સાતમ આઠમ સ્પેશિયલ આવી અનોખી સંસ્કૃતિ જગ મા ક્યાંય પણ નહીં જોઇ હોય || માણ્યા આને જાણ્યા જેવી ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 105

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 2 ปีที่แล้ว +3

    જય મુરલીધર બેન ખુબજ સુંદર લાગે છો સાડીમાં ગમેતે લેડીસ સારી જલાગે છે વાહ આજે. તો ગામડું યાદ આવી ગયું છે

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અને અમને આનંદ થયો કે વિડિયો જોઈ ને તમારી થોડીક જુની યાદો તાજી થઈ ગયું ધન્યવાદ 🙏🏻😊

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว +1

      જય મુરલીધર 🙏🏻

  • @chinmayaparmar9502
    @chinmayaparmar9502 2 ปีที่แล้ว +1

    Ras to khub khub Sara's Ben pan aangdu Safai karawi lejo Orissa se Chetna parmar 🙏🙏

  • @arvindajugia2875
    @arvindajugia2875 2 ปีที่แล้ว

    Saree bahut Saras Lage chhe Nari Ni Shobha sari maa Bhagwan Sukhi Rakhe

  • @manthandadga670
    @manthandadga670 ปีที่แล้ว

    Jay ho

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 2 ปีที่แล้ว

    જય માં ઉમિયા.... કચ્છ કડવા પાટીદાર ની એક ખાસીયત એ છે કે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય આયોજન જોરદાર હોય છે.બઘાજ પ્રોગ્રામ ટાઇમસર..હૂં મુંડ કચ્છ નો છૂ અંજાર વર્ષોથી સા.કા હીમનગર..તમારા કચ્છી ઓનાં" કંપા"ઓ.. બહુ છે અમારે મારે બધાં કસ્ટમર તમારી જ્ઞાતિ નાજ છે... .....જય માં આશાપુરા.જય માં અંબા..ઉમીયા....બીજી એક ખાસીયત તમારી એકે દેશ માં હો કે વીદેશી માં તમારી ભાષા ના બદલાય .. ખરેખર.જોરદાર....

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      જય આશાપુરા મા જય અંબા મા જય જય મા ઉમિયા માં 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ તમારો જાણી ને ખુબ આનંદ થયો કે તમે પણ કરછી છો આવોજ સાથ અને સહકાર આપતા રહેજો ધન્યવાદ 🙏🏻😊

  • @micktannu5750
    @micktannu5750 2 ปีที่แล้ว

    Nice jay shree krishan

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 ปีที่แล้ว

    રાધે કૃષ્ણ જય સીયારામ બહુ સરસ બેન અમારી ચેનલ પણ જરૂર જોજો

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      રાધે કૃષ્ણ જય સિયારામ હા જરૂર થી બેન 😊🙏🏻

  • @kundanrgondaliyagondaliya3747
    @kundanrgondaliyagondaliya3747 2 ปีที่แล้ว +2

    બહેન શ્રી ગુજરાતી સાડી એ ભારતીય નારી નો અનુપમ શણગાર છે આજે ભલે ફેશનમાં બધા ડ્રેસ પહેરતા હોય પરંતુ તેમાં વ્યવસ્થિત ડ્રેસ હોય લાંબા તો તો વાંધો નહીં પરંતુ અમુક કેપરીને ચુસ્ત ડ્રેસ તે યોગ્ય નથી લાગતું. તેમાં પણ મોટા શરીરવાળા તો એવા બધા દેખાય કે આપણને એમ થાય કે આના ઘરના અને કોઈ કહેતા નહી હોય કે તું ભૂંડી લાગે છે આપણે આંધળું અનુકરણ કરવા જઈ રહ્યા છીએ ડ્રેસ કોના માટે છે કે પતલુ શરીર હોય વ્યવસ્થિત પહેરવાની છતાં હોય ડ્રેસમાંથી ચુંદડી નાખેલી હોય તો જ ડ્રેસ શોભે બાકી સામે સસરા બેઠા હોય શરીર બહાર નીકળી જાય તેવી ફિટ કેપરી પહેરી હોય આ શું શોભાયમાન કહેવાય ગુજરાતી સાડી આપને ખૂબ સારી લાગે છે એક ભારતીય સન્નારી ને સુંદર પોશાક હોય તો તે ગુજરાતી સાડી છે ભલે આપણે ગામડિયા ના કહેવાય પરંતુ ભારતીય નારીનું ઘરેણું શણગાર ગુજરાતી સાડી છે આપ ખુબ સુંદર લાગો છો ધન્યવાદ આપે સાડી પહેરી વાહ

    • @n.npatel4950
      @n.npatel4950 2 ปีที่แล้ว

      સાચી વાત છે ભાઈ

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 2 ปีที่แล้ว

    ગામઠી સંસ્કૃતિ ને જીવંત રાખતા આપણા પાટીદાર ભાઈઓ બહેનો સૌને જય શ્રીકૃષ્ણ 🙏

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @hatkeeducation9878
    @hatkeeducation9878 2 ปีที่แล้ว +1

    સરસ વિડીયો છે.ભારતીય સંસ્કૃતિ ની ઝાંખી જોવાં મળી.

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ તમારો 🙏🏻😊

  • @karsanbhaisagrkhi5556
    @karsanbhaisagrkhi5556 2 ปีที่แล้ว +2

    સરસ

  • @rameshv.bhalodia8614
    @rameshv.bhalodia8614 2 ปีที่แล้ว

    Jai shree krishna 🙏👌👌🚩🚩🚩

  • @dipikapatel8905
    @dipikapatel8905 2 ปีที่แล้ว

    કચ્છ થી કયા ઞામ નો વિડીયો બતાવી રહ્યા છો જય આતમેશ્વર...... 🙏

  • @khushivillagelifevlogs5168
    @khushivillagelifevlogs5168 2 ปีที่แล้ว

    Jay sree krishna ben

  • @hemapatel9628
    @hemapatel9628 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ 🙏
    બેન, કયા ગામનાં છો તમે ?

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ 🙏🏻 ‌ માંડવી તાલુકા નુ બિદડા ગામ 😊

  • @chhayachopda920
    @chhayachopda920 2 ปีที่แล้ว +2

    Amara Nasikmaan pan thay chhe

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ સરસ આપણી સંસ્કૃતિ ને શેહેર મા પણ જાળવી રાખી છે ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🏻😊

  • @sureshbhairavaldev9525
    @sureshbhairavaldev9525 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ 🙏🏻😊

  • @chandrikavelani6151
    @chandrikavelani6151 2 ปีที่แล้ว +1

    Mumbai ni satam batavva badal dhanyvad...ghatkopar ni satam ma hu geet gavama chhu

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      Thank you so much 😊 khub srs ayojan karo cho atli srs satam aatham thay che e amne pan noti khabr Video na madhyam thi badha ne janva madse thank you so much 😊🙏🏻

    • @dilipbhaibhumbhariya7047
      @dilipbhaibhumbhariya7047 2 ปีที่แล้ว

      Aa\

  • @mulrajbarot9555
    @mulrajbarot9555 2 ปีที่แล้ว

    nice bhabhi

  • @ritapatel2997
    @ritapatel2997 2 ปีที่แล้ว

    👌

  • @smitapokar3587
    @smitapokar3587 2 ปีที่แล้ว

    વાહ…બહેના…ખૂબ જ સરસ આપણી
    ભાતીગળ પરંપરા નો લાઈવ અહેવાલ આપી રહ્યા…છો👌🏻👌🏻👌🏻
    જોઈ ને અત્યંત આનંદ આવી રહ્યો છે.
    સ્મીતા પોકાર -ઘાટકોપર 🥁🥁🥁🥁

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว +1

      ખૂબ ખૂબ ધન્યવાદ સ્મીતા બેન આગળ પણ આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહેજો 🙏🏻 Thank you 😊

  • @rameshdesai4169
    @rameshdesai4169 2 ปีที่แล้ว

    હેપ્પી જન્માષ્ટમી
    શુભ કામના
    જયશ્રી કૃષ્ણ
    🦚🦚🦚🦚🦚

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      હેપ્પી જન્માષ્ટમી જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @minashastri9345
    @minashastri9345 2 ปีที่แล้ว +3

    સાડી મઝાની લાગે છે બેટા પરણેલી દીકરીનો પ્રસંગે સાડી જ સારી લાગે

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว +1

      હા એ વાત તમે સાચી કીધી પ્રસંગ ઉપર સાડી જ સારી લાગે 😊🙏🏻

  • @minalpatel3432
    @minalpatel3432 2 ปีที่แล้ว

    બહુજ સરસ હતો સાતમે નો વિડિઓ

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🏻😊

  • @rathvababubhai2069
    @rathvababubhai2069 2 ปีที่แล้ว +1

    Rathvababu

  • @umamakwana5626
    @umamakwana5626 2 ปีที่แล้ว

    Khub saras 🙏

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🏻😊

  • @nandaparmar3746
    @nandaparmar3746 2 ปีที่แล้ว

    Ben pahela to khub sari rite samji levu pade k aa tahevaar kai kai gnati no che. Harek Hindu aa tahevar manavta j hoy che. Sarve Devidevata Tamara upar naraj thashe.

  • @jayantipokar1064
    @jayantipokar1064 2 ปีที่แล้ว

    આભાર ઘાટકોપર મહિલા મંડળ ની 7/8 ને બતાવવા બદલ
    🙏🙏🙏🙏

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખુબ ખુબ ધન્યવાદ તમારો 🙏🏻😊 આવા માહાનગર મા પણ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે તો મને ગમ્યું તો મને લાગ્યું બિજા સાથે પણ આ વિડીયો શેર કરવો જોઈએ 😊🙏🏻

  • @krishparvadiya7619
    @krishparvadiya7619 2 ปีที่แล้ว

    Kaya gaam ma chhe aa program

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      Mandvi Taluka nu padampur gam no che 😊

  • @pritigala5231
    @pritigala5231 2 ปีที่แล้ว +2

    આ મંદિર મારા ઘર પાસે જ આવેલું છે. અમે ટેરેસ માંથી તમારી રમત જોતાં હતા

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      અરછા તો આવુ જોઈએ ને મળવા મળીને ખૂબ આનંદ થયો હોત 😊😊

    • @panthdodiya6390
      @panthdodiya6390 2 ปีที่แล้ว

      Kayu gaam di

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      @@panthdodiya6390 Mandvi Taluka nu Bidada gam 😊🤗

  • @karsanbhaisagrkhi5556
    @karsanbhaisagrkhi5556 2 ปีที่แล้ว +1

    હૈપિ જન્માષ્ટમી

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      હેપ્પી જન્માષ્ટમી 🙏🏻

  • @dakshapatel1164
    @dakshapatel1164 2 ปีที่แล้ว

    Ben tame sari ma bahuj saras Lago chho

  • @VED009
    @VED009 2 ปีที่แล้ว

    સાડી માં સરસ લાગે છે

  • @vipulbhaibaraiya9036
    @vipulbhaibaraiya9036 2 ปีที่แล้ว

    તમેબોવમસતલાગોસૌવમેમનેકોમેટકરજોકૈકમેમલીસેબાય

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર તમારો 🙏🏻

  • @rinkleshah5500
    @rinkleshah5500 2 ปีที่แล้ว

    Tamaru gaam nu naam?

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      Mandvi Taluka nu Bidada gam 😊

    • @chanchalswamivlog
      @chanchalswamivlog 2 ปีที่แล้ว

      नाइस वीडियो मैं भी ब्लॉक बना रही हूं देख कर बताना कैसा है अच्छा है या नहीं मेरे को भी सपोर्ट करना जी प्लीज सब्सक्राइब🙏🙏 please

  • @vipulbhaibaraiya9036
    @vipulbhaibaraiya9036 2 ปีที่แล้ว

    તમેસડીસારીપેરજો

  • @rasengbhai6767
    @rasengbhai6767 2 ปีที่แล้ว +1

    અમારી સમાજ માં પણ થાયછે

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ સરસ આપણી આ સંસ્કૃતિ જાળવી રાખી છે 😊🙏🏻

    • @vinodthakor4158
      @vinodthakor4158 2 ปีที่แล้ว

      અમારી. સમાજમાં. પણ. હોય. છે

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ સરસ આપણી જૂની પરંપરા જાળવી રાખવા માટે ધન્યવાદ 😊

  • @kamleshrathod2218
    @kamleshrathod2218 2 ปีที่แล้ว

    Jai swaminarayan..

  • @hanshabenmishtri1925
    @hanshabenmishtri1925 2 ปีที่แล้ว

    સાડીસારી

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ 😊🙏🏻

  • @kamleshrathod2218
    @kamleshrathod2218 2 ปีที่แล้ว

    Sadi ma vadhare sars lago.chho ben

  • @karshanchopda7881
    @karshanchopda7881 2 ปีที่แล้ว +1

    તમારાએકનોતેવારનથી

  • @rajubhaikhachar5573
    @rajubhaikhachar5573 2 ปีที่แล้ว

    ભાભી તમે સાડીમા બોવ સારા લાગોસો હો

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ 😊

    • @rajubhaikhachar5573
      @rajubhaikhachar5573 2 ปีที่แล้ว

      મારા ચેતનભાઈ અને આઘીયા અને મીસરી અને ભાભી તમે બઘાય મજામા સઓને

    • @rajubhaikhachar5573
      @rajubhaikhachar5573 2 ปีที่แล้ว

      ભાભી તમે સાતમ આઠમ મા ફરવા ગાતા કેન

    • @rajubhaikhachar5573
      @rajubhaikhachar5573 2 ปีที่แล้ว

      ભાભી અમેતો દીવ ફરવા ગાતા હો

  • @mayuribrahmbhatt5980
    @mayuribrahmbhatt5980 2 ปีที่แล้ว

    Tame Kaya na cho

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      Mara sasra nu game mandvi taluka nu bidada gam 😊

  • @vipulbhaibaraiya9036
    @vipulbhaibaraiya9036 2 ปีที่แล้ว

    તમેમનેસરસલાગોસોમાસી

  • @vipulbhaibaraiya9036
    @vipulbhaibaraiya9036 2 ปีที่แล้ว

    તમૈતોટૃસપૈરોતોસરસલાગસોબાય

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ 😊

  • @manthandadga670
    @manthandadga670 ปีที่แล้ว

    Jay ho

  • @hemajaan9474
    @hemajaan9474 2 ปีที่แล้ว

    જય શ્રીકૃષ્ણ

    • @kutchikala1142
      @kutchikala1142  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ 🙏🏻