નાના માણસો ના મોટા સમર્પણ | વાલ્મીકી સમાજ ની વાત | Bhikhudan Gadhvi Lok Varta | Junu Loksahitya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มี.ค. 2024
  • આ વાત ખુબ જાણીતી છે અને તમે સાંભળેલી પણ હશે જયારે રાજાશાહી નો વખત હતો એ સમય ની જુનાગઢ ની ધરતી નો આ પ્રસંગ છે જે ઈતિહાસ ના પાને અમર થઇ ગયો છે.. જુનાગઢ નો દીવો રા નવઘણ જયારે મોત ના મોઢામાં હોમવાનો હતો ત્યારે તેને બચાવવા માટે જે બલિદાનો આપી દીધા છે તે ની આ વાત છે. જુનાગઢ ઉપરકોટ ના બે પાત્રો એક વાલભાઈ વડારણ અને બીજો ભીમડો રખેહર જે નાની જાતી એટલે કે વાલ્મીકી સમાજ માં થી આવતા હતા પણ આ મહાન લોકોએ આપણે બધા ને સમજાવી દીધું છે કે નાના મોટા ની વાત નથી હોતી વાત હોય છે ત્યાગ અને સમર્પણ ની જેના માટે બાપ નું લોહી અને માં નું ધાવણ ઉજળું હોવું જોઈએ.. આ આખો પ્રસંગ આપણે પદ્મશ્રી ભીખુદાન ગઢવી પાસેથી સાંભળીએ મિત્રો..
    Title : નાના માણસો ના મોટા સમર્પણ
    Artist : Bhikhudan Gadhvi
    Copyright : જુનું - Loksahitya
    Follows our other social media platforms..
    Facebook: બંસીધર સ્ટુડીયો
    / bansidharstudio
    TH-cam: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
    / @bansidharstudio-offic...
    Instagram
    / bansidhar_studio_33
    _____________________________________________________
    ➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..
    ➡️Join us and enjoy gujarati lok katha of various artist
    Your Queries :
    Bhikhudan Gadhvi
    Ishardan Gadhvi
    Lakhansi Gadhvi
    Hamir Gadhvi
    Meran Gadhvi
    Rajbha Gadhvi
    Lokvarta
    Lokkatha
    Junadayra
    junivartao
    Lokvartaguajrati
    Lokkathaguajrat
    Olddayra&santvani
    Oldloksahitya
    🙏 Thanks for watching..
    🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
    #bhikhudangadhvi #lokvarta #loksahitya #bhikhudangadhvilokvarta #junuloksahitya #સમર્પણ

ความคิดเห็น • 4

  • @kiranparmar6020
    @kiranparmar6020 หลายเดือนก่อน +1

    Jay.ho

  • @shamjibhaijinjala1271
    @shamjibhaijinjala1271 3 หลายเดือนก่อน

    વાહ ઉગા બાપા ધન્ય દેવલ માં

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 4 หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર ભાઈ અભિનંદન

  • @GABUPOPATBHAI
    @GABUPOPATBHAI 4 หลายเดือนก่อน

    🙏