ઢગલી: ગરમા ગરમ ખાઓ કે ઠંડી ખાવ,ઓછા તેલમાં, નહીં વડા કે ઢોકળા. मसालेदार ढगली Masaledar Dhagli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • ઢગલી: ગરમા ગરમ ખાઓ કે ઠંડી ખાવ ઓછા તેલમાં, નહીં વડા કે ઢોકળા. मसालेदार ढगली Masaledar Dhagli મસાલેદાર ઢગલી
    Please Scroll down for Ingredients
    Please follow my channel. Click Subscribe and Notification BELL
    ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને નોટિફિકેશન બેલ ને ક્લિક કરશો
    / rakshaskitchenbasket
    Please share and like this video. વિડીયો ને લાઈક કરી શેર કરવા વિનંતી
    Your suggestions and comments are very important to us. Kindly add them in the comment section. આપના સૂચન અને અભિપ્રાય અમારા માટે ખુબ મહત્વ ના છે , ચોક્કસ થી કોમેન્ટ બોક્સ માં જણાવશો.
    Enjoy other recipes in Raksha's Kitchen Basket
    Ingredients
    • 1 cup Gram Daal | 1 कप चना दाल
    • 1/2 cup Moong Daal | 1/2 कप मुंग दाल
    • Soaked for 5 hours | 5 घंटे भीगोए
    • Grind coarsely | दरदरा पीस ले
    • 1/2 cup Curd |1/2 कप दही
    • Little water | थोड़ा पानी
    • 1 tsp Black pepper | 1 छोटा चमच काली मीरच
    • 1 tsp Fennel seeds |1 छोटा चमच सौंफ
    • 1 tbsp Coriander seeds | 1 चमच साबुत धनीया
    • 6 Dry red chilies | 6 सूखा लाल मीरच
    • Boil for 5 minutes | 5 मीनट तक उबालें
    • Grind better with curd | बेटर को दही के साथ पीस ले
    • 10 Garlic buds |10 कलीयाँ लहसुन
    • 1/2 inch ginger | 1/2 इंच अदरक
    • Grind boiled whole species | उबले हुए खड़े मसाले को पीस ले
    • 2 Onion chopped |2 प्याज कटा हुआ
    • 1 small Capsicum chopped |1 छोटी शीमला मीरच बारीक़ कटी हुई
    • 1 small Carrot chopped |1 छोटी गाजर बारीक़ कटी हुई
    • 1 tsp Sesame seeds |1 छोटा चम्मच तील
    • 1 small cup Coriander leaves | 1 छोटा कप हरा धनीया
    • Salt to taste | नमक जरूर अनुसार
    • 1 tbsp Oil |1चमच तेल
    • 1/4 tsp Turmeric powder |1/4 छोटा चमच हल्दी
    • 1/4 tsp Eno |1/4 छोटा चमच इनो
    • Place Dhagali (small heap) |ढ़गली करे
    • Steam for 8 minutes | 8 मीनट तक भाप लें
    • Taste good with oil and red garlic chutney | तेल और लाल लहसुन की चटनी के साथ स्वाद लें
    • 1 tbsp Oil |1चमच तेल
    • 1 tsp Cumin |1 छोटा चमच जीरा
    • Add Sesame seeds | तील डाले
    • Pinch of Asafetida | चुटकी भर हींग
    • Coriander leaves | हरा धनीया
    #masaledarDhagli #glutenfree #rakshaskitchenbasket #chanadalrecipes #proteinrichbreakfast #moongrecipe #healthyrecipes #NodhoklaNohandvo

ความคิดเห็น • 208

  • @RakshasKitchenBasket
    @RakshasKitchenBasket  ปีที่แล้ว +12

    આજની આ રેસીપી "મસાલેદાર ઢગલી" એક નવી રેસિપી હોવાથી રેસીપી ની મેથડ ને અનુરૂપ તેને નામ આપેલું છે અને મારા Viewers ને પણ આ રેસીપી નું નામ સુચવા કહ્યું છે. અને મેં આપેલ આ નામ "મસાલેદાર ઢગલી" તમને કેવું લાગ્યું છે તે કોમેન્ટમાં જણાવવાનું કહ્યું છે. એમાંથી મોટાભાગના "હેલ્ધી મુઠીયા" નામ આપે છે. આ મુઠીયા રેગ્યુલર મુઠીયા કરતા ઘણા બધા અલગ છે કારણ કે આ મુઠીયા માં કોઈ પણ જાતના લોટ નો ઉપયોગ નથી થયો એટલે જ આ રેસીપી "ગ્લુટોન ફ્રી રેસીપી" છે.તેથી જ તે હેલ્ધી પણ છે તે સૌથી બેસ્ટ વાત છે . આમાં નખાયેલ મસાલો રેગ્યુલર મુઠીયા કરતા ઘણો બધો અલગ અને ટેસ્ટફૂલ છે અને બીજી રીતે જોઈએ તો આમાં મુઠીયા પણ નથી વાળવાના માત્ર ઢગલીઓ કરી અને ફટાફટ તૈયાર થાય છે તો આ રીતે આ રેસીપી મુઠીયા થી પણ ઘણી અલગ બને છે છતાં પણ તેને "ગ્લુટોન ફ્રી મુઠીયા" કહી શકાય.
    તમારા બધાનો સપોર્ટ અને કોમેન્ટ કરીને આ રેસીપી નું નામ સૂચવવા બદલ બધા નો આભાર 🙏🏻❤️
    આ રીતે ઘણી બધી નવી રેસિપીઓ મારી ચેનલ ઉપર મળતી રહેશે અને મુકાયેલી પણ છે.
    આભાર સહ.🙏🏻

  • @shoaibvalodia4507
    @shoaibvalodia4507 ปีที่แล้ว +9

    Wah Ben Bahuj Saras Recipe 👌👌

  • @hinapatel8675
    @hinapatel8675 ปีที่แล้ว +7

    Vah new recipe easy n healthy 👍

  • @jatinrathod197
    @jatinrathod197 ปีที่แล้ว +8

    Vah,khub saras testy nasta😋

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your support with useful comment.🙏🏻😇

  • @nitakota8080
    @nitakota8080 ปีที่แล้ว +7

    Saras navu che

  • @aartirathod4159
    @aartirathod4159 ปีที่แล้ว +7

    વાહ ખુબ જ સરસ અને અલગ રીતથી બનાવેલી નાસ્તા રેસીપી અને હેલ્દી પણ 👌👍👍

  • @tekosq_jam
    @tekosq_jam ปีที่แล้ว +5

    New recipe on , Very nice

  • @daxabenbhalsod5364
    @daxabenbhalsod5364 ปีที่แล้ว +3

    Khubaj saras ane healthy chhe mane khubaj gamyu👌👌👌👍👍👍

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Daxaben🙏🏻
      Khub khub Aabhar aapno ❤️
      recipe tmone gami to Mane khubaj aanand thayo . please share the recipe and support me 🙏🏻
      Comment Kari feedback aapva badal thanks a lot.🙏🏻❤️

  • @manjulalakhtariya8471
    @manjulalakhtariya8471 ปีที่แล้ว +7

    Very nice....new recipe 😋😍🙌🏻

  • @indirakara5435
    @indirakara5435 หลายเดือนก่อน +1

    Lovely and yummy recipe it’s like having steamed vada

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  หลายเดือนก่อน

      Thank you so much for your lovely response and comment 🙏 yes !!!! perfect recipe name 👍🥰

  • @ket005
    @ket005 ปีที่แล้ว +9

    Very nice recipe 👍🏻👍🏻 innovative and healthy 👏🏻

  • @RekhaPatel-zi6uv
    @RekhaPatel-zi6uv ปีที่แล้ว +1

    Wow something new nd yummy too😋👌

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your lovely response 🙏🏻 please share the recipe ❤️

  • @sangitabagdai3713
    @sangitabagdai3713 ปีที่แล้ว +7

    Saras.

  • @dr.lilavantibkachhadiya7931
    @dr.lilavantibkachhadiya7931 ปีที่แล้ว +3

    મસાલેદાર લાઈવ ઢોકળાં કહેવાય. ખૂબ સરસ આભાર.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Ma'am 🙏🏻
      આ નામ ધણા એ સૂચવેલ છે.ને યોગ્ય પણ છે..આપનો ખૂબ ખૂબ આભાર ‌🙏🏻❤️ રેસીપી ગમી હોય તો ચોક્કસથી શેર કરજો 🙏🏻

  • @alpalanghnoja2913
    @alpalanghnoja2913 ปีที่แล้ว +7

    ખુબ સરસ

  • @RomaaBose
    @RomaaBose ปีที่แล้ว +2

    Khubaj saras 💝

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your support...❤️ please share the recipe.🙏🏻

  • @bhavnapalan1502
    @bhavnapalan1502 ปีที่แล้ว +4

    Healthy n delicious 👌👌😋

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback.🙏🏻❤️ please share the recipe link for your group 🙏🏻

  • @jagrutirakangorchande9499
    @jagrutirakangorchande9499 ปีที่แล้ว +2

    Dal na muthiya kahi sakay. Super healthy & innovative

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Good good.👍🏻 Thank you so much for your support and good name.🙏🏻❤️

  • @nareshs7170
    @nareshs7170 ปีที่แล้ว +8

    Nice recipe 👌👌👌

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you Naresh Bhai 🙏🏻
      Please share and help me 🙏🏻

  • @mayursandhi8657
    @mayursandhi8657 ปีที่แล้ว +2

    Wah saras

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your nice comment 🙏🏻 Please share the recipe link.🙏🏻

  • @sheetalshukla8975
    @sheetalshukla8975 ปีที่แล้ว +3

    Wahhh 👏🏻👏🏻👏🏻
    Khubajjjj saras
    Thank you so much for sharing 💕💐😊

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      🙏🏻❤️
      શીતલબેન
      તમે કોમેન્ટ કરી અને મને આ રીતે સપોર્ટ કરો છો તેનો મને ખૂબ જ આનંદ થાય છે અને તમને રેસીપી ગમે તેનો વધારે આનંદ થાય છે તમે કોમેન્ટ તો ચોક્કસ કરો છો પરંતુ તમારી કોમેન્ટ ,નવી રેસિપી બનાવવામાં અમારો ઉત્સાહ વધારી દે છે અને કોમેન્ટ વાંચીને ચાર ગણો વધી જાય છે. ઘણી વખત સારી રેસીપી લોકો સુધી નથી પહોંચતી ત્યારે તમારો સપોર્ટ મારા માટે ખૂબ જ મહત્વનો છેતો માત્ર રીક્વેસ્ટ છે🙏🏻 કે રેસીપી ગમી છે તો ચોક્કસથી તમારા ફેમિલી અને ફ્રેન્ડ માં શેર કરજો મેં તમારી સાથે રેસીપી શેર કરી છે અને તમે તમારા ગ્રુપમાં શેર કરજો જેથી સારી રેસીપી લોકો સુધી તો પહોંચશે પરંતુ મને પણ આ રીતે નવી નવી રેસિપી મૂકવાનો ઉત્સાહ વધતો જશે.
      કોમેન્ટ ઘણી લાંબી થઈ ગઈ છે પરંતુ તમને જ્યારે પણ રેસીપી ગમે છે તો તમારી કોમેન્ટ હોય છે એનો મને આનંદ થાય છે તો ફરીથી આપનો ❤️ ખૂબ ખૂબ આભાર.🙏🏻

    • @sheetalshukla8975
      @sheetalshukla8975 ปีที่แล้ว +1

      @@RakshasKitchenBasket ohhh dear Raksha Ben ketli sweetttt reply aapi tame🤗🙏🏻👏🏻👏🏻💐💐
      Really very very heart touching 💕
      Yesss
      Tame ek khubj saral dil na person chho..tamari jemj mane tamari recipes always unique lage chhe😇
      🤗
      Vishrayeli vangi tame share karo chho tyare mane and I’m sure badha ne dadimaa naanimaa yaad aave chhe..😇🤗
      And mostttt of all tamari badhi recipes ghar ma malti vastu thij banti hoy chhe (( khubjjj saral and healthy 🤗🙏🏻🙏🏻
      Dil thi
      Thank you so much 💕💕
      Sending lots of love and besttt wishes for your channel 🙌🏼🥇

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      @@sheetalshukla8975 ,🙏❤️❤️

  • @pratixashah8230
    @pratixashah8230 ปีที่แล้ว +6

    Saras che muthiya

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      🙏🏻👍🏻
      Thank you ❤️
      કોમેન્ટ કરી અને રેસીપી નું નામ તમે આપ્યું તે બદલ ખૂબ આભાર.
      કોઈ પણ પ્રકારના લોટના ઉપયોગ કર્યા વગર પણ મુઠીયા બની શકે છે તે પણ ઘણા બધા ટેસ્ટી બને છે તે આ રેસિપી ને વધારે ટેસ્ટી હેલ્ધી અને ગ્લુટોન ફ્રી બનાવે છે. તમારા બધાનો સપોર્ટ મને નવી રેસીપી લાવવા માટે એક નવો ઉત્સાહ આપે છે રેસીપી હેલ્થી અને ઉપયોગી લાગે તો ચોક્કસથી તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને આવી ઘણી હેલ્ધી રેસિપીઓ અને નવી રેસિપી તમને મારી ચેનલ ઉપર જોવા મળશે ફરીથી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કોમેન્ટ કરી સમય આપવા બદલ.🙏🏻

  • @chayapandya5236
    @chayapandya5236 ปีที่แล้ว +2

    ફૂલ વડા

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      છાયા બેન 🙏🏻 સ્ટીમ ફૂલવડા વધુ યોગ્ય લાગશે. કોમેન્ટ કરવા બદલ આભાર.❤️

  • @mansukhbhaigohel3442
    @mansukhbhaigohel3442 ปีที่แล้ว +3

    બહુ જ સારી છે

  • @arunachakdhare21
    @arunachakdhare21 ปีที่แล้ว +2

    So nise perfect name.

  • @dipikapatel2779
    @dipikapatel2779 ปีที่แล้ว +2

    Very very nice recipe 😁👍🏾💐 thanks 🙏🙏👍🏾

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Dipikaben🙏🏻
      Thank you so much for your support and nice comment ❤️ please share the recipe 🙏🏻

  • @pushpajadav507
    @pushpajadav507 ปีที่แล้ว +8

    Raksha own innovation recepies very nice 👍

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you , Thank you 🙏❤️

    • @minaxigandhi8246
      @minaxigandhi8246 ปีที่แล้ว +1

      Very nice and innovative n healthy recipes 👌👍 Thanks mam 💐

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      @@minaxigandhi8246 🙏🏻 Thank you so much for your valuable comment and Support 🙏🏻❤️

  • @zankhanaraulji3467
    @zankhanaraulji3467 ปีที่แล้ว +3

    Really innovative testy and healthy I will definitely try thanks

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your support and good comment🙏🏻 please share the recipes to your families and friends and support me ❤️. Many innovative recipes are also available in my channel .

  • @urmilashastri7808
    @urmilashastri7808 ปีที่แล้ว +8

    Jay shree kirshna 🙏

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ ઉર્મિલાબેન 🙏🏻 ગુડ મોર્નિંગ ❤️ કોમેન્ટ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.🙏🏻

  • @varshasomani8749
    @varshasomani8749 ปีที่แล้ว +2

    Healthy receipe

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much.🙏 please share the recipe link ❤️

  • @rameshgandhi5757
    @rameshgandhi5757 ปีที่แล้ว +2

    Ati sunder Ramesh Gandhi Lonavala

  • @zalaprahladbhaijesangbhaiz3061
    @zalaprahladbhaijesangbhaiz3061 ปีที่แล้ว +3

    ❤mashala dhagli vada 🎉

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      બહુ સરસ ને પરફેક્ટ નામ આપ્યું 🙏🏻 ખૂબ ખૂબ આભાર આપનો.🙏🏻

  • @varshasomani8749
    @varshasomani8749 ปีที่แล้ว +2

    Healthy receipe

  • @varshamistry580
    @varshamistry580 ปีที่แล้ว +1

    Thank you for healthy recipes.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your lovely response with comment ❤️ please share the recipe 🙏🏻

  • @prashantkarulkar3390
    @prashantkarulkar3390 ปีที่แล้ว +2

    धन्यवाद , नवीन रेसीपी माहिती झाली

  • @nimitapatel2107
    @nimitapatel2107 ปีที่แล้ว +2

    Nice...yammi

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your support and useful comment 🙏 please share the recipe link and support me ❤️

  • @neerjapandey5479
    @neerjapandey5479 ปีที่แล้ว +2

    Very healthy and tasty recipe

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Neeraja ji 🙏🏻
      Thank you so much for your support and nice comment.🙏🏻❤️

  • @indianabroad4530
    @indianabroad4530 ปีที่แล้ว +5

    Very healthy - Dal, Garlic, onion, Bell pepper, carrot every ingredient has special health advantage. Plus advantage of steaming VS deep frying! Very nice recipe. Special kudos for not using sugar. Most Gujarati dishes have ton of sugar even in savory items.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว +1

      Thank you so much for your valuable response and comments 🙏🏻 Please share the health recipe 🙏🏻❤️ thank you.

  • @rupaljoshirupaljoshi232
    @rupaljoshirupaljoshi232 ปีที่แล้ว +3

    સરસ વાનઞી 👌👌

  • @Parulvadodariya
    @Parulvadodariya ปีที่แล้ว +2

    Very unique recipes

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Parulben 🙏 Thanks for your support 🙏 please share the recipe ❤️

    • @Parulvadodariya
      @Parulvadodariya ปีที่แล้ว +1

      @@RakshasKitchenBasket you too

  • @jayshreebakhda2979
    @jayshreebakhda2979 ปีที่แล้ว +4

    Sounds yummy

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your nice response 🙏🏻 Please share the recipe ❤️🙏🏻

  • @mansukhandchampamantra2217
    @mansukhandchampamantra2217 ปีที่แล้ว +2

    It looks tasty

  • @urmigurjar
    @urmigurjar ปีที่แล้ว +3

    Dalvada ane muthiya nu combineshn che .dalmuthiya.thank you

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Hammm... right 👍🏻
      I like it ☺️ khub khub Aabhar like support, comment me❤️

  • @zainubhirani217
    @zainubhirani217 ปีที่แล้ว +2

    Kamal chey ,Tamari Chana no lote and badhi daaro thi ketli cheejo banao cho .Manay gaming a dish hun jaroor bana vis .Dhanyawaad bahu Sara's samjhavyu aapay .

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Aapno khub khub aabhar 🙏 support and useful comment karava badal❤️ please share the recipe 🙏

  • @ashapandya798
    @ashapandya798 ปีที่แล้ว +2

    Nice recipe! Tasty and nutritious! Love the name of the dish, it is so playful! Awakens the inner child within you. Thank you!

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Ashaben🙏🏻
      Good morning 🌄 thanks a lot for your usefull and nice comment ❣️ please share the recipe and support me 🙏🏻

  • @vinodasolanki780
    @vinodasolanki780 ปีที่แล้ว +2

    Super recipe

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your support and comment.❤️ please share recipe 🙏🏻❤️

  • @donnap9263
    @donnap9263 ปีที่แล้ว +2

    Steamed dal vada 👍

  • @shardabenpatel8953
    @shardabenpatel8953 ปีที่แล้ว +2

    Saras

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      શારદાબેન ખૂબ ખૂબ આભાર .🙏❤️

  • @poojabhavsar7802
    @poojabhavsar7802 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ વાનગી છે
    આપ્ એને લાઈવ વડી નું નામ આપી શકો

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      પૂજાબેન 🙏🏻ખુબ ખુબ આભાર અને નામ પણ તમે સરસ અને અત્યાર સુધીનો એક અલગ જ આપ્યું છે કોમેન્ટ કરી અને સપોર્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર રેસીપી ગમી હોય તો ચોક્કસથી તમારા ગ્રુપમાં શેર કરજો❤️ અને આવી ઘણી રેસીપીઓ તમને મારી ચેનલ ઉપર નવી જોવા મળશે. યોગ્ય લાગે અને સમય મળે ત્યારે ચોક્કસથી ચેનલની વિઝીટ કરજો. 🙏🏻

  • @hemanginiparmar3082
    @hemanginiparmar3082 ปีที่แล้ว +2

    👌👌👌😋

  • @malashah3338
    @malashah3338 ปีที่แล้ว +3

    Very useful unique gluten free recipe Thanks Mam.👌👍

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      🙏🏻 Good morning 🌄
      Thank you so much for your lovely response and support me ❤️ Please share the recipe you group and support me 🙏🏻

  • @mahendramodi5859
    @mahendramodi5859 ปีที่แล้ว +2

    सुपर

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your support 🙏 please share the recipe ❤️

    • @mahendramodi5859
      @mahendramodi5859 ปีที่แล้ว +1

      @@RakshasKitchenBasket shared already

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      @@mahendramodi5859 🙏🏻 Thanks a lot sir.❣️

  • @manishaparmar1640
    @manishaparmar1640 3 หลายเดือนก่อน +1

    Very nice recipy

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  3 หลายเดือนก่อน

      Thank you so much for your comment 🙏🏻❤️ please share the recipe 🙏🏻 very tasty and healthy recipe Manisha Ben . will try

  • @girijaparikh3435
    @girijaparikh3435 ปีที่แล้ว +3

    Mam receipe bahuj sari dekhay che, khavani icha Thai gai, pan apde ekla reheta hoi to Avo receipe banavay, 5-6 Jana hoi to mota vasan joise, vastuo vadhare joiye ne mehenat bhi khoob che ama.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you 🙏🏻
      Aapki comment jo kaha voto shi hai par aap akelo ho to koi bi recipe akdm easy nahi Lage gi. Aapni baat share karne ke liye thank you Bhai.🙏🏻

  • @pragnaoza9196
    @pragnaoza9196 หลายเดือนก่อน +1

    Healthy snacks

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  หลายเดือนก่อน

      Thank you so much for your valuable comment 🙏❤️

  • @preetigajjar1673
    @preetigajjar1673 ปีที่แล้ว +2

    Very tasty,heathy n’ innovative recipe ..will try it sure 👍👍👌🙏

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your support and comment 🙏🏻❤️

  • @UshabenRawal
    @UshabenRawal ปีที่แล้ว +1

    Very nice I like so much

  • @UshabenRawal
    @UshabenRawal ปีที่แล้ว +1

    Very nice I like so much

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      UshaBen 🙏🏻 thank you. Please share the recipe ❣️

  • @minamehta7916
    @minamehta7916 ปีที่แล้ว +1

    Very delicious, healthy recipe with simple ingredients . Thanks.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Minaben🙏🏻very nice and Valuable comment, thanks for your support 🙏🏻 please share the recipe your family and friends 🙏🏻

    • @RameshBhai-yd5cr
      @RameshBhai-yd5cr ปีที่แล้ว +1

      dhagli muthia

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      @@RameshBhai-yd5cr 🙏 saras nam chhe.khub gamyu.
      Khub khub aabhar 🙏

  • @veenzi.70
    @veenzi.70 ปีที่แล้ว +4

    Nice and healthy recipe! You can call it "steamed dal dumplings"

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Veena ji🙏🏻
      Thank you so much for your lovely response.💖
      Muje "Streamed dal dumpling" name bahot hi sahi laga . Ya to "Deshi sampling" 😅
      Thank you so much for your support 💗

  • @aartidudeja3401
    @aartidudeja3401 ปีที่แล้ว +2

    Nice👍😊

  • @vaishaligharat7874
    @vaishaligharat7874 ปีที่แล้ว +2

    Nice

  • @bhuratanisha7820
    @bhuratanisha7820 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ વાનગી બનાવી દી આમાં ઇનો ન વાપરવો હોય તો ખાવા નો સોડા વાપરી શકાય

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว +1

      હા તમે ખાવાનો સોડા પણ વાપરી શકો છો. સોડા વાપરો તો થોડું પ્રમાણ ઓછું રાખવાનું.
      કોમેન્ટ કરવા બદલ અને રેસીપી ગમી તે જણાવવા બદલ આપનો ખૂબ ખૂબ થી આભાર રેસીપી ગમે તો તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. 🙏🏻❤️

  • @mrudularaje7447
    @mrudularaje7447 ปีที่แล้ว +2

    Good

  • @hinaparekh2592
    @hinaparekh2592 ปีที่แล้ว +3

    Very nice

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your support 🙏🏻 please share the recipe.🙏🏻❤️

  • @ninuthakker796
    @ninuthakker796 ปีที่แล้ว +2

    Aa saras che pan aa v angi tamari shodheli che k juni che

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Aa recipe tamone jova ke sambhalava pan nahi male. totally new chhe.
      Aavi ghani recipe me chennal par mukeli pan chhe.
      Comment karva badal khub khub Aabhar 🙏🏻❤️

  • @niharikapathak4520
    @niharikapathak4520 ปีที่แล้ว +2

    Stteam dalvada pan kahi shakay

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Ha, Bahu Loko ae AA nam aapyu chhe.
      Thank you so much for your support and comment 🙏❤️

  • @jainishajaytrivedi2458
    @jainishajaytrivedi2458 ปีที่แล้ว +3

    🎉🎉 nice

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your good response ❣️ please share the recipe 🙏🏻

  • @jasavantipipaliya3794
    @jasavantipipaliya3794 ปีที่แล้ว +2

    ઢગલી ઢોકળા

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      ખૂબ સરસ નામ 🙏👍 ધન્યવાદ ❤️

  • @MukundaAyurveda05
    @MukundaAyurveda05 ปีที่แล้ว +4

    I can say "steamed Dalwada " , look super tasty

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Wah!!!wah!!!
      Bahot hi shi bola aapne. Perfect name recipe ki method se bolo to . bahot shi bataya hai aapne..👍"Steamed Dalvada" super tasty and healthy also.
      Thank you for your support and comment karne ka time nikal ne ke lia.l am so happy.🙏❤️

  • @bhavnad273
    @bhavnad273 ปีที่แล้ว +1

    Very saras,shu Eno vagar jethi vegetables nu nutrition jadavay rahe,to suggetion ma khirune jara vadhu finie jethi co2 gas ja enoma maleche te ni badale palena samayma kundi dhokathi vattane fin chadavta .mara suggestion no javab. apsho?

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Eno vagar jarrur thi banavi shako. Pan te rit ma thoda vadhare bafava na .Ane aritathi karsho to bani shake ઢગલી halki ke naram ochhi Bane chhe.
      Tamo ne je rit game te rit thi try Kari sho chho.
      Saras comment karava mate aapano aabhar 🙏🏻❤️

  • @shahin22170
    @shahin22170 ปีที่แล้ว +2

    Dhokla jevu 1time vasan ma baffle toh chalse

  • @ketan292
    @ketan292 ปีที่แล้ว +2

    Ame chladal thi aa vangi banaviye chhiye

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว +1

      Chanadal se Dalvada bhi sab banate hai.👍 Thank you for your nice comment 🙏

  • @bhavnapithadia5453
    @bhavnapithadia5453 ปีที่แล้ว +1

    Nice

  • @fal2025
    @fal2025 ปีที่แล้ว +1

    Protein rich veg vada

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      To good name 👍🏻 thank you so much for your nice comment 🙏🏻

  • @chandrikagohil8245
    @chandrikagohil8245 ปีที่แล้ว +2

    stream vegetable dal vada name kahi shakay.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Ha, ae pan parfect nam chhe. comment Kari support mate thank you Chandrika Ben 🙏❤️

  • @nitignyagandhi5973
    @nitignyagandhi5973 ปีที่แล้ว +3

    Dal na muthiya with mix veg

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Wah!!! perfect name 👍🏻 "Mix veg Dal Muthiya" bol sakte hai.😊
      Thank you so much for your support with nice comment 🙏🏻❤️

  • @mansukhbhaigohel3442
    @mansukhbhaigohel3442 ปีที่แล้ว +3

    મનસુખ ભાઈ ગોહેલ

  • @bhavnagupta3787
    @bhavnagupta3787 ปีที่แล้ว +3

    ઓ સરસ છે તમે આ ક્યાંય નથી જોયું હજારો બનાવવાની ટ્રાય કરશો

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      🙏🏻 ચોક્કસ,ખૂબ ખૂબ આભાર આપનો ❤️

  • @urmilashastri7808
    @urmilashastri7808 ปีที่แล้ว +7

    Healdhy muthiya

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      વાહ સરસ નામ આપ્યું ઉર્મિલાબેન મને પણ ગમ્યું. ચોક્કસથી "હેલ્ધી મુઠીયા" કોઈપણ જાતના લોટનો ઉપયોગ કર્યા વગર પણ આ રીતે હેલ્ધી મુઠીયા બની શકે છે તેવું ચોક્કસથી કહી શકાય. મને ક્યારેક મોકો મળશે તો બીજી રેસીપીમાં આપના નામ સાથે આ વાત ચોક્કસથી કરીશ. તમારા બધાનો સપોર્ટ જ મને કામ કરવા માટે નો ઉત્સાહ વધારે છે.
      તમે આ કોમેન્ટ કરી તેનો દિલથી આભાર માનું છું ઉર્મિલાબેન. 🙏🏻❤️

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 ปีที่แล้ว +8

    કંઇક નવીન વાનગી સારી બનાવી છે

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      જયશ્રીબેન 🙏🏻
      તમે સાચી વાત કોમેન્ટ કરીને લખી છે. રેસીપી પણ એટલી જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
      મારી ચેનલ ઉપર તમને ઘણી બધી આ રીતની નવી રેસિપી જોવા મળશે થોડા સમય પહેલા મુકેલો "ચૂરો" રેસીપી પણ તમે એક વખત ચોક્કસ જોજો.
      જો રેસીપી ગમે તો ચોક્કસથી તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો . ઘણી વખત સારી રેસીપી લોકો સુધી નથી પહોંચતી' ત્યારે તમે લોકો એ રીતે મને સપોર્ટ કરો ત્યારે મારો ઉત્સાહ વધી જાય છે.
      આપનો ખૂબ ખૂબ આભાર. ❤️🙏🏻

  • @rasilakabaria3195
    @rasilakabaria3195 ปีที่แล้ว +2

    Dalvada without frying

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Wow!!!! perfect nam kahishakay.👍🏻
      Thank you so much for your lovely response ❤️

  • @harshaverynicethaker4704
    @harshaverynicethaker4704 ปีที่แล้ว +2

    પેટીસ જેવો આકાર આપી ને દાલ પેટીસ નામ આપી શકાય

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      હષૉબેન .🙏
      હા એ પણ નામ મસ્ત ને યોગ્ય છે. કોમેન્ટ કરીને નામ આપવા બદલ ધન્યવાદ. 🙏❤️

  • @patelhasubhai1172
    @patelhasubhai1172 ปีที่แล้ว +2

    Mag ane chana nii dal na mithiya k vada kahi shakay

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Ha, lot vagar na muthiya.
      Thank you so much for your nice response..🙏🏻

  • @ilapatel9763
    @ilapatel9763 ปีที่แล้ว +2

    Chanadal vadi nam api skay

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you llaben🙏🏻 perfect nam kahi shakai..👍🏻❤️

  • @sonalfalki7212
    @sonalfalki7212 ปีที่แล้ว +2

    Neme is stim bhajiya

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Ha, bilkul sahi name hai.thanku so much for your comment.❤️

  • @kokilabensolanki558
    @kokilabensolanki558 ปีที่แล้ว +2

    મરી નુ પ્રમાણ ઘણુ બધું વધારે છે...

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      બધું જ મીક્સ કરશો પછી બરાબર લાગશે.
      અથવા તો તમારા ટેસ્ટ મુજ્બ નાખજે.
      કોકિલાબેન ખૂબ આભાર 🙏❤️

  • @rajeshkumarjadeja7601
    @rajeshkumarjadeja7601 ปีที่แล้ว +1

    dhokla ane bhajiya nu mixar che etle DHOJIYA nam apo

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Thank you so much for your nice response 🙏🏻❣️ good nam kahi shaki.

  • @bhavnad273
    @bhavnad273 ปีที่แล้ว +1

    9:44 9:44 9:44

  • @rajanichaudhari7478
    @rajanichaudhari7478 ปีที่แล้ว +1

    Eno jaruri chhe?

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      ENO na lidhe piseli dal ne chadvama saralta rhe ne dhagali halki banshe,ne andar sudhi saras chadshe.
      To ENo vagr bafvama vadhu samay aapjo.
      Thank you saras comment karva badal.🙏🏻❤️

    • @rajanichaudhari7478
      @rajanichaudhari7478 ปีที่แล้ว

      Thank you

  • @bharatibhagat130
    @bharatibhagat130 ปีที่แล้ว +2

    Boil chandani dar na muthiya

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Perfect name.👍
      Thank you for your support and comment 🙏❤️

  • @hitace7573
    @hitace7573 ปีที่แล้ว +2

    મુથીયા જેવા લાગે છે

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      મુઠીયા જેવું લાગે છે પરંતુ મુઠીયા નથી ઘણો બધો ટેસ્ટ અલગ છે.
      રેસીપી નું નામ આપવા બદલ ખુબ ખુબ આભાર.🙏

    • @hitace7573
      @hitace7573 ปีที่แล้ว +1

      ઓકે recipe ટ્રાય કરી જોઈશ, રક્ષા બેન 👍

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      @@hitace7573 🙏આપનો પણ ખૂબ ખૂબ આભાર બેન ❤️ ચોક્કસથી ટ્રાય કરજો.તમારો સપોર્ટ મળે છે તો ખૂબ આનંદ થયો 🙏

  • @bhavnasoni7464
    @bhavnasoni7464 ปีที่แล้ว +3

    Steem pakodi

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Wah!!! So perfect name . thank you so much for your support and comment 🙏🏻❤️

  • @anjanasoni6788
    @anjanasoni6788 7 หลายเดือนก่อน +1

    Tmri pase thi to jova mdine bije thi nhi bt

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  7 หลายเดือนก่อน

      Oh !!!! ,👍🏻
      Thank you dear Anjana ji.🙏🏻❤️

  • @joopa291136
    @joopa291136 ปีที่แล้ว +1

    New name: steamed vege pakora

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Okay okay 👍🏻
      Aa nam bahu Loko ae kahyu chhe to AA nam pan Akdm parfect kahi shakai...👍🏻
      Thank you so much for your nice comment and support ❤️ please share the recipe 🙏🏻

  • @vaishalipadare5216
    @vaishalipadare5216 ปีที่แล้ว +2

    मराठी मे हम लोग इसे फुणका कहते है

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      वैशाली जी 🙏🏻आपने बताया तो मुझे पता चला मुझे।
      मैं भी रेसिपी सर्च करके देख लूंगी। आपने बताया बहुत-बहुत धन्यवाद।❤️

  • @seema24sp
    @seema24sp ปีที่แล้ว +1

    Chana- magni dal na muthiya

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  ปีที่แล้ว

      Saras nam chhe🙏🏻 thank you for your nice comment.❤️ please share the recipe.❣️