ખરેખર સાગરદાન ભાઈ તમારા કંઠ માં સરસ્વતિ નો વાસ છે જ્યારે પણ સાંભળું છું તમારી આ સુંદર રચના ત્યારે આંસુ આવી જાય છે માં મોગલ ના આશિર્વાદ સદાય તમારી ઉપર રહે એવી પ્રાર્થના કરું ઘણું જીવો અને
શું કહેવું આ વિશ્વાસ નું ક્યાં ક્યાં એ થઈ જાય છે ક્યાંથી અચાનક ઊઠી જાય છે વિશ્વાસ એક અઘરો અહેસાસ છે ધીમે ધીમે થાય છે પણ પલભરમાં ઊઠી જાય છે વારંવાર વિચારું કે કઈ આફત છે આ વિશ્વાસ ઇચ્છું તો પણ ના ત્યજી શકું અને ક્યાંક અચાનક આંચકો આપે અને તૂટે ધડામ દઈને અને આશ શ્વાસ અને પ્રાણ પણ હારી જાય આ વિશ્વાસ તનને ભલે મૂર્છિત ના કરે પણ મનને મૂર્છિત કરી જાય આ વિશ્વાસ શ્વાસ ભલે હરો કોઈના વિશ્વાસ ના હરશો નહીં તો શ્વાસ જશે વિશ્વાસ જશે ને જશે જીવન રસાતાળ કોઈના મનના મહેલ તૂટશે અને એના કોલાહલમાં કોઈના પ્રાણ છૂટશે Im broken heart
Well story..👏👏 Prem હંમેશા એક જ વખત થાય છે જે ઉંમર કે હાલત જોઈ ને નઈ દિલ થી થાય છે.. એક વ્યક્તિ પર પ્રેમ થયા પછી બીજા ઉપર પ્રેમ થવો બહુ મુશ્કેલ છે.. Keep it up laher...👏🎉💐
Wahh Sagardan wah kya bat he jordar wala voice sathe sathe acting pan jordar bhai ane kya bat he bhuvaji wahh Sagardan khub agal vadho amaj avi ma mogal ane Dwarkadhis ne prarthna khub khub Abhinandan all team jay ma mogal 🙏🏼 jay Dwarkadhis 🙏🏼
❤️❤️❤️❤️❤️❤️ હમારા હાલ ના પૂછો , તમારાં હાલ કેવા છે. સદા ખુશ હાલ રહેનારા , કહો ને તમારાં ખુશ હાલ કેવા છે. તમે લઇ ગયાં હતી જે મારી નીંદ ની રાતો, એ રાત પણ ઊભી છે સાંભળવા હજી આપણી પ્રેમ ની વાતો . હમારા હાલ ના પૂછો ,તમારાં હાલ કેવા છે.. મળે છે નદીયુ સમન્દર ને , એનાં નીર તો જોવો, અરે મન તો મારુ પણ છે તમને મળવાનું , પણ થોડી રાહ તો જોવો યાર..... 💙💙💙💙💙💙💙💙
Wahh sagardan wahh ma sarswati aapne khub pragati karave and kavi shri K.Dan Aapnu ayush ma mogal vadhare ne aavu sars gata rahi aaj sudhi me gujrati song kavi shri K.Dan jeva sambhlya I nathi special thnks shri Kavi K.Dan🙏🙏💐💐💐
ખુબ જ જોરદાર ગીત બનાવ્યું છે. કોન્સેપ્ટ અને બેકગ્રાઉન્ડ..........ayyy hayyyy....... Osam... ગુજરાતી ફિલ્મ જગત દિવસે ને દિવસે એક ઊંચા પ્લેટફોર્મ પર જતું જાય છે.. એનું કારણ આવા ગીતો જ છે.
અમુક્ સોન્ગ એવા બને છે ... કે તેને સાંભળતા રહેવાનું મન્ થાય અને કયારે પૂરું જ ના થાય્ એમાનું આ સોન્ગ છે ... ધન્ય છે ..કે દાન... સગારદાન ... અને ખાસ કરી ને મ્યુઝિક.. ખુબ ખુબ આભાર કે તમે આવા સોન્ગ બનાવો છો જય જય ગરવી ગુજરાત
No words yaar. Su vat karvi kavi kedan ni ke su vat karvi amara sagar bhai ni.. bov saru song banavyu chhe vala. Mataji jaju ape vala. God bless you. J mataji 🙏
Love u Bhai Sagardan superb kaik alagaj mahol ubho thayi Jay che song sambhali....❤️ Amazing singing , acting and special K Dan lyrics....🙏💐🙏 Maa Mogal Blessing u and all of ur team....
વાહ ખુબ જ સરસ રચના છે કવિ કે'દાન/ કીશોરદાનભાઈ એ પોતાની કલમે સુંદર ગઝલ લખી છે તેમનું ઈન્ટરવ્યુ સાંભળ્યું તું તેમા કેતાતા કે ટુંક સમય મા ગઝલ પણ રજુ કરવાની છે તેની ઘણા સમય થી રાહ જોતો હતો અને જાણીતા કલાકાર એવા સાગરદાનભાઈ એ પોતાના કંઠે કર્ણપ્રિય સ્વર આપ્યો છે અને ગમનભુવાજી સાથે હોય કશું ના ઘટે હંમેશા માતાજી ના આશીર્વાદ રહે ......
Ye pehla gujrati song hai jo mere dil ko chu gaya sir Muze bohat bohat achcha laga ji me khandeshi singer sachin sonawane from nandurbar maharashtra really proud of you sagardan gadhvi sir ❤️🙏❤️😘🙏😘
Main is song ko 2 week se dund raha hoon ek reel me dekha tha but ab ja je mila it,s gujrati song jo mujhe bilkul samjh nhi aa raha but his voice give me satisfaction
કવિ કે દાન કે કેવા હશે એ ઘાયલ રૂદીયા ને ઘાવ, નથી કોઈને કહી શકતા કે નથી એને સહી શકતા, અમારા હાલ ના પૂછો "તમારા હાલ કેવા છે ?" સદા ખુશહાલ રહેનારા "કહો ખુશહાલ કેવા છે !!!" 🖤🖤🖤🖤🖤 #Super
Vaah kyaa gana gaya he hart taching song 👌😍👌👌👌👌😍😍👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખરેખર સાગરદાન ભાઈ તમારા કંઠ માં સરસ્વતિ નો વાસ છે જ્યારે પણ સાંભળું છું તમારી આ સુંદર રચના ત્યારે આંસુ આવી જાય છે માં મોગલ ના આશિર્વાદ સદાય તમારી ઉપર રહે એવી પ્રાર્થના કરું ઘણું જીવો અને
Really kharekhar sachi vat che
શું કહેવું આ વિશ્વાસ નું
ક્યાં ક્યાં એ થઈ જાય છે
ક્યાંથી અચાનક ઊઠી જાય છે
વિશ્વાસ એક અઘરો અહેસાસ છે
ધીમે ધીમે થાય છે પણ
પલભરમાં ઊઠી જાય છે
વારંવાર વિચારું કે કઈ આફત છે આ વિશ્વાસ
ઇચ્છું તો પણ ના ત્યજી શકું
અને ક્યાંક અચાનક આંચકો આપે
અને તૂટે ધડામ દઈને
અને આશ શ્વાસ અને પ્રાણ પણ હારી જાય આ વિશ્વાસ
તનને ભલે મૂર્છિત ના કરે પણ મનને મૂર્છિત કરી જાય આ વિશ્વાસ
શ્વાસ ભલે હરો કોઈના
વિશ્વાસ ના હરશો
નહીં તો શ્વાસ જશે વિશ્વાસ જશે
ને જશે જીવન રસાતાળ
કોઈના મનના મહેલ તૂટશે
અને એના કોલાહલમાં કોઈના
પ્રાણ છૂટશે
Im broken heart
😊❤😊
ટૂંકી આ સફર માં જીવન ના ઘણા રૂપ જોયા છે...તમે એકલા શાને રડો છો સાથી તો અમેય ખોયા છે 😭😭pinkudii 😭😭😭
Ha pinkudiii 😂😂😂
👆👌👌
Miss u 😘 Dashu...,2018😭😭🥺
Vah ben bav tunki vat ma bav moti vastu kidhi 6 👌🏻
Katil
અરે અમે તો એ ખોયું છે,
જે અમારું હતું જ નહીં...
પણ તમે તો જે ખોયું એ ફક્ત
તમારું જ હતું મારી જાન ❤️🥺
અલકેશ ગજનીપૂર
વાહ સમાજ નો હીરો ગમન ભૂવાજી
વાહ સાગરદાન...બોવ સરસ.. ગાયું..વાહ કે દાન..સારું લખ્યું...હા લહેર...આવા ગીત લાવતા રહો..🔥❤️❤️❤️❤️❤️
5
Mare pase song che mare apva che please reply
@@vaibhavlabana5757 8156077343 aa number contact karo bhai Lyrics apva hoy to
@@vaibhavlabana5757 riueur
wow ak nabar song chhe
Ha Maru Laher ane maro bhai sagardan mojj mojj jordar dost khub aagal vadho Laher gorup ane sagardan 👌👍
Vah shagrdan bhai vah jordar gayi ho bhai vah vah
જોરદાર સોંગ ભુવાજી વાહ સ્ટાઇલ
Bhuvaji to bhuvaji che vahla
Ha bhai
Well story..👏👏
Prem હંમેશા એક જ વખત થાય છે
જે ઉંમર કે હાલત જોઈ ને નઈ દિલ થી થાય છે..
એક વ્યક્તિ પર પ્રેમ થયા પછી બીજા ઉપર પ્રેમ થવો બહુ મુશ્કેલ છે..
Keep it up laher...👏🎉💐
Sahi kaha
સાવ સાચી વાત છે
Sachu
Riliti😮
Gaman santhal is pure love 😘❤
😮😮😮
એકાદ અંતરો તો ભુવાજી નો જોઈતો તો
સાગર ભાઈ એ પણ ભૂકા કાઢ્યા છે
અને ખાસ જેની પેનમાં આટલુ વજન હોય એવા k daan OSM
Really Herart Touching Song...❣️❣️
Vaah Sagar dan Vaah.. અદ્ભુત ...❤️👍
Amazing Nirav Kalal and Sagardan Gadhvi proud of you all keep it up 👍🏻
I like it. ❤️😍
,,
જય હો કવિ કે દાન🙏
શબ્દની કિંમત સમજાય એને વંદન🙏
જય હો સાગરદાન
Advance congratulations to laher team for great sucess
👍
th-cam.com/video/4fmKuHyWDKE/w-d-xo.html new GUJRATI SONG lyrics Viral
Jay ho Jay ho
Sachi vaat
Miss you 2809🤞
શબ્દો અને અવાજનો દર્દ ,
હુ કોઈના પ્રેમ માં નથી તેમ છતા સાગર દાન તમે રડાવ્યો મને
માં મોગલ ના આશીર્વાદ તમારા પર કાયમ રહે🙏💐🎉
ખરેખર સાગરદાન્ ભાઈ રંગ છે તમને
Hi
ધન્ય છે મારા રબારી સમાજ ને કે તમે આવો હીરો ગમન સાંથલ આપડી સમાજ નો છે😍🔥
Love You BHUVAJI ❤️
Vah Naresh
Ha Mara maldhari samaj ha
❤️❤️
❤️❤️
Love you bhuvaji
🙏🏻જય મોગલ ભાઈ 🙏🏻
ભાઈ તમારું આં સોંગ ટોપ માં જય અને એવું હજુ સારું સોંગ બનાવવો ભાઈ... આવી માં મોગલ ને પ્રથાના....... જય મોગલ ભાઈ....
અંતે, તારી પાસેથી એતો શીખવા મળ્યું કે પ્રેમ કે લાગણીઓ જેવું કશું હોતુ નથી...
બધું સમય સાથે બદલાતું રહે છે...
Right
જીંદગી મા એટલી તો ખબર પડી કે છોકરીઓ ઉપર ભરશો ના કરો કેમ કે તે સમય સાથે બદલાય છે
Waah
Vah Su Vat Kahi
Wahh Sagardan wah kya bat he jordar wala voice sathe sathe acting pan jordar bhai ane kya bat he bhuvaji wahh Sagardan khub agal vadho amaj avi ma mogal ane Dwarkadhis ne prarthna khub khub Abhinandan all team jay ma mogal 🙏🏼 jay Dwarkadhis 🙏🏼
❤️❤️❤️❤️❤️❤️
હમારા હાલ ના પૂછો ,
તમારાં હાલ કેવા છે.
સદા ખુશ હાલ રહેનારા ,
કહો ને તમારાં ખુશ હાલ કેવા છે.
તમે લઇ ગયાં હતી જે મારી નીંદ ની રાતો,
એ રાત પણ ઊભી છે સાંભળવા હજી આપણી પ્રેમ ની વાતો .
હમારા હાલ ના પૂછો ,તમારાં હાલ કેવા છે..
મળે છે નદીયુ સમન્દર ને , એનાં નીર તો જોવો,
અરે મન તો મારુ પણ છે તમને મળવાનું ,
પણ થોડી રાહ તો જોવો યાર.....
💙💙💙💙💙💙💙💙
wah
વાહ ભાઈ સુ વાત છે બાકી ઘાયલ લાગે છે 🙃
Wahh sagardan wahh ma sarswati aapne khub pragati karave and kavi shri K.Dan Aapnu ayush ma mogal vadhare ne aavu sars gata rahi aaj sudhi me gujrati song kavi shri K.Dan jeva sambhlya I nathi special thnks shri Kavi K.Dan🙏🙏💐💐💐
Wah super song
ખુબ જ જોરદાર ગીત બનાવ્યું છે.
કોન્સેપ્ટ અને બેકગ્રાઉન્ડ..........ayyy hayyyy.......
Osam...
ગુજરાતી ફિલ્મ જગત દિવસે ને દિવસે એક ઊંચા પ્લેટફોર્મ પર જતું જાય છે..
એનું કારણ આવા ગીતો જ છે.
*ગમન સાંથલ અને સાગરદાન ગઢવીનુ નવું સોંગ 😍*Chief Guest Gaman Santhal* 👑 Havaj ni..
*JoRRADAR ENTRY...* 💫💌
❤આ ગીત ના શબ્દો મારા દિલ ને છું લે સે❤
બાપ મારો કવિ કે દાન બાપુ ને બહુ ધન્યવાદ છે કે આવા શબ્દો રદય ને લાગી જાય છે...જીયો કવિ કે દાન બાપુ...
Sachu Sachu Bhai
Wahh maro bhailu mast song she wahh laher group wahh mogal sada sahayate rahe.......🙏💯🔥🔥♥️🦁👍👍👍👍
Jay deepo ma Bhuvaji 🥰👍
Wah kavi k dan nice singing sagardan congratulations👌👌👌 Jay mataji kavi chet na
અમુક્ સોન્ગ એવા બને છે ... કે તેને સાંભળતા રહેવાનું મન્ થાય અને કયારે પૂરું જ ના થાય્ એમાનું આ સોન્ગ છે ... ધન્ય છે ..કે દાન... સગારદાન ... અને ખાસ કરી ને મ્યુઝિક.. ખુબ ખુબ આભાર કે તમે આવા સોન્ગ બનાવો છો જય જય ગરવી ગુજરાત
khub j saras song sambhdavu sagardan bhai ... hu tamaro fan thay gyo su .... Jay ho kavi kedan
Heart Touching song wahh Dan👌❤
No words yaar. Su vat karvi kavi kedan ni ke su vat karvi amara sagar bhai ni.. bov saru song banavyu chhe vala. Mataji jaju ape vala. God bless you. J mataji 🙏
Super hit Song.... 😍👑
Gaman Bhuvaji...😍💫
અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”❤❤😢😢❤❤
congratulations teams...
Wahh Bhuvaji ❤️🌏
Love u Bhai Sagardan superb kaik alagaj mahol ubho thayi Jay che song sambhali....❤️ Amazing singing , acting and special K Dan lyrics....🙏💐🙏
Maa Mogal Blessing u and all of ur team....
Aamara Haal Na Pucho Line Dil ne kill kare che.....
Ek var Jay Garvi Gujarat ❤️
વાહ ભાઈ જોરદાર હો
ખૂબ ખૂબ અભિનંદન લહેર ગ્રુપ ને
વાહ ખુબ જ સરસ રચના છે કવિ કે'દાન/ કીશોરદાનભાઈ એ પોતાની કલમે સુંદર ગઝલ લખી છે તેમનું ઈન્ટરવ્યુ સાંભળ્યું તું તેમા કેતાતા કે ટુંક સમય મા ગઝલ પણ રજુ કરવાની છે તેની ઘણા સમય થી રાહ જોતો હતો અને જાણીતા કલાકાર એવા સાગરદાનભાઈ એ પોતાના કંઠે કર્ણપ્રિય સ્વર આપ્યો છે અને ગમનભુવાજી સાથે હોય કશું ના ઘટે હંમેશા માતાજી ના આશીર્વાદ રહે ......
ખુબ જ સરસ રચના છે અને તમે આ સોંગ ને ખૂબ જ સરસ અવાજ આપીને લોકો સુધી પહોંચાડ્યું છે.
Ye pehla gujrati song hai jo mere dil ko chu gaya sir
Muze bohat bohat achcha laga ji me khandeshi singer sachin sonawane from nandurbar maharashtra really proud of you sagardan gadhvi sir ❤️🙏❤️😘🙏😘
ખુબ સરશ કહાની એન્ડ વોઇસ સાગર ભાઈ એન્ડ વિજય તારું મ્યૂજિક 👌😇
No Words,
Superb Sagar Dan.......
Superb lyrics n editing keepitup laher group ✔️💐👌👌
Main is song ko 2 week se dund raha hoon ek reel me dekha tha but ab ja je mila it,s gujrati song jo mujhe bilkul samjh nhi aa raha but his voice give me satisfaction
ધન્ય છે ગુજરાત ને કે આવા કલાકાર મળ્યા @ગમન ભુવાજી અને સાગરદાન ગઢવી __👑 અને ધન્ય છે મારા રબારી સમાજ ને કે ગમન સાંથલ ભુવાજી જેવો અમૂલ્ય રત્ન મળ્યો__👑👑
Sachi vaat chhe
અને ધન્ય છે મારા ગઢવી સમાજ ને કે સાગરદાન ગઢવી જેવો અમુલ્ય રત્ન મળયો.....👑👑
ha...bhai o gaman santhal to gaman santhal 6e
100% sachu
👍👍
Hu kadi gujarati song sambhadto nathi but mane clasical songs game.. ane aa song mane khub j gamyu .
Same ❤
કવિ કે દાન કે કેવા હશે એ ઘાયલ રૂદીયા ને ઘાવ,
નથી કોઈને કહી શકતા કે નથી એને સહી શકતા,
અમારા હાલ ના પૂછો "તમારા હાલ કેવા છે ?"
સદા ખુશહાલ રહેનારા "કહો ખુશહાલ કેવા છે !!!"
🖤🖤🖤🖤🖤
#Super
𝘚𝘶𝘱𝘦𝘳
Kya bat hay yaar jordar song chhe....
Jay deepo ma Bhuvaji🙏🏻
Wandorful👌👌👌👌
Majboot music
Majboot voice
Majboot shoot
Khub khub khub saras sagar bhai very nice song keep it up congratulations 👏👌
જે કૉમેન્ટ્સ વાચે છે એમ ના માતા પિતા સલામત રહે 🌹🙏
❤
બહુ સુંદર રચના
વાહ સાગરદાન જમાવટ પાડી દિધી
Vah sagardan bhai🔥🔥
100 million views thase ❤️❤️❤️ very good voice 👍👍👍 mogal bless you .... One way chalse 👍👍👍🎉🎉
બહુ જ સરસ song છે.....વાહહહ.. સાગરદાન ગઢવી વાહ...
Havajo of maldhari..
🦁Sagardan Gadhavi🦁
🦁Gaman bhuvaji🦁
Jordar bhai
ધન છે ગુજરાત ❤️❤️❤️👍👍સાગર દાન ગડવી કોન્ગ્રેચ્યુલેશન 👍
Vah vah Dan 🎉Khub saras 🎉Khub pragati karo aevi ma mogal pase prathna 🎉Team ne Abhinandan
Mari jindagi thi Maltu song chhee 😉😉😉😂😂😂😂
*સાચે આજે એમ થાય છે ભુવાજી ખાલી વિડિઓ માં હોય તો એ ગીત હીટ થઈ જાય છે અમે નસીબદાર છીએ અમે રબારી છીએ ભુવાજી આખા ગુજરાત નો પ્રેમ છે*
Gaman bhai ne ek samaj purta na rakho,te lok kalakar se aakha gujrat na loko temne pasand kare se
Vah sagardan gadhvi Vah ❤️❤️❤️ જેટલી વાર સાંભળવી પણ પાસુ સાંભળવા નું મન થાય ❤️❤️❤️👍👍🙏🙏🙏
ha Bhuvaji 😎😍😍😍
Every love story is special, unique and beautiful
- but ours is wonderful..♥️
હશે મંજુર કુદરત ને.... થાશે ઈ ખેલ કિસ્મતનો
.... નથી કાઈ દોષ તમારો... કે નથી કાઈ વાંક પણ મારો.... ❤️❤️❤️ વાહ કલાકાર વાહ... 💛💛💛
ઉચ્ચ કોટિની ગઝલ અવાજ સારા અને મર્યાદા માં આવતા ગીતો ગઝલો પરશો એવી ભગવતી પાસે પ્રાર્થના કરુ
ખરેખર ખુબ જ સુંદર અભિનય અને સાગરદાન ભાઇ નો અવાજ....દિલ ને સ્પર્શી ગયુ....❤ખુબ જ સુંદર......😊
RaBaRi samaj big star in world
🍀🙌 Khub saras 🙌🍀
Puri team ne abhinandan 👏👏
અમારા હાલ ના પૂછો સાગરભાઈ ... જોરદાર બાકી એકદમ અલગ છે બધાથી...
સ્ટોરી + ગીત= 🔥🔥🔥
Wahhhhh bhai 🖤🖤
Awesome👌👌👌
Ha moj ha
Vah dost ♥️
Love you .like you bhuvaji❤️
અદભુત ભાઈ 🤝🤝🤝
❤️હા ગમન સાંથલ હા__વાહ.. ભુવાજી.. વાહ ❤️
Aava song lavo Bhai moj kardi,,,,,,,👌👌
Congratulations Laher - Superb Composition & Music as well Screenplay Of all Artist 👍
Thank you so much Jugaldipbhai Barot (Moj)
Composition belongs to Madan Mohan....these people haven’t given credit to Madan Mohan
@@purohitchintan66 That’s May Be They Can Make Credits Correction & Additions 🙏
@@moj638 yes sure...they should do that
ગીત ના શબ્દો તો હૈયું હેમાલે કરાવે હો
❤ સુપર❤
Superb, singing & acting, video grphy looking very real & heart touching song best off luck for ur bright feature sagar dan my bro
Vah k dan vah👌👌Super
સાગર દાન ગઢવી એ ગુજરાતી કલાકારો નુ ઘરેણું છે
Super
Vaah kyaa gana gaya he hart taching song 👌😍👌👌👌👌😍😍👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sagardan I m proud of you your singing voice
Kip it up👍
K dan bhai su song na sabdo se mara Bhai vah.vah Dil ne tach Kari jay Teva sabdo se bhai...❣️💕
Song added in my weekend drive list ❤❤❤❤
Vah boss Tame Aaje Mane pan Radavi didho .aa song sambhdine Juni yado taja thai gai 😢😢😢
I miss you 😌💔🥀
Jay Sagat ma 🙏🏻😍 Jay khodiyar ma 🙏🏻😍 Jay dipo ma 🙏🏻😍 suppr bhuvaji 😍
Khub j Jordar Sagardan bhai😇
100, 100 salam chhe geet bnav naar ne nd sagardan gadhvi bhaa
Tmaro aavaj bovvvv jj sundar chhe saheb❤
Waah bhai kya bat he beautiful song ane waah k dan waah khub saras sabdo che 👌👌
1 st time ek evu song jene hu daily sambhlu chu... Amazing song sant ne ena words ne ema sagardan bhai no voice...really nice