ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

એ મેરે દોસ્ત લોટકે આજા | Jignesh Barot | આકાશ ઢોલીને શ્રદ્ધાંજલી | new dayro live 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2022
  • એ મેરે દોસ્ત લોટકે આજા | Jignesh Barot | આકાશ ઢોલીને શ્રદ્ધાંજલી | new dayro live 2022
    Title: એ મેરે દોસ્ત લોટકે આજા
    Artist: Jignesh Barot
    Label: Bansidhar studio
    Producer: Kishor lakhnotra
    #jignesh_barot
    #jigneshkaviraj
    #jignesh_barot_2022
    #live_una_2022
    #sejalba_vaghela
    #jignesh_barot_new_song
    #bansidhar_studio
    #bevafa_song
    #bevafastatus

ความคิดเห็น • 351

  • @anilthakor8572
    @anilthakor8572 ปีที่แล้ว +166

    ધન્ય છે જીગા ભાઈ તમારી માણસાઈ ને સો સો સલામ જીગા ભાઈ... તમારી જેવો કોઈ કલાકાર નથી જોયો... માતાજી ખુબ ખુબ પ્રગતિ કરાવે ભાઈ

  • @thakorkanuji9374
    @thakorkanuji9374 ปีที่แล้ว +14

    મેલડી માં એમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે.. મિસ યુ આકાશભાઈ

  • @pareshvasava5902
    @pareshvasava5902 ปีที่แล้ว +99

    આદિવાસી સમાજ ની કુળદેવી યાહા મોગી🙏 આકાશભાઇ ની આત્મા ને શાંતિ આપે 🙏🙏..

  • @himmatvanjara1988
    @himmatvanjara1988 ปีที่แล้ว +86

    તમને સો સો સલામ જીગાભાઈ તમારા જેવું કોઈ કલાકાર જીવનમાં મેં નથી જોયો , ,🙏🙏🙏🙏🙏🙏

    • @maliaditya1158
      @maliaditya1158 ปีที่แล้ว +1

      Nitinbhai jani (Khajurbhai) enu uttam udaharan che joi lyo🔥🙏 🙏JANIDADAFOUNDATION🙏

  • @rahuldabhiofficial9927
    @rahuldabhiofficial9927 ปีที่แล้ว +132

    ખૂબ સરસ જીગા ભાઈ એમના પરિવાર ની જવાબ દારી તમે લીધી માં મોગલ ને પ્રથાના કરું એમના પરિવાર ને દુઃખ સહન કરવા ની હિંમત આપે

    • @Vishalbharwadbjp
      @Vishalbharwadbjp ปีที่แล้ว

      Right 👍

    • @bhaveshparmar5284
      @bhaveshparmar5284 ปีที่แล้ว

      @@Vishalbharwadbjp q

    • @bamniyamansukhbhai2264
      @bamniyamansukhbhai2264 ปีที่แล้ว

      @@Vishalbharwadbjp
      H

    • @sanjaychunarasanjaychunara9060
      @sanjaychunarasanjaychunara9060 ปีที่แล้ว

      ખુબ સરસ જીગાભાઈ એમના પરિવારની જવાબ ધારી લીધી મા મેલડી ને પ્રાથના કરું એમના પરિવારને દુઃખ સહન કરવાની હિંમત આપે આકાશ હમારો દોષ હતા

  • @vijujithakor5727
    @vijujithakor5727 ปีที่แล้ว +6

    જીગ્નેશ ભાઇ,તમે,બહુ,,કામ,છે, ભગવાન, તમને 100વરશના,કરે,એવી, ભગવાન,ને, પ્રાર્થના,

  • @rameshdarji-kr5pe
    @rameshdarji-kr5pe 4 หลายเดือนก่อน +4

    જીગાભાઈ.ભગવાન.તમને.ખુબ.ઘન.આપે

  • @pinkeshpatel2577
    @pinkeshpatel2577 ปีที่แล้ว +6

    માં ઉમા ખોડલ આકાશ ભાઈ ની દિવ્ય આત્મા ને શાંતિ આપે 🙏 એવી પ્રાર્થના અને એમની બહેનો ને કોઈ પણ પ્રકારનું દુખ ના આપે અને ભાભી ને પણ

  • @gujaratidigital...5635
    @gujaratidigital...5635 ปีที่แล้ว +66

    જીગા ભાઈ તમે તો અમને પણ રડાવી દધા 😭 આકાશ ભાઇ ને ભગવાન એમના આત્માને શાંતિ આપે 😭😭😭

  • @khedutputra1996
    @khedutputra1996 ปีที่แล้ว +9

    જીગ્નેશ ભાઈ પરિવાર જવાબ દારી લીધી તમે માં મોગલ તમને હંમેશા ખુશ રાખે

  • @pankajbhuriya4251
    @pankajbhuriya4251 6 วันที่ผ่านมา

    Real havaj jignesh kaviraj ❤ dhany che Tamari mansay ne

  • @kamleshvanjaraofficial6413
    @kamleshvanjaraofficial6413 ปีที่แล้ว +297

    જીગા ભાઇ ને ધન્ય છે કારણ કે એના છોકરાઓની જવાબદારી લીધી છે

    • @manojvansfodiya1531
      @manojvansfodiya1531 ปีที่แล้ว +8

      વાહજીગનેશભાઈથમેએકકલાકારનીકદરકરીછેહનેએમનીજવાબદારીઊઠાવીબહૂપૂનયનુકામકયુછેભગવાનતમારીબઘીઈછાપુરીકરેજયમાતાજી

    • @ramdhanipatel2548
      @ramdhanipatel2548 ปีที่แล้ว +1

    • @vishalthakor7383
      @vishalthakor7383 ปีที่แล้ว +1

      સાચી વાત છે

    • @makshibhairabaari6663
      @makshibhairabaari6663 ปีที่แล้ว +1

      @@manojvansfodiya1531 ll

    • @urvashiparmar4112
      @urvashiparmar4112 ปีที่แล้ว

      સો ટકા મોજ મોટુ કામ છૈ

  • @pratikshabamaniya6345
    @pratikshabamaniya6345 ปีที่แล้ว +18

    સ્વ આકાશ ભાઈ ના દિવ્ય આત્મા ને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના ખુબ સરસ જીઞાભાઈ

  • @user-uo7kj4tf3j
    @user-uo7kj4tf3j ปีที่แล้ว +10

    આકાશભાઈ ના આત્માને ભગવાન શાંતિ આપે ઓમ શાંતિ ઓમ શાંતિ

  • @user-wq1df9qd7b
    @user-wq1df9qd7b 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ

  • @maheshparmar6785
    @maheshparmar6785 ปีที่แล้ว +6

    વાહ જીજ્ઞેશ ભાઈ એનાં છોકરા ની જવાબદારી લઈને ખુબ જ સરસ કાર્ય કર્યું છે

  • @rameshmakwana2583
    @rameshmakwana2583 ปีที่แล้ว +24

    સ્વ આકાશ ના આત્માને શાંતિ આપે એવમ મોક્ષ પ્રદાન કરે ઓમ શાંતિ શાંતિ શાંતિ..... ખુબ ધન્યવાદ જીગ્નેશભાઈ એમના પરિવાર ને દિલાસો આપ્યો સંભાળ લીધી... ધન્ય છે તમને

  • @paraliyahit207
    @paraliyahit207 ปีที่แล้ว +8

    ખરેખર આંખમાં પાણી વહેવા લાગે જ કારણે કાળજાનો કટકો એવો આકાશ ચાલીયો ગયો એની યાદી રૂપી પ્રોગ્રામ છે અને હા આકાશ માટે કાયમ યાદ દીલમાં રહેશે.....😭😭😭😭😭😭

  • @ranajitranajit3703
    @ranajitranajit3703 ปีที่แล้ว +3

    ધન્ય છે જીગા ભાઈ તમને એના પરીવાર ની જવાબદારી લીધી 😭😭😭

  • @bhargavshidarbarofficials3341
    @bhargavshidarbarofficials3341 ปีที่แล้ว +2

    ઓમ શાંતિ ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરુ છુ. આભાર જીગા ભાઈ

  • @jitudarji9909
    @jitudarji9909 ปีที่แล้ว +8

    વાહ જીગા ભાઈ વાહ સરસ કામ

  • @vishalmakwana1406
    @vishalmakwana1406 ปีที่แล้ว +5

    જીગા‌ભાઈ એ જવાબદારી લીધી એ બદલ આભાર મનાય

  • @manavgaming2673
    @manavgaming2673 ปีที่แล้ว +2

    જીગા ભાઈ બહુ🕉 આકાશ ના આત્મા ને 🔱હિંગળાજ ભગવતી 🔱શાંતિ માટે🙏🙏🙏 બાકરથડી ગામ થી બાબુભાઈ ના જય માતાજી💥

  • @tulsiparmar490
    @tulsiparmar490 ปีที่แล้ว +7

    આકાશ ની આત્મા ને શાંતિ આપે. રામ રામ

  • @pinkeshpatel2577
    @pinkeshpatel2577 ปีที่แล้ว +1

    જે પણ કલાકાર એ જવાબદારી લીધી છે એમને માં ઉમા ખોડલ બહુ નામના આપે એવી પર્થના 🙏

  • @manojjoshi2232
    @manojjoshi2232 2 หลายเดือนก่อน

    ખમા..ખમા..જીગાભાઇ.તમારીજનાતા.ને..

  • @ramjirabari7808
    @ramjirabari7808 ปีที่แล้ว +4

    ધન્ય છે જીગ્નેશ કવિરાજ ધન્ય છે તારી જનેતાને

    • @mahmadsida6783
      @mahmadsida6783 ปีที่แล้ว

      ધન્યવાદ છે ભાઈ તમને

  • @ummupatelofficial6054
    @ummupatelofficial6054 หลายเดือนก่อน

    Jay mataji

  • @vijaymistry9228
    @vijaymistry9228 ปีที่แล้ว +4

    Sacho kalakar A 6 j bija na dukh samje jay mata ji jiga bhai 💐💐

  • @user-yr4eq8br8b
    @user-yr4eq8br8b 5 หลายเดือนก่อน

    વાહ વાહ ભાઈ

  • @ajitbhankodiya5573
    @ajitbhankodiya5573 ปีที่แล้ว +9

    વા જીગા ભાઈ વા ધન્ય સે અવતાર દેનારી માને

  • @teamkhodal6oru
    @teamkhodal6oru ปีที่แล้ว

    Bhagvan akashbhai na atmane shnti ape

  • @ravibaria7661
    @ravibaria7661 ปีที่แล้ว

    Om santi akas bhai ...tamne dil shrdanjali. ...Ane dhany se jiga bhai k teo SD boy s no bhanvano kharch upde

  • @user-tg1bo7gl3b
    @user-tg1bo7gl3b 7 หลายเดือนก่อน +1

    હો જિગા ભાઈ આતો જીવતાં માણસ નું ગીત છે

  • @Jigardesaiunjha4514
    @Jigardesaiunjha4514 ปีที่แล้ว +4

    ભગવાન દ્વારકાધીશ એમની આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏🙏

  • @KiranThakor-c6w
    @KiranThakor-c6w หลายเดือนก่อน

    હા જીગા

  • @Rohitmakwana3
    @Rohitmakwana3 ปีที่แล้ว +10

    Bhagvan aena atmane Santi aape 🙏🙏🙏🙏🙏🙏

    • @user-pb6qh2yq9y
      @user-pb6qh2yq9y ปีที่แล้ว

      વાહ જીગા ભાઈ એમને સાચવજો તમને મારો ભગવાન ધણુ આપે મારા ભાઈ

  • @palaksolanki2725
    @palaksolanki2725 20 วันที่ผ่านมา

    Ashvini.Akhsh.DaDaji.Darhmni.sevaAnDari.viDay.pita.majulaBen.Kirit.motaBae.

  • @rajeshvasavamissyoumom7678
    @rajeshvasavamissyoumom7678 ปีที่แล้ว +12

    હા જીગા ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન તમારા દરેક સપના પૂરા કરે..એવી મારી પ્રાર્થના..

  • @prakashvaghela8717
    @prakashvaghela8717 ปีที่แล้ว

    Jignesh bhai ne Naman

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 ปีที่แล้ว +2

    ઓમ શાંતિ આકાશભાઈ ને જય શ્રી આઈ માં મોગલ

  • @pintumaldhari4774
    @pintumaldhari4774 ปีที่แล้ว +1

    એમના ઘર ની જવાબદારી લીધી એ બદલ ખુબ ખુબ અભિનંદન આવા ઓસા માણસ હોય છે જીગા જેવા

  • @yashvantgamad3215
    @yashvantgamad3215 ปีที่แล้ว +1

    So super jiga Bhai Jo ano chhokara ane chhokari no jimmedari ledhi

  • @user-od5yq2rn9o
    @user-od5yq2rn9o 5 หลายเดือนก่อน +1

    ધન્ય છે જીગા ભાઈ તમને

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad ปีที่แล้ว +15

    🙏🙏આકાશ ભાઇ ના દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી સોમનાથ દાદાને પ્રાથના કરુ🙏🙏

  • @Bhavesh.pickup
    @Bhavesh.pickup ปีที่แล้ว +3

    om Santi...... bhagvan tamari Aatma ne Santi aape.....

  • @govindbbhati8253
    @govindbbhati8253 ปีที่แล้ว +2

    Jigneshbhai jordar . thanku

  • @RameshPatel-ec1fq
    @RameshPatel-ec1fq ปีที่แล้ว +2

    Akash 🙏🙏. Om Shanti 🙏🙏 Jignesh kaveraj thanay bad ❤️ karusu fast manavta dakhve a badal thanks

  • @JesingAlgotar-lb8kk
    @JesingAlgotar-lb8kk หลายเดือนก่อน

    Jigabhai 121 year जीवे.

  • @barotpinal6766
    @barotpinal6766 ปีที่แล้ว

    Barot na gun kahevay. Javabdari Lidhe. Download.

  • @RR.jadeja
    @RR.jadeja ปีที่แล้ว +2

    મા ભગવતી આકાશ નાં દિવ્ય આત્મા ને શાંતિ આપે

  • @nareshrbarot5075
    @nareshrbarot5075 ปีที่แล้ว +12

    🙏 ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે 🙏

  • @kiranparmar103
    @kiranparmar103 ปีที่แล้ว +5

    😭..ૐ શાંતિ આકાશ ભાઈ....🙏..ભગવાન તમારી આત્મા ને શાંતિ અર્પે...એવી દિલ માઁ જોગણી ને પ્રાર્થના અર્પું છું....

  • @RVBAPU-ww8me
    @RVBAPU-ww8me ปีที่แล้ว +2

    ઓમ્ શાંતિ ભગવાન તમારા દિવ્ય આત્મા ને શાંતિ આપે આકાશભાઈ

  • @dantanirajesh389
    @dantanirajesh389 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર જીગા ભાઈ .ધન્યવાદ

  • @bariyajigarr7463
    @bariyajigarr7463 ปีที่แล้ว +3

    જય માં હરસિધ્ધિ
    ૐ સાંતિ

  • @arvindkumarmanjusararvindk2085
    @arvindkumarmanjusararvindk2085 ปีที่แล้ว

    Vah jiga bhai vah thanny Tamara jivan ne je te javabdari tame lithe salute jignesh sir

  • @GUJARATI.STATUS.23-24
    @GUJARATI.STATUS.23-24 ปีที่แล้ว +14

    ભગવાન તેમના આત્માને શાંતિ આપે 😭😭😭😭

  • @RajeshThakor-bp9ti
    @RajeshThakor-bp9ti ปีที่แล้ว

    Om shanti

  • @sarvanravl844
    @sarvanravl844 ปีที่แล้ว +1

    તમને બહુ આગળ વધા રે જીગા ભાઈ

  • @Vaghelanimesh134
    @Vaghelanimesh134 10 หลายเดือนก่อน +1

    Nimesh vagheia

  • @rajeshbhaibajaji3769
    @rajeshbhaibajaji3769 6 หลายเดือนก่อน

    Om. Shanti

  • @ashvinvadhvana9151
    @ashvinvadhvana9151 ปีที่แล้ว +1

    સોમનાથ દાદા એમના આત્મા ને શાંતિ આપે

  • @vijaykhacharkaradi9032
    @vijaykhacharkaradi9032 ปีที่แล้ว +4

    Bhai tara aatma ne ma sonbai shanti aape 😥😥🙏

  • @Padhanisa_Gujarati_1862
    @Padhanisa_Gujarati_1862 ปีที่แล้ว +2

    Bhagvan aakash bhaini aatmane santi aape

  • @fezalkureshi5719
    @fezalkureshi5719 ปีที่แล้ว +1

    Khub khub aabhar jigabhai upar varo tamne safarta aape

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 ปีที่แล้ว +2

    Vah jiga vah koti koti pranam

  • @chauhanyuvrajsinh4166
    @chauhanyuvrajsinh4166 ปีที่แล้ว +1

    Vah bhai bhagvan tamne khub aagal vadhar che 🙏

  • @mayursolanki4412
    @mayursolanki4412 ปีที่แล้ว +2

    Aakash bhai ni Aatmane bhgavan param shanti Aape,Om Shanti🌹🌹🌹🌹🌹🙏

  • @sohilkumarbariya7864
    @sohilkumarbariya7864 ปีที่แล้ว +7

    Jiga ne aatlo dukhi pehli var jovu chhu yarr.....😭😭😔😔

  • @manojvaland1980
    @manojvaland1980 ปีที่แล้ว +2

    🙏🙏jaymataji

  • @maheshkoli5480
    @maheshkoli5480 ปีที่แล้ว +11

    આ ગીત સાંભળી આંખ માં આંસુ આવી જાય 😢😢😢😢😢😢😭😭😭🥺🥺😢😢

  • @dilipbumbadiyaofficial4296
    @dilipbumbadiyaofficial4296 ปีที่แล้ว +2

    આકાશભાઈ તમારી દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે

  • @i_khodal_wada_3060
    @i_khodal_wada_3060 ปีที่แล้ว +1

    ધન્ય છે મારા વિરા ભગવાન માતાજી તમારી રક્ષા કરે અને સદા સુખી રહે

  • @mr.mahakalivada540
    @mr.mahakalivada540 ปีที่แล้ว +2

    Om Shanti 🙏🏻🙏🏻🙇🏻‍♂️🙇🏻‍♂️😥😥😭😭

  • @parmarharshad9336
    @parmarharshad9336 ปีที่แล้ว +2

    જીગા ભાઈ તમને કહેવાનો શબ્દ નથી યાર 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @user-ld3jw4cf1m
    @user-ld3jw4cf1m 9 หลายเดือนก่อน

    મળીગયનેશાનશીહે

  • @RAJABAHUCHARVARA
    @RAJABAHUCHARVARA ปีที่แล้ว +5

    ભગવાન તેમના પરિવાર ને દુખ સહન કરવાની શક્તિ આપે ૐ શાંતિ શાંતિ 🙏🏻🙏🏻

  • @mahendrasenma6506
    @mahendrasenma6506 ปีที่แล้ว +2

    વાહ જીગા ભાઈ

  • @thakordhanpalthakordhanpal313
    @thakordhanpalthakordhanpal313 ปีที่แล้ว +2

    Bhagvan temna divy aatmane shanti aape om santi

  • @FirozDiwan-fu5pf
    @FirozDiwan-fu5pf 5 หลายเดือนก่อน

    હેમા, મહીસાગર લવમારો,મેડવ

  • @naynabenparmar2212
    @naynabenparmar2212 ปีที่แล้ว +1

    ધન્ય છે મારા ભાઈ જીગા ભાઈ

  • @manhardelvadiya2248
    @manhardelvadiya2248 ปีที่แล้ว +2

    Super se uper

  • @tirangaadigitalstudio.t.d.978
    @tirangaadigitalstudio.t.d.978 ปีที่แล้ว +1

    Om Shanti

  • @ArvindPatel044
    @ArvindPatel044 ปีที่แล้ว

    Jignesh bhai Aakash bhai na gar javabdari tame mathe lithi A bahu moti vat che bhai ma umiya tamane gani Pragati karave. Aakash bhai sara Tholi hata Bhagvan Aakash bhai ne Aemna charno ma rake. Jay mataji 🙏

  • @mahendramakwana9739
    @mahendramakwana9739 ปีที่แล้ว

    Om shanti😭😭😭😭

  • @rasikthakor9933
    @rasikthakor9933 ปีที่แล้ว +2

    Om santi bagvan temna aatmane santi aape

  • @mukeshparmar9129
    @mukeshparmar9129 ปีที่แล้ว

    Saresh Jiga Bhai

  • @meldidigital8366
    @meldidigital8366 ปีที่แล้ว +9

    સુ થયું હતું ભાઈ ને om santi 😭😭😭😭🙏🙏

  • @sureshpadhiyar.rajput7450
    @sureshpadhiyar.rajput7450 ปีที่แล้ว

    Jiga bhai pelivar aatla dukhi dekhay se

  • @user-qe7sr4pt9t
    @user-qe7sr4pt9t ปีที่แล้ว

    😢 Hii

  • @rajeshpatel7737
    @rajeshpatel7737 ปีที่แล้ว +8

    તમારી જનેતાને મારા લાખ લાખ અભિનંદન. આવા સારા કામો કરો છો.

  • @vikramsolanki337
    @vikramsolanki337 ปีที่แล้ว +1

    Aakash mama ni aatma ne bhagvan shanti ape

  • @rajparmar1808
    @rajparmar1808 ปีที่แล้ว

    ઓમ શાંતિ ભાઈ ભગવાન તેમના પરિવાર ને સહન કરવાની શક્તિ આપે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે 🙏🙏😭😭💐💐🙏🙏

  • @Virdas20
    @Virdas20 ปีที่แล้ว

    Adivasi gayk virdas malivad taraf thi akash bhai na atmane param santi ape avi prathna

  • @hareshchauhan5829
    @hareshchauhan5829 ปีที่แล้ว

    Ram,bhaqosa,gud

  • @rajukyada1662
    @rajukyada1662 ปีที่แล้ว

    Om shanti akashbhai

  • @magandataniya4475
    @magandataniya4475 ปีที่แล้ว +4

    શું થયું ભાઈ ને

  • @jashubhaizaverbhaisolanki841
    @jashubhaizaverbhaisolanki841 ปีที่แล้ว

    ધન્ય છે જીગા ભાઈ ભારતીય પત્રકાર સુરક્ષા પરિષદ વડોદરા જિલ્લા પ્રભારી જશુભાઈ સોલંકી

  • @RR.jadeja
    @RR.jadeja ปีที่แล้ว +5

    જીગા ભાઈ ને લાખ લાખ વંદન છે આકાશ નાં પરીવાર ની બદિ જવાબદારી લેવા બદલ