👉ભજન નીચે લખેલ છે સોના ની મોરલી ખુબ સુંદર ભજન મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગર9428116194

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • મારા કાનુડા ની સોના ની મોરલી
    એતો વગાડતો માજમ રાત ની
    ધીરે વગાડે તો ના સંભળાય ઉચેવગાડે તો નીંદર ઉડી જાય
    વાંસળી વગાડતો યમુના ની કોઠડે
    ચડીને બેસતો કદમ ની ડાળે
    રમતો જાય રમાડતો જા ગોપીઓ ના ચીર કરતો જાય
    ગોકુળમાં એ તો ગાયો ચરાવતો
    સર્વ ગોપીઓને ભેગી રે કરતો
    આવતો જાય રમતો જાય ગોપીઓ ને રોજ ચીડવતો જાય
    માખણ ખાવા ની પડી છે ટેવ
    આદત છે તેથી જ તો મથુરાની વાટે
    હર તો જાય ફરતો જાય માખણ ખાઈ ને ચડતો જાયકા
    પાતાળ માં જઈને કાળી નાગ નાખ્યો
    ઈન્દ્ર રાજા નો ગર્વ ઉતારી
    ગોવર્ધન ધરિયો જન્મની હાથ ગો પ બાર બહુ રાજી થાય
    સત્સંગમાં આવે દોડી રે દોડી
    કોઈ નાજુએ એવા છૂપા રે વેશે આવતો હરતો જાય ફરતો જાય ભક્તોના કામ બધા કરતો જાય.....
    પાતાળ માં જઈને

ความคิดเห็น • 48

  • @user-xq4jw2gw5l
    @user-xq4jw2gw5l 5 หลายเดือนก่อน

    Khubj sre

  • @ansuyaraval1269
    @ansuyaraval1269 6 หลายเดือนก่อน

    👌

  • @meenakapadia4783
    @meenakapadia4783 2 ปีที่แล้ว

    મારી બેનોને ખુબ અભિનંદન ખુબ સરસ ભજન ગાયુ છે સોને જય શ્રી કૃષ્ણ 🙏👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

  • @daxapatel5308
    @daxapatel5308 5 หลายเดือนก่อน

    ,👌👌👌👌

  • @kamalabensodha8786
    @kamalabensodha8786 2 ปีที่แล้ว

    વાહ વાહ સહેલી મંડર ની બેનો ખૂબ સુંદર ભજન છે ખૂબ ખૂબ ધન્ય વાદ

  • @hothibabulal5397
    @hothibabulal5397 2 ปีที่แล้ว +1

    મારી બેનોને મારા જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ભજન કીર્તન મને ખૂબજ ગમ્યા વધુ વીડિયો moklashojji

  • @bhavnajoshi1916
    @bhavnajoshi1916 2 ปีที่แล้ว

    અંજુબેન કાના નું ભજન બહુજ સરસ છે મજા આવી જાય છે બેન

  • @bhavnajoshi1916
    @bhavnajoshi1916 2 ปีที่แล้ว

    અંજુબેન બહુજ સરસ ભજન છે મજા આવી જાય છે બેન

  • @urmilapatel1960
    @urmilapatel1960 2 ปีที่แล้ว

    Vah mast bhajan gayu che

  • @rakshabhatt9018
    @rakshabhatt9018 2 ปีที่แล้ว

    Khub saras 6 bhajan

  • @kapilabenpatel9103
    @kapilabenpatel9103 2 ปีที่แล้ว

    Wahhh cha chub jordar bhajan gayu anjuben nice action n dress beno

  • @BosssBosss-wl9oe
    @BosssBosss-wl9oe 5 หลายเดือนก่อน

    એક વખત લીટી બોલો

  • @indiragor6205
    @indiragor6205 ปีที่แล้ว

    વાહ ભજન બહુ સરસ હો

  • @mehulsinhthakor4028
    @mehulsinhthakor4028 2 ปีที่แล้ว

    Saras

  • @bkbanpatel8365
    @bkbanpatel8365 2 ปีที่แล้ว

    Wow…..so. Nice. Bhajan.

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ દીદી

  • @hansabenpatel6291
    @hansabenpatel6291 2 ปีที่แล้ว

    Bhajan bhu Sara chhe

  • @ravalhasumatiben5029
    @ravalhasumatiben5029 2 ปีที่แล้ว

    Saras bhan

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 2 ปีที่แล้ว

    વાહ.વાહ.સરસ.સરસ.બેનો. કલ્પનાબેન.

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw 2 ปีที่แล้ว

    Very nice 👌👌👌

  • @narayanivyas8472
    @narayanivyas8472 2 ปีที่แล้ว

    बहुत सुंदर भजन गायक 👌🙏

  • @mitabensoni6077
    @mitabensoni6077 2 ปีที่แล้ว

    સુંદર ભજન ગાયુ

  • @user-gg5fp4ke6e
    @user-gg5fp4ke6e 2 ปีที่แล้ว +4

    સરસ ભજન છે મારી. બહેનો

  • @bhavanapatel6147
    @bhavanapatel6147 2 ปีที่แล้ว

    Nice bhajans lakhala mokalo

  • @rekhapatel7895
    @rekhapatel7895 2 ปีที่แล้ว

    Nice bhajan

  • @chamundamandalhimmatnagar1016
    @chamundamandalhimmatnagar1016 2 ปีที่แล้ว +1

    વાહ બેન વાહ બહુ સરસ ભજન,👍👍🙏🙏👌👌😀😀😁😂🤣😄😃

  • @meenapatel2123
    @meenapatel2123 2 ปีที่แล้ว

    સરસ ભજન બેન..

  • @rekhapatel997
    @rekhapatel997 2 ปีที่แล้ว

    Good 👍👍👌🙏🙏

  • @shashikantmakwana2782
    @shashikantmakwana2782 2 ปีที่แล้ว

    Best bhajan. Bheno khub saras bhajan gau. Dhanyavad.
    👏👏👏👏👏🌹🙏🌹👌🌹👍🌹

  • @nirmalabenlakdawala5106
    @nirmalabenlakdawala5106 2 ปีที่แล้ว

    Necha lbajannathe

  • @daxavyas1287
    @daxavyas1287 2 ปีที่แล้ว

    વાહ વાહ ખુબજ સરસ ભજનો ગાવ છો જય શ્રી કૃષ્ણ બધા ને મારા 🙏🏼🙏🏼🙏🏼

  • @gamehub6262
    @gamehub6262 2 ปีที่แล้ว

    Wah saras bhajan 👌👌👌

  • @JalarambhajanmandalHimatnagar
    @JalarambhajanmandalHimatnagar 2 ปีที่แล้ว

    👍👍👍👍🙏🙏🙏🙏👌👌👌👌👌👌🏾

  • @pushpabenparmar5623
    @pushpabenparmar5623 2 ปีที่แล้ว +1

    Very nice bujen jk

  • @ushasuthar7212
    @ushasuthar7212 2 ปีที่แล้ว

    ❤️❤️👍👍👌👌🙏🙏

  • @Smitasheth008
    @Smitasheth008 2 ปีที่แล้ว +2

    Nice morali

  • @dineshpanchal7873
    @dineshpanchal7873 2 ปีที่แล้ว +1

    મારા બધાં બહેનો, આ રીતે ખૂબ જ આત્મીય રીતે એકબીજા ને ભક્તિ મય હેત થી ભગવાન ના ગુણગાન ગાય છે, તે જોઈ ને પરમ કૃપાળુ ડાકોર ના રણછોડરાયજી ના તમારા હાવભાવ મા દર્શન ની ઝાંખી થાય છે. સૌ ને જય શ્રી કૃષ્ણ...
    🙏🙏🙏🌷🌻અચાનક યુ ટ્યૂબ મા તમારા મંડળ નું એક ભજન જોવા મળ્યું, તો દરરોજ આ ભક્તિ રસ સાંભળી ને આનંદ થાય છે., દિનેશકાકા ના જય જલારામ બાપા

  • @vishakhabhatt1510
    @vishakhabhatt1510 2 ปีที่แล้ว

    Khub saras Bhajan 👌👌👏👏

  • @mansi-st2qv
    @mansi-st2qv 2 ปีที่แล้ว

    Best bajan👍👍👍👍

  • @champabenkchauhan2331
    @champabenkchauhan2331 2 ปีที่แล้ว +2

    ભજન સારા છે પણ લખીને મોકલજો

  • @narendrabhaichauhan1470
    @narendrabhaichauhan1470 2 ปีที่แล้ว

    Very good Bhajan

  • @nayanathakor3706
    @nayanathakor3706 2 ปีที่แล้ว

    Nice 🙏🙏🙏🙏❤❤❤

  • @maabhaktvlogs1992
    @maabhaktvlogs1992 2 ปีที่แล้ว

    Vaah Saras Bhajan .👌👌👌🙏🙏🙏