મસાલા ઢોસા કેવી રીતે બનાવવા - Masala Dosa Banavani Rit - Aru'z Kitchen Gujarati South Indian Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 873

  • @mamtabenbhadani9018
    @mamtabenbhadani9018 2 ปีที่แล้ว +18

    ઓમ નમો નારાયણ અરુણા માસી તમારી રેસીપી બધી જ સરસ છે મારા ઘરમાં બધાને ભાવે છે તમારા વિડીયો જોઈને હું ઘરમાં રસોઈ કરું છું તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏

    • @mamtabenbhadani9018
      @mamtabenbhadani9018 2 ปีที่แล้ว +5

      મારું નામ મમતાબેન દીક્ષિત ભાઈ ભાદાણી છે હું સુરત મા રહું છું

    • @AruzKitchen
      @AruzKitchen  2 ปีที่แล้ว +5

      Thanks 👍👍 om namo narayana 👏👏

  • @nayaksangita5839
    @nayaksangita5839 3 ปีที่แล้ว +3

    Supar aruben sundar che tamari resipi

  • @hiteshraj609
    @hiteshraj609 10 หลายเดือนก่อน +1

    સરસ બન્યા છે રાજ હિતેશ

  • @palaksolanki7986
    @palaksolanki7986 3 ปีที่แล้ว +9

    Vah masi jordar .....my favourite dhosa .....thanks to make it ....om namo narayana 🙏🏼👍🏻

  • @sonalsolanki7626
    @sonalsolanki7626 ปีที่แล้ว +32

    બહુ જ સરસ મસાલા ઢોંસા બનાવ્યા છે અરુણા બેન,બવ સરસ રીતે શિખવાડ્યું એ બદલ ખુબ ખુબ આભાર

  • @janakbarathod3047
    @janakbarathod3047 2 ปีที่แล้ว +8

    બહુ સરસ માસી👍👌

  • @jkpatel9450
    @jkpatel9450 ปีที่แล้ว +3

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન બહુ સરસ વાત કહી છે ધન્યવાદ

  • @jayagravat6687
    @jayagravat6687 3 ปีที่แล้ว +1

    Mast dhosa resipi masi,

  • @daxkaramta5052
    @daxkaramta5052 3 ปีที่แล้ว +5

    Vah vah su dhosha che.......
    👌👌👌👏

  • @neelasoni4357
    @neelasoni4357 2 ปีที่แล้ว +1

    Bahu bahu j saras thay che masala dhosha 👍👍👍👍👍

  • @dharajiyasureshbhai5904
    @dharajiyasureshbhai5904 หลายเดือนก่อน +2

    Mast se tamaro doso👍👍

    • @AruzKitchen
      @AruzKitchen  หลายเดือนก่อน

      Thanks 👍🙏

  • @arunasutriya5613
    @arunasutriya5613 9 หลายเดือนก่อน +1

    Nice

  • @sheeladharamshi3069
    @sheeladharamshi3069 3 ปีที่แล้ว +2

    My favourite recipes masala dhosa che BHU j Sara's baneya che 👌👍

  • @palakchavada8333
    @palakchavada8333 3 ปีที่แล้ว +2

    Mast masi verry good mara fevurit cha

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 3 ปีที่แล้ว +1

    ઓમ નમો નારાયણ

    • @rinabensolanki9461
      @rinabensolanki9461 3 ปีที่แล้ว

      ઓમ નમો નારાયણ અરુણાબેન

    • @rinabensolanki9461
      @rinabensolanki9461 3 ปีที่แล้ว

      ઓમ નમો નારાયણ અરુણાબેન

    • @rinabensolanki9461
      @rinabensolanki9461 3 ปีที่แล้ว

      ઓમ નમો નારાયણ અરુણાબેન સરસ બનાવ્યા ઢોસા મેં કીધું તું કે ચટણી થઈ ગઈ હવે ઢોસા બનાવી નાખો તો તમે મારી કોમેન્ટ સાંભળી તે બદલ ધન્યવાદ વાહ અરુણાબેન તમે તો સાક્ષાત અન્નપૂર્ણા છો તમે જે બનાવો સરસ જ હોય છે મેં તમારા માંથી જોઈ બરફી ચુરમુ બનાવ્યું તો બહુ સરસ બન્યું બધાને બહુ જ થયું અરુણાબેન કેમ તમે જવાબ નથી આપતા મારાથી કંઈ ભૂલ થઈ છે તો સોરી હું સન્ડે સ્પેશિયલ ની હું રાહ જોઈને જ બેઠી હોઉં છું કે મારી કોમેન્ટ વાત છે ભલે આપણે મળ્યા નથી કોઈ દિવસ પણ મારા પણ મારા તમે ફ્રેન્ડ થઈ ગયા છો હું તમને ન જુઓ ત્યાં સુધી મને કાંઈ ચેન પડતું નથી હું બધા તમારા વિડીયો જોઉં છું બપોરે અને કમેન્ટ પણ કરું છું પણ અમને તમે જવાબ આપતા નથી તો જવાબ આપજો જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @siddhivaland3942
      @siddhivaland3942 2 ปีที่แล้ว

      Mast banavo cho masi

  • @kirtibuha3251
    @kirtibuha3251 3 ปีที่แล้ว +1

    Thanks Masi mane tamari aaresevi mane bovaj gami chhe

  • @chavdabhumi646
    @chavdabhumi646 2 ปีที่แล้ว +1

    Very good resipy aru maasi

  • @chetnathakor9871
    @chetnathakor9871 3 ปีที่แล้ว +1

    Hi aruna masi om namo narayan nice dhosa

  • @Bharat-tg8sx
    @Bharat-tg8sx 10 หลายเดือนก่อน +2

    જોરદાર અરુણામાસી

  • @tejaldalwadi8395
    @tejaldalwadi8395 3 ปีที่แล้ว +3

    Nice my favorite masala dhosa moongdal no shiro banavjone thank you🙏

  • @sapnapatel7943
    @sapnapatel7943 3 ปีที่แล้ว +1

    Bav mst banaviya modha ma pani aavi gyu masi

  • @kavyam0035
    @kavyam0035 3 ปีที่แล้ว +2

    Jsk aru aunty tamari age na pramane dosha banavani try kyri ane supper duppper banavya woov amazing

  • @aartimakwana8631
    @aartimakwana8631 9 หลายเดือนก่อน +1

    Srs recipe hati 👍👍👍❤❤❤

    • @AruzKitchen
      @AruzKitchen  9 หลายเดือนก่อน

      Thanks 👍👍👍

  • @Jennyskitchen1
    @Jennyskitchen1 3 ปีที่แล้ว +2

    Very nice

  • @madhubenpatel3154
    @madhubenpatel3154 3 ปีที่แล้ว +3

    Khub saras 👍

  • @nitachavda4477
    @nitachavda4477 2 ปีที่แล้ว +13

    My favorite dosa yummy😋 vahh masi tamari badhi recipe 👍👍👌👌👌

  • @bhavnabagohil5877
    @bhavnabagohil5877 3 ปีที่แล้ว +1

    Om namo narayana masi

  • @ashokmanek9207
    @ashokmanek9207 3 ปีที่แล้ว

    Very nice mashala dhosha

  • @vaishalimakvana6991
    @vaishalimakvana6991 3 ปีที่แล้ว +1

    Wah masi my fevrit think you masi recipe sree karva mate

  • @ramdevsinhgohil7473
    @ramdevsinhgohil7473 2 ปีที่แล้ว +1

    tamari recipe mane bahu pasand 6

  • @antarbenchauhan4018
    @antarbenchauhan4018 2 ปีที่แล้ว

    Bahu mast recipi che dhosa ni 👍aruna masi 🙏

  • @pujankadavala4882
    @pujankadavala4882 3 ปีที่แล้ว +1

    Wow la javab dhosa ho masi 😋😋😋

  • @ButesbhaiVithalaprabutesbhai
    @ButesbhaiVithalaprabutesbhai 11 หลายเดือนก่อน +1

    સરસ મશાલા ઢોશા❤

  • @jyotitiwari5474
    @jyotitiwari5474 3 ปีที่แล้ว +2

    Jai dwarkadhish Wah aunty all time favorite superb 👌

  • @bhavanabhagdev766
    @bhavanabhagdev766 3 ปีที่แล้ว +1

    Masi b super dosa

  • @menapatel9143
    @menapatel9143 3 ปีที่แล้ว +17

    વાહ અરૂણાબેન તમે સરસ મસાલા ઢોસા બનાવ્યા મારે શીખવા જ હતા તમે ખૂબ સરસ રીતે શીખવાડો છો ઓમ નમો નારાયણ

  • @mayurvinzuda9557
    @mayurvinzuda9557 3 ปีที่แล้ว +1

    Bov mast dosa banavya mashi

  • @devsikachhatiya2249
    @devsikachhatiya2249 3 ปีที่แล้ว +3

    Khub sarsh mashi

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Best masi tmara dhosa joi ne aem thay ke aaje j bnavi nmonarayan

  • @shwetagohil3799
    @shwetagohil3799 2 ปีที่แล้ว

    Shanto અરુણાબેન બહુ સરસ છે તમારી રેસીપી

  • @jayachaudhari5737
    @jayachaudhari5737 3 หลายเดือนก่อน +1

    સરસ માસી રસોઈ આવડતી હોવા છતાં તમારા વિડિયો જોઈ છું ખૂબ આભાર

  • @dprajarajgor1110
    @dprajarajgor1110 3 ปีที่แล้ว +7

    My favourite masi so yammy

    • @AruzKitchen
      @AruzKitchen  3 ปีที่แล้ว +1

      Thanks 👍👍😊

    • @jaldipvayda736
      @jaldipvayda736 3 ปีที่แล้ว

      મારા મારા શ્રી જે ત અને જેત શ્રી બંનેને તમારી રેસીપી ખૂબ જ ગમે છે સન્ડે પેશીયલ માં મારા બંને બાળકો નું નામ લેજો પ્લીઝ માસી તમે અમારી કોમેન્ટ નો રિપ્લે પણ આપતા નથી

    • @jaldipvayda736
      @jaldipvayda736 3 ปีที่แล้ว

      🙏

    • @dhavaltrivedi2646
      @dhavaltrivedi2646 3 ปีที่แล้ว

      @@AruzKitchen pp

  • @sapnapatel7943
    @sapnapatel7943 3 ปีที่แล้ว +1

    Saras lagiya super👌👌👌👌

  • @bharatgoswami5785
    @bharatgoswami5785 3 ปีที่แล้ว +1

    om namo narayana masi mast dhosa banavya che. daksha bharatgiri gosvami mahuva

  • @nirmalaparmar3359
    @nirmalaparmar3359 ปีที่แล้ว +1

    Arunaben tumari bdhi recep bov j sari hoy che Ane tumari smjavvani rit pn bov j sari che

  • @desaisuhani4073
    @desaisuhani4073 2 ปีที่แล้ว +2

    Khub j Sara Lagiya😋😍

  • @krishnagohil4217
    @krishnagohil4217 3 ปีที่แล้ว +8

    My favourite dosa masi nice 😋😋😋😋😋😋😋😋😋😋😋😋👌👌👌👌👌👌

  • @UJGOHEL
    @UJGOHEL 3 ปีที่แล้ว +1

    મસ્ત બનાવા અરૂણા બેન ઢોસા જય શ્રી કૃષ્ણ

  • @vk_____9999.
    @vk_____9999. 2 ปีที่แล้ว +3

    અમે પણ આ વરસાદી સીઝન માં ઘરે ઢોસા આજ રીતે બનાવ્યા વિડિયો જોઈને...સરસ બન્યા ...મસ્ત રીત છે...👍👍

  • @nayakmuktaben6387
    @nayakmuktaben6387 ปีที่แล้ว

    Very nice mashala dhosa 👌👌👌👌👌👌👌👌👌

  • @hardikbaraiya7513
    @hardikbaraiya7513 2 ปีที่แล้ว

    તમારી રસોઈ બહુ જ ગમે છે સરસ ગુજરાતી શીખવાડો

  • @MaheshKambariya-oq8jx
    @MaheshKambariya-oq8jx 6 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ અરુણા બેન

  • @rathodgauravsinhg5822
    @rathodgauravsinhg5822 3 ปีที่แล้ว +2

    Jay Bhole 🙏🙏

  • @nidhimegnathi2799
    @nidhimegnathi2799 3 ปีที่แล้ว +2

    Veri nice

  • @nitasisangiya3881
    @nitasisangiya3881 3 ปีที่แล้ว +4

    Very nice bhaji aruna ben perfact 👌👌 👏 👏 arunaben 🌹🙏🙏

    • @AruzKitchen
      @AruzKitchen  3 ปีที่แล้ว +1

      Thanks 👍👍😊

  • @mayurisadhu4404
    @mayurisadhu4404 2 ปีที่แล้ว

    હું તમારી રસોઈ ની બધી વીડિયો જોવ છું ખુબજ સારી રસોઈ હોય છે તમારી

  • @vkkharaliyavkkharaliya6878
    @vkkharaliyavkkharaliya6878 2 หลายเดือนก่อน +1

    Bov saras masi❤

  • @bhartisalla3101
    @bhartisalla3101 3 ปีที่แล้ว

    Om namo narayan arunaben bahuj saras resipi masala dhosa ni 🙏🏾🙏🏾jay mataji 🙏🏾🙏🏾

  • @drashti7491
    @drashti7491 5 หลายเดือนก่อน

    ખુબ જ સરસ મસાલા ઢોંસા

  • @NiralTariya
    @NiralTariya 8 หลายเดือนก่อน +1

    Supar😊

  • @HiteshgiriGoswami-up3ge
    @HiteshgiriGoswami-up3ge 11 หลายเดือนก่อน +1

    Nice Recipe 👌🏻

  • @kinjalkumari9214
    @kinjalkumari9214 3 ปีที่แล้ว +1

    मसत है मसाला ढोसा 👌👌👌👌

  • @sonupatel8924
    @sonupatel8924 หลายเดือนก่อน +1

    બો સરસ

  • @vasaradixit7886
    @vasaradixit7886 2 ปีที่แล้ว +2

    વાહ સરસ માસી મસ્ત બનાવ્યા ઢોસા 😋😋

  • @darshan4550
    @darshan4550 4 หลายเดือนก่อน

    તમે બહૂ સરસ રીતે સીખવાડો છો 👌👌👌👌❤❤❤

  • @dharmeshchauhan6120
    @dharmeshchauhan6120 3 ปีที่แล้ว +4

    Mara favorite dosa che aa thx for making it 😋👌👋

  • @જયશ્રીકૃષ્ણ-ઘ9ળ
    @જયશ્રીકૃષ્ણ-ઘ9ળ ปีที่แล้ว +1

    જોણદાર. લાગ્યા.

  • @ravirajmajriya4471
    @ravirajmajriya4471 3 ปีที่แล้ว

    Vava mast masala dosa

  • @priyankachaudhary6586
    @priyankachaudhary6586 3 ปีที่แล้ว +1

    Vah masi 👌👌 jordar ane swadisht lage che

  • @vaibhavjayswal9011
    @vaibhavjayswal9011 3 ปีที่แล้ว +1

    Whhhhh masi my favourite masala dhosa 😋😋😋 hve aek var Chinese bhel pn bnavi apoo

  • @4c32nisargmaisuriya7
    @4c32nisargmaisuriya7 3 ปีที่แล้ว +1

    good visit with you 🤠😃

  • @DhavalPatel-t9c
    @DhavalPatel-t9c ปีที่แล้ว +1

    ખૂબ સરસ 😊😊

  • @govindchosla4137
    @govindchosla4137 2 ปีที่แล้ว +42

    આવું ના ચાલે અરુણાબેન ગણપતિ બનાવવાની રીત તો બતાવો

  • @ranchhodbhaihansora1454
    @ranchhodbhaihansora1454 2 ปีที่แล้ว +1

    ખમણ ઢોકરા બનાવાની રીત

  • @nilofarsadam9703
    @nilofarsadam9703 3 ปีที่แล้ว +2

    May favourite dhosa masi😋

  • @rahimbadi9140
    @rahimbadi9140 3 หลายเดือนก่อน +1

    એકદમ સરસ🎉🎉🎉

  • @devanibhavnaben5606
    @devanibhavnaben5606 7 หลายเดือนก่อน +2

    Tamara masala dosa khoob Hara badhiya se

  • @ajaybamroliya1298
    @ajaybamroliya1298 2 ปีที่แล้ว +1

    અમને તમારી રસોઈ બહુ ગમે છે શેરગઢ થી

    • @heetlungariya5354
      @heetlungariya5354 2 ปีที่แล้ว

      હજુ પાતડૉ જૉય આ જાડૉ છૅ

  • @Makwana_Suresh173
    @Makwana_Suresh173 3 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @KanaksinhGohil-c5m
    @KanaksinhGohil-c5m 11 หลายเดือนก่อน +6

    બોવ સરસ તમે રસોય બનાવો છો ❤

  • @ghanshyambaldaniya8828
    @ghanshyambaldaniya8828 ปีที่แล้ว

    Mast laga ho arunaben aviritna banavta rejo❤❤❤❤

  • @anitaben7437
    @anitaben7437 ปีที่แล้ว

    Bav sars👌che resipi Masi👍 jay mataji 🙏

  • @ranjanshukla7811
    @ranjanshukla7811 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ રેસિપી બનાવો છો

  • @bhailalsoni1
    @bhailalsoni1 ปีที่แล้ว

    Very nice super best most
    Recipe 👌👌👌👌

  • @sanjayswain8444
    @sanjayswain8444 3 ปีที่แล้ว +3

    Masala dosa maro favourite dish cha

  • @premilasolanki1972
    @premilasolanki1972 ปีที่แล้ว

    અરૂણા બે ન તમે બધીજ વાનગી સરસ બનાવો છો અને સરસ રીતે સમજાવો છો ઓમ્ નમો નારાયણ

  • @rjjadav4438
    @rjjadav4438 3 ปีที่แล้ว +1

    Masi masala dhosa Mast che masi masala cone no video banav jo ne please please🙏

  • @dvala7833
    @dvala7833 3 ปีที่แล้ว +4

    Nice Masi my favorite 😋

  • @geetathanki4268
    @geetathanki4268 11 หลายเดือนก่อน +1

    સરસ બનાવો છો

  • @jiyamultani2300
    @jiyamultani2300 2 ปีที่แล้ว

    Yummmmmmmmmmmmmmm dosa

  • @meetsinhgohil3566
    @meetsinhgohil3566 ปีที่แล้ว +1

    Nice aruna ben❤

  • @lilykoria4214
    @lilykoria4214 3 ปีที่แล้ว +7

    Dosa looks dry Masi but made good effort👌

  • @rajubhaiparmar9751
    @rajubhaiparmar9751 3 ปีที่แล้ว

    Aunty marchurayn banavo ne nice resipi 😊

  • @prajapatirajendra6902
    @prajapatirajendra6902 2 หลายเดือนก่อน +1

    બહુ સરસ

  • @maheshbhuvela.jaymahakali2851
    @maheshbhuvela.jaymahakali2851 ปีที่แล้ว +1

    Khubaj saras

  • @parmarrina9221
    @parmarrina9221 3 ปีที่แล้ว +2

    Thank you masi Jay Bhavani🙏

  • @MB-fv2dg
    @MB-fv2dg 3 ปีที่แล้ว +2

    Aunty very nice thank you 🇨🇦

  • @ahirlabhu6499
    @ahirlabhu6499 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ માસી તમારી બધી રેસિપી ખુબ જ સરસ લાગે છે

  • @rashidagadhiya1024
    @rashidagadhiya1024 2 ปีที่แล้ว +5

    ડોસા સરસ લાગ્યા

  • @nilamgosai1294
    @nilamgosai1294 ปีที่แล้ว

    Tnx masi tamari darek vangi banav vani tatha samjav vani rit bau j saras se darek gruhini n asani thi samjay em