આજે તમારા સત્કાર્યોથી, શિક્ષણ અને આરોગ્ય તેમજ સમાજસેવાની સરવાણીથી અનેક કુટુંબ અને પરિવારોમાં દિવાળીની જ્યોત ૩૬૫ દિવસ પ્રગટે છે .. ખૂબ ખૂબ આભાર.... Happy New year sir...
અદ્ભુત jagdishbhai આપ ની નિષ્ઠા અને કર્મ શીલતા આજે રંગ લાવી તે દિવસ નો ત્યાગ અને આજે આપ ની સફલતા માટે નિતાબેન ખૂબ ગર્વ અનુભવતા હસે આજે વિશ્વ માં તમારું નામ ગુંજતું થયું છે,તેના માટે આપ ના કલાગુરુ, નીતાબેન અને આપ ને સો સો સલામ, ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ આપ ના તમામ સંકલ્પ पूर्ण કરે તેવી પ્રાર્થના
દારૂણ ગરીબી છે ને સાહેબ એના માટે તહેવારોના પારિવારિક આનંદ કરતા આજીવિકા નો અવસર અમૂલ્ય કહી શકાય. રામ રામ જગદીશભાઈ 🤝. જી એમ મહાવદીયા, પૂર્વ મામલતદાર સાયલા અને પૂર્વ નાયબ કલેકટર ધારી
ધન્યવાદ છે આ કલાકારને કે જેમને 1500 રૂપિયા માટે પણ દિવાળી જતી કરી હોય અને પરિવારથી દૂર રહ્યા હોય તેનાથી વિશેષ કલાકાર માં સૌથી મોટા દાતા તરીકે દાન કર્યું હોય તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ...
ઓહ...જે હમેશા હસાવી જ જાણે... એ આંખ માં આંસુ પણ લાવી શકે....🌹🙏🌹
આપ ને સલામ છે....Great 👌👌👌🌹🙏🌹
ખુબ જ હ્દય દ્વારક પ્રસંગ કોટી કોટી વંદન જગદીશભાઈ 🙏
વંદન 🙏 શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને વંદન જગદીશ ભાઈ 🙏 નવા વર્ષ ની ખુબ ખુબ શુભ કામના 🙏
વાહ.ભુદૈવ..
Jagdishbhai ane Shahbbudinbhai ne Aapni
Karyakram pratye ni Nishtha ne
Vandan. 🙏
Happy New year 🙏
Waah જગદીશભાઈ ધન્ય છે .
અસરકારક હાસ્ય દુઃખમાંથી જન્મે છે. અદભૂત 👌
જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ, નૂતન વર્ષાભિનંદન.ખૂબજ સરસ પ્રસંગ.
જય શ્રીકૃષ્ણ. આભાર 🙏
Sal Mubarak Jagdish Bhai sachi vat che bhai koi k time bahu j asamanjas Thai Jay che.
ખૂબ ખૂબ ધન્યવાદ, જગદીશ ભાઈ સાહેબ
જગદીશ ભાઇ મારે તમને એકવાર જરૂર મળવું છે.
ભગવાન તમને લાંબુ આયુષ્ય અપે એજ ભગવાન ને દિલ થી પાર્થનાં
સરસ
બહુ હ્રદય સ્પર્શી વાત.
વાહ જગદીશભાઈ તમારા ત્યાગ ને સો સો સલામ
🙏🙏🙏
Jagdishbhai tame Ane shahbudinbhai gujrat ne Roshan Kari rahya cho abhinandan.
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ આભાર
No words to say..😢😢
આજે તમારા સત્કાર્યોથી, શિક્ષણ અને આરોગ્ય તેમજ સમાજસેવાની સરવાણીથી અનેક કુટુંબ અને પરિવારોમાં દિવાળીની જ્યોત ૩૬૫ દિવસ પ્રગટે છે ..
ખૂબ ખૂબ આભાર....
Happy New year sir...
આભાર 🙏
Sundar heart touching 🎉
ખુબ.અભીનંદન. ભાઈ.નવા.વરષના
🙏🙏🙏
અદ્ભુત jagdishbhai આપ ની નિષ્ઠા અને કર્મ શીલતા આજે રંગ લાવી તે દિવસ નો ત્યાગ અને આજે આપ ની સફલતા માટે નિતાબેન ખૂબ ગર્વ અનુભવતા હસે આજે વિશ્વ માં તમારું નામ ગુંજતું થયું છે,તેના માટે આપ ના કલાગુરુ, નીતાબેન અને આપ ને સો સો સલામ,
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ આપ ના તમામ સંકલ્પ पूर्ण કરે તેવી પ્રાર્થના
ખુબ સુંદર રજૂઆત
🙏🙏🙏
નવા વર્ષ એ ઘર થી દૂર છું પણ તમારો પ્રસંગ સાંભળી ને થોડું મોટિવષઁન મળ્યું❤
વાહ! આનંદમાં રહેજો ભાઈ ❤
Happy New year ❤
प्रणाम प्रभु।
દિલ ને સ્પર્શી ગઈ તમારી વાત સાહેબ
🙏🙏🙏
કરી સાલ ની વાત છે
દારૂણ ગરીબી છે ને સાહેબ એના માટે તહેવારોના પારિવારિક આનંદ કરતા આજીવિકા નો અવસર અમૂલ્ય કહી શકાય.
રામ રામ જગદીશભાઈ 🤝. જી એમ મહાવદીયા, પૂર્વ મામલતદાર સાયલા અને પૂર્વ નાયબ કલેકટર ધારી
રામ રામ 🙏
Dhanyavad.
Vah ❤
વંદે હાસ્યમ્
ધન્યવાદ છે આ કલાકારને કે જેમને 1500 રૂપિયા માટે પણ દિવાળી જતી કરી હોય અને પરિવારથી દૂર રહ્યા હોય તેનાથી વિશેષ કલાકાર માં સૌથી મોટા દાતા તરીકે દાન કર્યું હોય તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ...
Like to watch your videos
🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM*
Jai ho
JAY HO
નૂતન વર્ષાભિનંદન
વાહ
સાચું મોટીવેશન
🙏🙏🙏
Happy new year sir 🙏🙏
Happy new year 😊
Happy new year
❤❤
ખૂબ ધન્યવાદ મોટાભાઈ. અને અનેક વધારે ધન્યવાદ મોટા વડીલ શાહબુદ્દીન ભાઈ રાઠોડ ને નમસ્તે.❤
🙏🙏🙏
Shahbudinbhai app ek zaverchand meghani jevuj gujrat nu Ratan cho.
No radto muko parivar ne ghare ryo ne bhai