જો તમને પણ લાગે છે કે તમારી સ્ટોરી લોકો ને પ્રેરણા આપી શકે છે તો આજે જ જોઈન કરો Good Talks Join us at Good Talks and help others find their way through your great journey. Mobile: 9974324505 Email: info.goodtalks@gmail.com
બીના બહેન જીવન એક સંઘર્ષ છે તેમાથી રસ્તો કાઢીને આગલ વધી શકાય બાકી દિવસ પછી રાત અને રાત પછી દિવસ એમ જીંદગી નુ ચક્ર સુખલુખની જેમ ચાલ્યા જ કરેછે માટે હિંમત હાર્યા વિના મહેનત કર્યા કરવી એક દિવસ જરૂર રંગ લાવશે.જયસરી કૃષ્ણ.
બીના બેન તમારો આ પહેલો જ મેવિડીયો જોયો છે. પણ તમારી જીન્દગી વીસે સાભડી ને ખૂબ દુઃખ થયુ પણ તમારા પપ્પાએ કીધુ કે બીના તુ ખૂબ હિંમત વાલી છે. સાયદ ભગવાને એટલે તમને પસંદ કરીયા હસે કે આ છોકરી દુઃખ નો સામનો કરી શકે એમ છે. પણ ભગવાન હવે તમારૂ જીવન ખુશિયો થી હરૂભરૂ રાખે...જય શ્રી કૃષ્ણ....🙏
બીના પંચાલ તમારાં જીવન દરમિયાન તમે ખુબ સ્ટગલ કરી છે તમારી હિંમત ને... વંદન.. પણ કહવાય છે કે સમય કોય દીવસ કોય નો પણ એક સરખો રહતો નથી.. સંસાર પરિવર્તન સિલ છે... પણ ભગવાન ને પ્રાર્થના કે હવે ક્યારે પણ તમારાં જીવન માં ખરાબ સમય આવ વા નાં દે... જય શ્રી કૃષ્ણ 🙏
બીનાબેન અત્યાર સુધી તમને હૂ ઓવરસ્માટીગ કોમેડી કરે છે એવું સમજતો હતો પણ તમારી આ સ્ટોરી સાંભળી હું પોતે સિરિયસ બની ગયો બીનાબેન આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી માતાજી ને પ્રાથના.....
ખુબ સરસ બીના પંચાલ( પટેલ) મે તમારી જીવન ગાથા ની પુરે પૂરી સ્ટોરી જોઈ ને આપને ધન્યવાદ પાઠવું છું કે તમે ખુબ સ્ત્રગલ કરી ને આગળ નીકળી ગયા છો વાગુ ભા સાથે તમારા દેશી બોય વિડિયો પણ મે ઘણા જોયા છે આપને પ્રભુ આનાં થી પણ વધારે હિમ્મત આપે અને આપ ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ.
@@spthakor9240 હા હવે તમારી જેમ કાઈક આગળ વધવુજ પડસે છોકરાવ માટે તમારો વિડીયો જોયને સારા સારાને હિંમત આવી જાસે મેડમ અને સાચો સપોર્ટ તમારે તમારી ફેમીલીનો છે અને તમારા ધરવારા સાથે જ હોય છે અમને તો ગમે તે કામ નવીન કરવાનુ કહીએ તો નાજ પાડે મારો ધરવારો મેડમ એનુ સુ કરવુ પણ
@@spthakor9240 અને અમારે તો પેલેથીજ એની ભાભીનો છે પણ માવતરમા કીધુ તો કોઈ જવાબ નથી દેતુ એકલી સુ કરુ જેમ દુખ સહન કરુ એમ વધુ આવે દુખ તોય પુછે નય કાય પણ હુ ને છોકરાવ રોતા હોય તોય અત્યારે જુવાન છે બેય બેનભાય માંગા આવે છે તો કેવી રીતે પરણાવવા આપણે વાત કરીએ તો એમ કયે કરી વળાય તો મેડમ આપણો બાયુનો વિશ્વાસ ઉપર કેવી રીતે પરણાવવા છોકરા આપણા બીનાબેન
Bina ben tamaru dukh joi amne bahu dukh thayu ....😢ankhma thi Pani aavi gayu ...tme bahu himat wara Ane bahadur cho.....bhagwan tamara jiwan ma thi dukhni chaya hatavi sukh no Suraj hamesha mate lave evi amari Prabhu ne vinanti 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
Proud of you Bina 👍 last aapde Independence Day Mahesana state level culture program ma madya hata aaj story sambhadi bahuj hart thayu but proud feel pn thayu ke tame bahuj sari achievement madvi chhe ne i hope ke tame jaldi thi tamara dream complete karo
હુય નાનપણથી દુખીજ છુ બાપ નાનપણથી મારા પપા નથી ભગવાને છીનવી લીધા જો બાપ હોય તો સાસરુ સારુ ગોતીને આપે આપણને બીનાબેન મનેય અત્યારે ખબર નથી પડતી કે સુ કરવુ એમ
તમને જાજી હિંમત આપે ભગવાન બીનાબેન હુ પ્રાર્થના કરુ છુ ભગવાને કે મારા જેવીજ બેન દુખી છે અને હુતો હજીય કાય કરી નથી સકતી કેમકે ધરવારો કયાય મને કે મારા છોકરાને કે છોકરી ને આગળ નથી વધવા દેતો
જો તમને પણ લાગે છે કે તમારી સ્ટોરી લોકો ને પ્રેરણા આપી શકે છે તો આજે જ જોઈન કરો Good Talks
Join us at Good Talks and help others find their way through your great journey.
Mobile: 9974324505
Email: info.goodtalks@gmail.com
God bless you ભગવાન તમારી બધી ઈચ્છા પુરી કરે 👍
તમારાં જીવન માંથી બહુ બધું શીખવા જેવું છે
❤
હા કક્યારેય જીવન માં હાર નઇ માનવી જોઈએ
સરસ બીનાબેન ખુબ પ્રગતિ કરો ખુબ આગડ વધો
બીના બેન તેમ ખુબ પ્રગતિ કરો એવી ભગવાન ને પ્રાથના
Thx Bhai
એક સફળ દીકરી પાછળ એક મહાન પિતા નો support હોય છે...🎉🎉🎉
બીના બહેન જીવન એક સંઘર્ષ છે તેમાથી રસ્તો કાઢીને આગલ વધી શકાય બાકી દિવસ પછી રાત અને રાત પછી દિવસ એમ જીંદગી નુ ચક્ર સુખલુખની જેમ ચાલ્યા જ કરેછે માટે હિંમત હાર્યા વિના મહેનત કર્યા કરવી એક દિવસ જરૂર રંગ લાવશે.જયસરી કૃષ્ણ.
Jsk ❤️
ખૂબ ખૂબ આભાર
બીના બેન તમારો આ પહેલો જ મેવિડીયો જોયો છે. પણ તમારી જીન્દગી વીસે સાભડી ને ખૂબ દુઃખ થયુ પણ તમારા પપ્પાએ કીધુ કે બીના તુ ખૂબ હિંમત વાલી છે. સાયદ ભગવાને એટલે તમને પસંદ કરીયા હસે કે આ છોકરી દુઃખ નો સામનો કરી શકે એમ છે. પણ ભગવાન હવે તમારૂ જીવન ખુશિયો થી હરૂભરૂ રાખે...જય શ્રી કૃષ્ણ....🙏
Thx 😊🙏
Hello
Q
Thx 😊
Thx 😊🙏
જય માતાજી બીનાબેન તમે ખૂબજ..પ્રગતિ
એવી ભગવાન પ્રાર્થના..
🙏🙏🙏
બીનાબેન તમારી જીંદગી ની બધી મુસ્કિલો માં થી પસાર થયા છો ભગવાન તમને હવે ક્યારે પણ દુઃખ ના આવા દે
Thx 😊
બીના પંચાલ તમારાં જીવન દરમિયાન તમે ખુબ સ્ટગલ કરી છે તમારી હિંમત ને... વંદન.. પણ કહવાય છે કે સમય કોય દીવસ કોય નો પણ એક સરખો રહતો નથી.. સંસાર પરિવર્તન સિલ છે... પણ ભગવાન ને પ્રાર્થના કે હવે ક્યારે પણ તમારાં જીવન માં ખરાબ સમય આવ વા નાં દે... જય શ્રી કૃષ્ણ 🙏
Sachi vat che Bhai
હું મનોજ,બીનાબેન ખરેખર તમને બહું દુઃખ પડ્યું છે,હવે ભગવાન તમારી દરેક મનોકામના પૂરી કરે,
ભગવાન હંમેશા તમારી જોડી રાખે. એવા. આર્શિવાદ
તમારી વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુની ધારાઓ વહી ગઈ😢
ખુબજ સ્ટ્રોંગ છો તમે 😊
તમને લાખ લાખ સલામ છે🎉🎉🎉
Thx 😊
@@bina9530 You're Welcome Binaji
આપણા સનાતન ધર્મ માટે દેશમાં તમારા જેવી છોકરીઓની ખુબ જરુર છે છોકરીયોએ સીખવાની જરુરછે
જય માતાજી..જીનું.. જીવન એ સુખ.દુઃખ.સરગમ. સે. વીણા. બહેન. કમળ. હમેશા. કાદવ જ પેદા થાય છે. એવીજ રીતે તમને પણ જીવન. નું નેટ વરક. બનાવું. જય હો. હે. વીણા દેવી આપનું જીવન સવાયું બને.. ભાઈ. તરીકે. અર્જુન
🎉 7:01
Thx mara Bhai
બીનાબેન અત્યાર સુધી તમને હૂ ઓવરસ્માટીગ કોમેડી કરે છે એવું સમજતો હતો પણ તમારી આ સ્ટોરી સાંભળી હું પોતે સિરિયસ બની ગયો બીનાબેન આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી માતાજી ને પ્રાથના.....
Thx 😊🙏
બીના બેન ભગવાન તમારી દરેક આશા પુરી કરે અને ભગવાન નાઆશીર્વાદ તમારા ઉપર કાયમ રહે🙏
Thx 😊
Thx 😊🙏
બીના બેન આ સમયમાં આવી તમારા જેવી છોકરીઓ બહુ ઓછી હોય છે સંસ્કાર સેવા સંયુક્ત ની ભાવના
That's so Much emotional Story of life😢Jay Dashama
जो नही हो सकता वही तो करना है।
जबरजस्त बिनाबेन।।❤❤
Thx 🙏
ખૂબ ખૂબ આભાર બિના બહેન
Thx 🙏
બીના બેન તમે જીવન માં ખુબ પ્રગતિ કરો તેવી ભગવાન ને પ્રાથના કરુ છુ🙏🙏
Thx bhai 😊
જય માતાજી આશાપુરી માં સ્વની મનો કામના પુરી કરે
Jay mataji
બીના બેન તમારી જીવન ની વાત સાભરી ને આખ આસુ આવી ગયુ 😭😭
God bless you binaji tmari sadini dukan kholvanu sapnu jaldi puru thay tevi prabhu ne prathana ❤❤❤
ખુબ સરસ બીના પંચાલ( પટેલ) મે તમારી જીવન ગાથા ની પુરે પૂરી સ્ટોરી જોઈ ને આપને ધન્યવાદ પાઠવું છું કે તમે ખુબ સ્ત્રગલ કરી ને આગળ નીકળી ગયા છો વાગુ ભા સાથે તમારા દેશી બોય વિડિયો પણ મે ઘણા જોયા છે આપને પ્રભુ આનાં થી પણ વધારે હિમ્મત આપે અને આપ ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ.
Amazing story & Inspiration.❤
તમારો બીઝનેશ બહુ સારો ચાલે એવી ભગવાન તમારી મનો કામમાં પુરી કરે સીમાબેન જય માતાજી
Thx 😊🙏
તમારી એક્ટિંગ જોરદાર છે તમે કોઈ પણ રોલમાં સફળ રહેશો.. ભગવાન માતાજી તમોને ખૂબ સફળતા આપે.. ખૂબ અભિનંદન ધન્યવાદ 🌹🙏🙏🌹
Thx 🙏🙏
સપોર્ટ વારા હોય ને તો આપણને હિંમત આવે આપણને બીનાબેન
ખુદ પણ હિંમત કરવી પડે મેડમ
@@spthakor9240 હા હવે તમારી જેમ કાઈક આગળ વધવુજ પડસે છોકરાવ માટે તમારો વિડીયો જોયને સારા સારાને હિંમત આવી જાસે મેડમ અને સાચો સપોર્ટ તમારે તમારી ફેમીલીનો છે અને તમારા ધરવારા સાથે જ હોય છે અમને તો ગમે તે કામ નવીન કરવાનુ કહીએ તો નાજ પાડે મારો ધરવારો મેડમ એનુ સુ કરવુ પણ
@@spthakor9240 અને અમારે તો પેલેથીજ એની ભાભીનો છે પણ માવતરમા કીધુ તો કોઈ જવાબ નથી દેતુ એકલી સુ કરુ જેમ દુખ સહન કરુ એમ વધુ આવે દુખ તોય પુછે નય કાય પણ હુ ને છોકરાવ રોતા હોય તોય અત્યારે જુવાન છે બેય બેનભાય માંગા આવે છે તો કેવી રીતે પરણાવવા આપણે વાત કરીએ તો એમ કયે કરી વળાય તો મેડમ આપણો બાયુનો વિશ્વાસ ઉપર કેવી રીતે પરણાવવા છોકરા આપણા બીનાબેન
@@spthakor9240 ભગવાન તમારી જોડીને સાત ભવ સુધી ખુબ સુખી રાખે એવી મારી ભગવાને પાર્થના કરુ હુ
@@spthakor9240 જીવનસાથી સારો હોય ને બીનાબેન તો જીંદગી જીવવાની મજા આવે આપણને બાકી તો જીંદગી ધુળમા ગય મારી એવુ છે બેન
ખરેખર તમે એક પ્રેરણા આપી દરેક નારી ને મુસીબત મા હિંમત ના હારવી જોઈએ ધન્યવાદ બહેન ❤
Thx 🙏
@@bina9530 raah joti tamari coment ave tx have dil khus thyi gayu
તમારી સ્ટોરી સાંભળીને આંખ ભીની થઈ ગઈ ભગવાન પણ કેવી પરીક્ષા લેય છે હાલ તો સારું છેને બેન
Thx 😊🙏
Ha saru che Bhai 🙏
Tamari story ek prerna layak che...God Blass you...khub aagal vadho tevi ma khodiyar ne prarthana karu chu....
Thx 😊🙏
Binaben tame khrekhr bau strong chho mahadev hammesha khush rakhe tamne tmari life mathi bau badhu shikhva jevu chhe
ખુબ ખુબ આગળ વધો એવી મારી ભગવાનને પ્રાર્થના છે બેન
Thx 🙏
Bina ben tamaru dukh joi amne bahu dukh thayu ....😢ankhma thi Pani aavi gayu ...tme bahu himat wara Ane bahadur cho.....bhagwan tamara jiwan ma thi dukhni chaya hatavi sukh no Suraj hamesha mate lave evi amari Prabhu ne vinanti 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
નાઈસ સિસ્ટર તમારી કહાની સાંભળી ને બોવ બધું શીખવા મળ્યું ❤❤
Thx 🙏
ભગવાન,,તમને,,સુખી,,રાખે,,બીના,બેન,,પંચાલ,,,અમે,,પણ,,પંચાલ,,છે
બીના બેન પંચાલ તમારી સ્ટોરી બહુત દુઃખદાયક લાગી પણ જે મન મક્કમ હોય તો અશક્ય નો શક્ય થઈ જાય
❤ અમારા લોકો નુ દુઆ છે તમે વધારે ને વધારે આગળ વધો ..nice story' ho bina mem....
Thx 😊
ધન્ય છે બીનાબેન તમારી તમારી હિંમત ને
Thx 😊🙏
બીનાબેન.અમારાતરફથીજયમાતાજી.આમા.આગળવધછો.એવી.દુવાછે
Thx 😊
બહુજ સુંદર વ્યકત્વય …. હિંમત ને કોટી કોટી વંદન 🌹🙏🏻🌹
બીના બેન અમે પણ કલોલમાં રહીએ છીએ તમે સમર્પણ ફ્લેટમાં રહેતા હતા અમે પંચવટી એરિયામાં રહીએ છીએ
Proud of you Bina 👍 last aapde Independence Day Mahesana state level culture program ma madya hata aaj story sambhadi bahuj hart thayu but proud feel pn thayu ke tame bahuj sari achievement madvi chhe ne i hope ke tame jaldi thi tamara dream complete karo
Bina ben tmari story sanbhli ne 😭😭😭 radvu aavi gyu pn paachhlal nu sabhli Bahu j khush chhu god bless u Bina ben
Thx 😊
Binaben keep it up all the best.
Thx 😊
સેલયુટ બીનાબેન તમારી આપવીતી સાંભળી.
Go ahead.
Jay Mataji binaben
Kharekhar tame himmtvada cho.ane sahsik cho
Bhagvan tamari darek iccha purikare.
Happy dhanters
.................................
Thx 🙏🙏
બીના,,પંચાલ,,,,,અમારા,,પંચાલ,,પરિવાર તરફથી,,જય માતાજી,,,,,🎉
Jay mataji 🙏
બીનાબેન તમે ખૂબ આગળવધો
ભગવાન તમારી રક્ષા કરે ❤
હુય નાનપણથી દુખીજ છુ બાપ નાનપણથી મારા પપા નથી ભગવાને છીનવી લીધા જો બાપ હોય તો સાસરુ સારુ ગોતીને આપે આપણને બીનાબેન મનેય અત્યારે ખબર નથી પડતી કે સુ કરવુ એમ
તમને જાજી હિંમત આપે ભગવાન બીનાબેન હુ પ્રાર્થના કરુ છુ ભગવાને કે મારા જેવીજ બેન દુખી છે અને હુતો હજીય કાય કરી નથી સકતી કેમકે ધરવારો કયાય મને કે મારા છોકરાને કે છોકરી ને આગળ નથી વધવા દેતો
બીનાબેન અત્યારે તમારા સાસુ સસરાને ધરવારોને તમારા વિડીયા જોતા હસે તો કેતા હસે કે આતો અમારાથીય આગળ વધી ગય એવી જલન થાતી હસે બીનાબેન હો
હવે તમારા સાસુને કય હવે બે લાખ નય પણ રુપિયા ભેગી લેતી જાજે તમારા સાસુને કય હવે હુ તારા ધરમાથી નિકળી ગય કર રુપિયા ભેગા કરી લે કય જા
પણ તમારા ભાગ્ય ખુલી ગયા એટલે તમે આગળ વધે એમ ભગવાન કેતા હોય નિતી સાચી હતી એટલે આગળ વધી સકીયા તમે બીનાબેન તમને ભગવાને સાથ આપ્યો
B ખરેખર બેન તમે મનથી ખૂબ ભગવાન તમારી ઈચ્છા
Thx 🙏
બીના બહેન માતાજી તમને ખુબ આગળ વધારે તેવી આમારી માતાજી પાસે દુઆ
Thx 🙏
વાહ જીગુ વાહ 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻 જય માતાજી
Thx 😊 Jay mataji
Khub Sara's video chhe aagad vadho ne sukhi raho parivar khush rahe
બીના બેન ખૂબ સરસ. વાત કરી
Ben life time tame hamesha khus raho bhagvan tamari vadhu agal pragati Kare evi Parbhu ne prathana
વેરી ગુડ બેન સવૅના આશીર્વાદ છે ખુબ આગળ વધો
Thx 🙏🙏
You are My Favourite character in "Mast Desi Boys" 🎉
બહેન આપ ખુબ આગળ વધો અને ખુબ ખુબ પ્રગતિ કરો 🙏🙏
Thx 😊🙏
🎉🎉🎉 Bina panchal ben full saport
Thx 🙏
માં સિકોતર માતાજી તમારી બઘીયે ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના
Thx 😊🙏
જય માતાજી તમે હંમેશાં ખુશ અને સ્વસ્થ રહો એવી મહાકાળી માતાજી અને આરાસુરી અંબાજી ભવાની માં નેં અંતર ની પ્રાર્થના
Thx 😊🙏
Bina Ben tamari sahan sakti ne mari salam se.my proud of you.jay mataji.
Thx 🙏🙏
વાહ બીના વાહ....
Bina Ben mataji tamari bhadhi manokamna puri karye
Thx 🙏
Bina ben tame kub aagr vadho bagvne Aaj parthan che 👍🏾
Tamara sasu sasra mate God bless you ben❤
Thx 🙏
Very good 👍 shilpamam surat thi 👍👍🙏🙏🌹🌹 very nice beta
Thx 🙏
Bina Ben salute che tamane tame saru kaam Kari raya cho
ભગવાન.તમને.ખુસ.રાખે.બીનાબેન.જય.માતાજી
Thx 🙏
ખૂબ સંઘર્ષ કર્યો. ધન્યવાદ.🙏
ખુબ ખુબ ધન્યવાદ મીનાબેન તમારો પરિચય
Binaben khub agar vadho pragati karo ane khush raho ane sukhi raho tevi bhagvan mataji ne prathna.
❤❤
ખુબ ખુબ આભાર બીનાબેન
Thx 🙏
જોરદાર બીનાબેન લાગેછે🎉🎉🎉❤
Thx 😊
દુઃખ ની પાછળ સુખ છુપાવેલુ છે બીનાબેન
Sachi vat che
આપની સ્ટ્રગલવાળી લાઈફને સલામ છે બેન 🎉🎉🎉🎉🎉
Thx Bhai 🙏
❤ Good Talk ના વિડિઓ દિલસે ગમે એવા છે,
વાહા બેન વાહા 🥺🥺🥺
Thx 🙏
wha ben khub saras vato🌹👌
👍 એકદમ સાચી હકીકત જણાવી તમે તમારી વાતો મા નહીંતર આજે ઘણા કલાકાર મેં જોયાં છે કે માત્ર ને માત્ર વાતો ના વડા કરતાં હોય છે. 👌
Ha Bhai 🙏
બેન અત્યારે તમારો દીકરો કોની પાસે છે એનો તમે ઉલ્લેખ કર્યો નથી 🙏
Mari pase che Bhai
Winner Panchang thank u
Thx 🙏
KHUB SARAS MARI LADKI BEN TAMETO BHAI NE RADAVI NAKHYOTAMARI KAHANI SABHADI NE
TARU JIVAN ANESANSAR SUKHI RAHE
બીના બેન તમારી એકટિંગ બહુ જોવાની મજા પડતી હમણાંથી તમે જોવા નથી મળતા તમારા વગર જોવાની મજા નથી આવતી
Aavis hu Bhai pachi
આ વિડીયો જોઈ ને હમોને આસુઆવિ યુ બેન🥲🥲
😢
બહેન તમારી સ્ટોરી બહુત હર્ટ ટચિંગ છે મારે પણ આવુજ છે સેમ પણ હું બોયસ છું એજ 😢😢
😢
Saras video che aa video ma ganu bhadhu Kai jay 👍
Thx 🙏
🧿good bless you ❤
Thx 🙏
જય માતાજી
તમારું સપનું ભગવાન પરી પુણ્ય કરે ખુબ આગળ વધો હેવી પ્રાર્થના કરું છું
Vah kya story hai
Bina Ben ❤
😊😊😊😊
Tame khub pragati karo
Thx 🙏🙏
TAMARI Aap viti veri Nais kavdabha Sather Tamari Akating supar Dupar I a.m. pruhad
ધન્યવાદ બેન તમને ખૂશ રહો બધી બેનો શીખો
Balashinor amar gam thi 10 km thay che vtamara gam nu nam su che
Jetholi gaam che
ખુબ મહેનત, કરે બહેન
Thx 🙏
Khub khub dhanyavaad bina ben
Thx 🙏🙏
ખૂબજ સંઘર્ષમય વિડિઓ છે બીનાબેન... સાહસ વગર સિદ્ધિ નથી... હા પણ તમારું વતન બાલાસિનોર કહોછો એ મહીસાગર જિલ્લા નુ છે
Ha
Jay mataji 👏👏🌹🌹