લઈ લીધો ભાઈ મારો | Kajal Maheriya | આકાશ ઢોલી ને શ્રદ્ધાંજલી | new dayro live 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2022
  • લઈ લીધો ભાઈ મારો | Kajal Maheriya | આકાશ ઢોલી ને શ્રદ્ધાંજલી | new dayro live 2022
    Title: લઈ લીધો ભાઈ મારો
    Artist: Jignesh Barot
    Label: Bansidhar studio
    Producer: Kishor lakhnotra
    #kajal_maheriya
    #jignesh_barot
    #jigneshkaviraj
    #jignesh_barot_2022
    #jignesh_barot_new_song
    #bansidhar_studio
    #bevafa_song
    #bevafastatus
    #jignesh_kaviraj_new_song
    #dakla

ความคิดเห็น • 473

  • @vanitaravariya9367
    @vanitaravariya9367 ปีที่แล้ว +500

    ભગવાન આકાશની આત્માને શાંતિ આપે જીગ્નેશભાઈ તમને એવી વિનંતી છે એમની બંને બહેનોને તમે બહેનો બનાવજો તમને માતાજી લાંબી ઉંમર દેશે અને ખૂબ નામ કરશો આજે તમારું નામ હર કોઈના હોઠ ઉપર છે હર કોઈના દિલમાં છો તો એવી જ પ્રાર્થના છે કે આકાશ ની બેનાને બહેનો બનાવી રાખડી બાંધજો જય હિંગળાજ માતા જે જગ્યા વીર દાદા 🙏🙏🙏🌹

  • @kaushikbharvadfc1596
    @kaushikbharvadfc1596 ปีที่แล้ว +56

    🚩દ્વારકાધીશ તેમની આત્માને શાંતિ આપે 🙌💐💐💐

  • @vishalthakor7383
    @vishalthakor7383 ปีที่แล้ว +97

    આ સોન્ગ સાભળી ને આખે આંસુ આવી ગયા હા કાજલ બેન હા

  • @palaksolanki2725
    @palaksolanki2725 4 ชั่วโมงที่ผ่านมา

    Pita.Dikari.jarur.nathi.Magine.kaVdavo.KaDore.Dikri.nathi.Raktha.Deh.SoDiyo.saHriy.tamara.vag.pita.nu.Devag.Divo.jot.Jay.mogaL.

  • @maheshkoli5480
    @maheshkoli5480 ปีที่แล้ว +39

    આ ગીત સાંભળી આંખ માં આંસુ આવી જાય 😢😢😢😢😢😢😭😭😭😔😔🥺🥺😢😢

  • @shambhuthakorsingar9640
    @shambhuthakorsingar9640 ปีที่แล้ว +35

    આ વિડીયો જોઇ ને હુ પણ રડી પડયો 😭😭

  • @user-ci7tm6ir3s
    @user-ci7tm6ir3s ปีที่แล้ว +6

    ભગવાન તેમની આત્માને શાંતિ આપે 🙏🙏

  • @kamleshbarot
    @kamleshbarot ปีที่แล้ว +10

    ભગવાન તેમની આત્મા. ને શાંતિ આપે

  • @maheshm.solanki4750
    @maheshm.solanki4750 28 วันที่ผ่านมา

    🙏om Shanti Aakash bhai ni Aatma ne Shanti aape amari mataji pase prarthana ⛳🙏 jay mata ji

  • @chamundaofficialfategadh1942
    @chamundaofficialfategadh1942 ปีที่แล้ว +6

    ભગવાન તેમને દિવ્યા આત્માને શાંતિ આપે🙏🙏🙏🙏🙏😭😭😭

  • @lifefocus3252
    @lifefocus3252 ปีที่แล้ว +26

    આકાશભાઈ ની આત્મા ને ભગવાન શાંતિ આપે😭💐💐

  • @dr.kiranravat9870
    @dr.kiranravat9870 ปีที่แล้ว +9

    Om Shanti 🙏🙏🙏 આકાશ ના આત્મા ને પરમાત્મા શાંતિ આપે

  • @datniyasunilb9548
    @datniyasunilb9548 ปีที่แล้ว +11

    આકાશ ભાઈ ને આત્મા ને શાંતિ આપે 🙏🙏😭😭😭😭🙏🙏🙏🙏😭😭😭

  • @amarsinhsolanki7314
    @amarsinhsolanki7314 ปีที่แล้ว +9

    ભગવાન આકાશભાઈ ની આત્માને શાંતિ આપે... ઓમ શાંતિ 🙏🙏🌹

  • @kprockmusic8794
    @kprockmusic8794 ปีที่แล้ว +9

    આકાશ ભાઈ ની. દિવ્ય આત્માને ભગવાન સાંતી આપે😭😭😭😭😭😭

  • @vishalparmar9428
    @vishalparmar9428 ปีที่แล้ว +18

    ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે...🙏🙏😭😭😭

  • @pardeepvasava3853
    @pardeepvasava3853 ปีที่แล้ว +4

    😭😭 mara bhai ne bhagvan santi aape ho tamara bhada mitaro tamane yad kare che

  • @kishanduchakwadaofficial4561
    @kishanduchakwadaofficial4561 ปีที่แล้ว +4

    આકાશ ભાઈ ભગવાન તમારા દિવ્યા આત્મા ને શાંતિ આપે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @darjidilipdilip7473
    @darjidilipdilip7473 ปีที่แล้ว +4

    ઓમ શાંતિ આકાશભાઈ તમારી આત્માને ભગવાન શાંતિ આપે😭😭😭😭 અમને પણ ઘણું દુઃખ થાય છે

  • @narendraparmar8176
    @narendraparmar8176 ปีที่แล้ว +4

    ભગવાન આકાશ ભાઈ ની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે તેવી શુભ કામના..