ચાટ કટોરી કેવી રીતે બનાવાવી - Chaat Katori Kevi Rite Banavavi - Sagunaben Kitchen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • ઘટકો
    ૩૦ મિનિટ
    ૨ લોકો માટે
    ૧ એક પેકેટ વસંતનો ગરમ મસાલો
    1 વાટકી ખજૂર આમલીની ચટણી
    1 વાટકી લસણ ની ચટણી
    1 વાટકી ધાણાભાજી મરચાં ફુદીનાની ગ્રીન ચટણી
    ઝીણી સેવ
    દાડમ ના દાણા
    1 વાટકી વઘારેલા મગ અને મઠ
    ચાટ મસાલો
    2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી
    સ્વાદ મુજબ મીઠું
    1 વાટકી ઝીણા સમારેલા ટામેટા
    1 વાટકી મીઠું દહીં
    1 વાટકી બાફેલા બટાકા
    1 વાટકી મસાલાવાળા બી
    1 વાટકી બોઈલ કોર્ન
    1 વાટકી તળેલું બીટનું ખમણ
    1 વાટકી મેંદાનો લોટ
    તેલ
    2-3 ચમચી તપકીર
    2 ચમચી ચોપ ગાજર
    2 ચમચી ચોપ કેપ્સીકમ
    1 ચમચી ચીલી ફ્લેક્સ
    1 ચમચી મેયોનીઝ
    રાંધવાની સૂચનાઓ
    1
    સૌપ્રથમ મેંદાના લોટમાં મીઠું નાખી પાણીથી લોટ બાંધી લેવો મોણ માટે થોડું તેલ નાખવું
    2
    સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં મગ મઠ કેપ્સીકમ મકાઈ બધું મિક્સ કરી તેમાં વસંત નો ગરમ મસાલો મીઠું ચીલી ફ્લેક્સ અને મેયોનીઝ નાખી સ્ટફિંગ બનાવી લેવાનું
    3
    ત્યારબાદ કણક માંથી લાંબી રોટલી વણી તેને ચોરસ કટ કરી લેવાની. ત્યારબાદ એક વાટકા ને તેલ લગાવી તેમાં એક એક પટ્ટી કરી અને સૂંડી જેવું ગોઠવતું જવાનું ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લેવાનું. ત્યારબાદ સર્વ કરેલી ટોકરીને બનાવેલું સ્ટફિંગ ઉપર મેં ભરી લેવાનું ત્યારબાદ રેડ ચટણી ગ્રીન ચટણી લસણની ચટણી સેવ દાડમ ગળ્યું દહીં બધું નાખી સર્વ કરવાનું તો રેડી છે આપણી વસંત મસાલા પ્રસ્તુત ચાટ કટોરી

ความคิดเห็น • 2

  • @Katriyabhavika
    @Katriyabhavika 26 วันที่ผ่านมา +1

    Wauuuu mast 😊😊😊

  • @Akashshyara077
    @Akashshyara077 26 วันที่ผ่านมา +1

    Bov mast ❤ cheese 🧀 banavo