ઓટોમેટીક ઓરણી મા આ 3 જુગાડ થી સારુ રીજલ્ટ/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ส.ค. 2022
  • આવાજ ખેતી અને ટ્રેકટર ને લગતા વિડીયો જોવા ચેનલ ને સબક્રાબ કરો
    Mitul odedra mo. no. 9714335842
    #mitulodedra #kheti#seeddril#બલદેવ_ઓરણી#baldevorni #ઓટોમેટીક_ઓરણી#ઓટોમેટીક_પેરણી #my_village#new_Hollend

ความคิดเห็น • 99

  • @tirthpatel9797
    @tirthpatel9797 ปีที่แล้ว +1

    બહુ સારી અને ઉપયોગી માહિતિ આપવાબદલ ધન્ય વાદ

  • @rohitvaja2805
    @rohitvaja2805 ปีที่แล้ว +3

    Darti aorni jordar aave

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว +1

      Ha bhai dharati ni pn bov sari ave che men vat hakva vara upr che bhai

  • @devangchavada3955
    @devangchavada3955 ปีที่แล้ว +1

    Baldev ni orani kevik aave chhe sari aave chhe

  • @prabhatdangar
    @prabhatdangar ปีที่แล้ว +2

    સરસ માહિતી આપી ધન્યવાદ

  • @gagjirakholiya5278
    @gagjirakholiya5278 ปีที่แล้ว +1

    ખૂબ સરસ માહિતી આપવા માટે આભાર

  • @ramnikthummar7707
    @ramnikthummar7707 ปีที่แล้ว +1

    Good job

  • @sunilbaghel8770
    @sunilbaghel8770 ปีที่แล้ว +1

    Wah bhai wa

  • @amarshidalsaniya3680
    @amarshidalsaniya3680 ปีที่แล้ว +1

    સરસ માહિતી છે

  • @Gj_32_tractorshorts
    @Gj_32_tractorshorts ปีที่แล้ว +1

    Holland vechine kyu levana cho tame

  • @ashokboghara8324
    @ashokboghara8324 ปีที่แล้ว +1

    Very good

  • @jitupatel1014
    @jitupatel1014 ปีที่แล้ว +1

    Good

  • @Smsprajapati7857
    @Smsprajapati7857 ปีที่แล้ว +1

    જોરદાર

  • @Natural_farming
    @Natural_farming ปีที่แล้ว +1

    જોરદાર ભાઈ

  • @naranbhairabari9232
    @naranbhairabari9232 ปีที่แล้ว +1

    Jay dwarkadhish

  • @mavjibhairangapra9580
    @mavjibhairangapra9580 ปีที่แล้ว +1

    Super,

  • @rajukeshwala9528
    @rajukeshwala9528 ปีที่แล้ว +1

    Nice

  • @khafihabib4267
    @khafihabib4267 ปีที่แล้ว +1

    Bu.mast

  • @bhamarsihchauhan9775
    @bhamarsihchauhan9775 ปีที่แล้ว +1

    सरस

  • @zapdapopatbhaizapdapopatbh5961
    @zapdapopatbhaizapdapopatbh5961 ปีที่แล้ว +1

    Mitulbhai abhar jay dwarkadhish

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      🙏 jay dvarkadhish 🙏

  • @b.r.zalarajputana1072
    @b.r.zalarajputana1072 ปีที่แล้ว +1

    વાહ ભાઈ 😍

  • @vanrajkaravadra3181
    @vanrajkaravadra3181 ปีที่แล้ว +3

    Mitul bhai keep going tmara video thi ghanaa kheduto ne navu navu sikhva male che

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર 🙏

  • @maheshkarena9066
    @maheshkarena9066 7 หลายเดือนก่อน

    ભાઈ આ સાઇડના પરા ના રેલાય તે ક્યાં બનાવેલા છે એડ્રેસ આપજો

  • @pratiknakum9019
    @pratiknakum9019 ปีที่แล้ว +1

    Mitul bhai Patra ni kyay jaruj na pade

  • @bharat.desai420
    @bharat.desai420 ปีที่แล้ว +1

    કાચ વાળી સીસ્ટમ ગમી હો.....

  • @sunil_baghel4312
    @sunil_baghel4312 ปีที่แล้ว +1

    ♥️🥰

  • @jadejagiriraj3399
    @jadejagiriraj3399 11 หลายเดือนก่อน +1

    Tmare tya Hale Amar'e na Hale

  • @hkicon7651
    @hkicon7651 ปีที่แล้ว +2

    Bhai tamara pase je pan jugad hoy ke tamne lage ke ama su video banave pan hai pan amara mate navu hoi sake video nai to shorts to banavjo j badha na ho

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว +2

      Ok bro.. hu avu nthi joto k olaye video ma comment kri ti atle hve ocha mukis k mne je saru lage ato mukisj jene mja ave e jose baki na jove ama shu bhai apde ek sokh che bas ?

    • @hkicon7651
      @hkicon7651 ปีที่แล้ว +3

      @@mitulodedra sabas to 2 diye 3 diye video mukta rejo khas tractor ne lagta

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      @@hkicon7651 👍

  • @Smsprajapati7857
    @Smsprajapati7857 ปีที่แล้ว +1

    Dabasang

  • @vipulsinhrajputvipul5277
    @vipulsinhrajputvipul5277 ปีที่แล้ว +1

    ભાઈ રોટાવેતર લેવુ છે એના ઉપર વીડિયો બનાવો

  • @viramthakor502
    @viramthakor502 ปีที่แล้ว +2

    નટરાજ થ્રેસર ટોકરી વાળું લેવાય કે વારંવાર લેવાય તમે યોગ્ય માર્ગદર્શન આપો

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว +1

      નટરાજ નુ ટોકરી વારુ લેવાય ભાઇ ટોકરી મા મજા આવસે બાકી રીજલ્ટ બંને નુ સરખુજ છે

  • @daulatbhai1516
    @daulatbhai1516 ปีที่แล้ว +1

    Kimtsuse bhai

  • @BIPINJOGAL
    @BIPINJOGAL ปีที่แล้ว +2

    ક્યારા બોવ મોટા થાય છે ઓછું પાણી હોય તો એને કેમ પાવા...? નાના ક્યારા હોય તો પાવા માં સહેલું રહે.

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      હા અમારા એરીયા મા પાણી બોવ છે. 60 ઇચ ના કયારા પણ છે

  • @viramthakor502
    @viramthakor502 ปีที่แล้ว +2

    સાઈડમાં રાખેલા પત્રની સાઈઝ લંબાઈ અને પહોળાઈ કેટલી રાખવી જોઈએ તેનો જવાબ આપજો ને

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว +1

      એતો ભાઇ તમારે ઓરણી ના પારા બંધવાનુ હોય એની બરાબર રખાય

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว +1

      મારે પારા બાધવા નુ કાપેલ છે એટલે એની મુજબ છે બાકી બધી ઓરણી મા મોટા આવે

  • @ashvinpatel9176
    @ashvinpatel9176 ปีที่แล้ว +1

    Otomatic divela peri shakay?

  • @hkicon7651
    @hkicon7651 ปีที่แล้ว +2

    Bhai orni ma mare kerek pipe mamati avi jay chakar choti jay

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว +1

      Payp orni njik ly liyo athva to chen ma kadi ne lambu kro problem sol

  • @ahirhardash5029
    @ahirhardash5029 ปีที่แล้ว +1

    Mitul bhai tmara nambar aapo ne

  • @bharat.desai420
    @bharat.desai420 ปีที่แล้ว +1

    1 વીઘા મા કેટલા અડદ વાવો‌ છો ભાઈ....
    (બનાસકાંઠા-ડીસા)

  • @odedraarjan3960
    @odedraarjan3960 ปีที่แล้ว +1

    Kaya ghamna bhay tame

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      જામનગર તાલુકા નુ ગાડુકા ગામ

  • @hkicon7651
    @hkicon7651 ปีที่แล้ว +2

    Bhai ne toli na video ma comment aviyu ke ato ame varso thi karie sie etle ama morthi kai didhu ke a badha kheduto karta hoy se 😂😅😅😂

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว +2

      Ama pn kidhu tu pn chele baki apdi mate amuk junu hoi e amuk aria ma na thatu janva mle atle

    • @hkicon7651
      @hkicon7651 ปีที่แล้ว +1

      @@mitulodedra sachi vat bhai amara kutch ma ochho jugad kare se je company ni vastu hoy em dhehdya rakhe kai nathi karta avu
      Tamarama avu junu thai gyu ne amara baju avu kai avyu j nathi

    • @bharat.desai420
      @bharat.desai420 ปีที่แล้ว +1

      હા ભાઈ જે આપે જાણતા હોઈ એ કેટલા લોકો નથી જાણતા હોતા એરીયા પ્રમાણે હોય છે તમારી ઓરણી અને અમારી ઓરણી મા ઘણો તફાવત છે.....

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      @@bharat.desai420 હા ભાઇ 100 %

  • @natubhaikyada5978
    @natubhaikyada5978 ปีที่แล้ว +1

    તમારૂકામસારૂછે

  • @b.r.zalarajputana1072
    @b.r.zalarajputana1072 ปีที่แล้ว +1

    કાચ નો મોટો ફાયદો છે ભાઈ

  • @vadhernanubhai4351
    @vadhernanubhai4351 ปีที่แล้ว +1

    ભાઈ અડદ વાવણી તારીખ શું છે
    અડદ ક્યાં સુધી વાવણી કરી શકાય

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      ચોમાસુ અડદ હજી 15 દીવસ વવાય

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      આ વાવેતર અમે 5.8.2022 ના કરુ

    • @vadhernanubhai4351
      @vadhernanubhai4351 ปีที่แล้ว

      Thanks

  • @govindsolanki5412
    @govindsolanki5412 ปีที่แล้ว +1

    ચકકર નો પાઈપ ઉપર ફીટ કરી દેવાનો એટલે ચેઈનમા ધૂડ નય અડે મારી પાશે બલદેવ ની 5 ઓરણી છે ઈ ઓરણી વારો મારા ગામનો છે

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      ઓકે ભાઇ . પણ પાઇપ ઉપર રાખીન ટ્રાય કરી તી ના મજા આવી આ કામ સારુ લાગુ મને

    • @govindsolanki5412
      @govindsolanki5412 ปีที่แล้ว +1

      હા એ પણ બરાબર છે મારી પાશે કીશાન ની ઓરણી હતી પેલા મે પણ આમજ કરુ તુ

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      @@govindsolanki5412 ok આતો ધણા હેરાણ થાતા હોય ચોમાસા મા એટલે કોકને કામ આવે

    • @govindsolanki5412
      @govindsolanki5412 ปีที่แล้ว +1

      મારા ફેસબુક માં જોડાજો ઘણા વીડિયો હશે

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว

      @@govindsolanki5412 9714335842 આ નંબર મા લીંક નાખજો

  • @Gj_32_tractorshorts
    @Gj_32_tractorshorts ปีที่แล้ว +1

    Holland vechine kyu levana cho tame

    • @mitulodedra
      @mitulodedra  ปีที่แล้ว +1

      Paku nthi bhai kyu levanu thay e

  • @devangchavada3955
    @devangchavada3955 ปีที่แล้ว +1

    Baldev ni orani kevik aave chhe sari aave chhe