ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ખુબ સરસ આ માહિતી થી ઘણા ખેડૂતો ને લાભ થશે અને યોગ્ય માર્ગદર્શન મળશે આભાર🙏🏻
Khub sars mahiti...saheb
ખૂબ ખૂબ આભાર.... સાહેબઆ માહિતી અમારા ઘણા ખેડૂતો ને ઉપયોગી થાશે
ખૂબ સરસ માહિતી...આ રીતે આવી બધી પદ્ધતિઓથી ખેડૂત નો ખેતીખર્ચ ઓછો થશે
Khub Sara's saheb, 🙏🙏🙏
સરસ માહિતી આપી સર...
Khub sars mahiti
Good information
khub saras
Nice information sir
Good information hepil Bhai
Mast
Khub Saras mahiti bhai
Good information menejar saheb
Khub Sara's mAhiti
આભાર 👍🙏👍🙏👍
સરસ માહિતી આપી આભાર
ખુબ સરસ માહિતી આપી આપે 🙏🏽
સરસ માહિતી આપવા બદલ આભાર
ખૂબ સરસ સાહેબ 👍
આભાર
Khub sari mahiti aapi saheb
🍀🍀🍀👌👌
👍👍👍👍
સરસ માહિતી આપી
ખુબજ સરસ માહિતી આપી
🙏🙏🙏🙏🙏🙏
saras mahiti
Good
જય માતાજી સાહેબ
Khub srs bhai
जय श्री राम।।
જય શ્રી રામ..
સરસ
જય સોમનાથ મહાદેવ
જય સોમનાથ
મગફળી પિળી પડે જ નહીં તેના માટે વાવેતર વખતે શું ધ્યાન રાખવું જોઈએ
💥
👌👌👌
👍👍
માહિતી આપવા બદલ આભાર 🙏🙏
thx sir
Ani hare fug nashak chale sir??
Ans aapo sir
limbuna ful shun kaary kare ?
Magfadi ketla divas ni thai tyare upyou karvo feromag no?
Hepilbhai magfali ma 0 0 50 spray ma Ane jamin ma drip irrigation thi ketlu Ane ketla divase aapvu te janvaso
સ્પ્રે થી ૧૫ લિટર પાણી માં ૧૦૦ ગ્રામ.ફૂલ અવસ્થા પછી એક વખત.સાથે સરદાર માઈક્રોમેક્સ ૨૦ ગ્રામ પ્રતી પંપ આપી દેજો.તેમાં પાંચ સૂક્ષ્મ પોષક તત્વો હોય છે.( પોટાશ ની જમીન માં ઉણપ હોય બીજો સ્પ્રે કરવો પડે...બાકી જરૂર નથી હોતી)
પાયા માં શું આપ્યું હતું?
1 vighama ketla pump karva
tenks
Saheb હિરકાશી nu બીજું શું નામ છે? અમારા વિસ્તારમાં ક્યાંય મરતી નથી.ઇડર
Limbu na phool
Feras sulfate
@@DBvaghela302 સાહેબ એક વર્ષે જવાબ આપ્યો.આ વખતે તો મગફળી પણ વાવી નથી
Ketla divas na antre spre karvo pde
Hira kashi thi Mandvi na pan bari jase bhai Aa maro prectical anubhav se 😢😢
ફેરસ એમોનિયમ સલ્ફેટ નું સવથી સારું રીઝલ્ટ આવે છે
આના ભેગી બીજી દવા ચાલે
ઉપયોગ કરયો છે પણ પાનદા બળી ગયા છે તો શું કરવું
3ekka no spre karyo che
ઉનાળું મગફળી માં ફૂલ અવસ્થામાં ઉપયોગ કરી સકાય
જમીન માં ભેજ ફરજિયાત હોવો જોઇએ.
માત્ર પારા ની ઓર માં પીળાશ છે તોહ લીલી magfadi માં કોઈ આડઅસર નહિ કરે ને
કેમસો હેફિલ સર....
મઝા મઝા ભાઈ...
મગફળી વાવ્યા પેલા હીરાકસી પાયા માં વાવી શકાય તો પરિણામ કેવું મલે ?
જોઈએ તેવું પરિણામ નહિ મળે
પાયા મા કેટલી વાવી શકાય?
હિરકશી+લીંબુના ફૂલ ની સાથે કલ્ટર છાટી શકાય???
Na
કપાસમાછાટી સકાય 200લી.પાની.સાતસો.ગામ.હીરાકસી+250ગામ યુરીયા
હીરા કસી ક્યાં મળસે
Hirakaci kya male
હીરકસી સાથે માઈક્રોનુટન આપી શકાય.
ના
આ દવા કેટલા દિવસે પરિણામ આપે
4 દિવસ માં
મેં સાઇટ્રિક ઍસિડ+એમિનો એસિડ+ફેરસ સલ્ફેટ ભેગુ આવે નામ ત્રિદેવ નો સંટકાવ કર્યો છે. તો ચાલશે????
ચાલે...પણ કદાચ આ પ્રકાર ની દવા નો પંપ ૩૦ રૂપિયા ઉપર ની કિંમત નો થશે....મેં ભલામણ કરેલ દવા નો પંપ ૧૨ થી ૧૫ નો થશે...પરિણામ સરખું જ મળસે
Hindi me batao
प्रयत्न करुंगा 🙏मेरी हिंदी उतनी अच्छी नहीं है।🙏
Bhai tamara number aapo ne
સાહેબવાદળછાયુવાતાવરણલા'બાસમયસુધીઅને:વરસાદપાણીવધીજાયતોશુમાવજતમગફળીમાકરવી?
વિડિયો મૂકીશ
Amonium sulphate 50 kg 4 acer (8 vingha)ma nakhvu
Khub saras
Nice
ખુબ સરસ આ માહિતી થી ઘણા ખેડૂતો ને લાભ થશે અને યોગ્ય માર્ગદર્શન મળશે આભાર🙏🏻
Khub sars mahiti...saheb
ખૂબ ખૂબ આભાર.... સાહેબ
આ માહિતી અમારા ઘણા ખેડૂતો ને ઉપયોગી થાશે
ખૂબ સરસ માહિતી...આ રીતે આવી બધી પદ્ધતિઓથી ખેડૂત નો ખેતીખર્ચ ઓછો થશે
Khub Sara's saheb, 🙏🙏🙏
સરસ માહિતી આપી સર...
Khub sars mahiti
Good information
khub saras
Nice information sir
Good information hepil Bhai
Mast
Khub Saras mahiti bhai
Good information menejar saheb
Khub Sara's mAhiti
આભાર 👍🙏👍🙏👍
સરસ માહિતી આપી આભાર
ખુબ સરસ માહિતી આપી આપે 🙏🏽
સરસ માહિતી આપવા બદલ આભાર
ખૂબ સરસ સાહેબ 👍
આભાર
Khub sari mahiti aapi saheb
🍀🍀🍀👌👌
👍👍👍👍
સરસ માહિતી આપી
ખુબજ સરસ માહિતી આપી
આભાર
🙏🙏🙏🙏🙏🙏
saras mahiti
Good
જય માતાજી સાહેબ
Khub srs bhai
આભાર
जय श्री राम।।
જય શ્રી રામ..
સરસ
જય સોમનાથ મહાદેવ
જય સોમનાથ
મગફળી પિળી પડે જ નહીં તેના માટે વાવેતર વખતે શું ધ્યાન રાખવું જોઈએ
💥
👌👌👌
👍👍
માહિતી આપવા બદલ આભાર 🙏🙏
આભાર
thx sir
આભાર
Ani hare fug nashak chale sir??
Ans aapo sir
limbuna ful shun kaary kare ?
Magfadi ketla divas ni thai tyare upyou karvo feromag no?
Hepilbhai magfali ma 0 0 50 spray ma Ane jamin ma drip irrigation thi ketlu Ane ketla divase aapvu te janvaso
સ્પ્રે થી ૧૫ લિટર પાણી માં ૧૦૦ ગ્રામ.
ફૂલ અવસ્થા પછી એક વખત.
સાથે સરદાર માઈક્રોમેક્સ ૨૦ ગ્રામ પ્રતી પંપ આપી દેજો.તેમાં પાંચ સૂક્ષ્મ પોષક તત્વો હોય છે.
( પોટાશ ની જમીન માં ઉણપ હોય બીજો સ્પ્રે કરવો પડે...બાકી જરૂર નથી હોતી)
પાયા માં શું આપ્યું હતું?
1 vighama ketla pump karva
tenks
આભાર
Saheb હિરકાશી nu બીજું શું નામ છે? અમારા વિસ્તારમાં ક્યાંય મરતી નથી.ઇડર
Limbu na phool
Feras sulfate
@@DBvaghela302 સાહેબ એક વર્ષે જવાબ આપ્યો.આ વખતે તો મગફળી પણ વાવી નથી
Ketla divas na antre spre karvo pde
Hira kashi thi Mandvi na pan bari jase bhai
Aa maro prectical anubhav se 😢😢
ફેરસ એમોનિયમ સલ્ફેટ નું સવથી સારું રીઝલ્ટ આવે છે
આના ભેગી બીજી દવા ચાલે
ઉપયોગ કરયો છે પણ પાનદા બળી ગયા છે તો શું કરવું
3ekka no spre karyo che
ઉનાળું મગફળી માં ફૂલ અવસ્થામાં ઉપયોગ કરી સકાય
જમીન માં ભેજ ફરજિયાત હોવો જોઇએ.
માત્ર પારા ની ઓર માં પીળાશ છે તોહ લીલી magfadi માં કોઈ આડઅસર નહિ કરે ને
કેમસો હેફિલ સર....
મઝા મઝા ભાઈ...
મગફળી વાવ્યા પેલા હીરાકસી પાયા માં વાવી શકાય તો પરિણામ કેવું મલે ?
જોઈએ તેવું પરિણામ નહિ મળે
પાયા મા કેટલી વાવી શકાય?
હિરકશી+લીંબુના ફૂલ ની સાથે કલ્ટર છાટી શકાય???
Na
કપાસમાછાટી સકાય 200લી.પાની.સાતસો.ગામ.હીરાકસી+250ગામ યુરીયા
હીરા કસી ક્યાં મળસે
Hirakaci kya male
હીરકસી સાથે માઈક્રોનુટન આપી શકાય.
ના
આ દવા કેટલા દિવસે પરિણામ આપે
4 દિવસ માં
મેં સાઇટ્રિક ઍસિડ+એમિનો એસિડ+ફેરસ સલ્ફેટ ભેગુ આવે નામ ત્રિદેવ નો સંટકાવ કર્યો છે. તો ચાલશે????
ચાલે...
પણ કદાચ આ પ્રકાર ની દવા નો પંપ ૩૦ રૂપિયા ઉપર ની કિંમત નો થશે....
મેં ભલામણ કરેલ દવા નો પંપ ૧૨ થી ૧૫ નો થશે...પરિણામ સરખું જ મળસે
Hindi me batao
प्रयत्न करुंगा 🙏
मेरी हिंदी उतनी अच्छी नहीं है।🙏