Sahajanand hotel Bhakhari -saak Khichdi -kadhi Gar jevu khava nu rahe che. Covid ma Deputy staff nu Sai Krishna hospital ma. Dr. ,Staff Nurse, and other staff nu Food And Best Service's Sahajanand hotel taraf thi. Khub khub khub j sari aapi hati. Sanjay bhai, aanda bhai, and aemnto staff. Full support karyo hato. Bhar jamva nu mann thay. Gar jevu khavu hoy. To..sajanaa hotel na j jajo. Mehsana city nu gud food, healthy food, chokkhai pan sari hoy che. And Sefaty pan hoy che. 10/10 rating ,
1 no. Kamlesh bhai maney bhakhri vali ho 😂. Ne makan joi ne modha ma pani aavi gyu bhai have to janmashtami ni prasadi shivay makhan kyay dekhatu nathi bhai. Chokkas khava aavu padse 👍
કમલેશ ભાઈ ગુડ morning સહજાનંદ જમવાનું સુપર છે. એમનું સેવ ટામેટા બહુ સારું હોય છે બધા શાક સારા હોય છે. Bhakri shak mehsana famous che.. કમલેશ ભાઈ અને રોની ભાઈ એન્જોય મગન લાલ અને ખોડીયાર નું પણ ટેસ્ટ સારો હોય છે... જય મોગલ યોગેશ દરજી
Sahajanand hotel
Bhakhari -saak
Khichdi -kadhi
Gar jevu khava nu rahe che.
Covid ma
Deputy staff nu Sai Krishna hospital ma.
Dr. ,Staff Nurse, and other staff nu
Food
And
Best Service's
Sahajanand hotel taraf thi. Khub khub khub j sari aapi hati.
Sanjay bhai, aanda bhai, and aemnto staff.
Full support karyo hato.
Bhar jamva nu mann thay. Gar jevu khavu hoy. To..sajanaa hotel na j jajo.
Mehsana city nu
gud food,
healthy food,
chokkhai pan sari hoy che.
And
Sefaty pan hoy che.
10/10 rating ,
Thanks Nisha sister
Khub Saras ho
Nice Vedio Bhai 👌
Desi moj.
Must video 👌👍 moj yummy 😋
😋😋ખુબજ વ્યાજબિ ભાવનું ખરેખર શુધ્ધ અને સાત્વિક ઘર જેવું જમવાનું મળે છે સહજાનંદ રેસ્ટોરન્ટ માં. મેહસાણા ની શાન છે.અહીંયા જમવાની ખુબજ મોજજજ આવી જાય.
જય માતાજી
Must video 👌👍 moj
Thanks
ha kamlesh bhai mehona ni moooj...
jai mataji jai maa mogal
બહુ સરસ હોય છે
ખુબ સરસ ટેસ્ટી ભાખરી અને શાક કઢી ચણા દાળ પાલક બધુજ ટેસ્ટી
Kamlesh bhai pan amara mehona ni jem bolva mandya..
Pasi.. Chana..
Pasi ringan bataka..
Pasi...
Good sir🌹🌹🌹
હા મારા મામા ભાણા ની મોજ હા મારા આનંદભાઈ હા મારા ભાઈ તમારી મોજ
Glamorous and suuuuu per
રામઝુપડીમાં ત્યાં ભણતો ત્યારે બહુ જમ્યો ત્યાંની દહીં તીખારી બહુ સરસ આવે છે વીડિયો બનાવજો કમલેશભાઈ
પોરબંદરથી..
કમલેશભાઈ આજે સહજાનંદમાં જમીને આવ્યા.
Ha moj ha jordar
Very good video kamlesh bhai
Sanjaybhai ne lavo mehsana ma... E pan uttar Gujarat nu food mane ane tya morbi jai ne famous kare....
મોજે.મોજ રોજે.રોજ
Jamvanu bahu tasty hoy chhe
Vlog joi ne maza aavi gay
કમલેશભાઈ અમે અમારા વતન પાટણ જઈએ ત્યારે સહજાનંદ માં જ જમીએ છીએ સહજાનંદ નું જમવાનું એકદમ મજબૂત હોય છે
જય.ભગવાન
Aakha dhi in Kadi & dal palm ni recipi aapjo ne please......
Jay mogal
जय माताजी
सादर नमस्कार
wah bhakhri shaak mahari ne khava ni moj alag j che
Jay mogal kamleshbhai
જય.મોગલ.જય.માતાજી
RONIY SATHE MOJ JAY AMBE
Best quality khavu hoy to sahjand best
જય માતાજી જય મોગલ માં
MODHA MO PANI AVI GAYU ....TAMARI MULAKAT LEVI PADSE...
Superb food with best quality 😋😋
Hotel Vara ne kanme keta jav steel na tapela vapre seba tapela
Jay swaminarayan jayesh patel canada
Kamleshbhai I request you to visit Premvati in satellite swaminarayan temple and in Akshardham gandhinagar
આનંદ ભાઈ જાતે જ બનાવે છે અને પ્રેમ થી જમાડે છે
દેશી માખણ ભાખરી દહીં ની કઢી અને દાળ પાલક આ. હા હા મોજ મોજ
જમવાનું બહુ સરસ હોય છે. શાક-ભાખરી મસ્ત હોય છે.
Kamlesh bhai tame badhu jamta jamata sef banijasho aevu lage chhe pn ae bane amne pn shikhava made chhe. ..
🚩🔱 Mojjjjj 🚩.... મહેસાણા ની....જય હો 🚩🔱
🤤🤤🤤🤤🤤
Yummy and tasty food...
जय माताजी
ગુડ મોર્નિંગ ☕
Healthy food with superb taste...I ate many times...
Vahh saheb
Jai Matangi Maa
Super
Nice😋😋😋😜😝😛🤑🤓
ખૂબ સરસ
જય માતાજી
Volga resturant ni Bhakhri try karjo Ambaji route par aave che
Top food in mehsana
Wah wah 😋😋
😊
દરીયાઇ.મોજ
1 no. Kamlesh bhai maney bhakhri vali ho 😂. Ne makan joi ne modha ma pani aavi gyu bhai have to janmashtami ni prasadi shivay makhan kyay dekhatu nathi bhai. Chokkas khava aavu padse 👍
Bhachau maa ane vondh gaam ni special AD ni dabeli
good
કમલેશ ભાઈ ગુડ morning
સહજાનંદ જમવાનું સુપર છે.
એમનું સેવ ટામેટા બહુ સારું હોય છે બધા શાક સારા હોય છે.
Bhakri shak mehsana famous che..
કમલેશ ભાઈ અને રોની ભાઈ એન્જોય
મગન લાલ અને ખોડીયાર નું પણ ટેસ્ટ સારો હોય છે...
જય મોગલ
યોગેશ દરજી
Good morning
ઉત્તર ગુજરાતમાં નંબર 1 હોટલ છે authentic food ઘર જેવી મજા આવે
આઠે.પોહર.આનંદ
bhakhri pan banechh aa tym ma
Bhai apda gandhinagar no pan video bnavo please specially Gh- 5 Hanshrsjbhai chinese food best akdam please go for that. I know him from last 20 year
I already eat so many time to that place....
❤️
Bring recipe fast please
I ate before 30 years
Maganlal bhakhari shak vala
Kalavad aavo kamlesh bhai video banava
My best 🍲food
मैने भी खाया है
Ram zhupadi is best for bhakhri shak because he’s founder of bhakhri since 1972
Family room nathi?
Ledies koi nathi dethti...
Pl tell me
Hotel ma. Improvement pan aavi rahi chu. Starchar ma .
નસીબ ઉપર નહિ..મહેનત ઉપર વિશ્વાસ કરો...અને પછી જુવો તમને ફેમસ થતા કોઈ નહિ રોકી શકે.....
*🌹Good Morning🌹*
*🌷 શુભ પ્રભાત🌷*
*🙏જય માતજી🙏*
Khub Sachi vat 6e
સહજાનંદ થી પણ બેસ્ટ અને સસ્તા ભાવથી થોડા આગળ રામ ઝુંપડી માં મળે છે એકવાર ટ્રાય કરી જોજો
Canada thi jyare mehsana pacho avis to sav pehla Sahjanand j javanu che
"Only for" શબ્દ નો તદ્દન ખોટો શબ્દ પ્રયોગ કર્યો છે તમે
ઓહો જરૂર હું સુધારવા નો પ્રયત્ન જરૂર કરીશ