આ વખતે વરસાદ વધારે થાય એવું અનુમાન છે | તમારી અમુક કોમેન્ટ ના જવાબ | જલો તો જોવ ક્યાં બેસીને TV જોય🤣

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
    live village life with surbhi and viren
    live village life with surbhi & viren
    live village life with surbhi viren
    #LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIRENVLOGS
    #VILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIREN
    #GAMDANUJIVAN
    #livevillaglifewithsurbhiandviren
    #livevillaglifewithsurbhi&viren
    #livevillaglifewithsurbhiviren
    #livevillaglifewithsurbhi
    #surbhivirenvlogs
    #livevillaglife
    #gamdanujivan
    #ahirfamilyvlogs
    #surbhivirenvlogs
    #surbhi
    #surbhinavideos
    #comedyvlogs
    #comedyvideos
    મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
    🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
    🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
    Hallo everyone how_r_u_all
    Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
    We salute and respect farmers and army of india
    Thank you🙏🏻🙏🏻

ความคิดเห็น • 99

  • @rathodashok7515
    @rathodashok7515 หลายเดือนก่อน +2

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા ભાટવડીયા ગામ

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv หลายเดือนก่อน +2

    Ram Ram Ramesh Bhai ne Rajubhai ne

  • @DolubhaiSisara
    @DolubhaiSisara หลายเดือนก่อน +2

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ

  • @sureshjaviya3681
    @sureshjaviya3681 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ આર્યા ખુશ રહો બેટા જાજી વધાઈ જુગ જુગ જીવો એવો મારો આશીર્વાદ છે

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 หลายเดือนก่อน +1

    Jay murlidhar

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 หลายเดือนก่อน +2

    રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @kailasgohel20
    @kailasgohel20 หลายเดือนก่อน +1

    Ha tajaleya ne Bhaje jaevi lage

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai หลายเดือนก่อน +2

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @uskm1874
    @uskm1874 หลายเดือนก่อน +1

    સરસ કોમેન્ટ ના જવાબ આપ્યા ને વરસાદ આવે પછી વરાપ થાય તો મોલાત સારી થશે પણ બાર માસ ચાલે તેટલું પાણી તો જોઇએ મકાન બાંધકામ કરે એ મા વપરાશ થાય ને વેડફતા ઘણા હોય એટલે ભગવાન વરસાવે પણ થોડા દીવસ ન પણ આવે

  • @hitengareja2882
    @hitengareja2882 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઈ

  • @ramvadher8516
    @ramvadher8516 หลายเดือนก่อน +1

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @lakhumodhwafiya9388
    @lakhumodhwafiya9388 หลายเดือนก่อน +1

    Rameshwaram pashupatinagar Kya Kam Mein karavi Hoti Hai Humne comedy badhiya Porbandar se bolo

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ ભાઈ
    કાનભાઈ ને કેમ છે હવે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      જય દ્વારકાધીશ ભાઈ કાનાને સારું છે ભાઈ

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai หลายเดือนก่อน +2

    જય માતાજી રમેશભાઈ ચોખંડા બાજુ ભેંસો હોય તો કહેજો અમારે હજુ લેવાની છે હોય તો કાલે વીડિયોમાં જણાવજો

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય માતાજી બેન 🙏🏻🙏🏻 હા બેન મને ધ્યાનમાં આવશે તો જરૂર જણાવીશ

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน +1

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @Miss_jadeja_007
    @Miss_jadeja_007 หลายเดือนก่อน +2

    Jay mataji

  • @malammahesh997
    @malammahesh997 หลายเดือนก่อน +1

    🙏રામ રામ🙏

  • @user-lv6jk4wk1z
    @user-lv6jk4wk1z หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ રમેશભાઈ તમારો આભાર અમારી કોમેન્ટ કરવા બદલ ભાઈ મોડપર ગઢવાળા બાજુ આવો તો ફોન કરજો.

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm หลายเดือนก่อน +1

    જય મહાકાળી માતાજી અસવિનભાઈ ગામ જાલી

  • @user-dw3nd8dm2h
    @user-dw3nd8dm2h หลายเดือนก่อน +1

    Jaysomnath,,,rameshbhai,,,,rajubhai

  • @hareshahir197
    @hareshahir197 หลายเดือนก่อน +1

    Jay murlidhar Bhai

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน +1

    Jay mataji bhai Ramesh bhai

  • @BhandariSwami
    @BhandariSwami หลายเดือนก่อน +1

    અમેરીકાથીબોલુશુખેતીકરોછો 10:38

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      સ્વાગત છે તમારું 🙏🙏🙏 હાં ખેતી જ કરીયે છીએ

  • @Bardiyavadrahemnat-cz4wj
    @Bardiyavadrahemnat-cz4wj หลายเดือนก่อน +1

    મહાદેવ હર રમેશભાઈ

  • @user-eh9qu5fl2k
    @user-eh9qu5fl2k หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ

  • @shaileshram2790
    @shaileshram2790 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ
    કાનાભાઇ ને કેમ છે તબિયત સારી છે
    વરસાદ અમારે બોવછે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      રામ રામ ભાઈ હા ભાઈ મજામાં છું અને કાનાને પણ સારું છે વધારે કાઈ તકલીફ નથી

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 หลายเดือนก่อน +1

    Jay dwarkadhis

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 หลายเดือนก่อน +1

    જય માતાજી🌈

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 หลายเดือนก่อน +1

    Jay shree chamunda ma badha ne

  • @HiraMori-cp8cs
    @HiraMori-cp8cs หลายเดือนก่อน +1

    રમેશભાઈ પોપૈયા બહુ ખાવ છો

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      હા ભાઈ દેખીયે એટલે રેવાય નય ધરાર ખવાય જાય🤗

  • @BhavashBhai-z8u
    @BhavashBhai-z8u หลายเดือนก่อน +1

    સુરત થી બૈરાઓને ગામડે ખેતી કરવા નથી જવું એના માટે કંઈક માર્ગદર્શન આપો

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg หลายเดือนก่อน +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા કાના કાકા ને કેમ છે મજામાં

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ કાનાને સારું છે હો ભાઈ કાઈ ચિંતા ન કરતાં

  • @shaileshahir1117
    @shaileshahir1117 หลายเดือนก่อน +1

    જય મુરલીધર ભાઈ

  • @nathamodhvadiya7446
    @nathamodhvadiya7446 หลายเดือนก่อน +1

    Ramram. Rmes. Bhay. Amaro. Kano. Su. Kre. Sokhnda

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      Are mama ato majama chhe dukane hoy hamna to dava chhatvana pump repair karvanu vadhare haltu hoy ane

  • @kailasgohel20
    @kailasgohel20 หลายเดือนก่อน +1

    Karjeya ne bhaje Bhanaway

  • @meetahir5555
    @meetahir5555 หลายเดือนก่อน +1

    Bijuto.think.pan.Bhai.bolvapa.pavrfulthigya.khubshrshvidiyobnaveshebhai

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p หลายเดือนก่อน +2

    રમેશ ભાઈ અમારેય નથી તમારા પાય અમારે ઓસો છે

  • @mayurodedraa
    @mayurodedraa หลายเดือนก่อน +1

    Ram ram bhai kana bhai ne kem chhe bhai

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      Ram Ram Bhai dava aavi gay atle thik thak chhe pan dukhavo thodo thodo thaya kare chhe ho bhai

  • @jayamaa7408
    @jayamaa7408 หลายเดือนก่อน +1

    Hello Bhai. Na. Ben na. Surbi Ben na. Raju Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Ok. Bay

  • @AMBALIYASUMIT7482
    @AMBALIYASUMIT7482 หลายเดือนก่อน +1

    Mot Bhai
    Jay dwarkadhish

  • @jeshanaghera6661
    @jeshanaghera6661 หลายเดือนก่อน +1

    જય મુરલીધર રમેશભાઈ બધા પરિવારને કાનાભાઈની. તબિયત કેમ સે ભાઈ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      જય મુરલીધર ભાઈ કાનાને સારું છે હોં

  • @Miss_jadeja_007
    @Miss_jadeja_007 หลายเดือนก่อน +2

    વરસાદ ની સિસ્ટમ એટલે શુ થાય

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      એટલે હવાનુ લો પ્રેશર થાય અને પવનની ઘુમરી થાય એટલે દરીયા નો ભેજ ઉપર ચડે અને એના વાદળ બને અને વરસાદ થાય

  • @ramahir4861
    @ramahir4861 หลายเดือนก่อน +1

    ભાઈ મારો બર્થડે આવે કેજો હો ૧૯ /૭ તારીખ હો

  • @lakhumodhwafiya9388
    @lakhumodhwafiya9388 หลายเดือนก่อน +1

    રમેશ ભાઈ તમે પસોટિનો કરોડ કયા કરાવ્યો છે લખુ ભાઈ મોઢવાડીયા પોરબંદર

    • @lakhumodhwafiya9388
      @lakhumodhwafiya9388 หลายเดือนก่อน +1

      રમેશ ભાઈ તમે પસોટિનો કરોડ કયા કરાવ્યો છે લખુ ભાઈ મોઢવાડીયા પોરબંદર

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      ઢેબર ગામે મુસ્લિમ બાપુ પાસે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      અને એક ખાંભોદર ગામે પણ મંત્રે છે

  • @karaahir1206
    @karaahir1206 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

    • @karaahir1206
      @karaahir1206 หลายเดือนก่อน +1

      કાના ભાઈ ને સારૂ થયગુ રેશમ ભાઈ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      @karaahir1206 દવા લીધી છે એટલે હવે ધીરે ધીરે રાહત થાશે અત્યારે તો દુખાવો થાય છે ભાઈ

    • @karaahir1206
      @karaahir1206 หลายเดือนก่อน +1

      @@livevillagelifewithsurbhiviren રેશમ ભાઈ સારું થય જાછે કાના ભાઈ

  • @dharmikkhandeka7304
    @dharmikkhandeka7304 หลายเดือนก่อน +1

    રમેશભાઈ અમારે વરસાદ બોવ છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      હાં ભાઈ કયા જિલ્લામાં?

    • @dharmikkhandeka7304
      @dharmikkhandeka7304 หลายเดือนก่อน

      @@livevillagelifewithsurbhiviren જિલ્લા રાજકોટ તાલુકો ઉપલેટા ગામ કુઢેચ

  • @lakhumodhwafiya9388
    @lakhumodhwafiya9388 หลายเดือนก่อน +1

    રમેશ ભાઈ તમે પસીનો કરોડ કયા કરા વયો લખુ ભાઈ મોઢવાડીયા પોરબંદર

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      લખુ ભાઈ તમે શું કહ્યું તે મને સમજાયું નહીં ફરી મને સમજાય એવું લખો ( પસીનો કરોડ એટલે શું?)

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน +1

    આજ અષાઢી 5 ની વીજ થાય સારી

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      હા એ વાત સાચી છે હોં સુરેન ભાઈ 👍🏻👍🏻

  • @dharmikkhandeka7304
    @dharmikkhandeka7304 หลายเดือนก่อน +1

    હું તમારા વીડિયો જોવા છું કાયમ

  • @gothirameshbhai2974
    @gothirameshbhai2974 หลายเดือนก่อน +1

    અમારેબીલકુલનથીધંઆ

  • @khushal__ahir_6737
    @khushal__ahir_6737 หลายเดือนก่อน +1

    કાનાભાઇ વિડિયામા કેમ નથી આવતા

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      કાનાભાઈ નોકરી કરે છે એટલે એને વધારે લોકો ઓળખે તો એ એની રીતે કામ ના કરી શકે એટલે એ વિડીયો મા નથી આવતો જો આવે તો આજુબાજુના જે કોઈ ઓળખતું હોય તો કાનાની લાગવગ કરાવે એટલે એ એનાં કામની વ્યવસ્થા જાળવવા માટે વિડીયો મા નથી આવતો

    • @khushal__ahir_6737
      @khushal__ahir_6737 หลายเดือนก่อน

      Ok Bhai

  • @damyantishah386
    @damyantishah386 หลายเดือนก่อน +1

    દાયરો મજામાને જયજીનેદ્ દાયરાને

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય જિનેન્દ્ર બેન 🙏🙏 હાં મજામાં હો

  • @chandulalpatel7373
    @chandulalpatel7373 หลายเดือนก่อน +1

    Ramasabhai.tamarugamnunam.kausa

  • @meetahir5555
    @meetahir5555 หลายเดือนก่อน +1

    Bhai.kemshomjamane.amarevrshdnthisantlpurtaluko😅jilo😅patn😅gamlimgamda😅koment😅krnar😅hirabhai😅ameto😅tmnekaymyadkriyeshiye😅pantmeamneyadnhikrta😅bhai😅kanabhainekemshe

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      Hirabhai ame majama chhiye tame pan majama haso ane ame pan tamne yaad to kartaj hoiye pan kaym badhana nam ta na levay ne bhai