15 ઓગસ્ટ 78 મો સ્વતંત્રતા દિવસ
ฝัง
- เผยแพร่เมื่อ 13 ม.ค. 2025
- 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ કર્યું. આપણે પરતંત્ર હતા. આપણું દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા અનેક નેતાઓએ પ્રયત્નો કર્યા. સ્વતંત્રતા મેળવવા કેટલાય શહીદો થયા.
સને 1947માં 15મી ઓગસ્ટ ના રોજ આપણને આઝાદી મળી. આ દિવસને આપણે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ આપણો ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે.
15 મી ઓગસ્ટ ના રોજ અત્યંત મહત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. તેઓ પ્રજાજોગ સંદેશો પાઠવે છે.
આપણા શહેરોમાં તથા ગામે ગામ વજવંદન નો કાર્યક્રમ યોજવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે.
15 મી ઓગસ્ટ ને દિવસે પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દેશભક્તિના ગીતોનું ગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રિના સમયે જાહેર સંસ્થાઓની ઇમારતોને રોશની થી શણગારવામાં આવે છે.
ખૂબ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે.
#motivation #yutube #hindu #hinduism #hindustan #bharat #india #vadtal #swaminaryan #100kviews #100kview #100ksubscribers #nilkanth #ayodhya #viralvideo #video #videos #subscribe #folowforfolow #15august #surat #gujrat