลายเดือนก่อน +2

    ભાવના માસી શું તમારા કનૈયા નો શણગાર હતો વાહ

  • @yashubhatt4067
    @yashubhatt4067 2 หลายเดือนก่อน

    Sarika you and bhavna ben looks great nice bhajan maja aave amene .jai shree Krishna

  • @pragnagala8771
    @pragnagala8771 2 หลายเดือนก่อน +4

    ભજન મા બહુ જ મઝા આવી ને બધા જ સરસ લાગે છે કિષણાજી ને જોયા જ કરીએ એટલા સરસ લાગે છે❤

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 2 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ બહુ મજા આવી સત્સંગ મા આનંદ થયો બધાએ ગીત સરસ ગાયા મટકી ફોડી ગરબા સરસ આજનો વિડીયો મા મજા આવી 🙌🙌🙏🙏🌹🌺🌺🌹

  • @nainasolanki639
    @nainasolanki639 2 หลายเดือนก่อน

    Aje video jovani Maza avi gyi.🙏 jai Shree Krishna 🙏 Radhe Radhe 🙏🌹

  • @Hemlata32186
    @Hemlata32186 2 หลายเดือนก่อน +1

    Very nice satsang 🙏🙏

  • @madhaviupadhyaya6023
    @madhaviupadhyaya6023 2 หลายเดือนก่อน

    Thanks for the video
    We enjoyed
    Love from Dallas usa

  • @alkajain2059
    @alkajain2059 2 หลายเดือนก่อน

    Jai Jinendra 🙏
    Everything was EXCELLENT ❤❤❤🙏🙏🙏

  • @alpabenpatel6136
    @alpabenpatel6136 2 หลายเดือนก่อน

    Jay Shree Krishna 🙏Bahu saras Kanaji na Satsng dil khus thai gau 🙏Bahusars Decorated sarika 👌

  • @vasubarot705
    @vasubarot705 2 หลายเดือนก่อน +3

    Mast mast Jai Shree Krishna moj mja avigayu bhgvan shri khusi apa 👌👌👍👍🌹🙏🌹🙏sab accha lhgta tha Shrika mumi shb suder tha bhgvan shri shri monokamna puran kare

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 2 หลายเดือนก่อน +1

    જન્માષ્ટમી નો ઉત્સવ સરસ ઉજવ્યો 👌👌👌

  • @JyotiShah-p8u
    @JyotiShah-p8u 2 หลายเดือนก่อน +1

    Jai Sri Krishna khubaj sares❤

  • @karunapanchal3645
    @karunapanchal3645 2 หลายเดือนก่อน +12

    Good morning Jay shree Krishna Everyone.વાહ કાનુડો સાક્ષાત લાગે છે. સારિકા વેણીમા ખૂબ સુંદર રીયલ સ્ત્રી લાગે છે. ખૂબ સરસ ભજનો ગાયા❤❤. સારિકા નટખટ પણ છે😂😂.

  • @hetaldave1699
    @hetaldave1699 2 หลายเดือนก่อน +1

    ખુબ જ મજા આવી જાણે કે અમે પણ તમારી જોડે જ છીએ એવી ફિલીંગ આવી.. સારિકાબેન નુ આયોજન હોય એટલે કશુ જ કહેવાપણુ રહે જ કેમ !! ખુબ જ સુંદર લાગતા હતા બધાજ.. એમા પણ સારિકા નંબર વન પર!! 👍👌🤗❤ઈશ્ર્વર બધાને ખુબ ખુશ અને સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના.. ખુબ સરસ!! આનઃદ જ આનંદ!!!💐💐💐💐🙏🙏🙏🌳🌳💃💃💃🎂🎂🌹🌹❤❤👌👌

  • @sunitahansraj4083
    @sunitahansraj4083 2 หลายเดือนก่อน +1

    Sarika, mummy and Hezu look beautiful. Sarika has done a fantastic job of the decorations x

  • @radhikalakhani3364
    @radhikalakhani3364 2 หลายเดือนก่อน

    Bov maja aavi bov saras lagta hata badha👌👌👌

  • @nitapatel5141
    @nitapatel5141 2 หลายเดือนก่อน +2

    khub j saras. jordar. nita from usa. speechless.

  • @omnamasshivaye3282
    @omnamasshivaye3282 2 หลายเดือนก่อน +2

    🙏🪷 Jai Shree Krishna 🪷🙏
    Nice Sharing 👌👍

  • @chetnashah6058
    @chetnashah6058 2 หลายเดือนก่อน +3

    જયષી કૃષ્ણ
    આનંદ આવ્યો ભજન સાંભળી ને મટકી ફોડી વાહ ભાવના બેનની વાત સાચી છે આનંદ તો આવે જ

  • @dhanangpatel4421
    @dhanangpatel4421 2 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🎉🎉🎉❤❤❤❤❤

  • @chetnapatel6796
    @chetnapatel6796 2 หลายเดือนก่อน +1

    Bav Sars
    Jay shree Krishna 🙏
    Jay swaminarayn 🙏

  • @poojachauhan410
    @poojachauhan410 2 หลายเดือนก่อน +2

    Bovj maja avi aevu lagiyu tya j chiye sarika tame bov saras lagta hata ane kanishq atlo cute lage che aevu thai ke khai jav cutie ne

  • @gayathribalakrishna2127
    @gayathribalakrishna2127 2 หลายเดือนก่อน +2

    Krishan Janmasthami Ka Very Very Nice Celebrations . God
    Bless Your Family. 🙏 .bless

  • @sonalshah3583
    @sonalshah3583 2 หลายเดือนก่อน

    Jabardast,Adbhut kanha janam,
    Bahu Maja aavi❤

  • @Mrsvirpura
    @Mrsvirpura 2 หลายเดือนก่อน

    Atyar sudhi no best of the best vlog JDBHAI 👌👌👌👌😍

  • @diptipatel6542
    @diptipatel6542 2 หลายเดือนก่อน +1

    Masi mast lage che 👌👍 nice look 👌 masi Sarika bhajan ma tallin thai gaya 👍👌 happy birthday kanaji🎂🌹❤️🎉 Hezu so cute 👌👍❤️😍

  • @dharmisthabhavsar7987
    @dharmisthabhavsar7987 2 หลายเดือนก่อน

    Very very nice really enjoyed thanks for sharing 🎉

  • @ShitalBSitapara
    @ShitalBSitapara 2 หลายเดือนก่อน +2

    સૂપર ભજન કીર્તન અને સારીકા દી 👌👏🙏🏻

  • @PriyaahirPriyaahir
    @PriyaahirPriyaahir 2 หลายเดือนก่อน +7

    દિલ માં મારે દ્વારકા ને મનમાં મારો ઠાકર ❤ જય મુરલીધર❤🙌🏻

  • @RitaDarji-z5j
    @RitaDarji-z5j 2 หลายเดือนก่อน +2

    Ati ati ati ati sunder satsang and thank you very much joining us ❤ Rita from Leicester na jai shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @kusumpatel4772
    @kusumpatel4772 2 หลายเดือนก่อน

    very good decoration !!! very good bhajan very good kanhaji ka darshan ...Jai shree krashna to everyone I am very happy and fills like Iam there .👌🙏🙏👍

  • @madhupatel81
    @madhupatel81 2 หลายเดือนก่อน +2

    Masi Or Sarika Ben very very Beautiful 👌👌👍👍🙏🙏❤️ jai shree Krishna 🙏🙏

  • @KalpnaSevak-sk5mp
    @KalpnaSevak-sk5mp 2 หลายเดือนก่อน +1

    Are vah JD Bhai aaje to bav maja aavi

  • @alpabengohil4631
    @alpabengohil4631 2 หลายเดือนก่อน

    Jay shree krishna 🙏❤️❤️❤️ Happy Janmashtami ❤❤❤

  • @meenasuthar8569
    @meenasuthar8569 2 หลายเดือนก่อน

    Jordarrrr celebration🎉🎉🎉 bahu j maja aavi gai

  • @kameganatra4270
    @kameganatra4270 2 หลายเดือนก่อน +1

    Mast Mast very very nice sang we were all at your house in Surat with your mom and your family and bhajan Mandi 😍😍😍😍😍❤️❤️❤️❤️🧿🧿🧿🧿🧿.

  • @વસંતબેનરાઠોડ
    @વસંતબેનરાઠોડ 2 หลายเดือนก่อน +3

    બહુ મજા આવી કાનાના બર્થડે મા ઘરના બધા સભ્યો નો સાથ સહકાર હોય એટલે કંઇ ના ઘટે. જય શ્રી કૃષ્ણ

  • @jagrutibenpatel1677
    @jagrutibenpatel1677 2 หลายเดือนก่อน +4

    સારીકા બહુ સરસ લાગતી હતી સત્સંગ એક નંબર બહુ મજા આવી ગઈ

  • @nirzarivasavada1151
    @nirzarivasavada1151 2 หลายเดือนก่อน +1

    સરસ જમાવટ કરી હતી ભજનની

  • @abhikalps
    @abhikalps 2 หลายเดือนก่อน

    Superb celebration.enjoy very much .watching from USA Chicago.but rubru ma satsang ma hou evu lagyu. Bhagavan tamane ane tamara family ne hamesha khush ane sukhi rakhe tevi shubhechha.

  • @hematarun9515
    @hematarun9515 2 หลายเดือนก่อน +1

    All of looking very nice 👌

  • @urmivyss1941
    @urmivyss1941 2 หลายเดือนก่อน

    Very beautiful looking sarika...no.1...pure gujratan lage...Bhajan ma mazza aavi gai...all decoration mast bhavna masi bau bhav thi gay...lagni vala che..😊

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo 2 หลายเดือนก่อน

    Beautiful decorated very nice 👌

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 2 หลายเดือนก่อน +2

    🙏⚘️ જય શ્રીકૃષ્ણ ભાવના બેન જયદીપ ભાઈ સારીકા વાહ 🎉👌 કયા બાત હૈ
    બહુજ મજા આવી ગઈ હો ભાવના બેન 👍
    હેઝુ કનિષક હાર્દિક ભાઈ બધા એ સારુ એનજોય કર્યુ ❤😊🙌

  • @Darpanashah3896
    @Darpanashah3896 2 หลายเดือนก่อน

    Jordar Vlog theyo temaro Satsang no J D Bhai Meja Aavi geyi Bhavnamasi Aaje amne vedhare khush lagya Jaydeepbhai Sarikaben temay to khubaj Beautiful lagtata 👌👌

  • @SnehLakhani-h8d
    @SnehLakhani-h8d 2 หลายเดือนก่อน

    Jay swaminarayan nice vlogs

  • @linamistry8452
    @linamistry8452 2 หลายเดือนก่อน

    Jay shree krishna, very nice satsang 👏👏🥰🥰😘👌👍

  • @jagrutibajhala2489
    @jagrutibajhala2489 2 หลายเดือนก่อน

    Khub j maja aavi gay aa vlog joi ne....bahu srs aayojan karyu...sarikaben bahu mst lagta hata..❤

  • @bhavanaparekh5691
    @bhavanaparekh5691 2 หลายเดือนก่อน +7

    ❤❤❤❤❤❤❤ સૌથી વધારે સારી સારીકા લકતી હતી

  • @chandrika2-03
    @chandrika2-03 2 หลายเดือนก่อน

    Very nice festival done by mummy and sarika

  • @vishakhavaghela5318
    @vishakhavaghela5318 2 หลายเดือนก่อน

    Sabse sunder KANHA ji lage👌 aur kanishk cute lag raha tha. 👌Sarika ji sadi may bahut beautiful lagi.👌 Janmastmi ka decor bahot badhiya tha 👌👌👌👌👌kanha ji sabko aise hi khush rakhna 🙏😊❤

  • @Mital_Patel9192
    @Mital_Patel9192 2 หลายเดือนก่อน +3

    મજા આવી ગઈ જોવાની🙏🏻 જય શ્રી કૃષણ🙏🏻

  • @jyotipatel7453
    @jyotipatel7453 2 หลายเดือนก่อน +12

    કાનજી ના દર્શન અદભુત❤ખુશ થઇ ગયું અને બા અને સારિકા દી ગોપાલના રંગમાં રંગાઇ ગયા જોઈને બોવ જ મજા આવી ગઈ 👌👌👌🙏🙏🙏

  • @neepathakar3030
    @neepathakar3030 2 หลายเดือนก่อน

    Superrrrrrr vlog❤️❤️

  • @heenabenrathod5836
    @heenabenrathod5836 2 หลายเดือนก่อน

    Jaydeepbhai tamara family ne koi ni najar na lage

  • @jankimakwana4285
    @jankimakwana4285 2 หลายเดือนก่อน

    Enjoyed lots baas bhajan❤❤❤
    Love u tones hezu❤❤❤

  • @rashidahyderabadwala1726
    @rashidahyderabadwala1726 2 หลายเดือนก่อน +1

    Aunty is so happy n content

  • @shameemhasham7094
    @shameemhasham7094 2 หลายเดือนก่อน

    Absolutely Awesome block ♥️♥️♥️♥️
    😅😅😅

  • @varshaPatel-ii1zj
    @varshaPatel-ii1zj 2 หลายเดือนก่อน

    Very good function.
    I am so happy.

  • @bhavanapopat474
    @bhavanapopat474 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤Bahu j aannd thayo.Sar ene Jay Shree Krushna.

  • @nalinibodhale1059
    @nalinibodhale1059 2 หลายเดือนก่อน +1

    JD Bhai and family Jaishrikrishna, satsang mein bahot jyada maja aaya, sunder kanha and Sarikabhabiji lag rahe the bhai to hamesha Machate hai, maza aaya ❤🌹🌹🙏

  • @snehayadav2041
    @snehayadav2041 2 หลายเดือนก่อน +1

    Masi or sarika ben very very Beautiful 👌✌️👍🏻🙏🏻🙏🏻🙏🏻👸👸jai shree krishna

  • @preakathi7038
    @preakathi7038 2 หลายเดือนก่อน

    All were looking extra ordinary and yes sarika veni ak dum jhakaas👌👌👌

  • @niravshah190
    @niravshah190 2 หลายเดือนก่อน +1

    Shree radhey radhey ❤

  • @jayeshdani8964
    @jayeshdani8964 หลายเดือนก่อน

    It was really fun video jai shri krishna sarkia ji nice sari lovely color too bhavin Ben wore nice sari lovely colors everyone had nice outfits jai shri krishna

  • @vaishali6902
    @vaishali6902 2 หลายเดือนก่อน

    Program was wonderful....jd.Patel family rocks
    Sarika was looking beautiful ❤️❤️

  • @meenabenjagdishbhai3339
    @meenabenjagdishbhai3339 2 หลายเดือนก่อน

    Amne to vlog jovani bov j maja aavi gai ho satsang Bov j saro tayo tamro amne jovani maja padi gai ti 👌

  • @artisejpal1306
    @artisejpal1306 2 หลายเดือนก่อน

    Wah bahu saras maja aavie daie Jai shree Krishna Radhe Radhe 🌹 🎂💐🙏

  • @drishtikriplani6616
    @drishtikriplani6616 2 หลายเดือนก่อน

    Nice Sarika ......you are an inspiration🎉🎉🎉🎉

  • @hematarun9515
    @hematarun9515 2 หลายเดือนก่อน +1

    Sarika Looking Beautiful 👌

  • @diptipatel6542
    @diptipatel6542 2 หลายเดือนก่อน

    Bahuj mast function celebration karyu kanaji na Darsan kari ne khushi madi bhajan kritan matki fod nice👌👍 ❤️😍

  • @PadmaSharma-s4g
    @PadmaSharma-s4g 2 หลายเดือนก่อน +2

    Bahut Sundar bhajan bahut Sundar decoration Kiya hai Jay Shri Krishna