લગ્નમાં બનતી ખાટી મીઠી દાળ કેવીરીતે બને રેસિપી સંજય ભાઈ શેઠ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 297

  • @patelamit7517
    @patelamit7517 ปีที่แล้ว +1

    કમલેશભાઈ અને સઁજયભાઈ નો ખુબ ખુબ આભાર તમારી રેસીપી જોઈ ને તો ઘરે નાનો એવો પ્રસંગ હતો 60 માણસો નું રસોઈ બનાવી તમારી તમામ રેસીપી જોઈ ને પછી દાળ..ભાત..છાલવાળા બટેટા નું સાક ..મેથી ના ગોટા ..ચટણી .હલવો..પાપડ ..બધું જ બનાવ્યું મહેમાનો ને મોઝ પડી ગઈ સુપર ટેસ્ટી બની બધી જ વસ્તુઓ ..આનો તમામ શ્રેય આપ બંને નો છે...ખૂબ ખૂબ આભાર સઁજય ભાઈ કમલેશભાઈ ......

  • @fevibond100
    @fevibond100 2 ปีที่แล้ว +4

    સંજય ભાઈ ને જય જીનેન્દ્ર, આ જમાનામાં આપના જેવા ભોળા માણસ મળવાં મુશ્કેલ છે. સદાય ઉત્સાહી, સેવાભાવી આપને નમન છે.

  • @mayuripestcontrol7123
    @mayuripestcontrol7123 2 ปีที่แล้ว +7

    👍 સુપર સંજય ભાઈ તથા કમલેશ ભાઈ ગુજરાતી ઓની વ્હાલી દાળ ની રેસીપી સરસ છે🙏

  • @dharmendrakansara2928
    @dharmendrakansara2928 2 ปีที่แล้ว +4

    💐🙏 જય અન્નપુર્ણા માઁતાજીનિ 💐🙏 શંજયભાય ખુબજ સરસ જોયનેજ મોઢામાં પાણી આવીજાય👌😊🤗 કમલેશભાયખુબ ખુવ આભાર👍🤝🤗 ❤❤❤❤

  • @mavjibhaikherala9976
    @mavjibhaikherala9976 2 ปีที่แล้ว +6

    સંજયભાઈ નો હસતો ચહેરો જોઈને અમારો દિવસ સુધરી જાય છે ❤️🙏

  • @pradiprathod8247
    @pradiprathod8247 2 ปีที่แล้ว +2

    Sanjay Bhai ni rasoi and Vani swabhav .... First and first

  • @rajutanna1625
    @rajutanna1625 3 หลายเดือนก่อน +1

    વાહ સંજયભાઈ વાહ
    ઓરીજનલ ગુજરાતી દાળ
    ગોળ અને આંબલીની કમાલ

  • @prittijanakdashareyani5435
    @prittijanakdashareyani5435 2 ปีที่แล้ว +2

    બોવ સરસ તમારી બધી રેશેપી આવડી જાઈ છે કમલેશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @narendraraval8663
    @narendraraval8663 7 หลายเดือนก่อน

    વાહ સંજયભાઈ અને કમલેશભાઈ તમે ખરા દિલ નો સ્વાદ ઉમેરી રેસિપી બનાવો છો ખુબ જ સરસ ટેસ્ટી દાળ બતાવી. ધન્યવાદ

  • @nileshpadmani461
    @nileshpadmani461 4 หลายเดือนก่อน +1

    ખુબ સરસ સંજયભાઈ અને કમલેશ ભાઈ.જયશ્રી.રામ.જાજાકરીને

  • @PJ-zd5lk
    @PJ-zd5lk 2 ปีที่แล้ว

    બહુ જ સરસ રીતે દાળની રેસિપી બતાવી, સંજયભાઈ દરેક રેસિપી દિલથી બતાવે છે થેંકયુ કમલેશ ભાઇ અને સંજય ભાઈ

  • @pareshvora4641
    @pareshvora4641 2 ปีที่แล้ว +1

    વાહ કમલેશ ભાઈ & સંજુભાઈ રાજભાઈ મસ્ત superb રેસિપી

  • @arvindbhaijoshi1877
    @arvindbhaijoshi1877 2 ปีที่แล้ว +2

    સંજય ભાઈ તમારી રેસિપી સરસ અને સહેલી હોય છે.

  • @dpvvn1
    @dpvvn1 2 ปีที่แล้ว

    સંજયભાઈ તમારી રેસીપી ઘણી સુંદર અને સરળ છે .મારા કુકીંગમાં ઘણો સુધારો આવ્યો છે. ફુલવડીની રેસીપી બતાવજો. હું રાહ જોઈશ. કમલેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.🙏

  • @punetnada8055
    @punetnada8055 2 ปีที่แล้ว +1

    રવિવારે અમારાં ઘરમાં કમલેશભાઈ અને સંજયભાઈ નાં વિડિયો ની રાહ જોવાય અને બપોરે હું જાતે બનવું ખરેખર સંજયભાઈ ની સમજાવવા ની રીત ખુબ સરળ છે

  • @kashmirapatel4601
    @kashmirapatel4601 2 ปีที่แล้ว

    સંજય ભાઈ આમાં આચાર મસાલાે ને સુરણ ખારેક અમારા સુરત માં નાખવા મા આવે છે તમારી જમવા નું બનાવા ની પઘતી ખુબ સારી છે very nice good job

  • @shantipancholi1144
    @shantipancholi1144 หลายเดือนก่อน

    સંજયભાઈ દાળ ની રેસીપી તમે બહુ સરસ બતાવી છે તમે પણ ઘરે આવી રીતે જ બનાવશો સંજયભાઈ એક તમારે છે ને હવે મોહનથાળ અને જલેબી નો વિડીયો બતાવવાનો છે રેસીપી શીખવાડજો જય સ્વામિનારાયણ

  • @anitaparul3184
    @anitaparul3184 ปีที่แล้ว

    Very nice. Sanjay sir...💞👌👌👌👌👍💞🙏BAPA SITARAM.🙏 KAMLESH SIR...Thank's. ..FOR..VIDEO. .💞🙏BAPA SITARAM.🙏

  • @vandanavyas7984
    @vandanavyas7984 2 ปีที่แล้ว +1

    તમે ખુબ પ્રેમ થી શિખવો છો અમને ખૂબ સુંદર લાગે છે ધન્યવાદ

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 4 หลายเดือนก่อน

    જય પરબ્રહ્મ પરમાત્મા ખુબ સરસ દાળ બનાવી જય શ્રી કૃષ્ણ🌹🌺🌹🌺🌹

  • @bharatsinhparmat69
    @bharatsinhparmat69 2 ปีที่แล้ว +4

    ખૂબ સરસ રીત સંજયભાઈ અને કમલેશભાઈ
    જય માતાજી
    જય ભોલેનાથ દાદા

  • @heenasolanki603
    @heenasolanki603 2 ปีที่แล้ว

    મસ્ત દાળ બનાવી સંજયભાઈ ખૂબ ખૂબ આભાર .. જય દ્વારિકાધીશ..

  • @brijeshpatel7106
    @brijeshpatel7106 2 ปีที่แล้ว

    Jabarjast daal che

  • @alpashah1272
    @alpashah1272 2 ปีที่แล้ว

    Sanjaybhai ni recipe bahu saras che

  • @varshamakadia6845
    @varshamakadia6845 ปีที่แล้ว

    વાહ....ખૂબ સરસ અને ટેસ્ટી દાળ.

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 ปีที่แล้ว

    Sanjaybhai & Rajubhai Ni Jodi Mast che.

  • @monasathwara9859
    @monasathwara9859 2 ปีที่แล้ว

    Very nice amezing 1 vatki mokljo

  • @meenashah219
    @meenashah219 2 ปีที่แล้ว

    Vara ni dal yad aavi gau Thanku very niece recipe bhai

  • @savitripatel1681
    @savitripatel1681 2 ปีที่แล้ว +2

    Wah mast recipe batavi che.ame avi j dal banavshu. Thank you so much kamlesh Bhai n Suresh Bhai 🙏.

  • @RobinsonwilsonWilsonchri-fg3oo
    @RobinsonwilsonWilsonchri-fg3oo ปีที่แล้ว

    ખારી દાળ સુધારવાની મસ્ત ટેક્નોલોજી આ પી ભાઈ

  • @poojapoojs5193
    @poojapoojs5193 2 ปีที่แล้ว +4

    Aekdam mast ho.. I'll definitely try this dal. 😋 😋

  • @shobnabharambhat9594
    @shobnabharambhat9594 2 ปีที่แล้ว

    Jordar dal banavi

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 ปีที่แล้ว

    Sanjaybhai & Rajbhai Bhai.🙏 Evening.🙏 Suberb very yummy Video Thanks.

  • @anitavarde3600
    @anitavarde3600 ปีที่แล้ว

    Tamari banenni shu Jodi Chhe! Fantastic recipe! Thank you🙏

  • @shaantuben1756
    @shaantuben1756 2 ปีที่แล้ว

    સંજયભાઈ તમારી દાળ બહુ સરસ છે અમે ઘરે બનાવીશું

  • @shantipancholi1144
    @shantipancholi1144 หลายเดือนก่อน

    સંજયભાઈ હું તમારી બધી રેસીપી જોવું છું અને ડાઉનલોડ કરું છું

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 2 ปีที่แล้ว

    Wah moj padi desi dal ladu batata no shak gamuda ne sugad alag pade

  • @nandanivyas4189
    @nandanivyas4189 2 ปีที่แล้ว

    Kamlesh bhai ni vaat ek dum sachi che Sanjay bhai guru che.🙏😊

  • @veerbhatti3787
    @veerbhatti3787 2 ปีที่แล้ว

    Mst daal koy daal bhaat khavanin thy jaay sanjaybhai nikhalash manas

  • @kanodarji4227
    @kanodarji4227 2 ปีที่แล้ว +1

    Sanjay Bhai ni nikhaalasta game che.....
    He is a good person........
    Bilkul bhagvan na ghar na maanas che....
    Thank you..

  • @pelicanpatel7379
    @pelicanpatel7379 2 ปีที่แล้ว

    Wah bhai Wah.... Sanjay bhai... Moj karavi didhi.....

  • @rameshitaliya9006
    @rameshitaliya9006 2 ปีที่แล้ว

    Sanjay bhai dal dhokli ni recipi

  • @vanittagala734
    @vanittagala734 2 ปีที่แล้ว +22

    સંજયભાઈ ને રાજુભાઈ ની રામ લખન ની જોડી મસ્ત છે

    • @VIRATSINHraol
      @VIRATSINHraol 2 ปีที่แล้ว

      Motu patlu ni jodi

    • @jivabhaichavda1473
      @jivabhaichavda1473 2 ปีที่แล้ว

      साची वात छे

    • @jivabhaichavda1473
      @jivabhaichavda1473 2 ปีที่แล้ว

      साची वात छे

    • @amubenkapadiya6970
      @amubenkapadiya6970 2 ปีที่แล้ว

      @@jivabhaichavda1473 ઇઇઇઅ33અઅઇઅઇઅઇિઅઅઅઅઅ3અિઅઇઅ33અ

    • @jyotipanchasara9713
      @jyotipanchasara9713 ปีที่แล้ว

      Thank you so much tamari recepi dal ni bahu saras che

  • @foodfestivalbysalma
    @foodfestivalbysalma ปีที่แล้ว

    Super tasty recipes Sanjay Bhai me apki sab dish try karti hu test super se uper thanks

  • @rizvanakhalifa3203
    @rizvanakhalifa3203 2 ปีที่แล้ว

    thank u sanjay bhai raju bhai thank u so much me bo varsow thi aa recipi ni wait karti hati aje mane mari che e ane bataka nu sak me banavu che boj saras banyu che thank u

  • @dharjiyajc
    @dharjiyajc 2 หลายเดือนก่อน

    Dal guru of sanjay bhai

  • @rajnikantpatel4106
    @rajnikantpatel4106 ปีที่แล้ว

    Sanjai bhai moj 6 kamleshbhai namaste

  • @vilatamna4305
    @vilatamna4305 2 ปีที่แล้ว

    U are right dilse banaya to very nice banta hai

  • @felicity81076
    @felicity81076 2 ปีที่แล้ว

    Waah..delish episode @sanjaybhai @modi saheb

  • @pratikpanchal63
    @pratikpanchal63 ปีที่แล้ว

    Lagan ma je sevrol n je lilwani kachori ni receipe kamleshbhai sanjaybhai pase lawo.

  • @manharpattani4606
    @manharpattani4606 2 ปีที่แล้ว

    Superb daal. Clever Sanjaybhai

  • @dharmeshdabhi6902
    @dharmeshdabhi6902 ปีที่แล้ว

    Jordar kamles bhai

  • @amishaashar9639
    @amishaashar9639 2 ปีที่แล้ว

    Thanku, Sanjay Bhai, mast racipe

  • @pinalsolanki2363
    @pinalsolanki2363 2 ปีที่แล้ว +2

    Wah sir 😋👍Moma pani aavi gyu

  • @govindjithakor2553
    @govindjithakor2553 ปีที่แล้ว

    Sache guru kevay sanjay bhai

  • @Falu3811
    @Falu3811 2 ปีที่แล้ว +1

    Sanjabhai and Kamleshbhai. Thanks for sharing the recipe. Sanjaybhai, you are very generous person to share the recipe.

  • @minaxishah2310
    @minaxishah2310 10 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👌👌👌🙏💐 jsk

  • @bhaveshprajapati3242
    @bhaveshprajapati3242 2 ปีที่แล้ว +4

    Food ni duniya na king chhe sanjay bhai all recipes are unique made by him

  • @mehulbavadiya
    @mehulbavadiya 2 ปีที่แล้ว

    ✨Jai Mogal
    Kamlesh bhai 💐💐💐

  • @vimaldesai6556
    @vimaldesai6556 ปีที่แล้ว

    Wel come Ahmedabad sanjaybhai

  • @RajeshPatel-wx5lf
    @RajeshPatel-wx5lf ปีที่แล้ว

    Maja maja avi gai

  • @kaushaikrathor9745
    @kaushaikrathor9745 2 ปีที่แล้ว

    Kamleshbhai Sanjay bhai pase kansar banava ni recipe video banvjo

  • @bobbyseeta1
    @bobbyseeta1 10 หลายเดือนก่อน

    Thank you so much Sanjay Bhai lots of love and hugs from Kentucky USA

  • @nalinigohil7104
    @nalinigohil7104 ปีที่แล้ว +1

    Sanjaybhai you cook with your heart. You are too good.🙏

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 2 ปีที่แล้ว

    Mast daal

  • @amadhalepotra3638
    @amadhalepotra3638 ปีที่แล้ว

    બહુ મસ્ત હોય છે તમારા વીડિયો

  • @prakashbhai9259
    @prakashbhai9259 2 ปีที่แล้ว

    સરસ મજાની દાળ બનાવી

  • @rajeshridevchand8931
    @rajeshridevchand8931 2 ปีที่แล้ว

    Sanjay bhai you are the best

  • @rudraprajapati4668
    @rudraprajapati4668 ปีที่แล้ว

    Very nice testy daal , thank you so much teaching us🙏🙏🙏

  • @swati5882
    @swati5882 2 ปีที่แล้ว

    mast bravi daal. suran ane kharek na tukda hoi. test saras aave,

  • @nareshbhai6562
    @nareshbhai6562 2 ปีที่แล้ว +1

    જય જલારામ કમલેશભાઈ હરહર.મહાદેવ સંજયભાઈ

  • @dhobivicky5190
    @dhobivicky5190 2 ปีที่แล้ว +1

    Super

  • @sushiladabhi2680
    @sushiladabhi2680 2 ปีที่แล้ว +1

    Ekdum mast recipe

  • @craig3402
    @craig3402 ปีที่แล้ว

    Superb👍

  • @MURTUZA.KADPI.
    @MURTUZA.KADPI. 2 ปีที่แล้ว

    Kamlesh Bhai 👍 Sanjay Bhai 👍 best video

  • @manjulap5928
    @manjulap5928 6 หลายเดือนก่อน

    Khub. J. Lajavab

  • @jitendraparekh1566
    @jitendraparekh1566 2 ปีที่แล้ว +3

    Thank you SANJAYBHAI FOR REMINDING ME his MATERNAL GRANDFATHER LATE BHIKHABAPA. HIS WONDERFUL TASTY TOOR DAAL ,WICH I TASTED 55 YEARS AGO. I WILL NEVER FORGET THROUGH MY LIFE.

  • @dikupatel6187
    @dikupatel6187 6 ชั่วโมงที่ผ่านมา

    Ringan bateka nu sak lagan ma bantu aa recipe sher kro kamlesh bhai

  • @mandapatel7581
    @mandapatel7581 2 ปีที่แล้ว +1

    Sanjaybhai made nice dal, I will try to make it, true if we eat nice food then we can work hard , Rajubhai also both have nice nature,

  • @krishnachavda9874
    @krishnachavda9874 2 ปีที่แล้ว +2

    સેવ ટમેટા નું શાક ની રેસિપી બતાવજો

    • @sanjaysheth1743
      @sanjaysheth1743 2 ปีที่แล้ว

      પાકુ કમલેશ ભાઈ ને વાત કરી દીધીછે બસ ટુક સમયમાં સેવ ટમેટા ની રેસીપી આવસે

  • @christinamacwan7693
    @christinamacwan7693 ปีที่แล้ว

    અત્યારે જ બનાવીશું

  • @patelamit7517
    @patelamit7517 2 ปีที่แล้ว

    એકદમ જલ જલાટ હો સઁજયભાઈ

  • @shahsiddarth7900
    @shahsiddarth7900 2 ปีที่แล้ว

    Mast sanjybhai.
    Kamleshbhai.
    Lapsi Sikh wadjo.

  • @sraval3049
    @sraval3049 2 ปีที่แล้ว +1

    Gurudev Sanajybhai Sheth 🙏🏼🙂

    • @yagneshmakwana3332
      @yagneshmakwana3332 2 ปีที่แล้ว

      સંજયભાઈ એજેદાલબનાવીતેમાકોકમનથી,કોકમનાફૂલછે

  • @jayeshparekh1881
    @jayeshparekh1881 2 ปีที่แล้ว

    Sidhdhapuriya daal no video banavi ne pan mukjo

  • @salmapathan5174
    @salmapathan5174 2 ปีที่แล้ว

    Jordar

  • @janki_404patel8
    @janki_404patel8 2 ปีที่แล้ว

    Khub saras dal banavi pn aavi dal to amara thi banti j nathi. Ame dal bafva ma j sing nakhta atle dal kali lagti. Bt supab.. Thank.u sanjay bhai.. Thank u kamlesh bhai

  • @ketanpanchal5471
    @ketanpanchal5471 2 ปีที่แล้ว

    Vaah Sanjay bhai vaah 👌👌👌
    Vaah kamlesh bhai vaaah 👌👌👌

  • @deenapanchal5958
    @deenapanchal5958 2 ปีที่แล้ว

    Thank you Bhai so much
    For everything 🙏
    Deshi khatimithi maharaj ni fulwadi shikhwado ne bhai

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 2 ปีที่แล้ว

    Ek dam saras

  • @cnkhandar
    @cnkhandar 2 ปีที่แล้ว

    Best daal ni recipe i have ever seen... yummy!

  • @samirjoshi7037
    @samirjoshi7037 2 ปีที่แล้ว +1

    સંજયભાઈ ના વીડિયો વધારે પડતા આવેછે તમે બ્રાન્ડ એમબેસેડર લગો છુઓ

    • @Dhvanivlogs-r4h
      @Dhvanivlogs-r4h 8 หลายเดือนก่อน

      સહી પકડે

  • @pareshchavda4074
    @pareshchavda4074 2 ปีที่แล้ว

    મસ્ત 👍🏻👍🏻 છે દાળ 👍🏻

  • @jayeshdoshi5281
    @jayeshdoshi5281 2 ปีที่แล้ว

    જય જિનેન્દ્ર, કમલેશભાઈ દરેક રેસિપિ મસ્ત બને છે. મારે દરેક મસાલાની રેસિપિ જોઈએ છે. જેમકે ચાટ મસાલા, દાલ મસાલા વગેરે. પ્લીઝ....

  • @gmdesai538
    @gmdesai538 2 ปีที่แล้ว

    Sachi vat che Sanjay bhai na hath ma annpurna Devi vasya che

  • @simasheth7610
    @simasheth7610 2 ปีที่แล้ว

    Super 👌👌👌

  • @antoniaalice506
    @antoniaalice506 2 ปีที่แล้ว

    mitho limbdo to bhuli gaya tena thi vadhu saras swad aave sanjay bhai🙏

  • @rajubhaiprajapati3406
    @rajubhaiprajapati3406 2 ปีที่แล้ว

    Bharat bhai n1 Wakanar

  • @nakumshailesh217
    @nakumshailesh217 2 ปีที่แล้ว

    ❤️ thanks ,, Sanjay hai ❤️ vah ❤️vah ❤️ jordar swad ❤️

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +1

    જય માતાજી જય મોગલ માં