મગફળી પીળી પડે છે? જાણો કારણો અને તેના ઉપાયો/ લોહતત્વ અને સલ્ફર ની ઊણપ/હિરાકસી/groundnut chlorosis/🌴

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • follow on instagram @agrilearner2022
    મગફળી પીળી પડવાના કારણો અને ઉપાયો.
    લોફતત્વ અને સલ્ફર ની ઉણપ : આપણા સૌરાષ્ટ્ર માં જમીન માં લોહતત્વ તથા સલ્ફર ની ઉણપ જોવા મળે છે તેથી યોગ્ય સમયે પાક માં ખામી જણાય તો તરત જ ઉપર થી આપી દેવું જોઈએ કારણે કે ઉપરથી જે પણ કંઈ આપડે આપીએ તે તરત જ છોડ લઈ શકે છે. નીચેની પ્રોડક્ટ નો ઉપયોગ પંપ દીઠ 100 ગ્રામ કરી સકો. 15 દિવસ ના અંતરાલ એ.
    Faromag : 4.5 % megnesium
    12.5 % iron
    12 % sulphur
    Ferosulf : 19 % iron
    12 % sulphur
    Citric acid
    આ સિવાય પાયામાં DAP ખાતર ની જગ્યાએ SSP ખાતર નો ઉપયોગ કરી સકો. કારણ કે આ ખાતર માં ફોસ્ફરસ સિવાય સલ્ફર 12 % અને કેલ્શિયમ 21 % હોય છે તે વધારા નો ફાયદો કરાવે છે કારણ કે કોઈ પણ તેલીબિયાં વર્ગ ના પાક માં તેલ બનવાની પ્રક્રિયા માં સલ્ફર નું મહત્વ ખુબજ હોય છે તેથી પાયામાં જ ssp ખાતર આપવું.
    માઇક્રોનુટ્રીયન્ટ્સ : બોરોન ની ખામી પણ હોય શકે.
    Aqua speed નો સ્પ્રે લેવો. 50 ગ્રામ પ્રતિ પંપ
    Aqua speed માં નીચે માં તમામ તત્વો જોવા મળે છે
    Nitrogen 25 %
    ફોસ્ફરસ ૨૫ %
    પોટાશ ૨૫%
    મેજનીસ 300 ppm
    ફેરસ 500 ppm
    ઝીંક 700 ppm
    બોરોન 700 ppm
    મોલીબ્દેનમ 50 ppm
    કોપર 250 ppm
    એમિનો એસિડ 4000 ppm
    ફુલવિક એસિડ 2000 ppm
    નાઇટ્રોજન ની ઉણપ
    પાણી ભરાવો
    ખારાશ

ความคิดเห็น • 38