ગામડા નો આવો વિડિઓ નહિ જોયો હોય / Boriyavi , Vadosan / Back to Gujarat Village Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • ગામડા નો આવો વિડિઓ નહિ જોયો હોય /Boriyavi , Vadosan / Back to Village Life
    Gujarat Village Life
    village
    ..................................................................
    🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹
    Any Business Enquiry Contact
    ☑️ hrmediainfo1@gmail.com
    ☑️ Rony modi: +918733999666
    Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
    Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
    ☑️FACEBOOK : bit.ly/2oSK49n
    ☑️INSTAGRAM :bit.ly/34ApcTl
    bit.ly/34BYtWK
    ............................................
    Your City food
    🔷Surat Food: bit.ly/3kmrDCr
    🔷Sunday Food recipe: bit.ly/3kmrDCr
    🔷Bhavnagar Food:bit.ly/2UIuJrL
    🔷TH-cam Shorts:bit.ly/3gosRfq
    🔷Gujarat Na famous Water Park:bit.ly/2XMFRFb
    🔷Short food Video :bit.ly/2WgxdOw
    🔷Ahmedabad - Abu road Highway Food : bit.ly/3kpY1EC
    🔷Palanpur Food : bit.ly/3sPG0TW
    🔷Ahmedabad Food : bit.ly/3kmWJKg
    🔷Supper Women Series :bit.ly/3kcN6xC
    🔷Winter Special Food :bit.ly/3z8fo2J
    🔷Morbi Food :bit.ly/3klnFdj
    🔷shravan special food: bit.ly/3j9xfAQ
    🔷rajsthani Rajwadi Point Recipe : bit.ly/3D9De0q
    🔷Gujarati Food Documentary : bit.ly/3j8RVZM
    🔷Lockdown Food:bit.ly/3sGwy57
    🔷home food recipes : bit.ly/3zcxH6X
    🔷janva jevu : bit.ly/3B9GTtw
    🔷jodhpur food : bit.ly/3jbWe6H
    🔷Unjha laxchandi yagn :bit.ly/3jdqhe2
    🔷kalol food :bit.ly/3DbsUFa
    🔷unjha food : bit.ly/3km7axI
    🔷farva mate : bit.ly/3Dg12Q8
    🔷vijapur :bit.ly/2UIy1eB
    🔷Siddhpur Food :bit.ly/2Oi2YPL
    🔷patan food : bit.ly/2NjsIMi
    🔷navratri :bit.ly/36zaSwt
    🔷visnagar food:bit.ly/2CfKhq7
    🔷kadi food: bit.ly/3sJF0Ri
    🔷kadi :bit.ly/3ynxAV3
    🔷morning Breckfast : bit.ly/2CsYu3j
    🔷mehsana food: bit.ly/34uSdje
    =======================Video Tag============================================
    rony modi,kabhi khaya kiya?,kamlesh modi,nikunj vasoya,gujrati food,mehsana city,mehsana city food,back to village,Back to Village Life,village food channel,Indian Village,gamdu kevu hoy,gamdu song,gamdu,Mehsana,Boriyavi gam,vadosan live program,vadosan gaman santhal,vadosan live garba,uttar gujarati song,uttar gujarat garba,uttar gujarati comedy,gujarat village food,gujarat village life,gujarat village cooking,village

ความคิดเห็น • 162

  • @nilusrasoi
    @nilusrasoi 3 ปีที่แล้ว +18

    Bhai, super..super....video che , ગામડા ની મોજ મજા આવી જાય , જે હું અહિયાં બહુજ miss કરું છુ.ભાઈ આવા વિડીયો વધારે કરો

  • @user-qw4wi8oz9l
    @user-qw4wi8oz9l 3 ปีที่แล้ว +19

    જોવાનો જ હોય એમાં થોડું કહેવાનું હોય
    ખુબજ સરસ દેશી મોજ ને કોઈ ના પોંકે હો

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +2

      Haha

    • @user-qw4wi8oz9l
      @user-qw4wi8oz9l 3 ปีที่แล้ว

      Tanks રોનીભાઈ મેહોણાવાળા

  • @davesanehalben3940
    @davesanehalben3940 3 ปีที่แล้ว +9

    Bhai..khub maja aavi gai.aap new younger cho.chata fari gamda ni sanskruti ne ujagar Kari thanks.aap and aapni chenal khub aagal vadho💐💐💐💐

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +1

      નવા યુગ પ્રમાણે ચાલવું એ ટ્રેન્ડ છે પણ આપણી જૂની સંસ્કૃતિ ને જાળવી રાખવી એ આપણી નૈતિક ફરજ છે ,હું વિડિઓ બનાવી ને ફરજ અદા કરી રહ્યો છું તમે લોકો ને વધુ વધુ સુધી શેર કરી ને ફરજ નિભાવસો એવી આશા રાખું છું 😊😊

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 3 ปีที่แล้ว +6

    arey aaj che asal moj 😊👍🏼👍🏼 nice video

  • @researcher246
    @researcher246 3 ปีที่แล้ว +3

    Jordar bhai 🥇🥇🔝🔝
    Water park no banao ne bau maja aavti hati🙏🙏

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +1

      Ha but all water park corona na lidhe band che baki apde chaluj rakhva nu hatu

    • @researcher246
      @researcher246 3 ปีที่แล้ว

      @@KABHIKHAYAKYA ok thanks for replying 🙏🏻🙏🏻👍👏👏

  • @rekhachaudhari4257
    @rekhachaudhari4257 3 ปีที่แล้ว +12

    આ તો છે ગામડાની સાચી મોજ👌👌

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +2

      એકદમ સાચું ભાઈ

  • @mitalpatel1753
    @mitalpatel1753 3 ปีที่แล้ว +2

    Great video love it 👌👍

  • @anniruddhathakor9466
    @anniruddhathakor9466 3 ปีที่แล้ว +3

    😄👌Jordar Vedio Bhai Moj Bhai Super👌😅

  • @nalinichheda3788
    @nalinichheda3788 3 ปีที่แล้ว +3

    Wow mouthwatering

  • @janakthakor6561
    @janakthakor6561 3 ปีที่แล้ว +3

    અલ્યા આતો અમારા ગામ નુ જ સ ... 👍🏻👍🏻👍🏻

  • @riddhidubey4820
    @riddhidubey4820 3 ปีที่แล้ว +3

    I love my village

  • @mitalpatel1753
    @mitalpatel1753 3 ปีที่แล้ว +2

    My favourite mago love it sand some here please 😋

  • @Dakshu2404
    @Dakshu2404 3 ปีที่แล้ว +3

    I feel that I am enjoying this village tour
    Thank you

  • @harsham8739
    @harsham8739 2 ปีที่แล้ว +2

    Superb video...👌👌👌

  • @HAmojvada
    @HAmojvada 3 ปีที่แล้ว +8

    ગામડું એ ગામડું ❤️

  • @vip__world289
    @vip__world289 3 ปีที่แล้ว +1

    Ha vadosan ni moj

  • @ngprajapati5863
    @ngprajapati5863 3 ปีที่แล้ว +2

    ગામડાની અસલ મજા હો ભાઈ

  • @ronakvadosan2313
    @ronakvadosan2313 3 ปีที่แล้ว +3

    હા વડોસણ અને બોરીયાવી ની મોજ😘 બહું જ મોજ આવી હતી ત્યારે ❤️

  • @parth9785e
    @parth9785e 3 ปีที่แล้ว +4

    Wow

  • @ketakichauhan3240
    @ketakichauhan3240 3 ปีที่แล้ว +2

    Miss you so much 👌👌👌🙏🙏

  • @kajal9223
    @kajal9223 3 ปีที่แล้ว +2

    Yaeeee it's my village 😘😘😘😍😍

  • @journeyonearth411
    @journeyonearth411 3 ปีที่แล้ว

    સુપર ડુપર વિડિયો ગામડાની મોજ કાંઈક અલગ છે

  • @bharatrajput552
    @bharatrajput552 3 ปีที่แล้ว +2

    ગામ ની મોજ અલગ છે, ભાઈ
    તા, લાખણી
    જી, બનાસકાંઠા
    ગુજરાત

  • @RahulParmar-hs9lf
    @RahulParmar-hs9lf 3 ปีที่แล้ว +1

    વાહ રોની ભાઈ દેશી ગામડાની મોજ વાહ ડુંગળી અને બાજરીનો રોટલો ગોળ અને કેરી વાહ મોજ મોજ જોરદાર 😍😍

  • @jayeshmodi329
    @jayeshmodi329 3 ปีที่แล้ว +1

    ખુબજ સુંદર 👌👌👍👍

  • @nayanpatel8518
    @nayanpatel8518 3 ปีที่แล้ว +6

    આવુ ગામડું હોય તો કોરોના પણ નો થાય
    HA MOJ HA♥️♥️♥️

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +1

      હા પણ કોરોના ને હલકા માં ના લેવું અમે પુરી સેફટી સાથેજ વિડીઓ બનાવીએ છીએ અને હાલ ની કોરોના ની ગંભીર પરિસ્થિતિ માં બહાર જવું ટાળવું અને ખાસ માસ્ક લગાવી ને રાખવું કેમ કે કફન કરતા માસ્ક નાનું છે પેરી લેવું 🤗 નયન ભાઈ તમે પણ તમારું અને તમારા ઘર ના સભ્યો નું ધ્યાન રાખજો 😊😊👍

    • @nayanpatel8518
      @nayanpatel8518 3 ปีที่แล้ว

      @@KABHIKHAYAKYA ચોક્કસ ભાઈ ♥️

  • @ashok681
    @ashok681 3 ปีที่แล้ว

    Original Indian pizza 200 year old 🍕🍕🍕..best of helth.. Before pizza.. Also healthy.. ( બાજરાનો રોટલો + ડુંગળી + મરચા + દેશી માખણ )

  • @parmarnikul8952
    @parmarnikul8952 3 ปีที่แล้ว +2

    Wah Mara bhai moj kari wah ghre gamde badhu 6e

  • @emongaikwademon4047
    @emongaikwademon4047 3 ปีที่แล้ว

    Aje maja avi gai

  • @jayshreepatel7691
    @jayshreepatel7691 3 ปีที่แล้ว

    Jordar👍

  • @gohelkajalgohelkajal7846
    @gohelkajalgohelkajal7846 3 ปีที่แล้ว

    Rony Bhai aava Beja video banvjo ane aamne moj karav Jo mane Tamara batha video game che bhuj sars che Tamara video ok Best of luck

  • @avinashnanavati7233
    @avinashnanavati7233 3 ปีที่แล้ว +1

    Super vedeo

  • @meghapatal7968
    @meghapatal7968 3 ปีที่แล้ว

    Vah bha vah methu to jovj.....

  • @thakormanish2968
    @thakormanish2968 3 ปีที่แล้ว +4

    ગામડા ની બીજી મોજ કરાવો

  • @jigneshkothari926
    @jigneshkothari926 3 ปีที่แล้ว

    Super duper 👍👍👍

  • @bipinprajapati2976
    @bipinprajapati2976 3 ปีที่แล้ว +3

    વાહ!!!બોસ વાહ!!!
    શું editing chhe.

  • @satishthakor6475
    @satishthakor6475 3 ปีที่แล้ว

    Jordar moj 👌👌👌

  • @hatimsham3613
    @hatimsham3613 3 ปีที่แล้ว +3

    Op

  • @radheofficial1
    @radheofficial1 3 ปีที่แล้ว +1

    Nice video and last Background music kyu che

  • @sultansinhzala2892
    @sultansinhzala2892 3 ปีที่แล้ว +1

    Super video Roni Bhai Ha mojjj.....

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +1

      Me video shoot karta ane edit karta moj kari che ane tamne pan karavi che

  • @dhruvdiyora2847
    @dhruvdiyora2847 3 ปีที่แล้ว +8

    ખરેખર ગામડા ની મજા કંઇક જુદી જ હોય છે અને એ પણ ખાસ કરીને ગુજરાતના ગામડાઓ શું કહેવું છે તમારા લોકોનો

    • @user-qw4wi8oz9l
      @user-qw4wi8oz9l 3 ปีที่แล้ว +2

      જોરદાર કાય નો ઘટે દેશી મોજ એટલે વાત પુરી

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +1

      અને જો અમારા ઉત્તર ગુજરાત માં આવો એટલે અહીંયા ની બોલી તમને મોજ કરાવી દે

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +1

      હા ભરતભાઈ

  • @jayeshkutch9169
    @jayeshkutch9169 3 ปีที่แล้ว

    Gamdu ae gamdu Bhai jordar rony bhat

  • @ngprajapati5863
    @ngprajapati5863 3 ปีที่แล้ว +1

    અલ્યા ભાઈ તમે કેરી ખાઓ છો ને મારા મોઢામાં પાણી આવી ગયું. આ તમે જે કેરી ખાતી વખતે અવાજ આવે છે ને કચડ કચડ એટલે દાંત અંબાઈ જાય છે

  • @shiavm999
    @shiavm999 3 ปีที่แล้ว

    tamaro bgm shu che aa video no ❤️❤️❤️

  • @amitbhagat8123
    @amitbhagat8123 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ.

  • @gauravthakorpiyaj3443
    @gauravthakorpiyaj3443 3 ปีที่แล้ว

    આતો ગામ ની મોજ

  • @darshchaudhari3672
    @darshchaudhari3672 3 ปีที่แล้ว

    ગામડાની મોજ ભાઈ

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 3 ปีที่แล้ว

    Shu tamari gamda ni speech.Maja aavi gai 🙏🙏🙏

  • @hirenpanchal6689
    @hirenpanchal6689 3 ปีที่แล้ว

    Vaah jordaar bhai....

  • @ChiragPatel-qu8io
    @ChiragPatel-qu8io 3 ปีที่แล้ว

    farmar ma

  • @AnilPatel-pv9fx
    @AnilPatel-pv9fx 3 ปีที่แล้ว +3

    Gamde moj hoy bhai.

  • @jayeshkutch9169
    @jayeshkutch9169 3 ปีที่แล้ว

    Rony bhai aj to jabro domo vdya ho

  • @shitalchaudhary6828
    @shitalchaudhary6828 3 ปีที่แล้ว

    Mara chaudhary bhailo moj karavse bhai

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 3 ปีที่แล้ว

    Wah.. desi Mojjjjj.

  • @irshadnandhla5763
    @irshadnandhla5763 3 ปีที่แล้ว

    Ek number video roni bhai

  • @maheshji.p3739
    @maheshji.p3739 3 ปีที่แล้ว +1

    Wah mari bijali

  • @pinkithakorvolgs3015
    @pinkithakorvolgs3015 3 ปีที่แล้ว

    Ha amara vadosan gam ni mojj

  • @kamleshthakor5899
    @kamleshthakor5899 3 ปีที่แล้ว +1

    Majbut 👍

  • @mamtasoneji1121
    @mamtasoneji1121 3 ปีที่แล้ว +1

    ગામડાં ની મઝા જ કાંઈક અલગ છે ભાઈ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @Maxrabari437
    @Maxrabari437 2 ปีที่แล้ว

    Ha bhai jabbr deshi bolo Ho

  • @rajuthakor1880
    @rajuthakor1880 3 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @user-BK20705
    @user-BK20705 3 ปีที่แล้ว +4

    Amara gam vadosan ma pan tame moj kari aavya saras 😇😇

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +1

      Haa share karo tamara gam na group ma

  • @mubarakavolgs5832
    @mubarakavolgs5832 3 ปีที่แล้ว +1

    Nice pic

  • @devrajliveff7894
    @devrajliveff7894 3 ปีที่แล้ว

    આવા દેશી વિડીયો બનાવતા રહો✌️✌️

  • @AMITPATEL-yj4hn
    @AMITPATEL-yj4hn 3 ปีที่แล้ว

    રોની ભાઈ જોરદાર મોજ ગામડાની ખરીમોજ આછે‌ આવી મોજ અમે રોજ કરીયે આવ વિડિયો આવનાર સમયમા બનાવતા રહેજો 👌👌👌👌👌❤️👍

  • @naineshdhobi4108
    @naineshdhobi4108 3 ปีที่แล้ว +1

    Nice

  • @nayanpatel8518
    @nayanpatel8518 3 ปีที่แล้ว

    Divas bhar kham karyu hoy ne aetle suko rotalo pan mitho lage bhai♥️♥️

  • @mahirnagori_005_5
    @mahirnagori_005_5 3 ปีที่แล้ว +1

    Bhai mare godano tabelo che bhai plz mare bi video banavi che

  • @mrprashant2767
    @mrprashant2767 2 ปีที่แล้ว

    મારુ ગોમ યાદ આયિ જ્યુ મારુ ગવાડા

  • @kishorsolanki9011
    @kishorsolanki9011 3 ปีที่แล้ว +1

    Superb moj

  • @jagdishj.kpurohit6690
    @jagdishj.kpurohit6690 3 ปีที่แล้ว

    રોની ભાઇ મેહોણી ભાષામાં વીઙયો હોભઙી મજા આવી જઇ હો

  • @mantrajoshi7293
    @mantrajoshi7293 3 ปีที่แล้ว

    Very good editting

  • @gujjubhai3599
    @gujjubhai3599 3 ปีที่แล้ว

    Bhai.. very nice video
    1 var vadtal Swaminarayan mandir na bhojnalay ni video banavjo.. nishulk bhojan apay che tya..
    Jai Swaminarayan 🙏

  • @jagdishsuthar4617
    @jagdishsuthar4617 3 ปีที่แล้ว

    Nice video 👌

  • @safigangdani9906
    @safigangdani9906 3 ปีที่แล้ว +1

    જોરદાર. જૉરદાર

  • @karanflavourswithlove
    @karanflavourswithlove 3 ปีที่แล้ว +2

    Roni bhai bus bus ketli keri kaso bhai
    Hamara to moda ma pani aavi gayu
    And biji ek speciall wat je tame keri ni bite karo che aano real sound jordar fell aape che .
    Roni bhai aa tamara bada video ma mane aa tamro best video mara mate osum cinematic shoot......
    Thank you roni bhai....

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว +1

      અરે ભાઈ આ વિડિઓ માટે કેટલી બધી રાહ જોઈ હતી અને રહી કેરી ની વાત તો વિડિઓ માં માત્ર 10% કેરી બતાવી છે બાકી 90% કેમરા પાછળ ખાધી છે 👌👌 મોજ છે ભાઈ આ તો

    • @karanflavourswithlove
      @karanflavourswithlove 3 ปีที่แล้ว

      @@KABHIKHAYAKYA jordar

  • @mukeshdarbar5914
    @mukeshdarbar5914 3 ปีที่แล้ว +1

    Ha moj ha

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 ปีที่แล้ว

      Thanks aa to apda village ni life che moj ma kai na ghate

  • @pintuoza2513
    @pintuoza2513 3 ปีที่แล้ว

    Gozariya ma pan avo sir ek var

  • @jaymataji3857
    @jaymataji3857 3 ปีที่แล้ว

    Editing na king etle rony bhai 👌👌

  • @patelangel9894
    @patelangel9894 3 ปีที่แล้ว +2

    Awesome voice

  • @sumavesh13
    @sumavesh13 3 ปีที่แล้ว

    jabbar gabbar Rony

  • @arvindpatel3854
    @arvindpatel3854 3 ปีที่แล้ว +1

    Sir અડળ ની દાળ નો વિડિયો કયારે બતાવશો

  • @mehtanitidh8198
    @mehtanitidh8198 3 ปีที่แล้ว +1

    VERY NICE JAY AMBE

  • @SHAHMRUGESH
    @SHAHMRUGESH 3 ปีที่แล้ว

    LIKE

  • @krishpatel7360
    @krishpatel7360 3 ปีที่แล้ว +1

    Ha bhai aavo video banavo

  • @yagnikyagnik6252
    @yagnikyagnik6252 3 ปีที่แล้ว +3

    Fist

  • @redskullgameing1352
    @redskullgameing1352 3 ปีที่แล้ว +1

    ha gamdani moj haaaaaaaaaaaaaaaaaaaaa

  • @ravalmayur9989
    @ravalmayur9989 3 ปีที่แล้ว

    Radhe.radhe.ronibhai

  • @FFGAMING-pv2wu
    @FFGAMING-pv2wu 3 ปีที่แล้ว

    Mojjjjjjjjjjjjj

  • @kunjanmistry4874
    @kunjanmistry4874 3 ปีที่แล้ว

    Pakki Mehona bhasa!💐💐

  • @yaminipatel4628
    @yaminipatel4628 2 ปีที่แล้ว

    બહુજ સરસ ગામડાની મેજ છે પણ તમને સાપની બીક નથી લાગતી મને તે ગામડા મા બહુજ બીક લાગે

  • @vd.thakorvd.thakor5868
    @vd.thakorvd.thakor5868 3 ปีที่แล้ว

    mareda ma avo

  • @krishpatel7360
    @krishpatel7360 3 ปีที่แล้ว +2

    BHAI MU IJPURA NO SU BHAI TAME BORIYATHI TAME MAKNAJ JAVANO ROD AAVE CHE TENA PASI JONATA ANE PASI IJPURA AAVE BHAI MU TAYAA NO SU

  • @jeetuchauhan4445
    @jeetuchauhan4445 3 ปีที่แล้ว

    કાચી કેરી મોંઢામો પાણી આવી ગયું

  • @13vijaypatel77
    @13vijaypatel77 3 ปีที่แล้ว

    Roney bhai pela jamana Pani batak aavti e jova pan nathi malti juna jamana ma pani mate

  • @kshama55
    @kshama55 3 ปีที่แล้ว

    Aavu khavani maja badhane aav..ove bhai.... Cham so?

  • @vinodpatidar4504
    @vinodpatidar4504 3 ปีที่แล้ว

    Gamda jevi moj kya nthi ho
    To pn chokri Aap nu na pade

  • @GAME.AR3A
    @GAME.AR3A 3 ปีที่แล้ว +1

    કઈ જગ્યા નો છે

    • @kshama55
      @kshama55 3 ปีที่แล้ว

      Mehsana

  • @KiranKumar-vl3th
    @KiranKumar-vl3th 3 ปีที่แล้ว

    ભાઈ જમીન પર કીડી હતી મરી ન જાય તેનું ઘ્યાન રાખવું 0:06 પત્થર પર

  • @VASAVAsBrothers
    @VASAVAsBrothers 3 ปีที่แล้ว

    ભાઈ તમે જે રીતે ગામડાં ની બોલી બોલ્યા એજ રીતે બધાં વિડીયો મા બોલો તો સોનામાં સુગંધ ભળે... 🙏🙏🙏