1991 મા રેકડીથી શરૂવાત કરીને આજે પોતે દુકાનમા ભરેલો પફ,દાબેલી,કટકા બ્રેડ અને સમોસા આવી ઘણી આઈટમ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @dharambchandarana7981
    @dharambchandarana7981 ปีที่แล้ว +3

    લાંબા સમય થી આ જગ્યા એ નાસ્તો કરું છું મારા નાનપણ ની ઘણી યાદો જોડાયેલી છે ... પારસ ભાઈ અને ગોવિંદ કાકા સાથે ...... ખૂબ સરસ નાસ્તો બનાવે હો મિત્રો એક વાર જરૂર મુલાકાત લેવી ....

  • @amarmakwana4404
    @amarmakwana4404 ปีที่แล้ว +2

    શિધનાથ ના નાસ્તા ની મજા જ અલગ છે અને પારસ ભાઈ એટલે એ નામ જે નાત જાત જોયા વગર હેલ્પ ફૂલ થાય. Good work Paras bhai

  • @dixitabhanushali9037
    @dixitabhanushali9037 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ..એક વાર તો મુલાકાત લેવા જેવી..જામનગર ના food ની..😍

  • @rathodbhautik29
    @rathodbhautik29 ปีที่แล้ว +2

    જોરદાર ગોવિંદ ભાઈ ની દાબેલી 👍

  • @MrMilan-
    @MrMilan- ปีที่แล้ว +2

    Aa badha ni price su che?
    Sathe menu pan batavo.

  • @AnilNanda-ou4po
    @AnilNanda-ou4po ปีที่แล้ว +2

    સરસ બનાવેછે વાહ

  • @Jay-qf2cb
    @Jay-qf2cb ปีที่แล้ว +1

    Jordar....1 number Kam che...

  • @kartikludariyavlogs4914
    @kartikludariyavlogs4914 ปีที่แล้ว +1

    નાસ્તો ma કાંઈ na ઘટે
    Khub j મજા આવે છે

  • @jayswaminarayan1641
    @jayswaminarayan1641 11 วันที่ผ่านมา

    Ragado jordar banave chhe 👌

  • @AtulNanda-e9m
    @AtulNanda-e9m ปีที่แล้ว

    Badhi vastu jordar...Ane normal bhav ma....test pan jordar.....

  • @ravjimakwana2051
    @ravjimakwana2051 ปีที่แล้ว +2

    Good WORK FORM PARAS BHAI

  • @bharatmchandarana7918
    @bharatmchandarana7918 ปีที่แล้ว +1

    Good quality and good quantity...Nasto to ahin I.....

  • @kartikludariyavlogs4914
    @kartikludariyavlogs4914 ปีที่แล้ว +1

    Parash bhai khub j સારાં માણસ છે

  • @MehulgadhaviMehulgadhavi
    @MehulgadhaviMehulgadhavi ปีที่แล้ว +1

    Jamnagar ma badhi jagyae test karyu.... Pan aaya no 1 nasto che.... Bhav pan sav vyajbi ane nasto pan saro...

  • @PradipPatel-fh7jo
    @PradipPatel-fh7jo 6 หลายเดือนก่อน

    Mafat jamade chhe😅