Background music saras chhe and thank you yagnesh bhai Gujarati vlog banava mate bau ochha loko gujarati vlog banave and saras information male baki bija loko jova karta food vadhu explore karta hoy chhe khub saras 🙏
જય શ્રી કૃષ્ણ 🙏 ખુબજ સુંદર સાત કુંડ નું વાતાવરણ છે બારેમાસ પાણી ચાલુ રહે છે ... તમે હવે પછી " કલેશ્વરી ધામ" જોવા જજો... જે લુણાવાડા થી મોડાસા રોડ જવાના રસ્તા વચ્ચે..,બાબલિયા ચોકડી થી બાકોર જવા ના રસ્તા વચ્ચે આવે છે... પૌરાણિક સ્થાન છે
@@YagneshSuthar હા .જવાય પણ ચોમાસામાં વાતાવરણ ખૂબ સુંદર હોય છે.. અને ત્યાં થી બાકોર કેમ્પ સાઇટ પણ સારી છે... .. તમે કડાણા ડેમ ની મુલાકાત લીધી... ત્યારે તમે એક મહાદેવ ના મંદિર નું સ્થાન ની મુલાકાત ના લીધી.. "" નદી નાથ " મહાદેવ મંદિર 🙏🚩 હવે પછી ત્યાં જઈ આવજો...
Ek var Ratanmahal ni mulakat avasya karjo..Devgadh baria the 30-32 km na distance par Gujarat-Madhyapradesh ni border par aavel ek adbhut ramanya place 6.. je panam river nu udgamsthan manva ma aave 6
સરસ જગ્યા છે, કરાચી પાકિસ્તાન
सरस 🎉🎉👍👍👌👌🙏🙏😊
ખૂબ સુંદર જગ્યા છે. પાનમ ડેમ ની ખૂબ મુલાકાત કરી. ડેમ ચેકીંગ માં જતાં હતા.
આભાર સાહેબ 🙏🏼
બહુ સરસ
આવું કડાણા ડેમ સાઈટ પણ સરસ છે અને તમે જે આ સાતકુંડ મહાદેવ દશૅન કયાૅ ખરેખર આબેહૂબ છે... 👌👌👌🙏
કડાણા ડેમ નો વિડીયો સંતરામપુર વ્લોગ માં છે
Bahut khoob badhiya♥️♥️♥️👌👌👌👌🙏🙏
Very nice sights with springs.
Very nice
Wah👌
Jay shree Krishna Bhai 🎉🎉🎉
Background music saras chhe and thank you yagnesh bhai Gujarati vlog banava mate bau ochha loko gujarati vlog banave and saras information male baki bija loko jova karta food vadhu explore karta hoy chhe khub saras 🙏
તમારા જેવા રસિક લોકો ના સંતોષ થી પ્રેરણા મળતી રહે છે , જોતા રહેજો
JAY JAY GARVI GUJARAT I LOVE GUJARAT JAY SATKUNDA MAHADEV
અત્યાર સુધી નો સૌથી બેસ્ટ વ્લોગ અપલોડ કર્યો છે ❤
Wow nice i also enjoying all destination amazing beautiful ❤
આભાર. ગુજરાત ની સુંદર જગ્યા બતાવવા બદલ.
Rastama pamlimata nu mandir shoot karvanu rahi gayu. Je khub prachin astha nu kendra che.
Drone shoot and explaination too good❤
જય શ્રી કૃષ્ણ 🙏 ખુબજ સુંદર સાત કુંડ નું વાતાવરણ છે બારેમાસ પાણી ચાલુ રહે છે ... તમે હવે પછી " કલેશ્વરી ધામ" જોવા જજો... જે લુણાવાડા થી મોડાસા રોડ જવાના રસ્તા વચ્ચે..,બાબલિયા ચોકડી થી બાકોર જવા ના રસ્તા વચ્ચે આવે છે... પૌરાણિક સ્થાન છે
જરૂર 🙏🏼🙏🏼🙏🏼
ચોમાસા સિવાય પણ જવાય ?
@@YagneshSuthar હા .જવાય પણ ચોમાસામાં વાતાવરણ ખૂબ સુંદર હોય છે.. અને ત્યાં થી બાકોર કેમ્પ સાઇટ પણ સારી છે... .. તમે કડાણા ડેમ ની મુલાકાત લીધી... ત્યારે તમે એક મહાદેવ ના મંદિર નું સ્થાન ની મુલાકાત ના લીધી.. "" નદી નાથ " મહાદેવ મંદિર 🙏🚩 હવે પછી ત્યાં જઈ આવજો...
@@YagneshSutharજય શ્રી કૃષ્ણ . હા જવાય... પણ તમે ચોમાસામાં જાવ તો વાતાવરણ ખૂબ સુંદર હોય છે
❤
Nice Video
Vavkuva Karine jagya che ahin forest, temples che.
👌👌👌👌👌