Most humble and cooperative person, I am really thankful to this channel and Ronny Bhai, હું મુંબઈ માં રહું છું અને મારી બદલી મહેસાણા માં થવાની છે, મારા માટે આ નવું જ લોકેશન છે ઘર નાં ઓ ને ખુબ ચિંતા હતી કે કેમ થશે પણ ને જ્યારે તેમને ફોન કર્યો કે મારા માટે આ નવું જ સ્થળ છે ત્યારે તેમણે મને ખૂબ જ પ્રેમ થી આવકાર આપી ને સારું દિશા સૂચન આપ્યું છે, ખૂબ જ જલ્દી મુલાકાત થશે તમરા સાથે. માનવતા ની દૃષ્ટિ થી હિંમત આપવા માટે ખૂબ ખૂબ આભાર
ભાઈ આજે જ અંબિકા હોટલ માં જમી ને આવ્યા. સાચે બહુ જ સરસ જમવાનું હતું એક દમ ટેસ્ટી અને એક અલગ પ્રકાર નું ઘર જેવું જમવાનું હતું અને બધો જ સ્ટાફ બહુ જ સરસ છે અને તમને જોઈએ એટલું જમવાનું પ્રેમ થી જમાણે છે બધા એ આ હોટેલ ની એક વાર તો મુલાકાત લેવી જ જોઈએ
Yeah.. Gujarati people are very hospitable & welcoming, my dad didn’t understand the word diabetes.. & used to force visitors to try the mohanthal my mum’s made.. & say o oo this much won’t affect you.. would make sure he makes them eat it..
@@suvodeep1000 I make mohanthal myself & it’s out of this world.. as i’m a Krishna worshiper & it was lord Krishna’s favourite sweet .. sir what’s dal vat?.. i don’t have mithai shops near me..i’m in the English countryside.. 20 mins. from London.. i left it all behind in London .. there’s just too many there
Excellent and beautiful video ! Congratulations ! મજેદાર થાળી વાજબી ભાવે અને આટલા ઉત્તમ સ્વાદવાળી મલે તે આનંદમંગલની વાત છે. રસોઈ બનાવનાર બહેનો, માલિક તથા વિડીયો મૂકનાર સહુને ધન્યવાદ ઉપર ધન્યવાદ ! પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે આનંદદાયી સ્થળ ! આવું સરસ અને સ્વાદિષ્ટ, પ્રેમભરેલું અને સાત્ત્વિક ભોજન સહુ માટે મધુર સંભારણું છે. અભિ...અભિ...અભિનંદન ! અમે પણ મહેસાણા આવીશું ત્યારે જમવા પધારીશું. ફરી શાબાશી સાથે દિવાળીની શુભેચ્છાઓ રે !
Saurashtra ma Tuver ni dal ma ringan....karela....suki kharek..,shingdana.....nakhay che.....Kakdi nu simple shak....dahini gravy walu shak....kakdi ganthiya nu shak.....kakdi mung dal nu shak.....kakdi chanani dal nu shak bane.....Bharela kakdi nu sambhariynu subji ane thodo chanano lot....singdana no bhuko nakhi ne pan kakdi nu subji bane Che,.....Nice video 👍🤟💐
Hu aa ambika lodge ma 2017 ma gayo hato. Randomy lodge find karine gayo hato. 3:00 vagi gaya hata ane jamvano time pati gayo hato tyare last ma hu eklo besi ne jamyo hato ane masi e garam rotli banai ne khavdavi hati. Mein aa video joyo etle yaad aayu. Mane lodge nu name pan nahoti khabar
અત્યારે ડુંગળી સિવાય કસું આપતા નથી.. લિમિટ માં જ છે..6 રોટલી..2 ગોટા ફક્ત...110 રૂપિયા....લિમિટ માં છે બધું....આ ભાઈ ની થાળી માં આજુ બાજુ દેખાય છે એવું કંઈ નથી
jordar rony bhai 👍🏼👍🏼 mahesana avu tyare aa jagya e jamva pakku jaisu 👌
Tame pan jarur jajo and blog banavjo Jigar bhai 👍🏻✨🤟🏻🤟🏻
Hi
Most humble and cooperative person, I am really thankful to this channel and Ronny Bhai,
હું મુંબઈ માં રહું છું અને મારી બદલી મહેસાણા માં થવાની છે, મારા માટે આ નવું જ લોકેશન છે ઘર નાં ઓ ને ખુબ ચિંતા હતી કે કેમ થશે પણ ને જ્યારે તેમને ફોન કર્યો કે મારા માટે આ નવું જ સ્થળ છે ત્યારે તેમણે મને ખૂબ જ પ્રેમ થી આવકાર આપી ને સારું દિશા સૂચન આપ્યું છે, ખૂબ જ જલ્દી મુલાકાત થશે તમરા સાથે.
માનવતા ની દૃષ્ટિ થી હિંમત આપવા માટે ખૂબ ખૂબ આભાર
ભાઈ આજે જ અંબિકા હોટલ માં જમી ને આવ્યા.
સાચે બહુ જ સરસ જમવાનું હતું
એક દમ ટેસ્ટી અને એક અલગ પ્રકાર નું ઘર જેવું જમવાનું હતું
અને બધો જ સ્ટાફ બહુ જ સરસ છે અને તમને જોઈએ એટલું જમવાનું પ્રેમ થી જમાણે છે
બધા એ આ હોટેલ ની એક વાર તો મુલાકાત લેવી જ જોઈએ
I prepared this dal, it turned out really very delicious. Thanks for this wonderful recipe.
Thanks for liking
Ame Banavia. 6
My favourite gujrati food.
Gujarat is awesome , gujarti people are awesome , gujarat food is awesome
Thank you..
Yeah.. Gujarati people are very hospitable & welcoming, my dad didn’t understand the word diabetes.. & used to force visitors to try the mohanthal my mum’s made.. & say o oo this much won’t affect you.. would make sure he makes them eat it..
@@0010-n8q mohanthal is my fav too...I love gujarati dal vat & many more
@@suvodeep1000 I make mohanthal myself & it’s out of this world.. as i’m a Krishna worshiper & it was lord Krishna’s favourite sweet .. sir what’s dal vat?.. i don’t have mithai shops near me..i’m in the English countryside.. 20 mins. from London.. i left it all behind in London .. there’s just too many there
@@0010-n8q dal vat is gujarat special dal (lentils ) & vat (rice)
I just Visited yesterday ... So delicious food and very good service ...
Excellent and beautiful video ! Congratulations ! મજેદાર થાળી વાજબી ભાવે અને આટલા ઉત્તમ સ્વાદવાળી મલે તે આનંદમંગલની વાત છે. રસોઈ બનાવનાર બહેનો, માલિક તથા વિડીયો મૂકનાર સહુને ધન્યવાદ ઉપર ધન્યવાદ ! પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે આનંદદાયી સ્થળ ! આવું સરસ અને સ્વાદિષ્ટ, પ્રેમભરેલું અને સાત્ત્વિક ભોજન સહુ માટે મધુર સંભારણું છે. અભિ...અભિ...અભિનંદન ! અમે પણ મહેસાણા આવીશું ત્યારે જમવા પધારીશું. ફરી શાબાશી સાથે દિવાળીની શુભેચ્છાઓ રે !
thanks a lot🙏🙏🙏
Wah...mast Ambika lodge , must visit place 👍
Haq
@@KABHIKHAYAKYA thnx
Daal Dhokli 😋
Ek vaar aavi su 😍
@@jdbapu22 same 😄
સલીમ અજમેરી ગાંધીનગર હું ડાહ્યાકાકા નો ખુબ આભારી છુ મોં ૬૩૫૩૭૧૩૫૦૬
😊😊🙏
🙏🏻😇
Vah bhai aapdu mehsana
Jabardast👍😋👌
Moma pani aavi jaay se aavu jamvanu joyi ne super super video
thanks
Superb se bhi upar video Ronibhai...👌👌👌😋😋😋
thanks
જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય
જય.સારંગપુર હનુમાન દાદા ની જય
Kitchen. Is. Very. Very. Cline. Beta. In. India. Cline. Good. First. Time. Cline. Kitchen
hmmmm
Khub j saras, jmva krta tya na baheno no chehra upr no aanand joi ne mja aai gai
❤️❤️❤️હા મારૂ મોજીલું મહેસાણા....🔥🔥🔥
હા મોજીલું મહેસાણા હા ....
ઘટે તો જિંદગી ઘટે બાકી મારા મેહોના ની મોજ ના ઘટે ભાઈ !!! 😎😎😎
Boggas Hotel Chhe @@@@@
I went there today.❣️❣️👌👌 Delicious food
best ambika lodg mehsana
👍👍👍
When. You. Eating. In. Loj. I. Also. Want. To. Jumped. Ay. Mahesana. To. Eat. Tasty. Food. Liked. Too. Much. This. Video.
hmmm
Nice jamvanu chhe bhai superb
Thank you ...
ખૂબ સરસ છે બેન જમવાનું બેન 👌👌👌👌👌👍 અમે મહેસાણા ના છીએ એકઝટ ક્યાં આવેલી છે લોજ
Dubai ma bau miss karu chhu gujarati food …. 😌😌
Thank you...
Khubsaras jamvanu Ambika lodge
Thank You Very much
વાહ જરૂર મુલાકાત લઈશું
ખુબ ખુબ આભાર
Vah Moj Vah. Ambica Loz
👍👍👍😊
Saurashtra ma Tuver ni dal ma ringan....karela....suki kharek..,shingdana.....nakhay che.....Kakdi nu simple shak....dahini gravy walu shak....kakdi ganthiya nu shak.....kakdi mung dal nu shak.....kakdi chanani dal nu shak bane.....Bharela kakdi nu sambhariynu subji ane thodo chanano lot....singdana no bhuko nakhi ne pan kakdi nu subji bane Che,.....Nice video 👍🤟💐
Wah Rony bhai maza pdi gay
Hi very nice Mara papa ambika lodge ma khadhu tu nice se
oho em
Hu aa ambika lodge ma 2017 ma gayo hato. Randomy lodge find karine gayo hato. 3:00 vagi gaya hata ane jamvano time pati gayo hato tyare last ma hu eklo besi ne jamyo hato ane masi e garam rotli banai ne khavdavi hati. Mein aa video joyo etle yaad aayu. Mane lodge nu name pan nahoti khabar
Thank you...
Hu pan 10 years pahela jamelo chu Bhai. Super ghar jevi Gujarati Thali.
Bhai Bhai. 👌
Thank you...
Very tempting food.We will definately visit ..
thank you..
Haa moj haa.... Mojilu mehona....
હા અમે બી ડાહ્યાભાઈ ના હાથ થી જમ્યા છીએ 1986 માં ખુબ આભાર.....ખુબ પ્રેમ થી જમાડે
Super TQ Bhai ame mahesana rhi a 6i a pan khaber nthi TQ masi
thanks
Love from UK જય શ્રી કૃષ્ણ
Thank you Jai Shree Krishna
Best clean healthy food.
Delicious Gujarati thali 👍👌
Thank you
Salute her to find happiness to feed people
Bhareli kakdi nu Sak bane khubaj mashtan😋
Love from Gujarat Mehsana ❤️
Thank you..
મારા મહેસાણા ની મોજ
ha moj ha
Very nice video
Roni bhai jsk I like this video very much BGPatel Advocate Ahmedabad
Tasty Jamvanu.👌 sastu ne.saru.jamvanu.100ma
Thank you...
wah mashi kub saras jarur avvu padse
Thank you
The. Lady. Is. Very. Soft. Nature. Working. Very. Hard. 👌 great. Lady
Yes, thank you
અત્યારે ડુંગળી સિવાય કસું આપતા નથી.. લિમિટ માં જ છે..6 રોટલી..2 ગોટા ફક્ત...110 રૂપિયા....લિમિટ માં છે બધું....આ ભાઈ ની થાળી માં આજુ બાજુ દેખાય છે એવું કંઈ નથી
Adresh
બહુજ સરસ છે.
hu 2 varas pehla gayo hato and taste joi surprise thai gayo hato....bahuj tasty khavanu hoy chhe
બહુ જ સરસ....
Thank you
Wow mast Thalia 👌
thank you..
superb great bhai 👍
Thanks ✌️
Really best...
Khub saras
thanks
Super place. Super video Roni bhai.
Kakdi nu shak hu dar 2 divse khau 6u... I m loving it....
Same 2u 😄
Maru fevret che khubaj
We. Never. Use. Karela. In dal. 👌 surprised. Iam
hmmm
Peru/apple nu shake pan bane che Rony bhai
Mast jamva nu 100 rs. Ma unlimited saras khevay 👌👌
જય માતાજી જય મોગલ હર હર મહાદેવ
Kakdi na saak recipe batavo.
Ha sure 👌
Gujarat me desi lodge k khane ka apna hi maza hota h
બટાકા my favourite રોનીભાઈ
Very nice Ambica lodge Mehsana.
hmmm
ગાંધીનગર ની જમવા માટે ની સરસ હોટલ કઈ તે જણાવશો
Nice.
Kakdi nu shak to ame pan banavie.
Special summer ma.
Keri na ras sathe saru lage
Thank you..
Ronibhai mehsana ma Radhanpur road par amrutsari kulcha khulya 6 ano video banavo
JAY MATAJI
Mast place sodhi laya✨🎉
nice one.
Thanks
I am from mehsana,,☺️
ok
Super
Thank you
Amazing Love from Mehsana🙂
Hy
@@merubhai6059 bolo sir
@@opporeno839 tum bolo sir
@@merubhai6059 bass Barish laa do😁🤣
@@opporeno839 tum kaha se ho bhai
Nice video moj pade jay mataji
jay mataji
Very nice testy food
thanks
👍👍👍 khush Thai Jaso taya nu Jamva nu Jami ne
Thank You 🙏
U should go balva (mansa) Arbuda restaurant for garlic chatni recipe delicious 😋
Ha Chokkas Ashish bhai...
jordarse jamvanu bovsaruse
First viewer....
Ame kakdi ni sabji banaviye chhiye. Bahu mast lage chhe.
Thanks a lot 😊
Ekdam mast zordar Rony Bhai khoob saras
Super 👍
thanks
Local for vocal wah Rony bhai
Yes
Hve aj dal bnaviye che
Bov bhave che bnane
Tnx
Gar jevu jamvanu aekbham suddh che
Ambika lodge. 👍👍👍👍
Ha kakdi nu shak ame ghre bnaviye chiye
100 rs price parfact che 🙏🙏🙏
Right
Thank you...
@@KABHIKHAYAKYA welcome 🙏 dear
વાહ
hmmm
સરસ વિડિયો
thanks
Ha Ronibhai. Tame koi pan JAIN DERASAR na Bhojanshala ma jamva jao tya ghani vaar KAKDI nu shaak bantu j hoy.
Ha Manan Bhai..
Super bhai
Ha kakdi nu shak che Gajar u pan banavle che bhai
👌👌👌👌
Mara femaly ma banave che kakdi nu shark....all time for right
thank you ..
Batata vada ni receipee batav jo... Test ful hoy tya na,,, aaltufaltu nahi...
ok
Great video bhai
😊😊💐
VERY NICE
thanks
જોરદાર ભાઈ
Thank You 🙏