Surat Updates | ‘IPS અધિકારીઓ ખુદ તમાશધીન બને.. મીડિયાકર્મીઓએ ધક્કા ખાધા છે...’ કમિશનર જવાબ આપે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • #Surat #IPS #Suratpolice #loksabhaelection2024 #elections2024 #generalelections #loksabhaelection2024phase1 #electioncommission #BJP #BSP #CPI #CPM #INC #NCP #Elections #Elections2024 #ElectionDate #LokSabha #Loksabhaelection2024 #Genibenthakor #BJP #Congress #Politics #Rekhabenchaudhary #Banaskantha #Bhupendrapatel #CRPatil #Abpasmita #Gujaratinews
    Surat Updates | ‘IPS અધિકારીઓ ખુદ તમાશધીન બને.. મીડિયાકર્મીઓએ ધક્કા ખાધા છે...’ કમિશનર જવાબ આપે
    Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat AAP | Gujarat BJP | Chaitar Vasava | Gujarat Politics | Ram Mandir | Ayodhya Ram Mandir
    ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
    For more videos Visit our TH-cam Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abpl...
    Facebook: / abpasmita

ความคิดเห็น • 339

  • @kanubhaivanar7746
    @kanubhaivanar7746 5 หลายเดือนก่อน +89

    બધા જ ભાજપ ના ગુલામ છે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 5 หลายเดือนก่อน

      બધે સરકારી ખતા માં ભાજપ ના જ માણસો નોકરી મા રાખવા મા આવે છે. ક્યાંય પણ ફરિયાદ કરશો કઈ જ વળવા નું નથી.

  • @hardevsinhparmar3848
    @hardevsinhparmar3848 5 หลายเดือนก่อน +111

    મીડિયા પણ પબ્લિકની પીડા બતાવતી નથી સાચું કહેતી નથી ત્યારે પબ્લિકને પણ આવું જ દુઃખ થતું હોય છે

    • @user-jz9uw7no6y
      @user-jz9uw7no6y 5 หลายเดือนก่อน +2

      Mukesh talks like Koli Patel; like bharat patel. How is he going to write complex laws for the country 🤔?? mukesh can not even speak PURE Gujarati with correct pronunciations. LOL.

  • @rajendradodiya8378
    @rajendradodiya8378 5 หลายเดือนก่อน +71

    હજી સમય છે મીડિયા વાળાઓ,હવે તમારી ઉપર રેલો આવશે.

  • @arvindthakor5616
    @arvindthakor5616 5 หลายเดือนก่อน +64

    જય માતાજી રોનકભાઈ અત્યાર સુધી ક્ષત્રીય સમાજ સુધી હતુ હવે મીડિયા સુધી આવી ગયુ .

  • @AdityaUpadhyay-or3fl
    @AdityaUpadhyay-or3fl 5 หลายเดือนก่อน +118

    મીડિયા નો આ હાલ છે તો સામાન્ય માણસ ની વાત શું કરવું.

    • @abhiparmarmofficial4646
      @abhiparmarmofficial4646 5 หลายเดือนก่อน +5

      Sir godi media Banya tayre AA dasa aavi ne rajput samaj sathe aavo hal thayo ne pan rajput samaj to ladi lese ...

    • @jotikamakwana5158
      @jotikamakwana5158 4 หลายเดือนก่อน

      3🎉
      ​@@abhiparmarmofficial4646

  • @samip_editz_7
    @samip_editz_7 5 หลายเดือนก่อน +104

    આપણા ઉપર આવે ત્યારે ખબર પડે છે કે સરકાર કેટલી નીચ કક્ષા નું કામ કરી રહી છે રોનક ભાઈ

    • @divubhajethwa796
      @divubhajethwa796 5 หลายเดือนก่อน +3

      💯 right

    • @rightmike24
      @rightmike24 4 หลายเดือนก่อน +1

      એ ભાઈ પણ ધણિ વાર જોડે ફરે છે😅😅😅😅

    • @hardikparmar3693
      @hardikparmar3693 4 หลายเดือนก่อน

      Ronak bhai ne experience thyo etle bol badlaaya 😂😂😂

    • @kamleshbambhaniya4947
      @kamleshbambhaniya4947 4 หลายเดือนก่อน

      સાચું છે ભાઇ

  • @mahendragadhavi6811
    @mahendragadhavi6811 5 หลายเดือนก่อน +73

    અંતિમ દિવસો ચાલે છે,થોડી રાહ જુઓ બેસણા માં આવજો.

    • @dharmendrasinhrana7102
      @dharmendrasinhrana7102 5 หลายเดือนก่อน +1

      Himat rakhjo .avase e javana.

    • @Lalabhai_8143
      @Lalabhai_8143 5 หลายเดือนก่อน

      આ અંતિમ દિવસો નથી આ તો શરૂઆત છે, ભાઈ હજુ આના થી ભયંકર દિવસો આવશે. શાંતિથી જુવે રાખો. પબ્લીક ને હજુ તો ?

  • @GHANSHYAMSPATEL
    @GHANSHYAMSPATEL 5 หลายเดือนก่อน +19

    મીડિયા પબ્લિક ના દુઃખ ને સાચું ના બતાવે એમાં ભાગીદાર ના બને તો પબ્લિક તમારા દુઃખને ક્યાંથી સમજે હજુ સમય સે સુધારો

  • @lalaluna4653
    @lalaluna4653 5 หลายเดือนก่อน +21

    મિડિયા મીત્રો ની હાલત આવી હૈય તો અમારા જેવા સામાનય લોકોનુ કોન હસે તે વિચારો

  • @bharatsinhsodha209
    @bharatsinhsodha209 5 หลายเดือนก่อน +12

    Sachi vat che

  • @vasavarajesh126
    @vasavarajesh126 5 หลายเดือนก่อน +25

    મીડિયા કર્મીઓ એ કલેકટરે ને આવેદન પત્ર આપવું જોઈએ 😂😂😂

  • @9kmnewsgujarat368
    @9kmnewsgujarat368 5 หลายเดือนก่อน +24

    મીડિયા મિત્રો આવેદન પત્ર આપે...

  • @parmarjaypalsinh4902
    @parmarjaypalsinh4902 5 หลายเดือนก่อน +13

    તમને ધક્કો માર્યો તો કેમ થયું તો આ દરબારો ને કેમ થયું હશે

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 5 หลายเดือนก่อน +21

    Ronak bhai sachi vat se

    • @jethalalvaniya8762
      @jethalalvaniya8762 5 หลายเดือนก่อน

      Ronak bhai kyarthi sachu bolta thaigya?

  • @sM-kv5jw
    @sM-kv5jw 5 หลายเดือนก่อน +13

    પોતાના પર આવી ત્યારે ખબર પડી જનતા પર શુ નહી થતું હોઈ એ વિચારો

    • @KansinhNayak
      @KansinhNayak 4 หลายเดือนก่อน

      સાચી વાત છે નાનાં માણસ સાથે આવું વર્તન થાય છે ત્યારે સાથ સહકાર આપવા માટે કોઈ તૈયાર નથી 🙏

  • @vikramrahevar209
    @vikramrahevar209 5 หลายเดือนก่อน +17

    જે કોઈ વ્યક્તિ હોય ભલે ને પત્રકાર હોય સવાલ પૂછ્યો તો આજ કરશે.... ખોટા વખાણ કરો બસ બીજું કંઈ નહીં

    • @bhushan7490
      @bhushan7490 5 หลายเดือนก่อน

      Reality. મત આપો. કોંગ્રેસ. અથવા. આપ પાર્ટી

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 5 หลายเดือนก่อน +8

    સામાન્ય પ્રજાની શું દશા હશે ?

  • @devrajthakor7595
    @devrajthakor7595 5 หลายเดือนก่อน +8

    કોઈ જવાબ મળશે નહીં રોનક ભાઇ અત્યારે થોડી લોકશાહી ચાલે છે તો તમને જવાબ આપે અત્યારે ગુજરાતમાં ડંડા સાહી ચાલે છે
    તમારો કોઈ માનવ અધિકાર નથી
    જો આ માઈક માં વધારે બોલ્યા ને તો ક્યાંક જેલમાં ફિટ થઈ જશો એટલે સાના માના રળી ખાવ

  • @vasantpatel2262
    @vasantpatel2262 5 หลายเดือนก่อน +5

    જય ભવાની

  • @viralsanghani3651
    @viralsanghani3651 5 หลายเดือนก่อน +8

    અમારી આ હાલત ની જવાબદાર જ મીડિયા છે. હવે એને ખબર પડી કે આવી એમની સાથે પણ થાય.

  • @arif488kazi3
    @arif488kazi3 5 หลายเดือนก่อน +7

    Great nice speech n perfect reporting great hats off 🎉

  • @Techno0070
    @Techno0070 5 หลายเดือนก่อน +7

    ગુજરાતની આ ચૂંટણીમાં હવે પારદર્શિતા જેવું રહ્યું નથી

  • @mmjain4093
    @mmjain4093 4 หลายเดือนก่อน +3

    સત્તાધારી નેતાઓ ને અધીન મોટા મોટા સરકારી ઉચ્ચઅધિકારી મજબુર છે
    ન્યાય આપવા જાય તો નોકરી જાય ને એમને બચાવે તો પત્રકાર પસ્તાળ પડે -આવી ચુટણી છે ભાઈ

  • @rajendradodiya8378
    @rajendradodiya8378 5 หลายเดือนก่อน +3

    Dhanyvad.

  • @user-we6yq2hj6p
    @user-we6yq2hj6p 5 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન સાહેબ આપને ખુબ સરસ વાત કરી છે

  • @islamictv2494
    @islamictv2494 4 หลายเดือนก่อน +2

    Sir તમારી ભૂલ તમે ભોગવો....

  • @subhashparmar8567
    @subhashparmar8567 4 หลายเดือนก่อน +2

    અભિનંદન ભાઈ સારા પત્રકારત્વ માટા

  • @bhaveshkumarparmar7842
    @bhaveshkumarparmar7842 5 หลายเดือนก่อน +7

    ​​પોલીસને પણ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેવો જોઈએ

  • @mayankp8507
    @mayankp8507 5 หลายเดือนก่อน +5

    Good ronakbhai

  • @khumanbhupatbhai3471
    @khumanbhupatbhai3471 5 หลายเดือนก่อน +4

    Good speech

  • @varnikajoshi230
    @varnikajoshi230 5 หลายเดือนก่อน +15

    Modi ji ka gujrat hai jaha logo ko bolane ki aajadi nahi hai

    • @dayavadhel1764
      @dayavadhel1764 5 หลายเดือนก่อน

      Modiji ko kab ka bharat bhej chuke h. ab wo hamare nhi . UP k jyaada h . Hum to saala pareshaan h usse.

  • @bharatsinhb.a.vaghela8080
    @bharatsinhb.a.vaghela8080 4 หลายเดือนก่อน

    સાચી હકીકત ઉજાગર કરવા બદલ ધન્યવાદ

  • @A.DJoshi
    @A.DJoshi 5 หลายเดือนก่อน +12

    Vah ronakbhai vah

  • @subhashparmar8567
    @subhashparmar8567 4 หลายเดือนก่อน +1

    મુદ્દા ઘણા છે.==શિક્ષણ નુ વેપાર કરણ== ફ્રાન્સ જેવો ધનવાન દેશ છતાં શિક્ષણ ની જવાબદારી સરકાર ની.શુ ભારત ના લોકો ધનાઢય છે.????!!!!!

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 5 หลายเดือนก่อน +5

    હાલની મીડિયા પણ સત્તા પક્ષ ની જ વાહ વાહી ઓ કરે છે શું કરવું

    • @dbliveghoghamba
      @dbliveghoghamba 4 หลายเดือนก่อน

      ભાઈ બધા મજબુર છે એ હકીકત છે કોઈ સામું થાય એટલે એને દેશ દ્રોહી ઠરાવી દેવાનું ચલણ છે આ લોકશાહી નથી સરમુખત્યાર શાહી જેવું છે અને એમાં પણ મોદી જી ની નહિ અહીંના સ્થાનિક નેતાગીરી ની લુખ્ખી દાદાગીરી છે પછી મીડિયા શુ બોલે અને કદાચ બોલે અને કોઈ પરિણામ આવે તો તમે લોકો જનતા પણ કોઈ સપોર્ટ નથી કરતા એ પણ એટલી જ સત્ય હકીકત છે માટે કોઈ સાહસ કરી ને દુઃખ વ્હોરવા નથી માંગતા સમજ્યા ભાઈ ઓ

  • @kukipravinsinhsolanki382
    @kukipravinsinhsolanki382 4 หลายเดือนก่อน +1

    આપની વાત સાચી છે

  • @kalpeshanand8307
    @kalpeshanand8307 5 หลายเดือนก่อน +9

    હવે રોનક ની નીચે રેલો આયો😅

    • @hardikparmar3693
      @hardikparmar3693 4 หลายเดือนก่อน

      100%.... Potana par aave etle bol badlaaya.. Welcome back ronak bhai

  • @bhushan7490
    @bhushan7490 5 หลายเดือนก่อน +4

    મત આપો. કોંગ્રેસ. અથવા. આપ પાર્ટી

  • @hardevsinhparmar3848
    @hardevsinhparmar3848 5 หลายเดือนก่อน +5

    હજુ મીડિયા પક્ષના પ્રવક્તા બનો

  • @latapatel6821
    @latapatel6821 5 หลายเดือนก่อน +3

    રાજ્ય ના તમામ મીડિયા એક થય કલેકટર ને આવેદન આપો

  • @raghuvirsinhjadeja657
    @raghuvirsinhjadeja657 5 หลายเดือนก่อน +3

    તાનાશાહી.....

  • @nazlinshaikh965
    @nazlinshaikh965 4 หลายเดือนก่อน +2

    😢😢😢😢😢
    પોલીસની કાનૂન વ્યવસ્થાની શું વાત કરો છો ભાઈ? તે બિચારા પણ સત્તાધીશો આગળ મજબૂર છે...😢😢😢😢

  • @bhavsinhchavda9604
    @bhavsinhchavda9604 5 หลายเดือนก่อน +3

    રોનકભાઈ, નાગા ની પાંચ શેરી સવા સાત શેર ની

  • @jasvantthakor6953
    @jasvantthakor6953 4 หลายเดือนก่อน

    Sachi vaat se

  • @balvant9500
    @balvant9500 4 หลายเดือนก่อน +2

    હા હવે મીડીયા પણ સાચું બતાવુ જોયીએ નહીંતર હવે રેલો મીડીયા ઉપર આવશે

  • @KishorDarji-bn6qr
    @KishorDarji-bn6qr 5 หลายเดือนก่อน +8

    Vaaahhh,saheb❤❤❤

  • @valabapuvalabapu6588
    @valabapuvalabapu6588 4 หลายเดือนก่อน +1

    ખરેખર સાચું જ કહ્યું છે

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 4 หลายเดือนก่อน

    Saachi baat chhe ronak bhai very nice ronak bhai good work best story

  • @rgv71
    @rgv71 4 หลายเดือนก่อน

    मेरे ख़्याल से लोग अन्याय के बारे में तभी सोचते हैं, जब वह अन्याय स्वयं उनके साथ होता है।

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 5 หลายเดือนก่อน +1

    Salam che ronakbhai

  • @jitendrasarvaiya8720
    @jitendrasarvaiya8720 5 หลายเดือนก่อน +1

    True media ABP asmita❤

  • @kanaiyalalchavda1536
    @kanaiyalalchavda1536 5 หลายเดือนก่อน +3

    હિટલર સાહી

  • @NikulsinhchandravatiNikulsinhc
    @NikulsinhchandravatiNikulsinhc 5 หลายเดือนก่อน +2

    પોતાના ઉપર આવે સે ત્યારે ખબર પડે સે કે આવું થાય સે

  • @bankimchandrrathod
    @bankimchandrrathod 5 หลายเดือนก่อน +2

    Ronak bhai Hero ❤️

  • @VaghelaKiritsinh-xb8cn
    @VaghelaKiritsinh-xb8cn 4 หลายเดือนก่อน +1

    Ronakbhai aavedanpatra aapvu joiye

  • @DHARMESHPATEL-h6b
    @DHARMESHPATEL-h6b 5 หลายเดือนก่อน +1

    Ronakbhai we support you.

  • @nilurathva3824
    @nilurathva3824 5 หลายเดือนก่อน +3

    Ronak bhai thik samaachar aape

  • @JAYTHAKARSERVICES-to1sj
    @JAYTHAKARSERVICES-to1sj 5 หลายเดือนก่อน

    બધા ભાજપ ગુલાલ છે ભાઈ

  • @RashmiAgravat
    @RashmiAgravat 5 หลายเดือนก่อน +1

    Ka have Sachi kahbr padi midiyavada saib tmne

  • @Sparkish07
    @Sparkish07 5 หลายเดือนก่อน +3

    આનેજ ગુજરાત મોડેલ કહેવાય છે!😮😮😮😮😮😮😮

  • @bhupendraraj5252
    @bhupendraraj5252 5 หลายเดือนก่อน +2

    Jay Mataji..

  • @saadsquestions9108
    @saadsquestions9108 4 หลายเดือนก่อน

    આ પ્રકારની લચર તંત્ર બનાવવામાં તમારા જેવા લોકોનો ખૂબ મોટો ફાળો છે.

  • @subhashparmar8567
    @subhashparmar8567 4 หลายเดือนก่อน

    ઓછી બુધ્ધિ ના ભલે ગમે તે કહે પત્રકાર સારુ કામ કરશે જ

  • @shailendrasinhjadeja8939
    @shailendrasinhjadeja8939 4 หลายเดือนก่อน

    Wah ronak bhai wah

  • @vlbbodanabodana9291
    @vlbbodanabodana9291 5 หลายเดือนก่อน +3

    Ajej khabar padi

  • @maheshchaudhari8994
    @maheshchaudhari8994 5 หลายเดือนก่อน +2

    Sachi vat che sir bjp hatavo padse

  • @Banshi_Traders
    @Banshi_Traders 5 หลายเดือนก่อน +2

    થોડીક હજુ વધારે જરૂર છે.

  • @rajputidarbarisareewholesaler
    @rajputidarbarisareewholesaler 5 หลายเดือนก่อน +1

    U r right ronak bhai

  • @chavdaindrajitsinh5922
    @chavdaindrajitsinh5922 5 หลายเดือนก่อน +1

    Jay Mataji

  • @Meinkonhun123
    @Meinkonhun123 4 หลายเดือนก่อน +1

    સહીબાતકહી

  • @user-eg6qn5dw7c
    @user-eg6qn5dw7c 5 หลายเดือนก่อน +1

    People public will justify
    Soon
    Namaste namaste 🙏🏻

  • @ghanshyamsinhdabhi4844
    @ghanshyamsinhdabhi4844 5 หลายเดือนก่อน

    14 તારીખે તમારી પારદર્શિતા ક્યાં ગઈ હતી રોનકભાઈ

  • @sentaeducation4380
    @sentaeducation4380 5 หลายเดือนก่อน +5

    સબકા સાથ સબકા વિકાસ😮

  • @mohanrajput2610
    @mohanrajput2610 4 หลายเดือนก่อน

    સત્તા નો સદુપયોગ કરે છે બીજેપી

  • @mahendrsinhjadav1
    @mahendrsinhjadav1 5 หลายเดือนก่อน +2

    Aa lokshahi na kevay

  • @kkvastukkalp2985
    @kkvastukkalp2985 5 หลายเดือนก่อน +2

    Ego

  • @praal4758
    @praal4758 5 หลายเดือนก่อน +3

    भाजने बहुत अहम छे

  • @p.sjadeja9239
    @p.sjadeja9239 4 หลายเดือนก่อน

    આ બાબતે તમે શું કરશો જો મીડિયા ને જવાબ નથી આપતા તો સામાન્ય માણસ ને શું કરે એનો રસ્તો ખરો

  • @rameshchachiya8667
    @rameshchachiya8667 4 หลายเดือนก่อน

    આ તમારી હીમત સલામ રોનક ભાઈ ક્યારે સત્ય બોલો તો પ્ર ત્ર કાર ઉપર
    વિસવાસ રહે

  • @pareshoza3964
    @pareshoza3964 5 หลายเดือนก่อน +2

    બીજી ચેનલો ક્યાં છે?

    • @dbliveghoghamba
      @dbliveghoghamba 4 หลายเดือนก่อน

      Chaplusi karva gya hase

  • @mahendrarajyaguru3793
    @mahendrarajyaguru3793 5 หลายเดือนก่อน +2

    Hava mediya ni a halt cha lokshahi dabavi dava ni.mansikta hava jan andolan thi sata dhisho na ukhadi fakvano samay avyo cha❤

  • @jadavharsh3490
    @jadavharsh3490 5 หลายเดือนก่อน +1

    Loktantrani hatya kahevay

  • @Lalabhai_8143
    @Lalabhai_8143 5 หลายเดือนก่อน

    તમે આ દાવ ના જ છો, દરેક મીડિયા કારમી આને જ લાયક છે.

  • @amrubhai4741
    @amrubhai4741 5 หลายเดือนก่อน +3

    રોનકભાઈ બરાબરછે

  • @AshishPatel-wi5jc
    @AshishPatel-wi5jc 4 หลายเดือนก่อน

    તમો મૂલ્ય વિહીન થઈ ગયા છો એ કડવું સત્ય સાબિત થયું.

  • @raajput4398
    @raajput4398 5 หลายเดือนก่อน +3

    ઠોકો ભાણ પડે 🤣🤣🤣

  • @bharatrathod5306
    @bharatrathod5306 4 หลายเดือนก่อน

    Joyu Ronak bhai aa loko tanasahi

  • @dbliveghoghamba
    @dbliveghoghamba 4 หลายเดือนก่อน

    તમારી પાસે તો પાવર છે રોનક સર આ મુદ્દા ને ચલાવો તમારી ચેનલ ઉપર જ્યાં સુધી પોલીસવાળા માફી ના માંગે ત્યાં સુધી અને ખાલી માફી થી નહીં ચાલે બીજીવાર આવી ઘટના ના બને તેની ખાતરી આપે આ લોકો મીડિયા કર્મીઓ ને તેમનું રમકડું સમજે છે જેમ ઉપયોગ કરવો હોય તેમ કરી અને પછી ગરજ મટે એટલે વૈદ્ય વેરી જેવી હાલત છે આપણી માટે આ બાબત ને ચલાવી ના લેવી જોઈએ

  • @vadhiyabhai
    @vadhiyabhai 5 หลายเดือนก่อน

    આ વખત મીડિયા જાગ્યું છે સારી બાબત છે

  • @KishorDarji-bn6qr
    @KishorDarji-bn6qr 5 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jordar ❤❤❤❤jordar❤❤❤❤❤❤❤

  • @user-wg5pf3ot9e
    @user-wg5pf3ot9e 4 หลายเดือนก่อน

    Evm

  • @SavesihMavi
    @SavesihMavi 4 หลายเดือนก่อน

    काग्रेस जिंनदाबाद काग्रेस जिंनदाबाद काग्रेस जिंनदाबाद केजरीवाल जिंनदाबाद केजरीवाल जिंनदाबाद भाजप हटाओ भाजप हटाओ भाजप चोर हटाओ भाजप चोर हटाओ

  • @A.-xyz-abcd-123
    @A.-xyz-abcd-123 5 หลายเดือนก่อน +1

    हवे जागो रौनकभाई अने आ सरकार ना कांड देखड़ो अने आ सरकार नी बीजी घणी बधि मिडिया छे इ चापलूसाइ करें छे

    • @cahirenshah3502
      @cahirenshah3502 5 หลายเดือนก่อน

      Ronakbhai challenge accept kari lo

  • @hasmukhlalgor6703
    @hasmukhlalgor6703 4 หลายเดือนก่อน +1

    Ronak bhai Saluet છે tamne.

  • @bharatbhadli
    @bharatbhadli 4 หลายเดือนก่อน

    Barobar che tame ane layak j cho

  • @SolankiHirabhai-y7c
    @SolankiHirabhai-y7c 4 หลายเดือนก่อน

    દૂકાન ચાલુરાખો પબ્લીક સબજાનતીહૈ😂😂

  • @RajujiRajput-ef4ku
    @RajujiRajput-ef4ku 5 หลายเดือนก่อน +1

    Harsh ne bolao kya se?

  • @Vinuparmar-vb3yu
    @Vinuparmar-vb3yu 5 หลายเดือนก่อน +1

    શાબાશ રોનક ભાઈ

  • @એભાલીલા
    @એભાલીલા 5 หลายเดือนก่อน +1

    એક

  • @jadejanarendrasinh3775
    @jadejanarendrasinh3775 4 หลายเดือนก่อน

    આપ સાચા છો