Yaadna Sahare (Official Video) | યાદના સહારે | | Vishaldan Gadhvi I Gujarati New Sad Song 2022
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Presenting the Gujarati Song #YaadnaSahare - song sung by #Vishaldan Gadhvi , the music of this song is directed by Dhaval Kapadiya, and the lyrics are penned by Kavi K Dan , Video Director Pranav Jethva Jp
Song Details:
Song: Yaadna Sahare
Abum: Yaadna Sahare
Singer: Vishaldan Gadhvi
Producer:Milandan Gadhvi
Lyrics: Kavi K Dan
Music: Dhaval Kapaiya
Artist: Nirav Kalal,Khushi Rakholiya,falguni
Edit: Pranav Jethva Jp
D.O.P- Bhavdip Desai
Project By: Pranav Jethva Jp
Director: Pranav Jethva Jp
Production Manager: Vallabh Bariya
Makeup: Bharat Tatmiya
Light: Kalpesh Jadav
media partner :Bharat Bhammar
સોગ તો સુપર છે અને સોગ ના શબ્દો આહા છું વાત કરવી અને વિશાલ દાનો અવાજ એટલે કાય નો ધટે મા સોનલ મા મોગલ તમને આમનમ આગળ વધારે
જય મોગલ 🙏🥰
Ha. Bhai. 100%
સોનલ માં ને મોગલ માં સારા ગીતો ગાય ને એમાં આગળ વધારે આવા ધંધીનાં કરવા માં માતાજી નથી કેતા સુ તમેય હાલી નીકળ્યા છો સાવ...#Rajputs
@@dayro6765 😄😄😄😃😂😂
હા સંજયભાઈ હા
1j@@Philosophy_Professor
મારો પ્રેમ અધૂરો રહ્યો મારા જેમ બીજા કોઈનો પ્રેમ અધૂરો ના રે યે માટે હું પ્રાથના કરીશ ભગવાન ને 😔💯💔
❤❤❤❤❤
હા ભાઈ
એની યાદ માં આખી જિંદગી કાઢી નાખે એને પ્રેમ કેવાઈ બાકી લફરા
❤
જેને પ્રેમ ના મળ્યો હોય તેને પૂછો
દર્દ સહન કરવા કેટલી વેદના થાય છે 😔♥️
So true 🙃
Ha bhai 🥺😭
Va Bhai 😢😢😢😢
સાચી વાત ભાઈ જયારે આપડા જીવન સાથી ને બીજા સાથે જોતા ખુબ દુઃખ થાય છે.
આપડે તેને હદ થી વધારે પ્રેમ કરતા હોય અને તે ને કાય ખબર પડે નય
Bau sari singing chhe bhai tamari 👌 bau game chhe tarari gayaki
ભગવાન પણ ગજબ કરે છે જે આપણા નસીબ માં નથી એનાથી જ આપણને સાચો પ્રેમ થાય છે જેની યાદ આવવાથી આપની આંખ માંથી આંસુ આવું જાય છે પણ તે આપણા નસીબ માં નથી હોતું સુપર સોંગ વિશાલ ભાઈ સુપર સોંગ 👍👍👍
🥺💔☹️🥺💔☹️☹️💔🥺💔☹️☹️🥺☹️🥺🥺☹️💔💔☹️☹️🥺☹️☹️💔☹️💔💔
Right
ભીખ માગવા છતાં પણ નાં મળે એને આ દુનીયા પ્રેમ કહે છે miss you જાનવી
😭😭
😭😭😭🙏🙏
Ha wala
💯🙃
🥺💔
ભાઈ સુ અવાજ છે ગીત ના બધા જ શબ્દો માં દર્દ ભરેલું છે એક એક લાઈન બેસ્ટ છે 😘♥️🍫
👌🏻❤️👌🏻
Anej singer kevay bhai 😢
બધો કિસ્મત નો ખેલ છે પાગલ નહિતર મે કોઈ મંદિર નથી છોડ્યું કે જ્યા તને ના માંગી હોય miss you જાનવી 😰😰 રખડી ગયા
😭😭😭
Hachu Yaar😓😓😓
4:58
એકદમ સત્ય છે દોસ્ત ❤️🙏
👍😭
કોઈ દીવસ ભગવાન મળશે તો એટલું જરૂર પૂછીશ કે જે મને ગમતું હતું એ બીજા ના નશીબ માં લખવું જરૂરી હતું 😭😭😭😭😭miss you જાનવી 😭
❤️
Yes your right 💔💔❤️🩹❤️🩹
😭
😭😢
💔💔💔❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🔥❤️🔥❤️🔥❤️🔥
ભગવાન સાચા પ્રેમ માં ઘણી મુશ્કેલી આપે છે જો તમારા પ્રેમ માં મુશ્કેલી છે તો , સમજી જાવ કે તમારો પ્રેમ સાચો છે.. રાધે રાધે. Mr.Navin
પ્રેમ કરવો તો માં બાપ ને બાકી બધું ભગવાન જાણે
Waaaahhh Superb
આ દુનિયા માં એક સાચો પ્રેમ જ બહુંજ મૂલ્ય હોઈ છે જેની કિંમત આપડું સમગ્ર જીવન હોમી દઈએ તો પણ એનું મોલ નાં થાય....i love you મારા સાવજ ❤
બહુ સરસ સોંગ છે ભાઇ ફૂલ સપોર્ટ છે તમને બધા ને જય માતાજી
વાહ...ગીત ના શબ્દો કાય નો ઘટે સુપર સંગીત ને સુર અવાજ બહુ સરસ છે ગમી ગયું ...👌🏻🙏🙏🙏🙏👌🏻
રોવડાવી દીધો, જૂની બધી યાદો તાજા થઈ ગઈ...
એક ક્ષણ પણ એવી નઈ હોય જેમાં તારી યાદો નઈ હોય 😪♥️
વાહ વિશાલ દાન વાહ કવિ કે દાન ખુબજ અદભુત શબ્દ લખી યા છે અને ખુબજ અદભુત ગાયું છે હો ભાઈ આ ગીત ને ખુબ વધાવો જય માં મોગલ 🙏🏻🙏🏻🙏🏻
Pareshdan tone + sagardan tone = vishaldan voice
અદ્ભુત અવાજ ભાઈ..
Miss You .......🥺. #🖤🥺યાદોનું બંધન તોડવું એટલું સહેલું નથી અમુક લોકો હદય માં વસતા હોય છે લોહી ની જેમ..😪😪😪
Right
😢😢😢😢
1no.Concept Best of luck All ❤️ Team members 🙏
Vah vishaldan😍 maro bhai Kai no ghate ma sonbai ni dya tamara mathe varsti rhe🙏
wha vishal dan gadhvi wha su tamra git che 😍
Duniya maa gana gitkar chhe pan k Dan kavi ni rachna ao badha thi alagaj hoy chhe aato maa mogal ni daya thij Thai sake sat sat naman chhe ava kavi ne 🙇
Superb song mara bhai ✌
Ek number song 🎵 with beautiful lyrics.. Goood work... Heart touching song 🥺🥺🥺
MMomo I
gajjab
બોવ મસ્ત ગાયુ.. વિશાલ દાન.... અદભુત 👌👌👌❤️💯
Supar song
અદ્ભુત અવાજ ...ખૂબ જ સરસ શબ્દો લખ્યા સે.. ને ખુબ જ સરસ રજૂઆત કે દાન બાપુ
❤❤❤
ખૂબ સરસ Song વિશાલદાન... 💐💐 Maa Sonal Bless you...
એક એક શબ્દ Dil ને ટચ કરે છે યાર😮❤🖤
સુ ગીત છે ભાઈ 😢
ખૂબ સરસ સોંગ છે મારી સવાર જ આ સોંગ સાંભરી ને પડે છે
ખૂબ ખૂબ આભાર વિશાલદાન ગઢવી 🙏🙏🙏🙏
ખરે ખર આ સોંગ સાંભળી એ ત્યારે આંખ માંથી આંસુ આવી જાય છે 😭😭😭 બઉ સરસ miss you Aarti 😭😭😭
આરતી હુ છુ.
Hyy
Sachi vat se Bhai
@@chhotugemar959to ame su kari aarti utari
આખી રાત ખાલી તારા અવાજ ને સંભાળ વા ની વાત જોયા કરું તોય બસ છેલ્લે તું એટલુજ બોલી કે તે સુ મારા માટે કરિયું 😢😢😢😢તું તો રખડાવી ગઈ મારી જાન 😢😢miss you રવિના 😢💔❤️🩹💔
Aa badhu bhai family varaj kare che samaj j aevo che balatkar sahan karse aek prem lagn sahan nahi kare 😢
વાહ વિશાલ દાન ખુબ ખુબ અભિનંદન ભાઈ
આ સોંગ સાંભળિને તો ગનૂ બધૂ યાદ આવી જાય છે 😢😢
Khub Saras Vishal Bhai 👍
Jordar 🤟
Vah bhai ❤️❤️❤️
Wahhh✨
Best Song bhai Visaldan bati✨🍂🖤
Super song vishal bhai ma mogal bless you
Jordar che bhai song
Vah...adbhut...rachna k Dan dada...singing jordar vishalbhaa
Va bhanu bhai jordar song🎤
Vah Vishaldan Ma Sonbai Sada Sahay kare Bhai 👍🔥🙏
પ્રેમ તો એક ભગવાને આપેલ અમૂલ્ય ભેટ છે જેના પર વર્ષે છે એના પર જ વરસે છે બાકી તો આખી જિંદગી તરસે છે
👌🏻❤️👌🏻
Jio kaka 🤩😍
Khub j saras song mane mari jinal ni yad khub j aave che
યાદો ના સહારે દીવસો વીતીજાય ,,એ લાઈન સુપર છે ,,,😥😥
જીવનમાં ખુબ જ આગળ વધો એવી આઈ મા પાસે આરદા
Ha moj ha ♥️
Ak number song che bhai 👌
Miss you jiv 🥺💔
1 no song bhai
Ha moj ha😍😍😍😍😍
Wah bhai
Wah mara veera Wah Ek Ek Sabd sidha Dil Ne Laga..lagatar 10 var Sabhlu Song
Hu daily 20 var sabhalati hashu🥺😭❤🩹😪😭
😢😢😢😢😢
❤
Pareshdan gadhvi jevo voice che bhu j mst
ખુબ સરસ 🥺❣️
😅😅😅😅😅😢😢😂❤ થાય
વાહ...વિશાલદાનભાઇ.....ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો એવી માં મોગલ ને પ્રાર્થના.....વાહ ચારણ વાહ😍👌🏻
ખુબ અદભુત ગીત છે,વિશાલભાઈ માં મોગલ, માં સોનલ ના આશીર્વાદ સદા તમને મળતા રહે એવી પ્રાર્થના....
🔥🔥🔥
Je game che aj nathi madtu aj nathi hotu nashib ma 😢😢😢
❤❤આ ગીત સાંભળી મને મારી gf ની યાદ આવી જાય છે❤❤
Congratulation Bhai ma sonal bless you🙏🙏
જે મળવાના ના જ નથી એની સાથે ગજબ નો પ્રેમ થઈ જાય છે અને તે ક્યારેય ભૂલાતો નથી😢😢 Miss you jiv😔😔
👌👌👌
Vah vb bro 👌👌😍😍
હા વિશાલ દાન Real my life song મારા જીવન ની પણ આવીજ ઘટના ઘટી ગઈ
I REALLY MISS YOU MY LIFE TIME MY LOVE 😔😭
Same to you.. Bhai.. Bhagvan koino Prem na chinve.. !!😭
તમને જોવા બોવ રોકાણા
પણ તમે તો આજેય જૂનાગઢ માં નો દેખાણા🥀💔
Khub saras song che ❤️❤️❤️
Vaah dil jiti lidhu ❤️❤️
Tamaro voice very nice 😍😍😍
ખૂબ સરસ દાન..... માતાજી તમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે.........
હા મોજ હા
Super singing Vishal Dan gadhavi....
Vaah Kaviraaj💖❤️
Khub sares song
બાપ કવિ કે ને ધન્ય વાદ છે બાપ
કે આવી રચના લખી
Alag j fiill tayy
Waah khub saras keep it up 👍🏻Nirav Kalal and team
Nice
😥😥😭
Vah jordaar song Havaj
Vaah K Dan....
Jordar
બહુ સુપર સોંગ છે વિશાલ ભાઇ આ પણ મારે આવુ નો કહેવુ જોઈએ મા મોગલ અને સોનલ તમને તરકી કરાવે એવી દુવા કરુ છુ અને મારી દુવા મા મોગલ જરૂર સાભળે છે
પણ આ સોંગ મા એવુ એડીટ નથી થયુ કે દારૂ ના નશા નુ સેવન કરવુ હાનિકારક છે
Hachu hachu bhai
Jay maa sonal ..!!
Great!!!!! Khushi 👌👌👌👌 Excellent!!!!! Unbeliable!!!!!
Wow !! Gujrati Lyrics with soft touch🥰😍
Waah nirav bhai acting 🍁❣️
Jordar song ho bhai
પ્રેમ તો પ્રેમ છે સાહેબ પછી ભલે એ એક તરફા હોય....... યાદ તો આવે જ છે મને તારી પણ સાયદ પ્રભુ ને નથી પસંદ લાગે મારી યાદ તને આપવાની ❤️🥺
કોઇ...દિવસ... ભગવાન...મળછે...તો... જરૂર...પુસીશ...કે..જે...મને... ગમતું...હતું...એ...બીજાના... નસીબ...માં... લખવું.. જરુરી...હતું...❤️😭 Really miss you Hetu ❤️😞
Super song bhai
Ha mojjjjjj haaaa
Bhanej ae geet tme Dil thi gayu ho
jordar bhai khob sarash
Va va ustad
સાચા દિલથી જેને પ્રેમ કરતા હોયને, એ ખુબ દૂર જાતી જાય છે. જેની હારે દિલનો તાર લાગી ગયો છે... એની પાસે જયને પ્રેમ ની ભીખ માંગવી પડે છે........ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Super 👍👌