પ્રશાંત ચૌહાણ સર, તમારો ખૂબ ખૂબ આભાર. શામળાજી અને તેની આસપાસ ના સ્થળોથી માહિતગાર કરવા બદલ તમારો અને વેબ સંકુલ પરિવાર નો ખૂબ ખૂબ આભાર # I ❤️ WEB SANKUL📊 🥰👍
ખુબ સરસ જય શામળિયા. તમે જે જગ્યા નો વિડિયો બનાવો છો એમાં સંપૂર્ણ માહિતી અમને મળી જાય છે. તમારા અથાગ પરિશ્રમ ના લીધે આજે શામળાજી નો ઇતહાસ જાણવા મળ્યો. આવી જ રીતે આગળ વધતા રહો. ,"ઈડર રાજ્ય નો ઈતિહાસ પણ રસપ્રદ છે. ટુંક સમયમાં એ પણ કદાચ જાણવા મળે."
સાહેબ મારું વતન શામળાજી થી 7 km j થાય છે, અમે જ્યારે પણ ગામડે જઈએ દર્શન કરી ને j જઈએ પણ આ વીડિયો મા તો ઘણું બધું નવું જાણવા મળ્યું Thanks you sir Thanks websankul 🙏🙏🙏
શામળાજી મંદિર તો જોયું હતું પણ બીજું પણ ઘણુંબધું નવું નવું જાણવા મળ્યું...વેબ સંકુલનો ખૂબ ખૂબ આભાર 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
અમારા અરવલ્લી માં આવેલ શામળાજી નું મંદિર એ જિલ્લાની આગવી ઓળખ છે. વેબsankul દ્વારા મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર 🙏💫
શ્યામળાજીનું મંદિરે તો અમે અનેક વાર દર્શન માટે ગયા પરંતુ આપ સાહેબ શ્રી એ અલગ જ પરિપેક્ષ બતાવ્યું તેથી ખૂબ ખૂબ આભાર.
વેબ સંકુલ અને તેની તમામ ટીમ નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમારા માટે આટલી મહેનત કરી અમારા સુધી આટલી સરસ માહીતી પહોંચાડી એ બદલ આપ સવૉ નો આભાર 🙏
પ્રશાંત ચૌહાણ સર, તમારો ખૂબ ખૂબ આભાર. શામળાજી અને તેની આસપાસ ના સ્થળોથી માહિતગાર કરવા બદલ તમારો અને વેબ સંકુલ પરિવાર નો ખૂબ ખૂબ આભાર # I ❤️ WEB SANKUL📊 🥰👍
JAY SHAMALIYA🙏🙏🙏
મને ફરવા નો કાંઇ ખાસ શોખ નથી પણ આ વીડિયો જોઈ ને એક વખત અહીં જવા નું મન થઇ ગયું 😊
Jai shree krishna radhe radhe radhe 🙏🚩 🙏 🙌 🌹👏
જય જય ગરવી ગુજરાત
ભાઈ માં અંબે આપને શક્તિ આપે
Thank you so much sir jordar series che continue rakhjo🙏🙏
🙏🏻 Jay Shree Krishna 🙏🏻
Khub khub abhar Gadha shamlaji no pan itihash janavsho apni tim no khub khub abhar
ખૂબ ખૂબ આભાર સાહેબ.
આભાર વેબ સંકુલ ટીમ.♥️♥️♥️
Ha Maru shamlaji 🙏🙏
અમારે જવાનું છે
Jai.samliya.bhgwan👏👏👏
Mast video che man ne santi male aava video joi ne ❤
Jay ho Prashant sir
Khas karine prashant sir tamne 🙏👌👍👍 🙏🙏
बहुत सुंदर सबसे अच्छा सुन्दरमनभाये सत्य सुंर्यंनमंन सुखीरहोसत्य यहीऐकजिवनहै
Thank you sir 🙏🙏🙏🙏👌👍 👍 websankul ni team ne khub khub aabhar
Moj padi gai sir,,,,,
Nice movement thanks for websankul all of you
ખુબ ખુબ આભાર સર..
ખુબ સરસ
જય શામળિયા.
તમે જે જગ્યા નો વિડિયો બનાવો છો એમાં સંપૂર્ણ માહિતી અમને મળી જાય છે.
તમારા અથાગ પરિશ્રમ ના લીધે આજે શામળાજી નો ઇતહાસ જાણવા મળ્યો.
આવી જ રીતે આગળ વધતા રહો.
,"ઈડર રાજ્ય નો ઈતિહાસ પણ રસપ્રદ છે.
ટુંક સમયમાં એ પણ કદાચ જાણવા મળે."
ખુબ જ સરસ સીરીઝ ચાલુ કરી છે સર...🙌👌👍🏻
Super sir Bahu j undan purvak mahiti aapva mate thank you 👌
Thank you so much sir jordar series chhe continue rakhajo thank you websankul team 👍
Jay Shamlaji
વાહ સાહેબ 👏🏻👏🏻👏🏻
Jay hind sir....
Thank you sir video is best
thank you sir ji
Very informative.thank you🎉
આભાર સાહેબ ખુબ સરસ........🙏🙏
ખૂબ સરસ સાહેબ આ મઝાની સફર કરાવવા બદલ આભાર....❤
Aa series khub j upyogi 6
Thank you so much sir😇🙏
Thank you web sankul team
Jay shree Krishna 👏
Thank you websankul
Thank you sir aama amne gdu nvu janva mle che🙏🏻🙏🏻
Jay, shree, Krishna
હા સર હું શામળાજીનો છું.
🙏
Thanks you sir jordar mahati
Super ........👏👏👏👍👍👍👍👍😊
વાહ Websankul વાહ
Thank you
જૅ જૅવા હૅતુથી જૉવૅ તૅનૅ તૅવુ મળી રહૅ તૅવૉ video હૉ સાહૅબ 👍ફરી Thanks
Thank you so much 🥰 sir.. Jay gadadar ,
Very good
હુ શામળાજી નો છું
Thank u sir 🙏
🙏🙏🙏
Jordar sir 🙏 🙌
નવું નવું જાણવા મળ્યું સર તમારો આભાર
❤
Niche
Good work sir
સાહેબ મારું વતન શામળાજી થી 7 km j થાય છે,
અમે જ્યારે પણ ગામડે જઈએ દર્શન કરી ને j જઈએ
પણ આ વીડિયો મા તો ઘણું બધું નવું જાણવા મળ્યું
Thanks you sir
Thanks websankul
🙏🙏🙏
Nice 😇
Maru Gham che aato sir
Nice work
Nice sir.....
સર, હવે આ સિરીઝમાં એક દિવસ અઅંબાજી અને તેની આસપાસ ના અભ્યાસલક્ષી માહીતીક્ષેત્ર ની મૂલાકાત નું આયોજન કરજો જ્યારે શક્ય બને ત્યારે 🙏❤️📊
કેનેડા સુધી પહોંચી ગયો છે વીડિયો!!!😊
Raja battd nu mahodasu
Background Music:-from Sound of Isha channel
I form arravali samalaji
Shamalaji ti kon kon jove che ?
Sir somnath ni mulakat lai ne amne jankari apo evi vinantii🙇🙇🙇🙇
Karmabai lake rai gyu sir
સર એકવાર ડાકોર મંદિરની મુલાકાત લો.
Sir ahiya aavyata to ahi maru gam che
🙏
Good work sir
🙏🙏
🙏