મારા દીકરાની જાનમાં કેવો કર્યો ડાન્સ, જુવો કેવો વરસ્યો છે વરસાદ. Mara dikara na mrg ma kevo dance,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มิ.ย. 2022
  • આજે અનિલ ની જાન જઇ રહી છે,સગા, સંબંધી ,સ્નેહી
    સૌ જાન માં આનંદ ઉમંગ થી મહાલે છે, જાનૈયા માંડવિયા એકબીજાને પ્રેમ પૂર્વક આવકારે છે, દીકરાના લગ્નની મોજ માણવા માટે જરૂરથી આ વિડીયો પૂરેપૂરો જોજો .
    #naturallifewithdina
    #marriage
    #jalso
    For advertising and sponsorship
    Gmail me on :- dinadholu99@gmail.com
  • บันเทิง

ความคิดเห็น • 75

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 2 ปีที่แล้ว +3

    Bahuj saras video che jowani maja aavi nava ritriwaj kaik alag jowani maja aavi nice jay shree krishana dina ben 🙏bhavna darji

    • @ravibhai6796
      @ravibhai6796 2 ปีที่แล้ว

      Yes tell me now m

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ધન્યવાદ ભાવનાબેન મને પણ આનંદ થયો કે તમને પણ રીવાજો જોવા મળ્યા અને એની તમને ખુશી છે

  • @nirubaria9145
    @nirubaria9145 2 ปีที่แล้ว +1

    Nice video mashi jordar dansha kariyo

  • @diptijoshi8361
    @diptijoshi8361 2 ปีที่แล้ว +1

    Dil khus thai gyu Dina Ben jor dar video che

  • @sutharm5605
    @sutharm5605 2 ปีที่แล้ว +4

    Khubaj shrsh vidiyo deena ben

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว +1

    Masi bou mast nachi cho Jomo cho

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 2 ปีที่แล้ว +1

    બેન બહુ રમ્યા અને ઢોલ પણ સારા વગાડ્યા

  • @kanhacraft9168
    @kanhacraft9168 2 ปีที่แล้ว +1

    Jabardastttt... dinaben...❤️❤️❤️.bau mja aavi video jovani ..

  • @mpvankar1726
    @mpvankar1726 2 ปีที่แล้ว +1

    બેન તમારી સાડીઓ ખૂબ સુંદર છે

  • @saileshgondalia865
    @saileshgondalia865 2 ปีที่แล้ว

    Dinaben tamne saras ramta avde chhe ho. Ane saras lagi chho. From ami

  • @ranjitbhima6572
    @ranjitbhima6572 2 ปีที่แล้ว +1

    Dina ben bov mast ramo6o

  • @tejbaimurji3298
    @tejbaimurji3298 2 ปีที่แล้ว +2

    Jay shree swaminarayan kemchho tamabadha majamane anil bhaina laganano video bahuj saras chhe tametiya anad manochho ame ahi besine video joine anad maniyo Tamara badha video bahuj gamechhe darstine mari yadi apjo thanks tejuben from London baladia

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ 🙏 આભાર સાથે ધન્યવાદ 🙏

  • @jyotsnagusai340
    @jyotsnagusai340 2 ปีที่แล้ว

    Waah.. Khub saras👌👌

  • @saileshgondalia865
    @saileshgondalia865 2 ปีที่แล้ว +1

    Anilbhai ni agad shu rakhyu chhe? Ane pela ben agad toran jevu shu chhe? Tene shu kahevay?

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +2

    Wow superb video ❤️

  • @punitamehta1909
    @punitamehta1909 2 ปีที่แล้ว +1

    Bahu saras video call ben

  • @preetinaik6989
    @preetinaik6989 2 ปีที่แล้ว

    Very nice video dinaben your are all looking very pretty

  • @anjanapatel3222
    @anjanapatel3222 2 ปีที่แล้ว +1

    Nice video

  • @kantamadhaparia9101
    @kantamadhaparia9101 ปีที่แล้ว

    Rupiya udavo sav khotu che. Tamne Rupiya apva hoy to dhol upar mukay

  • @nandinipatel9759
    @nandinipatel9759 2 ปีที่แล้ว +2

    दीना बेन तमे जयारे वीडीओ मा बोलो तयारे बहु सरस लागे छे

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว +1

    Namaskar masi mjama tme kem cho cho Jai Swaminarayan 🙏🙏🙏🙏 khub khub khub sras vidiyo anilbhai na lganno mja aavi ghyi ho joi ne masi tme to Jo kada aanad ma cho bou bou mja aave ghyi hji mukjo masi aava vidiyo hu rsilaben Mumbai mlad thi

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ 🙏
      ખુબ ખુબ આભાર રસીલાબેન વિડીયો ગમે તો વીડિયો ને શેર કરજો વધુને વધુ જેથી વધુ લોકો સુધી અમે પહોંચી શકીએ અમે કમેન્ટ ના જવાબ જોતા હો તો જવાબ આપજો હોં

    • @rasilatank7234
      @rasilatank7234 2 ปีที่แล้ว

      Ha masi jrur thi video ser karsu jetlo bne aetlo satha shakar aapsu masi chookas tmara vidiya j aetla ghme che ne ke no pocho vat masi sache tmari mhithi Vani aanad krave che hu rsilaben Mumbai mlad thi

  • @jagdishmp6582
    @jagdishmp6582 2 ปีที่แล้ว +2

    અતિ સુંદર વિડિયો માસી 👍🙏

  • @jayajoshi7964
    @jayajoshi7964 2 ปีที่แล้ว

    👌👌👍

  • @punitamehta1909
    @punitamehta1909 2 ปีที่แล้ว +1

    Aapde pachha juvan thae jaye ho dikrana lagan ma

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ખરેખર આપણા અંદર નવી ઉર્જા આવી જાય છે એ વખતે

  • @ajitsinh7627
    @ajitsinh7627 ปีที่แล้ว

    Jay mataji....khub sàras👌🙏

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 2 ปีที่แล้ว

    Good 👍

  • @alpapatelpatel2795
    @alpapatelpatel2795 2 ปีที่แล้ว +1

    જય લક્ષ્મીનારાયણ
    બહુ સરસ વીડીયો
    એક એક બતાવજો લગ્ન નો વીડીયો
    અલ્પા પટેલ 👌👌👌

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ચોક્કસ બધા જ વિડિયો અનુકૂળતાએ બનાવશું બરાબરને

  • @jayeshmori7826
    @jayeshmori7826 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ વીડીયો છે બેન આ ખુશી ને હરખ તો કયક ઓર જ હોય કહેવાય છે ને કે નાણા મળસે પણ આવા ટાણા નય મળે મને આ વીડીયો ખુબજ ગમયો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว +2

      ધન્યવાદ 🙏 આભાર 🙏

    • @jayeshmori7826
      @jayeshmori7826 2 ปีที่แล้ว +1

      @@naturallifewithdina8296 કયારેક સોમનાથ દીવ બાજુ આવો તો અમારા મહેમન બનજો

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 ปีที่แล้ว +1

    Very nice video

  • @mirakathur6207
    @mirakathur6207 2 ปีที่แล้ว +1

    Bov srs Volg..
    Next video....
    Rah josu

  • @punitamehta1909
    @punitamehta1909 2 ปีที่แล้ว +2

    Dikrana lagan no anand kone na hoy ben

  • @sunitashah6680
    @sunitashah6680 2 ปีที่แล้ว +1

    Tamne Umar to khale naam ne che Maan na umang Bahu mahatvanu che 😀 Barabar ne 👍☺️

  • @neetapatel4625
    @neetapatel4625 2 ปีที่แล้ว +1

    बहु ज सरस हर्षोल्लास भर्यो विडीयो।।

  • @kinjalprajapati81
    @kinjalprajapati81 2 ปีที่แล้ว

    Tame kya ro cho

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      કચ્છ ભુજમાં એરપોર્ટ રોડ પર શિવ આરાધના સોસાયટી

  • @hetalshah6490
    @hetalshah6490 8 หลายเดือนก่อน

    Akdam bakwas video