ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
વાહ વાહ દાદા ને દીકરી
કોઈ દી આજદિન સુધી જૂનાગઢ આવ્યો નથી પણ જે દી આવવાનો અવસર પ્રાપ્ત થશે એ દી તમારા ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા છે..જીયો બાપ ઘણું જીયો..ખમ્મા મારા લોકસાહિત્ય ને...👏
રોજ આવા ભજન અને સાહિત્ય પીરસતા રહો..
Jay Ho
સહજ અને સરળ રીતે લોકગીત કેમ રજૂ થાય તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ વાહ દિલખુશ થય ગયુ
જુગ જુગ જીવો મારા વ્હાલા
નાનપણથી સાંભળીયે છીએ એ જ પહાડી, ઘેઘુર, રણકતો છતાં મુલાયમ આવાજ. કુદરતનું આવું અપાર વ્હાલ માન. ભીખુદાનભાઈ પર અવિરત વરસતું રહે.
Jay mataji
Jai mataji
નાભિના સુર આપણી સંસ્કૃતિને કેવી ઉજાગર કરે છે
વાહ,,,🙏🙏🙏