આવા ઢોકળા તમે ક્યારેય નહી ખાધા હોય. આલુ મેથી ના ઢોકળા.aalu methi dhokla receipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ
    જો તમે રોજ એક ની એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોવ તો આ નવી રેસીપી try કરજો જેથી તમને મજા આવશે.
    આ રેસીપી માં હુ આજે બનાવીશ આલુ મેથી ના ઢોકળા.
    એક નવી જ વાનગી કે જે તમે સાંજે બનાવી સકો છો.
    અને જોડે green ચટણી અને ketchup એક અનેરો આનંદ આપશે.
    આવી જ બીજી રેસીપી શિખવા મારી ચેનલ ને subscribe કરી દો. લીંક નીચે આપેલી છે.
    thanks for watching
    રાધે રાધે
    #dhokla
    #gujaratidhokla
    #aalumethinadhokla
    #urvashiskitchen
    subscribe my channel
    / @urvashiskitchen
    પોચી સુખડી બનાવવાની રીત જોવા માટે ની લીંક
    • ગુજરાતી સ્ટાઇલ માં ઘરે...
    મેથી ના શક્કરપારા ની રેસીપી
    • Crispy મેથી ના શક્કરપા...

ความคิดเห็น • 21