માતાજીનું ભજન (લખેલું છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
  • રૂડા ઢોલ શરણાઈ વગડાવો આજ મારી માતાજી આવ્યા આંગણે હો મારા માતાજી આવ્યા આંગણે
    રૂડા ચોકમાં મંડપ રોપાવજો શેરીએ શેરીએ ફૂલડા વેરાવજો હો રૂડા ઢોલ શરણાઈ વગડાવો...
    એવા ચોકમાં દીવડા પ્રગડાવજો મારી અંબેમાના હૈયા હરખાવજો રૂડા ઢોલ શરણાઈ વગડાવો..
    માં ના નામથી પાપી પાવન થાય છે માં ના પાલવ પકડીને તરી જાય છે રૂડા ઢોલ શરણાઈ..
    અખંડ જ્યોત જલે માં તારા દેવડે લાલ ધજા ફરકે છે મંદિરિયે મારા હૈયા હરખ ના માય માડી માતાજી આવ્યા મારે આંગણે રૂડા ઢોલ શરણાઈ વગડાવો...
    માં ની મૂર્તિ જોઈને મન હરખાવે પ્યારી લાગે જ્યારે માં મલકાવે ઓ રૂડા શરણાઈ ઢોલ વગડાવો આજ ...
    આરાસુરથી માં અંબે ને બોલાવજો પાવાગઢથી માં મહાકાળીને તેડાવજો રૂડા શરણાઈ ઢોલ વગડાવો...
    ચાચર ચોકમાં બેઠી મારી માવડી દર્શન કરવા ને આવે નરનારી રૂડા ઢોલ શરણાઈ વગડાવો.
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan #entertainment #edit #instagram #india #travel #viralvideo #bhojpuri #music.#ram #song #radha #મોગલ_માં_સ્ટેટસ

ความคิดเห็น • 16

  • @shrutishahkaushik3743
    @shrutishahkaushik3743 3 หลายเดือนก่อน +2

    Khub saras bhajan 👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @parasattrey9064
    @parasattrey9064 3 หลายเดือนก่อน +2

    Jai Mata Di 🙏

  • @archanasharmadwqqqa9591
    @archanasharmadwqqqa9591 3 หลายเดือนก่อน +2

    Nice bhajan 👌

  • @KalpanaBhesania
    @KalpanaBhesania 3 หลายเดือนก่อน +3

    Kalpanaben boj saras bhajan gayu ❤ Beno jay Ambe bhajan lakhi n muksoji 😊

  • @seemavashistha6601
    @seemavashistha6601 3 หลายเดือนก่อน +2

    Mast bhajan

  • @prathamkaushik9274
    @prathamkaushik9274 3 หลายเดือนก่อน +2

    Khub saras bhajan Kalpana ben 👌

  • @rameshrathod5497
    @rameshrathod5497 3 หลายเดือนก่อน +2

    Super bhjan lkhi ne muko Jay Mataji

  • @ranjanasharma7545
    @ranjanasharma7545 3 หลายเดือนก่อน +2

    Jai mata ki 🙏

  • @manjupatel2913
    @manjupatel2913 3 หลายเดือนก่อน

    Khub saras bhajan gayu kalpnaben

  • @kalpanadave819
    @kalpanadave819 2 หลายเดือนก่อน

    Khub saras.Kalpanaben

  • @shrutishahkaushik3743
    @shrutishahkaushik3743 3 หลายเดือนก่อน +2

    👌🏻👌🏻🙏🏻🙏🏻👏👏

  • @attrey273
    @attrey273 3 หลายเดือนก่อน

    Nice Bhajan 🙏🏻

  • @NilubenPatel
    @NilubenPatel 2 หลายเดือนก่อน

    મજુમાસી માતાજી ના ડાકલા ગોવની તમે ❤

  • @champaprajapati4201
    @champaprajapati4201 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🌻💐💐

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 2 หลายเดือนก่อน

    Nice

  • @AnkitPatel-ub1xo
    @AnkitPatel-ub1xo 2 หลายเดือนก่อน

    Nice