#MD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #MD ડ્રગ્સના નશાખોરોએ રાત્રીના ભાગે આતંક મચાવ્યો...
    #એક ચાની હોટેલ અને ઓફિસે તોડ ફોડ કરતા પોલીસની દોડધામ...
    #Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
    #youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
    #md_druga #drug
    #ડ્રગ્સના નશામાં અસરફ અને ચલોએ હોટેલ સંચાલક અને હોટેલ માલિક પર હુમલો કરતા ચકચાર...
    #ભૂજના કોડકી રોડ ખારી નદી પુલિયા પાસે આવેલ એક ચાની હોટેલ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે MD ડ્રગ્સ લાઇન બે યુવાનો અસરફ જુણેજા અને ચલો નામના શખ્સો આવીને ચા પીવા માંગી હતી. હોટેલ ચલાવતા સંચાલકે ચા બનાવી રહ્યો હતો ત્યારે આવેલા બે યુવાનોએ પાવડર જેવું પદાર્થ કાઢી અને આહિ નશો કરવા લાગ્યા હતા જેની હોટેલ સંચાલકે તેઓને આ આ પદાર્થ ન પીવા જણાવતા આવેલા શકશો ઉશ્કેરાઈ ગયા હતા અને સંચાલકને માર મારવા લાગતા સંચાલકે હોટેલ માલિકને બોલાવી સમગ્ર બાબતથી વાકેફ કર્યું હતું જેની સામે હોટેલ માલિકે આવેલા આ શકસોને અહિથી ચાલ્યો જવા જણાવતા આવેલા અસફર અને ચલો બંને જણાંએ હોટેલ મલીક સાથે માથાકૂટ કરી હતી આને જતા જતા ધમકી આપતા ગયા હતા થોડી વાર પછી તેઓ સંચાલકની એજન્સીના ઓફિસે ધારદાર હથિયારો સાથે આવીને હુમલો કર્યો હતો જેની ફરિયાદ હરેશ જેઠાલાલ ચૌહાણ ભૂજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરતા તાત્કાલિક પોલીસે આ નશાખોર શખ્સોની શોધખોળ હાથ ધરી છે તેમજ આ MD ડ્રગ્સ એટલી હદે ફૂલ્યો ફાલ્યો છે જેમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ગુંહાઓને આંજામ આપી રહ્યું છે. ભુજમાં અનેક જગ્યાએ MD દ્રગ્સ વેંચાઈ રહ્યું છે પોલીસે આવા અવરા તત્વો પર લગામ લગાવવા કડક કાર્યવાહક હાથ ધરવામાં આવી છે.

ความคิดเห็น • 1