દેવમોગરા | ડેડીયાપાડા | નર્મદા | ગુજરાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • દેવમોગરા ગુજરાત ના સાગબારા તાલુકા માં આવેલ નાનકડું ગામ છે ,
    જેની આહ્લાદક હવા અને રમણીય ખેતરો ઉપરાંત ગામ વચ્ચે થી વહેતી ભાગલી ખાડી નદી
    આ બધું અહીં નો પ્રવાસ કરવા માટે મને લલચાવી ગયું , તમે પણ જુઓ અને કોમેન્ટ કરો
    Gadgets : ​⁠‪@Apple‬ ​⁠‪@AppleIndia‬ ​⁠‪@GoPro‬ ​⁠‪@DJI‬
    Music : ​⁠‪@hoopr‬ ​⁠‪@AppleIndia‬
    Partner : ​⁠‪@meghdhanush8018‬ ​⁠‪@RajkreatesINDIA‬
    #incredibleindia #travelvlog #gujarattourism
    #gujjuthings #gujjurocks #hillstation #gooseneck #pagearizona
    #yagneshvlog ​⁠‪@GujaratTourismVideos‬ ​⁠‪@Gujarattouristguide‬
    #monsoondiaries #dronevideo #droneview #goprohero12 #goproindia
    #narmada #bharuch #dediyapada #surat #vadodara

ความคิดเห็น • 54

  • @vasavaganesh2111
    @vasavaganesh2111 2 วันที่ผ่านมา +5

    ખરેખર ખૂબ જ સુંદર અને અદ્ભુત છે દેવમોગરા.

  • @RajkreatesINDIA-o2y
    @RajkreatesINDIA-o2y 4 วันที่ผ่านมา +9

    દેવની માળામાં મોગરાનું જેટલું વિશેષ સ્થાન છે એટલું જ વિશેષ દેવમોગરા ગામ છે. આંખોને ટાઢક વળે એવા કુદરતી દ્રશ્યોની ખૂબ જ સુંદર પેશકશ! 👌🏽👏🏽

  • @nitintadvi1620
    @nitintadvi1620 3 วันที่ผ่านมา +7

    ખરેખર ખૂબ જ સુંદર અને અદ્ભુત છે દેવમોગરા. ધન્યવાદ.

  • @saritaj2653
    @saritaj2653 2 วันที่ผ่านมา +3

    Narendramama ne aaje joya..bv vakhat thi te pan video ma.. કુદરતી સૌંદર્ય અદ્ભૂત છે❤

  • @gujaratfirefightingcorpora9250
    @gujaratfirefightingcorpora9250 3 วันที่ผ่านมา +4

    Amara Aadivasiyo Ni Maa KulDevi Yaha Mogi Mata - Jay Prakruti,Jay Johar

  • @DineshPatel-ff2dt
    @DineshPatel-ff2dt 2 วันที่ผ่านมา +1

    Nice work

  • @Nargeshvalvi-u8k
    @Nargeshvalvi-u8k 18 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤

  • @mistryanil9496
    @mistryanil9496 4 วันที่ผ่านมา +4

    ❤Nice beautiful place

  • @user-po4uk6kj8q
    @user-po4uk6kj8q 3 วันที่ผ่านมา +3

    Jay mataji

  • @DISCOVERGUJARATI
    @DISCOVERGUJARATI วันที่ผ่านมา +1

    Nice 👆

  • @ParulSuthar-yv8fd
    @ParulSuthar-yv8fd 4 วันที่ผ่านมา +3

    Beautiful video

  • @Satpuda-VasaVa
    @Satpuda-VasaVa 3 วันที่ผ่านมา +6

    દેવમોગરા sagbara માં આવ્યું છે

  • @RiyaSweetMemories
    @RiyaSweetMemories 4 วันที่ผ่านมา +3

    Beutiful place sir 💐

  • @user-fm4ps6kh1q
    @user-fm4ps6kh1q 3 วันที่ผ่านมา +2

    ધન્ય વાદ ભાઇ જય દેવ મોઞરિ મા તા.

  • @atreydutt7447
    @atreydutt7447 4 วันที่ผ่านมา +11

    ડો. સાહેબ મઁદિરની નજીક ચાલી ને જવાય કે તરત જ સરસ મજા નો ધોધ છે એ વિડિઓ મા નથી બતાવ્યું... એ જોવા ની ખરી મજા છે..🙏

    • @YagneshSuthar
      @YagneshSuthar  4 วันที่ผ่านมา +1

      પુછ્યું પણ કોઈ એ રસ્તો ચીંધ્યો નહીં , ગરમી પણ વધતી હતી , પાછા પણ આવવું હતું અને નેત્રંગ નો રસ્તો તો તૌબા તૌબા

    • @acharyaacademyahmedabad8012
      @acharyaacademyahmedabad8012 4 วันที่ผ่านมา

      એનું લોકેશન હોય તો મોકલો

  • @rajeshmistry7453
    @rajeshmistry7453 4 วันที่ผ่านมา +3

    So beautiful

  • @SANJUVLOG369
    @SANJUVLOG369 3 วันที่ผ่านมา +2

    Jay Devmogra mata sunder video

  • @sanjay78926
    @sanjay78926 4 วันที่ผ่านมา +2

    Thank you Yagnesh bhai showing these beautiful Gujarati places. God bless you both bhai.

  • @jayantibhairathva5778
    @jayantibhairathva5778 3 วันที่ผ่านมา +3

    યજ્ઞેશભાઇ છોટાઉદેપુર નો પણ આવો પ્રવાસ કરો ત્યાં પણ ત્યાંની સંસ્કૃતિ જોવા મળશે મજા આવશે હું છોટાઉદેપુર થી છું જાઓ એકવાર છોટાઉદેપુર

    • @YagneshSuthar
      @YagneshSuthar  3 วันที่ผ่านมา

      જરૂર જયંતી ભાઈ
      સમય કાઢી ત્યાં પણ જઈશું 🙏🏼🙏🏼🙏🏼

  • @brparmar4402
    @brparmar4402 4 วันที่ผ่านมา +2

    Narmada District all place is very beautiful and fantastic Environment...

  • @vishalshah7929
    @vishalshah7929 4 วันที่ผ่านมา +2

    Nice natural atmosphere

  • @nareshjoshi2694
    @nareshjoshi2694 4 วันที่ผ่านมา +3

    સરસ.... યજ્ઞેશભાઈ

  • @ashvinvasava7982
    @ashvinvasava7982 3 วันที่ผ่านมา +3

    Bauj saras saheb aapne video call ma vat kri hati.. Maru village che.

    • @YagneshSuthar
      @YagneshSuthar  3 วันที่ผ่านมา +1

      આભાર
      મિત્રો ને બતાવજો , અમને બહુ જ ગમેલું

  • @faisallakhani80
    @faisallakhani80 4 วันที่ผ่านมา +2

    Osum sharing 🎉

  • @Fireddoctor
    @Fireddoctor 4 วันที่ผ่านมา +3

    awesome yagnesh
    and thank you for showing the unheard and unknown location
    i will probably invest there in a piece of land because i am sure your videos will make this place extremely popular in next couple of years 😊
    your 7 k subscriber base will soon swell to 7 million i am sure

    • @dipu910
      @dipu910 4 วันที่ผ่านมา

      इन्शाल्लाह 🙈

  • @kanubhaibhuriya3553
    @kanubhaibhuriya3553 วันที่ผ่านมา +2

    Aa badhi kudrati sampati dheere dheere mota loko kabje karta jaay chhe enu aadivasi dhyaan raakhke.

  • @RahulPatel-wi1ds
    @RahulPatel-wi1ds 3 วันที่ผ่านมา +2

  • @bhikhabhaiparmar6942
    @bhikhabhaiparmar6942 4 วันที่ผ่านมา +2

    Good

  • @vasava1989
    @vasava1989 3 วันที่ผ่านมา +2

    સાહેબે... નેત્રંગ થી અંકલેશ્વર રસ્તા ની વાત કરી એ 3 વર્ષ થી આવીજ છે...

    • @YagneshSuthar
      @YagneshSuthar  3 วันที่ผ่านมา

      કોઈ બદલો લઈ રહ્યું લાગે છે 🧐
      ખુલ્લી લડત લડવી પડશે

  • @dipakvalvi8439
    @dipakvalvi8439 3 วันที่ผ่านมา +2

    Amari Adivasi kuldevi se Devmogra ma

  • @Janralvideoalltime
    @Janralvideoalltime 3 วันที่ผ่านมา +2

    Dev mogra mataji Mandir pic ni bataviyo

    • @YagneshSuthar
      @YagneshSuthar  3 วันที่ผ่านมา

      આખો વિડીયો જુઓ દેખાશે

  • @RajeshGamit-v3n
    @RajeshGamit-v3n 4 วันที่ผ่านมา +3

    Adhuro video chhe? Puro banavo

    • @YagneshSuthar
      @YagneshSuthar  4 วันที่ผ่านมา

      જેટલું જોયું મન ભરાયું ત્યાં સુધી બનાવો

    • @RajeshGamit-v3n
      @RajeshGamit-v3n 4 วันที่ผ่านมา

      @@YagneshSuthar ok thanks

  • @harshvasava6384
    @harshvasava6384 4 วันที่ผ่านมา +2

    Me tya noj chu

  • @manishprajapati9184
    @manishprajapati9184 3 วันที่ผ่านมา

    Khabar che have hatila hanuman

    • @YagneshSuthar
      @YagneshSuthar  3 วันที่ผ่านมา

      ખબર ના પડી 🧐

  • @ppgamit5980
    @ppgamit5980 2 วันที่ผ่านมา

    Hve devsthano ney hilstion btavi bgadi rhya se devo hse to tmne nuksa thsej

    • @YagneshSuthar
      @YagneshSuthar  2 วันที่ผ่านมา

      ઓલરેડી દેવસ્થાને દર્શન કરવા આવેલા યાત્રિકો એ ત્યાં ગંદકી કરેલી જ છે ! નાગરિકો એ જવાબદાર બનવું જ જોઈએ

    • @ppgamit5980
      @ppgamit5980 2 วันที่ผ่านมา

      @@YagneshSuthar pn devkrva javnu se mza manva nhi ne je gndki kre se temne Mata asirvad apti hse avu lage tmne