હિંડોળા ને અનોખા શણગાર નું ભજન...હિંડોળે જુલે મારા રાધાજી ના શ્યામ Hindola new Bhajan 👇 છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • હિંડોળા ને અનોખા શણગાર નું ભજન...હિંડોળે જુલે મારા રાધાજી ના શ્યામ Hindola new Bhajan 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #મેંતોનવાનવાહિંડોળાસજાવ્યાભગવાન
    #હિંડોળાનાભજન
    #hindolabhajan
    #દેજોદેજોદયાળુદિનાનાથરેભક્તિતમારીરે
    #દેવશયનીએકાદશીભજન
    #ગુરુપૂર્ણિમાનિમિત્તેભજન
    #મારાગુરુતોમહાનછે
    #લાખાલાવોપૂછીનેતાળાખોલીએરે
    #કુમકુમપગલેપધારોમારારામ
    #અભિમાનકોઈનુંરહેતુંનથી
    #રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
    #શ્રીરણછોડરાયનીબાવની
    #રણછોડરાયનુંભજન
    #રણછોડરાયનુંમહિમા
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન
    મારા હિંડોળે જુલે મારા રાધાજી ના શ્યામ
    મખમલ કેરા હું દોરા મંગાવું
    હું તો ગૂંથી ગૂંથી હિંડોળા સજાવું ભગવાન
    મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    દાડમ અંગુર ને સીતાફળ લાવું
    હું તો ફળ કેરા હિંડોળા સજાવું ભગવાન
    મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ
    કેવડો મોગરો ને ગુલાબ મંગાવું
    હું તો ફૂલ કેરા હિંડોળા સજાવું ભગવાન
    મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    આસોપાલવ ના પાન મંગાવું
    હું તો હરિયાળા હિંડોળા સજાવું ભગવાન
    મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    રંગબેરંગી હિર મંગાવું
    હું તો નવરંગી હિંડોળા સજાવું ભગવાન
    મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    બરસાના ગામ ની જરી મંગાવું
    હું તો જરીદાર હિંડોળા સજાવું ભગવાન
    મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    રીંગણ ભીંડા ને શાકભાજી મંગાવું
    હું તો ભાજી ના હિંડોળા સજાવું ભગવાન
    મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    હિંડોળા ગાય ને કોડ પૂરા કરું
    હું તો લળી લળી પાયે લાગું ભગવાન
    મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 28

  • @sarojdhruve9057
    @sarojdhruve9057 หลายเดือนก่อน +2

    sundar hindolo
    jay shree krishna

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @KiranTankariya-fi2ri
    @KiranTankariya-fi2ri หลายเดือนก่อน +1

    ખુબ સરસ છે હિંડોળો જય શ્રી કૃષ્ણ

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @nirmalapatel6886
    @nirmalapatel6886 หลายเดือนก่อน +1

    👌👌👌🙏🙏🙏Top top Ava saras bhat bhat na hindola hoy to Radha na shaym ne avu j pade😊😊😊

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika หลายเดือนก่อน +1

    વાહ ખૂબ સરસ🎉🎉🎉

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 બેન જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @sonaltrivedi926
    @sonaltrivedi926 หลายเดือนก่อน +1

    Jai shree Krishna 🙏🙏🌹🌹

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      Jay shree Krishna 🙏🙏😊

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by หลายเดือนก่อน +1

    Very nice bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 หลายเดือนก่อน +1

    Jai shree Krishna

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @bhartibenjada
    @bhartibenjada หลายเดือนก่อน +2

    હિંડોળા પર્વની ખૂબ ખૂબ વધાઈ 👌👌🙏🙏🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +3

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 🙏 😊❤️🎉

  • @leelabashukla
    @leelabashukla หลายเดือนก่อน +1

    ખુબ ખુબ સરસ હિંડોળો ગયો બહેન.. સૌને મારા જય શ્રી કૃષ્ણ
    🙏🏻👌🏻🙏🏻

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 બેન જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🎉🎉🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @krishnabarot4577
    @krishnabarot4577 หลายเดือนก่อน +1

    Jay shree krishna 🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      Thank you 😊 Jay shree Krishna 🙏

  • @sachinhome623
    @sachinhome623 หลายเดือนก่อน +1

    👌👌👌👍

  • @user-bq6ie1nx1i
    @user-bq6ie1nx1i หลายเดือนก่อน +1

    🎉❤

  • @user-sq3hw9il5i
    @user-sq3hw9il5i หลายเดือนก่อน

    🏵🏵🏵🌷🌷🌷🌻🌻🌻🥀🥀🥀🙏🙏🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ