વાહ સોરઠી ગાયક સોરઠના સિંહ શ્રી કિરીટભાઇ મહેતા. તમોએ પહાડી રાગમાં અષાઢી સાંજના અંબર ગાજે.... ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ સુંદર મજાનું અને હદયમાં થનગનાટ થઈ હૈયું નાચવા લાગે તેવું કાવ્ય ગાયું જે મને અત્યંત ગમ્યું. તમારા ગાવાનો તાલ અને લય કંઇક અલગ જ છે....શ્રેષ્ઠ છે. આ કાવ્ય સાંભળીને મને મોજની લહેરખી આવી ગઈ. અને મારું મન પ્રસન્ન થઈ ગયું.જેનું શબ્દો દ્વારા વર્ણન થઈ શકે તેમ નથી. .... ધ્રુ વા મહેતા ચેનલ..ને મારા હદય પૂર્વક અભિનંદન. તમારી ચેનલ દ્વારા આવા સુંદર મજાના કાવ્યો ગીતો સાંભળવા મળે છે તે અમારા અહોભાગ્ય છે. .....કિરીટભાઇ મહેતાને પણ મારા લાખ લાખ વંદન સાથે ......અભિનંદન... તમો સૌ આપણી સોનેરી અને તેજોમય ભવ્ય સંસ્કૃતિ ને આ રીતે જીવંત રાખો છો તે ધન્યવાદને પાત્ર છે. લી. સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ ......વીર નગર....વાળા .......હાલ જુનાગઢ....ના જય માતાજી... જય ભોલેનાથ..
વાહ
સોરઠી ગાયક
સોરઠના સિંહ
શ્રી કિરીટભાઇ મહેતા.
તમોએ પહાડી રાગમાં
અષાઢી સાંજના અંબર ગાજે....
ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ
સુંદર મજાનું અને હદયમાં થનગનાટ
થઈ હૈયું નાચવા લાગે તેવું કાવ્ય ગાયું જે મને અત્યંત ગમ્યું.
તમારા ગાવાનો તાલ અને લય
કંઇક અલગ જ છે....શ્રેષ્ઠ છે.
આ કાવ્ય સાંભળીને મને મોજની
લહેરખી આવી ગઈ. અને મારું મન પ્રસન્ન થઈ ગયું.જેનું શબ્દો દ્વારા વર્ણન થઈ શકે તેમ નથી.
.... ધ્રુ વા મહેતા ચેનલ..ને
મારા હદય પૂર્વક અભિનંદન.
તમારી ચેનલ દ્વારા આવા સુંદર
મજાના કાવ્યો ગીતો સાંભળવા મળે
છે તે અમારા અહોભાગ્ય છે.
.....કિરીટભાઇ મહેતાને પણ
મારા લાખ લાખ વંદન સાથે
......અભિનંદન...
તમો સૌ આપણી સોનેરી અને
તેજોમય ભવ્ય સંસ્કૃતિ ને આ રીતે
જીવંત રાખો છો તે ધન્યવાદને પાત્ર છે.
લી.
સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ
......વીર નગર....વાળા
.......હાલ જુનાગઢ....ના
જય માતાજી... જય ભોલેનાથ..
Omg naish masat man khusha😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌
વાહ કિરિટ ભાઈ આટલું બધું સરસ ગાવ છો આજે ખબર પડી
Wahખૂબ સુંદર અવાજ...
Srs kiritbhai 💐💐nice song
Superb.. Khedavad na hemu gadhvi
What a voice !
Enjoyed this song..👌😍
Very good 👌
Miss this poem
hands up
Wow
આવી અષાઢી બીજ
Good song🎂💐
🤗🤗🤗🤗🤗
Nice song
😳😳
Ghhvhkvvhvvvbfgjvhkbvchhccjjvv
Miss poem
very nice
VAAH MEGHANI! VAAH THIS GAAYAK.
Good
Nice👌😊👍🙏🏼🙏🏼
Very nice
આલોડાને કયા આવડે છે
આવળ બાવળ બોરડી
ખેર કંઢા ને કખ
ગગન ગજે ને મોરલા બોલે,
મથે ચમકે વજ ⚡⚡
ભાંભરેતું 🐃 ગોયું મૈઇયું
વછેર ને વચ્છ🐄
મોરલા પ મલાર કરીયેતા
મુન્ધ તે વેલો અચ્ચ
મીંયડા વસ તું મોજ સે
વતન અસાંજે કચ્છ
ન્યાલ કરીડે કચ્છ કે
અષાઢી બીજ 🌙 જો અચ્ચ
એ હલો પાંજે કચ્છ મેં
આવઈ 🌙 અષાઢી બીજ.....
આ મણી કે કચ્છી નયે વરે જી જજી
જજી વધાયું.. 🙏🏻🙏🏻