@@kkmend ગાયક નું તો આહીર નામ જ છે. ને બધા ને લાગે છે કે મણિયારો પણ આહીર જ રમે છે એટલે કીધું. બાકી આહીરો માટે માન છે મણિયારો છે એ મેર ની સંસ્કૃતિ છે, પેલા ખાલી મેર સમાજ જ મણિયારો રમતું, અત્યારે બીજા સમાજ માં પણ મણિયારો લોક પ્રિય થયો છે, એટલે ખાલી કીધું...
બહુ જ સરસ ભાઈ ભાઈ!!!...જે ધુન બનાવી છે અને ગાયકો નો જે લેહેકો...જોઈએ એવો જ છે...સાથે સાથે રાહડા...ની મોજ...અદ્ભુત...🙏🤗👌👌👌👌👌👍🙂🙂🙂🙂🙂સાંભળીને દિલ પ્રસન્ન થઈ ને રમવાનું મન થઈ ગયું...તો આવુ ને આવુ બીજુ થવાદો!!! 🚩🚩🚩જય માતાજી ની🚩🚩🚩🙏
Jay mataji wah Bhai khubaj saras aavaj ane lyrics pan khubaj jordar che badha mataji ni yaad aavi gay ane tamaro overall video lajavab che Jay ma kuldevi aai khodiyar ma aay Jay ma navelakh lobadiyadyu aai mataji Jay mataji.....🙏🏻🔱🙏🏻
Aa song ne aakho bandh kari ne ekla hoy tyare santi thi sambhdiye to , kharekhar ruvana ubha kari de che 🔥, Dhyan che bhavesh ahir jemne aavu bov j saras song gaayu 🙏🙏🙏
Vaaah bhai vaah ... Jay murlidhar
રંગ છે આયર...રંગ ધરા ને...રંગ રૂડી આયરત....આપણી સંસ્કૃતિ ને સભ્યતા ને હેમખેમ રાખનારા આપના જેવા હિરલાઓનું ઋણ રહશે...ખૂબ ખૂબ ધન્યવાદ🙏🙏💐💐
Correct
જી.. મણીયારો રમે છે એ મેર..ને ગાય છે એ આહીર...બેવ ખમીરવંતી જાત🙏👌
@@ramkadchha4919 pan gay chhe te mon chhe e to ke ane bhai am ne aam pure thai jasu kaik samj vala
@@kkmend
ગાયક નું તો આહીર નામ જ છે. ને બધા ને લાગે છે કે મણિયારો પણ આહીર જ રમે છે એટલે કીધું. બાકી આહીરો માટે માન છે
મણિયારો છે એ મેર ની સંસ્કૃતિ છે, પેલા ખાલી મેર સમાજ જ મણિયારો રમતું, અત્યારે બીજા સમાજ માં પણ મણિયારો લોક પ્રિય થયો છે, એટલે ખાલી કીધું...
@@ramkadchha4919 jai amar ma , jai lirbai ma
આ ગીત ના સૂર,શબ્દ અને સંગીત સાંભળીને ખરેખર રુવાળા ઊભા થઈ જાય છે.
અત્યાર સુધી સાંભળેલા ગીત માંથી બેસ્ટ ગીત.🙏🙏🙏
Vah bhavesh bhai aa takat che apda lok sahitya ni 🙏
ભાઈ આ ગીત માં સરનાઈ ભલ ભલના કાળજા કાપી નાખે એવી વાગે ખુબ સરસ
જય મુરલીધર
🙌🏼❤ JAY MATAJI ❤🙌🏼
I am not gujrati..but this song makes me so happy and proud of our culture..I am stick to it...
🙏🏻
જો આયર ના હોત તો દેવકીનો પુત્ર કંશના હાથે કપાત જય હો આયરસમાજને 🙏🏻🙏🏻🙏🏻
जय आभिरात जय गोकुल ⚔️🚩
ધન આયર ને પણ દેવકી નો લાલ તો જગતનિયંતા જગદીશ છે. કંસ થી એનુ રુંવાડુ ખાંડુ નો થાય. જય મોરલીધર મહારાજ
Jay hoo wahhh bhavesh bhai maja aavi gyi ho sambhdi nee
સરસ તલવાર રાસ ની અદભુત પેશકશ.....ખૂબ ગમ્યું ... ભાવેશ ભાઈ ...આવાજ જુનવાણી ઢોલ શરણાઈ ના સોંગ લાવતા રેજો....જાય માતાજી 🙏🏻
Maniyaro to mer no j 😍😍😍😍🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Khub khub abhinandan ....
Khub saras khub maja aavi.....
जयआई माँ मोगल. बहुत ही सुन्दर आई माँ कि स्तुति गायी है आपने. आप सब को बहुत बहुत बधाई ओर धन्यवाद. जय माँ मोगल
વાહ અતિ ઉત્તમ ખુશ કરી દિધા વિરરસ છલકાવી.. રંગ છે
Ha bhai ha 🔥❤😻
ખુબજ સરસ રીતે બનાવ્યુ છે પૂરી ટીમને અભિનંદન પાઠવું છું ભાવેશભાઈ ખૂબ સારું ગયું છે અને બધાંને ખુબ ખુબ અભિનંદન 🙏🙏👍
અદભૂત,અવિસ્મરણીય, અલોકીક
ATI sundar song jai Dada krishna sri radhe radhe jai yadav jai madhav jai Ahir
Waah bhayu... Rang Rakhyo... Moj karavi
Jay Dwarkadish 🙏
JaY Ahirat ⚔️🚩
Mp se 🙏🙏
E Ha Mama ❤️ ❤️
E ha Dayroo haaaa! Bhaveshbhai adbhoot ⚡️⚡️⚡️Jay Mataji
Jay ho jay ho 🙏🙏
ખુબજ સુંદર ગીત... ખુબજ સુંદર મણિયારો રાસ... અને ખુબજ બધી શુભકામનાઓ શ્રીલ સ્ટુડિયો ટીમ ને 👍🏻👍🏻
❤️
A ha ayar dayra ni mojj jordar
મહેર દાયરો છે
Bhaveshbhai and rameshbhai danger specially congratulations🎉🎊👍.....maa mogal bless u
હા મારા આહીર સમાજ નું ઘરેલું માં મોગલ તમને ખુબ પ્રગતિ કરાવે ભાવેશ ભાઈ વેરી નાઈશ સોંગ
Haa shreel
સુપર શે ભી બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત બહુત ઉપર તક ભાઈ 🔝🔝🔝🙏🙏🙏
Haa moj haaa👌👌👌✌✌👏👏🤟🤟
બહુ જ સરસ ભાઈ ભાઈ!!!...જે ધુન બનાવી છે અને ગાયકો નો જે લેહેકો...જોઈએ એવો જ છે...સાથે સાથે રાહડા...ની મોજ...અદ્ભુત...🙏🤗👌👌👌👌👌👍🙂🙂🙂🙂🙂સાંભળીને દિલ પ્રસન્ન થઈ ને રમવાનું મન થઈ ગયું...તો આવુ ને આવુ બીજુ થવાદો!!! 🚩🚩🚩જય માતાજી ની🚩🚩🚩🙏
અરે વાલા આ મણિયારો રમે છે અને ચામુંડા મહેર રાસ મંડળી છે પોરબંદર ની
Wah Mer na lada wah! Maniyaro
Jay ma mogal 🙏 👑 savar ma aa git sanbhadi ne maru man ek dam sant thay jay che 🙏jay ma mogal 🙏
Wah Ayar Mer Ni Jugalbandhi Joi Anand Thayo Jai Sonal ma
ha shreel studio ha
આ ગોવાળીયા નો રાસ તો અદભુત છે. અને આ તમારૂ ગીત દરેક નવરાત્રી માં આય માં ને તમારી યાદ અપાવશે. વાહ જોરદાર
Porbanadar maher ni Chamunda raas mandali chhe
જય હો મોગલ
જય હો મણિયારો
સુપર કોરીઓગ્રાફી, અલગ અંદાજમાં
અને ભાવેશ ભાય નો સુર પણ જાણે નવો ખિલ્યો હોય.... 🙏અભિનંદન સૌને
આયુ તમને અને તમારી ટીમને બેં હાથ ખુલ્લા રાખી જાજું આપે.
ખુબજ સરસ ભાઈ
ખુબ ખુબ અભિનંદન ભાવેશ ભાઈ રામ
ખુબ સરસ ગીત ગાયું છૅ મોગલ માના આશીર્વાદ ખુબ આગળ વધો એવી મોગલ માને પ્રાર્થના
જય માં મોગલ 🙏🏻🙏🏻
Jay hooo 🙏😊
Super 👌 bhai
jay ho mama
🙏અદ્ભુત🙏
ખરેખર સુંદર! પ્લીઝ, પ્લીઝ,પ્લીઝ, એક નમ્ર વિનંતી લિરીક્સ શેર કરશોજી🙏
જય મોગલમાં
જય ભગુડા ધામ🙏🙏🙏🙏🙏
Moj moj mara bhai ne moj
Ha moj ha
Jay ho maher rass
Tame aahir hova chahta mer na pervesh ne maniyara ne protsahan aapo chho e mane khubaj gamyu ❤
ભાવેશભાઈ મસ્ત તમારી પુરી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
Wahhojj Bhai Kay na ghate mojj padi gay
જય મોગલ
જોરદાર સોંગ
મારા અને મારા પરીવાર તરફ થી ભાવેશ ભાઈ અને તેમની પુરી ટીમને અભિનંદન પાઠવુ છવ જય મોરલી ધર જય માતાજી 🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳 જય હિન્દ વંદે માતરમ્ ભાવેશ ભાઈ
wah wah
વાહ મારા ભાઈ ઓ મોજ્જ આવી હો
ખુબ સારું કામ તેજસભાઇ અને ઋષિક ભાઈ મજા આવી ભાઈ, આખી ટીમ ખુબ ખુબ શુભેચ્છાઓ અભિનંદન જાય માતાજી જાય મુરલીધર👍👍👍👍
Supper bro ekdam જયેશ ભાઈ
Bhai bhai bhai bhai
સરસ ગીત છે સાંભળી ને અંદર થી સ્ફૂર્તિ આવે છે ને દિલ ખુશ થઈ જાય છે બધી ચિંતા ભૂલી જવાય છે ... amazing song
Jay mataji wah Bhai khubaj saras aavaj ane lyrics pan khubaj jordar che badha mataji ni yaad aavi gay ane tamaro overall video lajavab che Jay ma kuldevi aai khodiyar ma aay Jay ma navelakh lobadiyadyu aai mataji Jay mataji.....🙏🏻🔱🙏🏻
Bhai bhai.....jordaar
Ha bhaves bhai ni moj ha
Ha mojjj haga banayvu vi baki.....✌✌🤘🤘🤟
Wah ahir wah moj karavi didhi
Wah wah wah Jay hoo tamaro bhai jay hoo
હા મારા મહેર સમાજ નો મણિયારો , 💐💐
Thanks bhai
Bhale mojj bhale
હા ડાયરો હા.... આપણી સંસ્કૃતિ આપણો વારસો 🙏🚩....
Mataji na ashirwad che bhai aavij vani rakhe
જય માતાજી જય મોગલ ખુબ સરસ જય હો
Ha Maldhari....🦁🦁
અરે વાલા આ મણિયારો રમે છે અને ચામુંડા મહેર રાસ મંડળી પોરબંદર છે માલધારી નથી
Chamunda maher ras group wah bhayu jay mataji jay mogal
Jay ma mogal
Khub Sara's Bhavesh Bhai ane team congrats badha bhayo ne
Waah mer no maniyaro.
Very nice Bhavesh bhai👏👏
Jay sonal ma Jay ma mogal 🙏🙏🙏
HA MOJ HA
Wah bhaveshbhai Jordar song apdi sanskruti ane apdo varso khub Saras Che mojjj avi gay BHAI
Jay mataji
જય હો જય માતાજી
અતિ સુંદર ખરેખર સરાહનીય છે આજે આવા કાર્યક્રમ દ્વારા આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે છે
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩Jay mataji🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Haa mari maa khodal haa 👏
Ha moj ha👍❤️💞
શરણાઈ જે વાગે છે ને 2:15 એ બોસ 👌👌👌😍😍😍
waaah khhob sars
Aa song ne aakho bandh kari ne ekla hoy tyare santi thi sambhdiye to , kharekhar ruvana ubha kari de che 🔥, Dhyan che bhavesh ahir jemne aavu bov j saras song gaayu 🙏🙏🙏
Ha moj ha...congratulations all team
Ha hemat bhai ane puri timne
🙏🏻🌹જય માઁ આશાપુરા🌹🙏🏻
🙏🏻🌹જય માઁ મોમાઈ🌹🙏🏻
🙏🏻🌹જય માઁ રવેચી રવરાય🌹🙏🏻
Vah vah su song che ...Bahuj khusi mali sambhali ne
Ha mojjj bhai ✨
ખરેખર બોવ સરસ સે મણિયારો ભાવેશ ભાઈ અતિ સુંદર છે
Superrrrr!
Jay dawvarkadis bhai
Supar bhavesh Bhai Jay MA mogal
Suparrrbbbbb
વાહ! ભાવેશભાઈ ખૂબ સુંદર
Okha dhar vari dev dadhadi Jay MA mogal macharadi 🙏🙏🔥
Wha Bhai jordar
Waah Aayar waah jordar....
Jay mataji
Mahadev har
Waahmaliuaro
Jay Ho Maa
Abhinandan Bhavesh Ahir
વાહ....જય માતાજી......હા મોજ હા
Wah Bhavesh Bhai...
વાહ વાહ વાહ મણીયારો ગજ્જબ ...
મોજ પડી ગઇ માણવાલાયક ..
Super bhai......👏👏👏👏👏
Jay ho bhai
Supar mind blowing maniyaro
Jay hooooooo👌👌👌
રંગ સે આયર વાહ ..રંગ સે આપડી સંસ્કૃતિ ને.