પાંચ વર્ષની શાળા માં સળંગ નોકરી હોય અને સળંગ નોકરી નું આદેશ આવી ગયો ઉચ્ચતર પગાર ધોરણ નો આદેશ થયેલ હોય અને નિવૃત્તિ વિષયક લાભ માં પાંચ વર્ષની રજાઓ મળવા પાત્ર થાય કે ના થાય
સર, આપણે અસાધારણ રજા એક વર્ષની મુકેલી હોય તો નવ વર્ષે ગ્રેડ બદલતો હોય તો તે 1 વર્ષ સળંગ ગણે કે 1 વર્ષ કપાત ગણી 10 વર્ષે નવનો ગ્રેડ મળે જવાબ આપવા વિનંતી
1) ફિક્સ પે ના કર્મચારીને અસાધારણ રજા મળવાપાત્ર છે? 2) એકી સાથે અથવા ટૂકડા ટૂકડા માં ફિક્સ પે ના સમયગાળા દરમિયાન કેટલી રજા મંજુર કરી શકાય (કચેરીના વડા દ્વારા).
@@gautamsarvaiya5667 ના. ઠરાવ પ્રપ્ત રજા ને ધોરણે મંજુર કરવાનું જણાવે છે. નહીતો આવું લખત ને કે પ્રાપ્ત રજાને ધોરણે મંજુર અને આપવાની રહે છે. 15 મેં 1/10 સાથે કંપએર કરો તો વધુ ખ્યાલ આવી જશે.
Khub Sundar Joshi saheb.
Thank you Sir Very nice information keep your good work
Very good & useful information is given by you.thank you sir.
sir... very good information...thanks its usefull for me
Very nice explanation 🙏
Very useful information Sir.
Thanks a lot
Very useful information.
Good work Sir 👍
Nice information Sir
Super information thanks sir
THANK YOU SO MUCH SIR... YOU ARE BEST
Namste sir
પાંચ વર્ષની શાળા માં સળંગ નોકરી હોય અને સળંગ નોકરી નું આદેશ આવી ગયો ઉચ્ચતર પગાર ધોરણ નો આદેશ થયેલ હોય અને નિવૃત્તિ વિષયક લાભ માં પાંચ વર્ષની રજાઓ મળવા પાત્ર થાય કે ના થાય
Atyant upyogi mahiti
સર, અસાધારણ રજામાં આગળ પાછળ રજાનો લાભ મળી શકે કે કેમ ? તે જણાવશો..
Sir koi adhikari a binadhikrut Raja koi karmchari ni Kari hoy to eni service par koi effect pade?
કપાત પગાર મંજુર માટે મોકલાવી પડે કે ...જાણ કરી દયે તો ચાલે કે અમો આટલા દિવસ કાપતા પગાર પર છે ....મંજૂરી અગાઉથી લેવી પડે .?
Raja no ek aakho video mukso sir
10 થી વધુ વીડિયો છે રજા પર
excellent joshi sir હાલમાં હું સ્પીપા વડોદરા ખાતે તાલીમ લઈ રહ્યો છું જેમાં મે તમારા લેકચર એટેંન્ડ કરેલા છે.
Gpf withdraw rules pl send sir
Thank u very much sir
after 20 years new salary level
Thank you very much sir
અસાધારણ રજા ની આગળ અને પાછળ રવિવાર નો લાભ મેળવી શકાય??
હા
Thankyou sir
Sir aap n a video khubaj upyogi chesir chuti gayela video jova su karvu
Search કરો GCSR lakho at
Thank you sir
નિયમિત નિમણુંક નો કર્મચારી અસાધારણ રજા મેળવે તો શું એ રજાનો પગાર મળે કે નહિ
અને એ રજાનો ભવિષ્યમાં મળતી પ્રાપ્ત રજા સાથે મજરે મળે ?
ના મળે
@@hareshjoshi-trainermotivat2357 thank so much saheb
Notification gujarati ma hoy to moklone
Gpf withdraw
સર, આપણે અસાધારણ રજા એક વર્ષની મુકેલી હોય તો નવ વર્ષે ગ્રેડ બદલતો હોય તો તે 1 વર્ષ સળંગ ગણે કે 1 વર્ષ કપાત ગણી 10 વર્ષે નવનો ગ્રેડ મળે
જવાબ આપવા વિનંતી
એક વર્ષ પછી મળે 10 વર્ષ પછીથી
Thankyou sir
સર અસાધારણ રજા મુકેલ હોય તો આગળ પાછળ જાહેર રજાનો લાભ મળે કે કેમ?
Ha
તા ૧.૬.૨૩ થી તા ૯.૬.૨૩ અસાધારણ રજા ઉપર હોય અને તા ૧૧,૧૨/૦૬/૨૩ જાહેર રજા હોઈ અને તા ૧૨/૬/૨૩ ના રોજ હાજર થાય તો કેટલા દિવસની અસાધારણ રજા ગણાય
9
સોરી... 10 અને 11 તારીખ જાહેર રજા હોઈ તો...
1) ફિક્સ પે ના કર્મચારીને અસાધારણ રજા મળવાપાત્ર છે?
2) એકી સાથે અથવા ટૂકડા ટૂકડા માં ફિક્સ પે ના સમયગાળા દરમિયાન કેટલી રજા મંજુર કરી શકાય (કચેરીના વડા દ્વારા).
ફિક્સ પે વાળા ને અસાધારણ રજા મળતી નથી પણ lwp લઈ શકે પણ નિયમિત થવાનો સમય લાબાશે.
ખાસ રજા પ્રાપ્ત રજાના ધોરણે મજુર કરવાની રહે છે.
@@pankajjoshi3801 LWP લેવામાં આવે તો next year જમા કરવાની થતી ખાસ રજા માંથી gcsr પ્રકરણ 5 નિયમ 46-(1) - (ખ) અનુસાર કપાત કરવાની રહે?
@@gautamsarvaiya5667 ના. ઠરાવ પ્રપ્ત રજા ને ધોરણે મંજુર કરવાનું જણાવે છે. નહીતો આવું લખત ને કે પ્રાપ્ત રજાને ધોરણે મંજુર અને આપવાની રહે છે. 15 મેં 1/10 સાથે કંપએર કરો તો વધુ ખ્યાલ આવી જશે.
Prapt rajane dhorrane khas Raja manjur karvani hoy to pachi te 1/10kapat karvani j thay
39 દિવસની બીનપગારી રાજા લીધી હોય તો પ્રાપ્ત રાજા માંથી 4 રાજા બાદ કરવાની રહે કે? ફિક્સ પગાર
સાહેબ મને જીભ નુ કેન્સર છે તો મને ક ઈ રજા મળશે હુ પોલીસ મા નોકરી કરૂછુ મારુ નામ રણવીરસીહ મોતીસીહ વાઘેલા
તમારી બધી જમા રજા વપરાઇ જાય પછી કેન્સર ni ખાસ રજા મળે
બીન જમા રજા વિશે કહો
Ok
હાલ ચૂંટણી કામગીરી દરમ્યાન કર્મચારીઓ બીમારી નું પ્રમાણપત્ર રજૂ કરે તો કેટલી રજા મંજુર કરી શકાય. નોકરી ૩૭. વર્ષ કરતા વધારે થયેલ છે
Watts num apo sir
કચેરીના વડા અસાધારણ રજા વધુમાં વધુ કેટલી મંજુર કરી શકે? અથવા અસાધારણ રજા મંજુર કરવાની સત્તા વિશે માહિતી આપવા નમ્ર વિનંતી
120 દિવસ