અમરીશભાઈ ડેર ની હાજરી મા ભીખુદાન ગઢવી એ કીધો આહીર નો પ્રસંગ | Bhikhudan Gadhvi | Lok Varta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 มี.ค. 2024
  • આહીર નો આવકારો અને આશરો મોટો હોય છે એ તમે બધા જ જાણતા હશો પણ મિત્રો એ વાત કેટલી હકીકત છે એ તમને પદ્મશ્રી ભીખુદાન ગઢવી પાસેથી આ સત્ય ઘટના ની બનેલી વાત સાંભળશો ને ત્યારે જ ખબર પડશે. એક ગરીબ આહીર અને આહીરાણી કેવી રીતે ગામમાં આવેલા અતિથી ની મહેમાનગતી કરે છે એની આ વાત છે પણ વાત સાંભળી ને તમારી આંખો ભીની થઇ જશે અને તમારા મોઢા માંથી ઉદગાર નીકળી પડશે કે વાહ આહીર ધન્ય છે તારી જનેતા ને વાહ. તો આવો આપણે સૌ સાથે મળી ને સાંભળીએ પદ્મશ્રી ભીખુદાન ગઢવી પાસેથી આ લોક વાર્તા.
    Title : આહીર નો પ્રસંગ
    Artist : Bhikhudan Gadhvi
    Copyright : જુનું - Loksahitya
    Follows our other social media platforms..
    Facebook: બંસીધર સ્ટુડીયો
    / bansidharstudio
    TH-cam: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
    / @bansidharstudio-offic...
    Instagram
    / bansidhar_studio_33
    _____________________________________________________
    ➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..
    ➡️Join us and enjoy gujarati lok katha of various artist
    Your Queries :
    Bhikhudan Gadhvi
    Ishardan Gadhvi
    Lakhansi Gadhvi
    Hamir Gadhvi
    Meran Gadhvi
    Rajbha Gadhvi
    Lokvarta
    Lokkatha
    Junadayra
    junivartao
    Lokvartaguajrati
    Lokkathaguajrat
    Olddayra&santvani
    Oldloksahitya
    🙏 Thanks for watching..
    🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
    #bhikhudangadhvi #bhikhudangadhvidayro #lokvarta #loksahitya #bhikhudangadhvilokvarta #junuloksahitya

ความคิดเห็น • 16

  • @ahirviram3614
    @ahirviram3614 4 หลายเดือนก่อน +9

    વાહ લોકસેવક અમરીશભાઈ ડેર🙏🙏

  • @user-lx8et4iq8c
    @user-lx8et4iq8c 23 วันที่ผ่านมา +3

    ખૂબ સરસ ભીખૂદાન ભાઇ જય મુરલીધર 🎉🎉🎉

  • @jaysukhbhairathod7226
    @jaysukhbhairathod7226 8 วันที่ผ่านมา

    કોટી કોટી વંદન, શ્રી, ભીખુદાન ભાઈ ગઢવી ને

  • @kanchanlalpatel4716
    @kanchanlalpatel4716 9 วันที่ผ่านมา

    Verry good bhikhudan gadhavi

  • @prabhatbhaidangar4934
    @prabhatbhaidangar4934 4 หลายเดือนก่อน +3

    જય મુરલીધર ભીખુદાનભાઇ ગઢવી

  • @karaahir1206
    @karaahir1206 4 หลายเดือนก่อน +3

    જય મુરલીધર ભાઈ

  • @laxmansolanki9408
    @laxmansolanki9408 4 หลายเดือนก่อน +2

    Vaha bhakhudanbhai vhaha

  • @ketanparmar88
    @ketanparmar88 12 วันที่ผ่านมา

    Jay mataji

  • @y_c_Aapa_7637
    @y_c_Aapa_7637 4 หลายเดือนก่อน +4

    Ha bhai Ha

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 4 หลายเดือนก่อน +4

    જયસોમનાથ જયમુરલીધર ભાઈ અભિનંદન

  • @kiritkumarkamwani4381
    @kiritkumarkamwani4381 4 หลายเดือนก่อน +2

    આભાર ❤

  • @user-lx8et4iq8c
    @user-lx8et4iq8c 4 หลายเดือนก่อน +2

    जय मुरलीधर 🎉

  • @laxmansolanki9408
    @laxmansolanki9408 4 หลายเดือนก่อน +1

    Jay murledhar jay ho

  • @navghanmer9
    @navghanmer9 4 หลายเดือนก่อน +5

    જય માતાજી... જય હો 🙏...

    • @oldLoksahitya
      @oldLoksahitya  4 หลายเดือนก่อน +1

      જય માતાજી 🙏

  • @devrajchavda2501
    @devrajchavda2501 4 หลายเดือนก่อน +1

    Dhny ahirat