દાહોદના પડઘા ના શમે અને સુરતનું માંડવી સામે આવે | મંત્રી કુબેર ડિંડોરનું સરાહનિય કામ,સ્થિતિ બદલાશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 234

  • @HMC7793
    @HMC7793 3 หลายเดือนก่อน +79

    નાની બાળકીના એક ફોનથી તેને મદદ કરી સત્ય બહાર લાવવા માટે દેવાંશીબેનનો ખૂબ ખૂબ આભાર..

  • @arvindsarvaiya1237
    @arvindsarvaiya1237 3 หลายเดือนก่อน +37

    સૌથી પહેલા જમાવટ નો આભાર

  • @zalavinubha1886
    @zalavinubha1886 3 หลายเดือนก่อน +24

    જમાવટ ન્યૂઝ નો ખુબ ખુબ આભાર. તમે વધુ એક દીકરી ને મોત ના મુખ માંથી બચાવી છે.😢

  • @hasamlakha5707
    @hasamlakha5707 3 หลายเดือนก่อน +31

    કડક સજા નથી એટલે આવા લોકો છૂટી જાય છે એટલે આ લોકો ની હિંમત વધી જાય છે

    • @dipsinhbamaniya2163
      @dipsinhbamaniya2163 3 หลายเดือนก่อน

      સાચી વાત બિલકુલ

  • @m.kparmar5710
    @m.kparmar5710 3 หลายเดือนก่อน +17

    આપના પ્રયત્નો નું આ પરિણામ છે અભિનંદન બેન

  • @gamerandy5353
    @gamerandy5353 3 หลายเดือนก่อน +31

    લટકી જા.. શિક્ષક થઈ ને આવું કરે છે..
    તને જીવવાનો કોઇ જ હક નથી 😢

  • @PareshVasava-j4s
    @PareshVasava-j4s 3 หลายเดือนก่อน +30

    આ લોકો ની માં બહેનો કે પછી....બાયળીઓ છે કે નથી....બેશર્મો.ના હોય તો .કોઠા ઉપર ચાલ્યા જાવોને😂😂😂

  • @mahantdarshan3352
    @mahantdarshan3352 3 หลายเดือนก่อน +4

    એકલી કન્યાઓની શાળા કે આશ્રમ શાળા હોય ત્યાં સ્રીઓ જ શિક્ષકમાં હોવા જોઈએ કોઈ પણ પુરુષને નિવાસી શાળાઓમાં પ્રવેશ ન હોવો જોઈએ. શાળા મહા શાળાઓમાં પણ મર્યાદા ઓ હોવી જોઈએ.

  • @rekhavyas2034
    @rekhavyas2034 3 หลายเดือนก่อน +18

    જ્યારે એક શિક્ષક આવું કાર્ય કરે ત્યારે તેની સજા અક્ષમ્ય હોવી જોઈએ.

  • @JashvantbhaiChaudhari-d8o
    @JashvantbhaiChaudhari-d8o 3 หลายเดือนก่อน +3

    સંઘવી સાહેબ આ સેતાન ના ઘર પર યોગી વાળી ચાલુ કરો

  • @pragnayadav
    @pragnayadav 3 หลายเดือนก่อน +15

    શું ચાલી રહ્યું છે આ બધું😢

  • @nileshpatel173
    @nileshpatel173 3 หลายเดือนก่อน +3

    આવા શિક્ષકો ને જાહેરમાં સજા સિવાય નો બીજો રસ્તો નથી

  • @viki_rtw
    @viki_rtw 3 หลายเดือนก่อน +11

    બધી હોસ્ટેલો મા ચેકીંગ થવુ જોઈએ.

  • @BharatbhaiLakhani-u3e
    @BharatbhaiLakhani-u3e 3 หลายเดือนก่อน

    Ben jamavatma khubasarash vatkahi

  • @chaudhari3954
    @chaudhari3954 3 หลายเดือนก่อน +4

    આભાર બેન

  • @jayendrapandyaa
    @jayendrapandyaa 3 หลายเดือนก่อน +6

    ખુબ સરસ કામ કર્યું છે
    સરકારને આ કેસ માટે અભિનંદન

    • @ktmlovers6845
      @ktmlovers6845 3 หลายเดือนก่อน

      દુર્ભાગ્ય કહેવાય કે આવી ઘટના બને છે જો સજા ફાંસી જેવી સખત હોય કે તાત્કાલિક એન્કાઉન્ટ કરી દેવું જોઈએ તો જ આવી ઘટના ને અટકાવી શકાય

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 3 หลายเดือนก่อน

    सोनारा सर Good

  • @shaileshvasava4384
    @shaileshvasava4384 3 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ બેન 💐🙏

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 3 หลายเดือนก่อน

    पत्रकार तथा मंत्रीजी ने🙏🏽🌹🌹🌹🌹🌹🙏🏽

  • @DineshShah-vp6rv
    @DineshShah-vp6rv 3 หลายเดือนก่อน +12

    Mahila aayog shu kari rahi chhe.

    • @patelmanish6492
      @patelmanish6492 3 หลายเดือนก่อน +5

      Garba Gaya che 😂

  • @arvindvora3384
    @arvindvora3384 3 หลายเดือนก่อน

    બહેન તમરો ખૂબ ખૂબ આભાર આ ખૂબ જ નાજુકતા થી લીધોઆ નરાધને તો મારીને કાપી નાખવામાં આવે એના ઘરે લેડીઝ તો હશે જ ને એમનો તો વિચાર કરો કે એ કેવી રીતે બહાર નીકળી શકશે

  • @HARRYVLOGER3056
    @HARRYVLOGER3056 3 หลายเดือนก่อน

    આમ જોતા એવું લાગે છે આ મોબાઇલ ના દુરૂપયોગ નું પરિણામ છે

  • @ashakalimakrani3068
    @ashakalimakrani3068 3 หลายเดือนก่อน +3

    Darek Aashram salamat ma Aa pramane ni tapash karvi joiye

  • @pratikmahant1991
    @pratikmahant1991 3 หลายเดือนก่อน +1

    Happy birthday Devanshi ben.jay siyaram 🙏

  • @kartavyaart61
    @kartavyaart61 3 หลายเดือนก่อน +1

    ખરેખર આપણા દેશમાં પણ તાલિબાન જેવા કાયદા લાગું કરવા જોઈએ. પણ એમાં પણ પછી હિન્દુ મુસ્લિમનું રાજકારણ ચાલુ થઇ જાય છે. જમાવટને બેસ્ટ ચેનલ નો એવોર્ડ મળવો જોઈએ.

  • @Wrxgghv
    @Wrxgghv 3 หลายเดือนก่อน +2

    શિક્ષણજગતમાંચેતોજાગોકળિયુગછે
    શ્રીસતપરિવારસતસંગમંડળઅબાસણા

  • @hafizsiraj4674
    @hafizsiraj4674 3 หลายเดือนก่อน

    અદભૂત કામગીરી

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 3 หลายเดือนก่อน +5

    બળાત્કારી ને બચાવ વા ટીમ કામે લાગી કે નહીં,?😂😂😂😂

  • @dhvanishah8661
    @dhvanishah8661 3 หลายเดือนก่อน

    Jamavat ni kamgiri khub sari chhe

  • @dineshparmar4706
    @dineshparmar4706 3 หลายเดือนก่อน

    Good job

  • @solaheta4654
    @solaheta4654 3 หลายเดือนก่อน

    Madam you are true reportor salutes

  • @chaudharimukund1726
    @chaudharimukund1726 3 หลายเดือนก่อน

    ખૂબ આભાર બેન

  • @MrRathore100
    @MrRathore100 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર બેન તમારો આવા નરભક્ષી ને ઉજાગર કરવા માટે.🙏🙏🙏🙏

  • @saileshbhailimbasiya9650
    @saileshbhailimbasiya9650 3 หลายเดือนก่อน

    Happy Birthday 🎂🎉🎈

  • @aandibensolanki8146
    @aandibensolanki8146 3 หลายเดือนก่อน

    Kharekhar. Aachariye. Aakam. Kriyuse. Ke. Aadavad thi. Fsaya. Se. Jacha. Jruri

  • @vijaysinhparmargeneralknow250
    @vijaysinhparmargeneralknow250 3 หลายเดือนก่อน

    Happy birthday devashiben

  • @arvindkvalawithgkclub3693
    @arvindkvalawithgkclub3693 3 หลายเดือนก่อน +7

    ક્યાં રેપના ગુનેગાર ને સરકારે ફાંસી આપી??

    • @sunilchaudhari5915
      @sunilchaudhari5915 3 หลายเดือนก่อน

      Saja vadhu kadak hovi joiye.

    • @dipsinhbamaniya2163
      @dipsinhbamaniya2163 3 หลายเดือนก่อน

      એટલે તો આવા બનાવ બનવાના ચાલુ જ રહે છે કડક સજા થાય કોઈ પણ એક આરોપીને તો જ બંધ થાય આ બધું

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 3 หลายเดือนก่อน +2

    રક્ષક (પોલીસ) અને શિક્ષક ચારિત્ર્યહીન બને તે ના ચાલે. આને ખાતાકિય ઈન્કવાયરી કરી ડીસમીસ કરવા જોઈએ. બાકી કેસ તો વર્ષો ના વર્ષો ચાલ્યા કરે છે.

  • @UadasigravatRavat
    @UadasigravatRavat 3 หลายเดือนก่อน +9

    બેનહવેસહનનથીથતૂહવેઅમેઆદિવાશીલોકોહથીયારઉપાડશુ

  • @UmeshBhandari-m5g
    @UmeshBhandari-m5g 3 หลายเดือนก่อน

    સત્ય ને ઉજાગર કરનાર જમાવટ ન્યુઝ ચેનલ નો આભાર

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr 3 หลายเดือนก่อน +2

    ખરેખર હવે જમાવટ ની દેવાંશી જોશી જેવા પત્રકાર જેટલા અભિનંદન એટલા ઓછા પડે બેન ની કામગિરી ખુબજ સરસ જાગો જનતા

  • @gitajoshi3125
    @gitajoshi3125 3 หลายเดือนก่อน +1

    😢😢😢

  • @devendrarathod1628
    @devendrarathod1628 3 หลายเดือนก่อน

    Jayhomem

  • @prajapatiashokbhai5963
    @prajapatiashokbhai5963 3 หลายเดือนก่อน

    દેશ માં મીડિયા ની ખૂબ જરૂર છે

  • @ankitchaudhari8843
    @ankitchaudhari8843 3 หลายเดือนก่อน

    આ મોટા ભાગની આશ્રમ શાળા અને ખાસ કરીને ઉ. બુ. શાળા ઓ ની કહાની છે પણ કોઈક હિંમત કરે ત્યારે બહાર આવે છે...

  • @Pratiklove-q4t
    @Pratiklove-q4t 3 หลายเดือนก่อน

    Jai ho, Power of 161

  • @yunusbariwala6879
    @yunusbariwala6879 3 หลายเดือนก่อน +5

    Sanghvi saheb apnu buldojer have Kya gayu

  • @Zulfikar-m2g
    @Zulfikar-m2g 3 หลายเดือนก่อน +2

    पितामह युग समाप्त..सिर्फ एक व्यवसायिक करण..देश की जनता पूरी जिम्मेदार.. बगेर डोनेशन प्रवेश नहीं.. ठेर ठेर ट्यूशन क्लास....!

  • @mheshbhairathva7158
    @mheshbhairathva7158 3 หลายเดือนก่อน +1

    Abhar se ben

  • @hindustan91
    @hindustan91 3 หลายเดือนก่อน

    હલકાઓ ને હલકી સજા આપાશે ત્યાર સુધી આવું જ થતું રહેવાનું...

  • @hasmukhparmar7692
    @hasmukhparmar7692 3 หลายเดือนก่อน +1

    બેન મારા ગામમાં પણ એક આવો બનાવ બન્યો છે પણ છોકરી સગીર હોવાથી તેની માતા એ કેસ નથી કર્યો અને આરોપી આઝાદ કોઈ પણ શરમ વગર ફરી રહ્યો છે...

  • @vgdamoradvocate3191
    @vgdamoradvocate3191 3 หลายเดือนก่อน

    Bhartdesh Santan desh hindu rashtra bnao , kadak kanun bnao....jay shri Ram...jay sarvotam parmeshwar mha Narayan....jay bharat mata ki..
    Jay bhart.. vandematram....

  • @VinaypuriGoswami-g5r
    @VinaypuriGoswami-g5r 3 หลายเดือนก่อน

    जमावट को धन्यवाद ऐसे लोगों के सपेरपारट पर डाम देना चाहिए और आंखों धूंधली बना देनी चाहिए जीससे दूसरा ए कर्तव्य ना करें जय गीरनारी

  • @poojaba9167
    @poojaba9167 3 หลายเดือนก่อน +1

    આપણુ શમાજ કાયર છે

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 3 หลายเดือนก่อน +4

    Devanshi Ben ye modi ka gujarat model he. Ye b.j.p.ke netao se bachana bahut jaruri he.

  • @thebeegamingmatka9487
    @thebeegamingmatka9487 3 หลายเดือนก่อน

    😢😢😢😢😢😢

  • @jyantijithakor3555
    @jyantijithakor3555 3 หลายเดือนก่อน

    દરેક નિશા માં લેડીહોવીજોઈએ

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 3 หลายเดือนก่อน +3

    રિસર્ચ કરો આ બાબતો ના કેસ પર.......

  • @liyakatpathan3412
    @liyakatpathan3412 3 หลายเดือนก่อน +6

    Dada. ..ni. UMMR.no. chhe.
    BJP.. hatao. 😢😢😢😢😢😮😮😮😮

  • @khemabhaipatel627
    @khemabhaipatel627 3 หลายเดือนก่อน

    A teacher should be engineer of character builder..... But.... Jab.....कुछ भी नहीं बन शकता वो टीचर बन शकता है, ऐसी हमारी शिक्षा व्यवस्था है !.... फिर रीजल्ट तो ? कया कहुँ !!!!! दुख होता है।

  • @JadejaVirendrasinh-w4g
    @JadejaVirendrasinh-w4g 2 หลายเดือนก่อน

    ભાઈઓ આ કેસમાં કોઈ કાયૅવાહી નહીં થાય કારણકે બળત્કારી ભુપતા પટેલ ની કોમનો સે એટલે મત માટે જેને અન્યાય થયો તેની સરકાર ને કોઈ ફેર પડે નહીં કારણકે આપણું હલકટ બંધારણ નેતાઓનુ ગુલાબ સે નેતાઓને ઈચ્છા પડે તેમ તેમાં ફેરફાર કરી શકે માટે નવુ સ્થાયી બંધારણ લાવો જે ગુનેગાર સજા કરી શકે હાલ માં તો અદાલત બદલાય તેમ સજા બદલાય છે

  • @KasanDamor-lp3uu
    @KasanDamor-lp3uu 3 หลายเดือนก่อน +3

    Srksr.bdi.rite.nishfl.gai.che

  • @jabirgana3633
    @jabirgana3633 3 หลายเดือนก่อน

    Ben tamara news ne jarur thi jovu karan tamari nidarta

  • @ShitalbenPatel-u1v
    @ShitalbenPatel-u1v 3 หลายเดือนก่อน +5

    Ben તમે કોને સવાલ કરી રહ્યા છો?

    • @DilipkumarSejpal
      @DilipkumarSejpal 3 หลายเดือนก่อน

      બીજેપી થી બિવે છે

  • @dhirugayakwad9350
    @dhirugayakwad9350 3 หลายเดือนก่อน

    એ બાળાઓને નજીક ની બીજી શાળા માં એડમીશન આપવું જોઈએ ક્યાં તો પુરતા પુરાવા નહિ મળે એને આચાર્ય ને નોકરીએ ચાલુ રખાય તો બીજી શાળા માં નોકરી આપવી જોઈએ

  • @sunilchaudhari5915
    @sunilchaudhari5915 3 หลายเดือนก่อน

    Darek ashram shala ni tapas thavi joiye.

  • @bj_khant
    @bj_khant 3 หลายเดือนก่อน +2

    આવા લોકો કલંક છે 😡😡😡😡😡

  • @aandibensolanki8146
    @aandibensolanki8146 3 หลายเดือนก่อน

    Kharekhar. Aachariye. Aakam. Kriyuse. Ke. Aadavad thi. Fsaya. Se. Jacha. Jruriupma. Ketla. Jaherma. Kissa. Jnta. Samejbnese.

  • @dineshpatel84
    @dineshpatel84 3 หลายเดือนก่อน +6

    दशेरा ए आ रावणो ने सलगावो,दशाशन ने खुब सलगाव्या ,पाछा गोविंद नट ना तो मा मा मारीच छे एतो भाणाने बचावी लेशे,

  • @BharatPatel-cx4ie
    @BharatPatel-cx4ie 3 หลายเดือนก่อน

    ગુજરાત માં ફાંસી આપવાનો કાયદો ક્યારે અમલમાં આવશે. ??

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 3 หลายเดือนก่อน +2

    કયાગયામહીલામંડલોબોલોકયકકરો

  • @rameshbhaivasava-qg8wc
    @rameshbhaivasava-qg8wc 3 หลายเดือนก่อน +2

    Mota bhagh ni school ma aava naradho chhe sarkare kadak paghla leva joiye

  • @sufibakkar3215
    @sufibakkar3215 3 หลายเดือนก่อน

    Saja kadak thavi j joie.... Nahi to badha ni himmat khuli jaay che

  • @shreejistudio.tikarran313
    @shreejistudio.tikarran313 3 หลายเดือนก่อน

    મેડમ ધ્રાંગધ્રા તાલુકા ના ગામ બળાત્કાર ગુજાર્યો se કોઈ કઈ થાતું નથી

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 3 หลายเดือนก่อน

    સરકાર અને તેના કાયદા જવાબદાર 6

  • @gamitpadma8925
    @gamitpadma8925 3 หลายเดือนก่อน

    એમને ડર ન લાગતો હશે નોકરી અને ઈજજત ની પણ પરવા નથી કરતા હવસ ખોરો...

  • @zuberdaruwala685
    @zuberdaruwala685 3 หลายเดือนก่อน

    Modi Shah, Gujarat nu vikaas only solution congress.

    • @RajeshPatel-po1jd
      @RajeshPatel-po1jd 3 หลายเดือนก่อน

      Bhai congress na time ma musalman aadivasi samaj nu. Shoshan karta atyare ujaliyaat kare chhe aadivasi samaj ni nabli netagiri. Aana maate javabdaar chhe bjp hoy k congress ❤congress ❤❤❤❤❤❤

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 3 หลายเดือนก่อน

    ગુજરાત મોડલ 6

  • @sharifpathan2251
    @sharifpathan2251 3 หลายเดือนก่อน

    Acharya Hovoo
    Sant Hovoo
    Sadhoo Hovoo Bhagwan Hovoo
    Matlab Chhoot Mali Jay ManFave Tem Balatkar Karo😢😮😢😢😢.

  • @jabirgana3633
    @jabirgana3633 3 หลายเดือนก่อน

    Buldozer chalavvu joyye garma purine

  • @Chaudharishirish-p6g
    @Chaudharishirish-p6g 3 หลายเดือนก่อน

    Ava sahebo no je anga mate vikruti thay se te anga j Kapi nakhavu joea

  • @VejanandChavda-xg9kn
    @VejanandChavda-xg9kn 3 หลายเดือนก่อน +1

    માનસિક વિક્રુત ને કડક સજા કરો

  • @palaksolanki2725
    @palaksolanki2725 3 หลายเดือนก่อน

    mane.Ashrm.MaDdkrvano.Sokche.GoviDMheshna

  • @AkhileshTiwari-t7i
    @AkhileshTiwari-t7i 3 หลายเดือนก่อน

    Maari chokari bhi tyaaj che naren hostel maa 😢😢😢😢

  • @growingnature4957
    @growingnature4957 3 หลายเดือนก่อน +1

    Badhi school and ashramo par aa rite inqary karavo

  • @kmpatel-ob9dg
    @kmpatel-ob9dg 3 หลายเดือนก่อน

    Eslie esa hota he

  • @palaksolanki2725
    @palaksolanki2725 3 หลายเดือนก่อน

    Ashrm.Pitakon.matakon.Shru.Sodvu.piyarSoDvu.Kone.KiDu.DevjiBaMnvaDa

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 3 หลายเดือนก่อน

    राष्ठपति n badle kamjori dikhe

  • @justholdon1967
    @justholdon1967 3 หลายเดือนก่อน

    Aankho me hi hevaniyat tapka rahi hai😮

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 3 หลายเดือนก่อน

    HAVETO.HADTHAIGAICHHE.AA.SARKAR.GUJRATMA.SAV.NISFALGAICHHE.JAGO.PABLIK.JAGO.AA.NARADHAM.PATEL.HAVEGAGIYA.BALATKARI.BOV.NAMMOTAKARIYA

  • @Sunil_Patel_Official_007
    @Sunil_Patel_Official_007 3 หลายเดือนก่อน

    Jya sudhi fasi ni saja na kre tya sudhi avu bantu revanu

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp 3 หลายเดือนก่อน

    Polce aani service km na kari.

  • @rahulgamit1417
    @rahulgamit1417 3 หลายเดือนก่อน

    Huju ghana niklse

  • @LaxamNayaka-f3s
    @LaxamNayaka-f3s 3 หลายเดือนก่อน

  • @laxtavyad8170
    @laxtavyad8170 3 หลายเดือนก่อน

    SRS khub srs Kam kryu drek shala ne hostelo ma ek vijeet hovi joye

  • @KasanDamor-lp3uu
    @KasanDamor-lp3uu 3 หลายเดือนก่อน

    Srkar.bdlvi.pddhe

  • @hinu7064
    @hinu7064 3 หลายเดือนก่อน

    Halkina roj vadhes kon jane km smaj aavu sahan kre che balatkar shan thai koi no prem shan nai kri skta

  • @DineshShah-vp6rv
    @DineshShah-vp6rv 3 หลายเดือนก่อน +1

    Gunegar ne jya sudhi fasi aapva ma nahi aave tya sudhi aa naradhamo aavu krutya karta j raheshe.

  • @daxachaudhari9219
    @daxachaudhari9219 3 หลายเดือนก่อน

    Aa to amara gaam nu chhe

  • @kmpatel-ob9dg
    @kmpatel-ob9dg 3 หลายเดือนก่อน

    Hamare yaha kanoon pangu he