Bhikhudan Gadhvi
Bhikhudan Gadhvi
  • 94
  • 11 279 272
ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલા ને આપે મોતી | પદ્મશ્રી ભીખુદાન ગઢવી |
#BhikhudanGadhvi #lokdayro #dayro #lokdayro2025
નમસ્કાર ,
આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો.
અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પણ આપેલ છે જેમાં પણ તમો સાંભળી શકશો અને લોકગીતો વિગેરે તમારા મોબાઈલ ની કોલર ટ્યુન અ પણ રાખી શકાશે .
વધુ માહિતી માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો અને લાઇક - શેર પણ કરશો.
આભાર - જય માતાજી
Info About :
🎵 Title/Song : ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલા ને આપે મોતી
🎵 Singer: Padma Shri Bhikhudan Gadhvi
🎵 Producer: Bharatbhai Bhikhudanbhai Gadhvi
🎵 Lyrics: Traditional
🎵 Music: Utpal Jivrajani
🎶 Label: Padma Shri Bhikhudan Gadhvi
© All Copyrights Reserved to Padma Shri Bhikhudan Gadhvi
---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇
બધાજ મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર સાંભળો
---------------------------------------------------------------------------------
📱 TH-cam Music: th-cam.com/play/OLAK5uy_lZvKu-4PGgLOWnJ9Dfv-D-QM3BuaLJkTU.html
📱 JioSaavn ( With Hello Tune ) : www.jiosaavn.com/album/het-preet-na-lokgeeto/KWuUf7vyxJ0_
📱 Spotify : open.spotify.com/album/5h5AGnHGO2iCWuK1xTvPHt
📱 music.amazon.in/albums/B09SN9RB9J
📱 Apple Music : music.apple.com/in/album/het-preet-na-lokgeeto-ep/1610341892
📱 Wynk ( With Hello Tune ) : wynk.in/music/album/het-preet-na-lokgeeto/pp_PSBGHPNL6412022
📱Gaana : gaana.com/album/het-preet-na-lokgeeto
📱 Resso :m.resso.com/ZSdLX2VCH/
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
To set This song as your caller tune
આપના મોબાઈલ માં કોલર ટ્યુન માં રાખવા માટે
📲 Airtel: To Set Hello Tunes Dial The (Code) - 5432118041354
📲 Vodafone & Idea users To Set Dialer Tunes Dial 537+ 12861185
📲 BSNL (N/W/S/E) users : To Set Dialer Tunes SMS : BT12861185) to 56700.
JioSaavn ,Wynk ની લિન્ક માં ડાયરેક્ટ કોલર ટ્યુન ની વ્યવસ્થા છે
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow Us on Facebook
bhikhudangadhaviofficial
Follow on TH-cam
th-cam.com/channels/ygPECEnDG6rHpRVI30nGcA.html
มุมมอง: 2 402

วีดีโอ

મોટી મોટી મેડીયુએ દીધેલો જાકારો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
લોકગીતો અને હાસ્યરસ | ભાગ - 2 | Lokgeeto Ane Hasyaras | Part - 2 | Padma Shree Bhikhudan Gadhvi
มุมมอง 3.5K2 หลายเดือนก่อน
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
લોકગીતો અને હાસ્યરસ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Lokgeeto Ane Hasyaras | Padma Shree Bhikhudan Gadhvi
มุมมอง 6K3 หลายเดือนก่อน
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
મોર બની થનગાટ કરે | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Mor Bani Thangat Kare | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 4.5K7 หลายเดือนก่อน
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
Ranaji Ne Kahejo Fari Zer Mokle | રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે | પદ્મશ્રી ભીખુદાન ગઢવી
มุมมอง 13Kปีที่แล้ว
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
પ્રેમી તળાવ તણા પાણી તમે | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Premi Talav Tana | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 12Kปีที่แล้ว
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
આવડા બારવટા નોતા ખેડવા | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Aavda Barvata Nota | Padma Shree Bhikhudan Gadhvi
มุมมอง 40Kปีที่แล้ว
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
ભાઈ બહેનનું હેત-રક્ષાબંધન સ્પેશ્યલ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Rakshabandhan Special Bhai Bahen Nu Het
มุมมอง 18Kปีที่แล้ว
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
પાળિયા નો પોકાર | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Paliya No Pokar | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 21Kปีที่แล้ว
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #latestgujaratisong2023 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
કૃષ્ણ ભક્તિ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Krishna Bhakti | Padma Shri Bhikhudan Gadhvi |
มุมมอง 19Kปีที่แล้ว
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
વ્યસન છોડો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Vyasan Chhodo | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 11Kปีที่แล้ว
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
ગુરુ ચેલા ની વાત | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Guru Chela Ni Vaat | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 102Kปีที่แล้ว
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
માતાજી ની ચરજુ અને રાણા જગા ની વાત | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Matajini Charju Ane Rana Jagani Vaat
มุมมอง 10Kปีที่แล้ว
#BhikhudanGadhvi #PadmaShriBhikhudanGadhvi #LatestGujaratiSOng2022 નમસ્કાર , આપ સહુ દર્શકો માટે અમો અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ પરંપરાગત લોકગીતો, તેમજ સંગીતમય શૈલી માં રાષ્ટ્રભક્ત મહાપુરુષો, શૂરવીર યોધ્ધાઓ , અર્વાચીન તેમજ આદ્યકાલીન સંતો, ના જીવન દર્શન, અધ્યાત્મ, સત્સંગ અને લોકસાહિત્ય ની માર્મિક વાતો અને પ્રસંગો. અમોને આશા છે કે આપ સહુ ને ગમશે . સાથે સાથે અહી વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ્સ ની લિન્ક પ...
ઈમાનદાર મુબારક-ભાવનગર ની સત્ય ઘટના | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Imaandaar Mubarak-True Story Bhavnagar
มุมมอง 291Kปีที่แล้ว
ઈમાનદાર મુબારક-ભાવનગર ની સત્ય ઘટના | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Imaandaar Mubarak-True Story Bhavnagar
આમ કાં કરો? । માર્મિક વાતો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Aam Ka Karo? | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 33Kปีที่แล้ว
આમ કાં કરો? । માર્મિક વાતો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Aam Ka Karo? | Padma Shri Bhikhudan Gadhvi
હેમાળે ના જવું | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Hemale Na Javu | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 20Kปีที่แล้ว
હેમાળે ના જવું | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Hemale Na Javu | Padma Shri Bhikhudan Gadhvi
મહાભારત ના પ્રસંગો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Mahabharat Na Prasango | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 37Kปีที่แล้ว
મહાભારત ના પ્રસંગો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Mahabharat Na Prasango | Padma Shri Bhikhudan Gadhvi
મુક્તિ નો મારગ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Mukti No Marag | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 185K2 ปีที่แล้ว
મુક્તિ નો મારગ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Mukti No Marag | Padma Shri Bhikhudan Gadhvi
પાંચ "વ " લખાઈને આવે | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Padmashri Bhikhudan Gadhvi | Panch "V" Lakhai Ne Aave
มุมมอง 25K2 ปีที่แล้ว
પાંચ "વ " લખાઈને આવે | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Padmashri Bhikhudan Gadhvi | Panch "V" Lakhai Ne Aave
પ્રેમ તો હૈયા માં છે પદાર્થમાં નહિ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી |
มุมมอง 33K2 ปีที่แล้ว
પ્રેમ તો હૈયા માં છે પદાર્થમાં નહિ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી |
ભાવેણા તે શૅ'રની ભારે રે ગલભીલડી-પદ્મશ્રી ભીખુદાન ગઢવી,Bhavena Te Sherni-Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 22K2 ปีที่แล้ว
ભાવેણા તે શૅ'રની ભારે રે ગલભીલડી-પદ્મશ્રી ભીખુદાન ગઢવી,Bhavena Te Sherni-Padma Shri Bhikhudan Gadhvi
આપણા મલક ના માયાળુ માનવી | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Aapna Malak Na | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 147K2 ปีที่แล้ว
આપણા મલક ના માયાળુ માનવી | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Aapna Malak Na | Padma Shri Bhikhudan Gadhvi
સૂના સમદર ની પાળે રે | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Suna Samdar Ni Pale Re | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 11K2 ปีที่แล้ว
સૂના સમદર ની પાળે રે | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Suna Samdar Ni Pale Re | Padma Shri Bhikhudan Gadhvi
આવી રુડી આંબલીયા ની | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Aavi Rudi Ambaliyani | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 79K2 ปีที่แล้ว
આવી રુડી આંબલીયા ની | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Aavi Rudi Ambaliyani | Padma Shri Bhikhudan Gadhvi
સાંભળ સખી રસિક રીત | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Sambhal Sakhi Rasik Rit | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 8K2 ปีที่แล้ว
સાંભળ સખી રસિક રીત | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Sambhal Sakhi Rasik Rit | Padma Shri Bhikhudan Gadhvi
Aavda Mandir Ma Hu To | Padma Shri Bhikhudan Gadhvi | આવડા મંદિરમાં હું તો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી
มุมมอง 10K2 ปีที่แล้ว
Aavda Mandir Ma Hu To | Padma Shri Bhikhudan Gadhvi | આવડા મંદિરમાં હું તો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી
કાંકરીના માર્યા કડી ન મરીએ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Kankari Na Marya | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 12K2 ปีที่แล้ว
કાંકરીના માર્યા કડી ન મરીએ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Kankari Na Marya | Padma Shri Bhikhudan Gadhvi
આજ રે સપનામાં મેં તો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Aaj Re Sapnama Me To | Padma Shri Bhikhudan Gadhvi
มุมมอง 20K2 ปีที่แล้ว
આજ રે સપનામાં મેં તો | પદ્મશ્રી ભીખુદાન ગઢવી | Aaj Re Sapnama Me To | Padma Shri Bhikhudan Gadhvi
Vani Upar Vahevar Manvi No | વાણી ઉપર વહેવાર માનવીનો | બોધદાયક પ્રસંગ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી
มุมมอง 70K2 ปีที่แล้ว
Vani Upar Vahevar Manvi No | વાણી ઉપર વહેવાર માનવીનો | બોધદાયક પ્રસંગ | પદ્મશ્રી ભીખુદાન ગઢવી

ความคิดเห็น

  • @GRKhara
    @GRKhara 10 ชั่วโมงที่ผ่านมา

    Junu sonu

  • @lalubhaigadhvi8226
    @lalubhaigadhvi8226 วันที่ผ่านมา

    જય માં ખોડલ

  • @girishgadhavi3366
    @girishgadhavi3366 วันที่ผ่านมา

    વન્દન ભીખુદાનકાકા… સ્વર સાથે હૈયું અને આંખ્યુ બન્ને દ્રવે આવું કથન આવું ગવન મળે ક્યાં હવે? આપની સંવેદનાને સો-સો-સલામું કાકા🙏

  • @janakgadhvijanakgadhvi5089
    @janakgadhvijanakgadhvi5089 วันที่ผ่านมา

    અદભુત સાહિત્ય. જય હો

  • @sagardangadhavi6878
    @sagardangadhavi6878 วันที่ผ่านมา

    Jay ho bap

  • @naimishdbhatt7922
    @naimishdbhatt7922 2 วันที่ผ่านมา

    સ્ટેજ મુકી દીધું પણ TH-cam પર જોડાયેલા રહેજો બાપા 🙏🙏

  • @rajanikantshah5879
    @rajanikantshah5879 2 วันที่ผ่านมา

    વાહ ગઢવી વાહ

  • @CheerfulArmadillo-bc9bw
    @CheerfulArmadillo-bc9bw 2 วันที่ผ่านมา

    વાહ કવિરાજ વાહ પદ્મશ્રી ભીખુદાન ગઢવી ખુબ ખુબ આભાર❤❤❤🎉🎉 ગુજરાતનું સાચું ઘરેણું 🎉🎉

  • @JaganiMayur
    @JaganiMayur 2 วันที่ผ่านมา

    વાહ કવિ રાજ વાહ 😇🙏👌🚩

  • @AdityaPatel-q9o
    @AdityaPatel-q9o 3 วันที่ผ่านมา

    😢😢😢😢

  • @JayantilalThakkar-k4k
    @JayantilalThakkar-k4k 4 วันที่ผ่านมา

    ❤ તમારા ગીતોમાં બહુ મજા આવે છે

  • @rakeshshrimali2275
    @rakeshshrimali2275 4 วันที่ผ่านมา

    Jay Shree Krishna ❤

  • @bavaliyamahesh1968
    @bavaliyamahesh1968 4 วันที่ผ่านมา

    Me

  • @kalpeshpatel8338
    @kalpeshpatel8338 6 วันที่ผ่านมา

    આદરણીય પદ્મશ્રી ભીખુદાન ગઢવી... ગુજરાત ના લોકસાહિત્ય નું અણમોલ રતન... ખૂબ જ ઉત્તમ ... ગમે તેટલી વાર સાંભળો હૃદય ને સ્પર્શે એવી વાણી... ગુજરાતી સાહિત્ય ને જીવંત રાખતી રચના અને વાણી...

  • @ParmarNatubha-v9o
    @ParmarNatubha-v9o 6 วันที่ผ่านมา

    Jay mataji

  • @Rajput-k9q
    @Rajput-k9q 6 วันที่ผ่านมา

    Aai khodyar ma

  • @hansharajgovani3033
    @hansharajgovani3033 7 วันที่ผ่านมา

    Are vah chu Bhajan old ❤❤❤

  • @kalariyamukeshbhai
    @kalariyamukeshbhai 8 วันที่ผ่านมา

    ये गीत कम से कम एक हजार बार सुन चुका हूं बस सुनता ही रहता हूं

  • @sweetsexygirls2528
    @sweetsexygirls2528 8 วันที่ผ่านมา

    Bhai bhuv saras bhai

  • @atulvakharia9851
    @atulvakharia9851 10 วันที่ผ่านมา

    વાહ!! દીલ ખુશ થઈ ગયુ👌

  • @adamsodha857
    @adamsodha857 11 วันที่ผ่านมา

    વાવા.ખુબ.સરસ.❤. પીજીવીસીએલ ને પણ આ ગીત. માણસ. ને લાગુ પડે

  • @અશોકસસાંખટ
    @અશોકસસાંખટ 12 วันที่ผ่านมา

    😢😢❤❤🙏👌👌

  • @ThakorprakashThakorprakash-s1m
    @ThakorprakashThakorprakash-s1m 13 วันที่ผ่านมา

    💪💪💪

  • @QuickSilver41
    @QuickSilver41 14 วันที่ผ่านมา

    Jug jug jiyo bhikhu dan bhai 🎉🎉

  • @પરમારધનશામભાઈ
    @પરમારધનશામભાઈ 15 วันที่ผ่านมา

    ધન્ય ભીખુદાન બાપા

  • @BhaveshbariyaBariya-q2d
    @BhaveshbariyaBariya-q2d 17 วันที่ผ่านมา

    ❤❤❤

  • @ImranPatel-r6t
    @ImranPatel-r6t 19 วันที่ผ่านมา

    ગુજરાતી હોવાનો મને ગર્વ છે ❤️❤️❤️

  • @KripalsinhRathod-z2v
    @KripalsinhRathod-z2v 19 วันที่ผ่านมา

    જય ખોડીયાર માં

  • @KripalsinhRathod-z2v
    @KripalsinhRathod-z2v 19 วันที่ผ่านมา

    જય ખોડીયાર માં

  • @KripalsinhRathod-z2v
    @KripalsinhRathod-z2v 19 วันที่ผ่านมา

    જય ખોડીયાર માં

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 23 วันที่ผ่านมา

    Wah Dad bapuni Adabhut Rachna,,PadmaShri Bhikhudanbhaini Adabhut gayki,,Jay Swaminarayan

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw 23 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw 23 วันที่ผ่านมา

    મારા ભાઈ સંભાળ તેરી મેરી કહાની ઘર 🏡 હોય છે 💕🙏💕

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw 23 วันที่ผ่านมา

    જય મેલડી ખજૂર વાળી માં બાપ કહેવો હોય છે

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 26 วันที่ผ่านมา

    Jay khodiyar ma

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 26 วันที่ผ่านมา

    Jay mataji

  • @imranrauma2589
    @imranrauma2589 27 วันที่ผ่านมา

    Vah charan mare tamari mulakat karvi che kyarek

  • @bharatnsevakbharatnsevak5203
    @bharatnsevakbharatnsevak5203 27 วันที่ผ่านมา

  • @jitendrasinhsolanki1933
    @jitendrasinhsolanki1933 28 วันที่ผ่านมา

    જય ખોડીયાર

  • @JSNofficial5828
    @JSNofficial5828 หลายเดือนก่อน

    મોજ મોજ વાહ.... ભાઈ...

  • @jvdigitalinsaan5607
    @jvdigitalinsaan5607 หลายเดือนก่อน

    Thursday, December 6, 2018 ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. (2) હોમ હવન કે જગન જાપ થી, મારે નથી રે ધરાવું, બેટડે બાપના મોઢાં ન ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું …. ઘડવૈયા મારે …. પીળા પિતાંબર, જરકસી જામા એવા, વાઘામાં નથી વીંટળાવું, કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું …. ઘડવૈયા મારે …. ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે, નીર ગંગામાં નથી નાવું. નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… ઘડવૈયા…. બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું. શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઇને ખોડાવું… ઘડવૈયા…… કપટી જગતના કૂડાકૂડ રાગથી, ફોગટ નથી રે ફુલાવું. મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં, શૂરો પૂરો સરજાવું… ઘડવૈયા…… મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે, ચિતારા નથી રે ચીતરાવું. રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’ ઝાઝુ શું રંગાવું… ઘડવૈયા…… ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. (2)

  • @jagdishvasavada9391
    @jagdishvasavada9391 หลายเดือนก่อน

    Sathe gayel chhe.

  • @pandyavivek9480
    @pandyavivek9480 หลายเดือนก่อน

    🙏🏼❤️

  • @JayMataji-o8z
    @JayMataji-o8z หลายเดือนก่อน

    જય માં રવરાય

  • @JayMataji-o8z
    @JayMataji-o8z หลายเดือนก่อน

    જય માતાજી જય માં રવરાય જય માં ખોડીયાર

  • @JaganiMayur
    @JaganiMayur หลายเดือนก่อน

    વાહ કવિ રાજ પદ્મ શ્રી ભીખુભાઈ ગઠવિ ભાઈ વાહ વાહ...

  • @VijaybhaiBhai-d4w
    @VijaybhaiBhai-d4w หลายเดือนก่อน

    Dil thi ❤❤❤ghni khma mara vala jay mataji

  • @BiekubhaiJoshi
    @BiekubhaiJoshi หลายเดือนก่อน

    એક માતા જનની,બીજી માતા ધરતી,ત્રીજો એનો કોઈ તોડ નહિ.

  • @PrakashDesai2024
    @PrakashDesai2024 หลายเดือนก่อน

    Ha moj ha

  • @natwarparmar5720
    @natwarparmar5720 หลายเดือนก่อน

    Hare kaviraj hare hare 🙏🙏🙏🙏🙏