સારીકા ના મામેરા નુ ફટાણુ…..મામેરા મા ભુંડ લાવ્યા, મેમાન બહુ મસકાણા……….

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 161

  • @niravsosaliya1758
    @niravsosaliya1758 6 หลายเดือนก่อน +11

    જય શ્રી કૃષ્ણ માસી તમારી અને સરિકા બેન ની જોડી ખૂબ સરસ લાગે છે મને બહુ જ ગમે છે.🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @hemd6444
    @hemd6444 6 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ
    સરસ ગાયું. વહુ ને રીસ નાં ચડતી હોય તો સાસુ ગાઈ શકે. આંટી તમારે સાસુ વહુ ની જોડી બહુ ભાગ્યશાળી છે. ભગવાન બધાં ની આવી જોડી બનાવતાં હોય તો ક્યાંય તકલીફ જ નાં પડે.

  • @kanchanmamandal
    @kanchanmamandal 6 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 🙏👌
    જય શ્રી કૃષ્ણ 🙏👌

  • @hasutrivedi729
    @hasutrivedi729 6 หลายเดือนก่อน +2

    વાહ ભાવના બેન ખુબજ સરસ ફટાણાં ગાયા મજા આવી 😊👌👌👌👌👌👌

  • @user-bh4io1oi5v
    @user-bh4io1oi5v 6 หลายเดือนก่อน +2

    જયશ્રી કૃષ્ણ ભાવનાબેન સારિકા બેન બહુજ સરસ

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 6 หลายเดือนก่อน +5

    વાહ માસી વાહ ખૂબ સરસ ફટાણું ગાયું

  • @alpabenpatel6136
    @alpabenpatel6136 6 หลายเดือนก่อน +1

    Jai Shree Krishna 🙏
    Bahu saras Fatanu gayu masi e

  • @kokilapatel8192
    @kokilapatel8192 6 หลายเดือนก่อน +1

    Jay Shree krishna everyone xx very nice 👌 bhajan bhawnaben and lovely sari beautiful colour 😍

  • @meenabarai8046
    @meenabarai8046 6 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ભાવનાબેન. આણંદ આવી ગયો. ❤

  • @jayakeshavala5151
    @jayakeshavala5151 6 หลายเดือนก่อน +2

    જય શ્રી ક્રષ્ણ 🙏🏼 તમને બેય ને, અને બહુ જ સરસ ફટાણું ગાવ્યુ,સાંભળવાની ખુબ મજા આવી 💕👌🏼, તમને સારીકા બવ સરસ રીતે પ્રોત્સાહન આપે છે, બેય ને આમ જ સદા ખુશ રહો🌹

  • @rexonadholariya9573
    @rexonadholariya9573 6 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ સરસ ફટાણા છે

  • @mpvankar1726
    @mpvankar1726 6 หลายเดือนก่อน +1

    ભાવના બેન પટોળા ની સાડી સુંદર લાગે છે ફટાણું 👍👍👍

  • @RohitChauhan-lv5jy
    @RohitChauhan-lv5jy 6 หลายเดือนก่อน +1

    વાહ માસી સુપર ફટાણુ ગાયું મજા આવી ગઈ જય સ્વામિનારાયણ

  • @prabhabensojitra4296
    @prabhabensojitra4296 6 หลายเดือนก่อน +1

    ખુબ સરસ જય સ્વામિનારાયણ

  • @swetapatel1563
    @swetapatel1563 6 หลายเดือนก่อน +1

    wah masi Mast Gaya ho

  • @rekhasonojayswaminarayan6127
    @rekhasonojayswaminarayan6127 6 หลายเดือนก่อน +1

    Bhavna Ben kuvar Bai nu mameru gajo bov mast che aame pela gamda ma jira gam ma piyar ma hata to bov gata ta

  • @diptipatel6542
    @diptipatel6542 6 หลายเดือนก่อน +1

    નાઇસ વલોગ 👍

  • @LatabenChudasama-qm5vo
    @LatabenChudasama-qm5vo 6 หลายเดือนก่อน +3

    જય સ્વામિનારાયણ બહુ સરસ ગીત

  • @Ayushipatel1730
    @Ayushipatel1730 6 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ
    માસી મેને પણ બહુ જ ગમે છે ગીત
    સારિકા ભાભી અને તમારી જોડી બહુ સરસ છે
    કોઈ ની નજર નો લાગે.....

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 6 หลายเดือนก่อน

    Jai Jinendra 🙏 super duper fatana with excellent voice.😊👏👏❤️

  • @nirubaria9145
    @nirubaria9145 6 หลายเดือนก่อน

    વાહ માશી બોવ મશત ફટાણાં ગયું 🎉 માશી સ્વામીનારાયણ ભજન ગાજો ❤🎉હા

  • @nirmalakatelia5178
    @nirmalakatelia5178 6 หลายเดือนก่อน +1

    વાહ વાહ ભાવના બેન સરસ લગ્ન ગીત ગાયું છે

  • @alpamakdiya4495
    @alpamakdiya4495 6 หลายเดือนก่อน +3

    Jai shree Krishna

  • @hensi_patel
    @hensi_patel 6 หลายเดือนก่อน

    Bov mast gayu Masi👌👌👍
    Jay Shree Krishna🙏🙏

  • @jayaodedra2011
    @jayaodedra2011 6 หลายเดือนก่อน +1

    વાહ સરસ લગ્ન ગીત

  • @Nihaalmahajan7306
    @Nihaalmahajan7306 6 หลายเดือนก่อน +3

    જય શ્રીકૃષ્ણ માસી...
    જોરદાર ફટાણા 😂😂😂ગાયા આજે
    હવે આ વિડીયો જોતા જોતા મને અને મારા મમ્મીને વિચાર આવ્યો કે હવે વહેલા સર હાર્દિક ભાઇ ના લગ્ન ના શુભ સમાચાર મળશે...
    આ માટે ગુજરાતી મા લખ્યુ છે😂

  • @santokkhunti3001
    @santokkhunti3001 6 หลายเดือนก่อน

    ખૂબજ સરસ ભાવના બેન , ❤

  • @rajukhuat8437
    @rajukhuat8437 6 หลายเดือนก่อน +1

    ભાવના માસી ખુબ જ સુંદર ફડાણા

  • @diptipatel6542
    @diptipatel6542 6 หลายเดือนก่อน +1

    માસી બહુજ મસ્ત લગ્ન ગીત ગાયુ👌👍

  • @doly.joshi02
    @doly.joshi02 6 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ
    વેરી નાયસ ફટાણુ

  • @radhegovind4047
    @radhegovind4047 6 หลายเดือนก่อน +1

    વાહ ખુબ સુંદર ફટાણુ

  • @manaliambekar5964
    @manaliambekar5964 6 หลายเดือนก่อน +2

    જય માતા જી જય શ્રી કૃષ્ણ

  • @rekhamer2496
    @rekhamer2496 6 หลายเดือนก่อน +1

    જય શ્રી ક્રિષ્ના ભાવનાબેન

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 6 หลายเดือนก่อน

    માસી બહુ સરસ ફટાણું ગાયુ.❤માસી આપ જયાંથી સાડી ખરીદો છો એનું નામ આપો તો આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. ❤

  • @arunabariya5841
    @arunabariya5841 6 หลายเดือนก่อน +1

    Va very nice 👍👍👌👌Dil ma utri jaye ho

  • @reetadoshi2007
    @reetadoshi2007 6 หลายเดือนก่อน

    Jai jinendra Ben ❤ very nice video enjoy🎉

  • @neetachauhan430
    @neetachauhan430 6 หลายเดือนก่อน

    Saras bajan

  • @dharashah361
    @dharashah361 6 หลายเดือนก่อน +1

    વાહ સરસ મજાનું ફટાણાં ગાયું છે... સારીકા ફટાણાં કે લગ્ન ગીત ઘર નાં મેમ્બર ને લગતું હોય તો ફોટો પણ વચ્ચે મૂક્યો હોય તો વધારે સારું લાગે.... ટ્રાય કરવા જેવું લાગે છે.. માસી સાડી સારી લાગે છે.....your family pic is very nice..

  • @kalamaniar1520
    @kalamaniar1520 6 หลายเดือนก่อน +1

    Wah bhavna ben mast❤

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai 6 หลายเดือนก่อน +2

    Jay mataji sita ram

  • @valamaldev945
    @valamaldev945 6 หลายเดือนก่อน +2

    જયબઞદાણા વારા બાપા

  • @yashubhatt4067
    @yashubhatt4067 6 หลายเดือนก่อน +1

    Nice fatanu. Jai shree krishna from California USA

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 6 หลายเดือนก่อน

    ,,,,,વાહ વાહ બહુસરસ ફટાણું હતું જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ભાવના બેન કોઈ નુ અપમાન ન કરાય બધા ને માન આપવું જોઈએ અમે પણ બાજુના ગામના જ છીએ મામેરીયા

  • @linamistry8452
    @linamistry8452 6 หลายเดือนก่อน +1

    Jai shree krishna, very nice 😂😂❤❤👍👏👌

  • @rekhamer2496
    @rekhamer2496 6 หลายเดือนก่อน +1

    સારીકાજી તમારી સ્પીચ સાંભળવી ગમે છે

  • @manishapatil2312
    @manishapatil2312 6 หลายเดือนก่อน +2

    🙏🌹 जय श्रीकृष्ण 🌹🙏

  • @dthakk5636
    @dthakk5636 6 หลายเดือนก่อน

    મજા આવી ગઇ માસી👏👏👏

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 6 หลายเดือนก่อน

    Jay shree krishana

  • @karunapanchal3645
    @karunapanchal3645 6 หลายเดือนก่อน

    Good morning Jay shree Krishna 🙏 Sarika and masi.
    ખૂબ સરસ ગીત ગાયુ મજા આવી ગઈ 😂.

  • @prafullakholiya8318
    @prafullakholiya8318 6 หลายเดือนก่อน

    Bahu j sundar

  • @nimitparmar4251
    @nimitparmar4251 6 หลายเดือนก่อน

    વાહ વાહ ભાવના બેન 👌👌👍

  • @lalitjoshi1000
    @lalitjoshi1000 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બધા ને

  • @vilassavaliya5193
    @vilassavaliya5193 6 หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @pragnathakkar6731
    @pragnathakkar6731 6 หลายเดือนก่อน

    સરસ ફટાણુ છે

  • @hetasvipandya1433
    @hetasvipandya1433 6 หลายเดือนก่อน

    Sarika ben lyrics niche mention Karo badha ne vadhare maja Ave

  • @playwithlx1209
    @playwithlx1209 6 หลายเดือนก่อน

    Khoob sarsh ❤

  • @Kiteflyrss
    @Kiteflyrss 6 หลายเดือนก่อน

    Vah saras

  • @ritabenlalani6185
    @ritabenlalani6185 6 หลายเดือนก่อน

    Maja aave che fatana ni moj

  • @ilashah8482
    @ilashah8482 6 หลายเดือนก่อน +1

    Jai jinendra 😊

  • @manjulabenvaghasiya2038
    @manjulabenvaghasiya2038 6 หลายเดือนก่อน

    ખુબ સરસ

  • @jyotshnarathod7038
    @jyotshnarathod7038 6 หลายเดือนก่อน +2

    🙏jay srhee Krishna 🙏

  • @prashantparmar4223
    @prashantparmar4223 6 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 6 หลายเดือนก่อน +1

    ભાવના માસી સરસ ફટાણા ગાયુ

  • @MitabenDobariya
    @MitabenDobariya 6 หลายเดือนก่อน +1

    વૃજ મને કોણ લઈ જાય એ ભજન ગાજો ભાવના બેન

  • @jayshreemathuria7341
    @jayshreemathuria7341 6 หลายเดือนก่อน

    Jay shree krushana

  • @varshapandya8476
    @varshapandya8476 6 หลายเดือนก่อน

    Jay shree krishna Jay mataji JD bhai and family SARS git ho baa sareka Ben gujrat ne सिहण che Ho bundra ne Tilak kare yavya ❤😂

  • @jayeshajmeriya8182
    @jayeshajmeriya8182 6 หลายเดือนก่อน +1

    માસી મારી બેન સુરભી ના લગન છે ૯ દિવસ પછી તેના માટે પણ એક સરસ ગીત ગાય દેજો ને

  • @hemapatel2592
    @hemapatel2592 6 หลายเดือนก่อน

    Bhavanabenkub saras fatanu ga u
    Jay Shree Krishan 🙏🏻🙏🏻

  • @rajputdaxa5749
    @rajputdaxa5749 6 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @meenamakwanameenamakwana7768
    @meenamakwanameenamakwana7768 6 หลายเดือนก่อน +4

    વાહ માસી બોવ મસ્ત ગાયુ પણ સારીકા મામેરા વધાવવા ગરોળી જોઈ ને બીજા મામેરા વધાવવા તો જાય જ નય😊 જ

  • @hituhiteshrathva6468
    @hituhiteshrathva6468 6 หลายเดือนก่อน

    Jay swaminarayan

  • @bhartichauhan6773
    @bhartichauhan6773 6 หลายเดือนก่อน

    Tamara sur bahuj saras 6

  • @jyotimakwana1586
    @jyotimakwana1586 6 หลายเดือนก่อน

    Mast fatanu gayu👌👌

  • @user-ck6ju6gf8d
    @user-ck6ju6gf8d 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

  • @jayshreeshah2597
    @jayshreeshah2597 6 หลายเดือนก่อน

    Masi N Sarika best Jodi v nice voice 👌 👍

  • @alpad.gajjar6740
    @alpad.gajjar6740 6 หลายเดือนก่อน +1

    Jay shree krishna❤❤

  • @vasubarot705
    @vasubarot705 6 หลายเดือนก่อน +1

    Wah mast nice fathanu 👌👌👍👍🙏😀👍👍👍god bless you 🙏🙏🙏👌

  • @sanjaysonani8623
    @sanjaysonani8623 6 หลายเดือนก่อน

    અવાજ સારો પણ અવાજનો દુરુપયોગ કર્યો એના કરતાં કીર્તન ભગવાનના ગાયા હોત તો સારા લાગે

    • @user-nv1sv3wc4i
      @user-nv1sv3wc4i 6 หลายเดือนก่อน

      Bhai jovo to badhu ave chhe
      Kharab nathi gayu saru j gay chhe masi

  • @kanoparmar1668
    @kanoparmar1668 6 หลายเดือนก่อน

    રેખાબેન પરમાર🙏👌

  • @kunjalsoni3694
    @kunjalsoni3694 6 หลายเดือนก่อน +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @alpad.gajjar6740
    @alpad.gajjar6740 6 หลายเดือนก่อน

    Khare khar mast fatanu ❤❤❤bhavnaben thank you amne pn sikhva nalyu fatanu❤❤❤

  • @sarthakrathod5172
    @sarthakrathod5172 6 หลายเดือนก่อน

    Jai shree krishna

  • @raviboricha4624
    @raviboricha4624 6 หลายเดือนก่อน

    Jay shree Swaminarayan masi and family members

  • @ValaVaishali-cy3yp
    @ValaVaishali-cy3yp 6 หลายเดือนก่อน

    Bov j mast che fatanu 😊😊

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ🙏

  • @amritakaurchilotre5508
    @amritakaurchilotre5508 6 หลายเดือนก่อน

    Nice phatanu and lagan geet.❤

  • @kapildand61
    @kapildand61 6 หลายเดือนก่อน

    Wah mast fatana

  • @bhaminipatel8526
    @bhaminipatel8526 6 หลายเดือนก่อน

    Jay swaminarayan 🙏🙏🙏 everyone xx very nice 👌👌bhavnaben very very nice bhajan che 👌 and lovely sari 🥻🥻🥻beautiful colours che...🌸🌸🌸✨️✨️✨️♥️♥️

  • @pravinabenmori3992
    @pravinabenmori3992 6 หลายเดือนก่อน

    Jay shree krishna ❤❤

  • @urmilahadvani6029
    @urmilahadvani6029 6 หลายเดือนก่อน

    Super ho

  • @bhavnaashar3492
    @bhavnaashar3492 6 หลายเดือนก่อน

    Jay shree krushna 🙏

  • @minapatel4410
    @minapatel4410 6 หลายเดือนก่อน

    Aava na sara lage sara melo

  • @sanjaysonani8623
    @sanjaysonani8623 6 หลายเดือนก่อน

    અવાજસારોપણ

  • @kamalapatel8925
    @kamalapatel8925 6 หลายเดือนก่อน

    Jay shree Krishna ❤❤❤❤❤

  • @user-om2zq6md4u
    @user-om2zq6md4u 6 หลายเดือนก่อน

    ❤your voice and saree .

  • @beenaabhani3840
    @beenaabhani3840 6 หลายเดือนก่อน

    Khub srs🎉

  • @heerapadaya
    @heerapadaya 6 หลายเดือนก่อน

    Jay Sri Krishna 🙏

  • @sangarabari9999
    @sangarabari9999 6 หลายเดือนก่อน

    જય જય સીયારામ 🎉⛳🎉

  • @user-ph5wz3js7e
    @user-ph5wz3js7e 6 หลายเดือนก่อน

    Jmj