ચારણ માતાજી ના નેહડા PART-2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • ચારણ માતાજી ના નેહડા PART-2 @Riddhi Maher Vlogs
    ******************************************
    Thank you for watching...❤️😊🙏
    Thank you for supporting...❤️🙏
    if you like my video kindly LIKE SHARE SUBSCRIBE my channel 🙏🙏
    ********************************************
    #farm
    #daily
    #tourism
    #viral
    #khedut
    #khedutsahay
    #villagevlog
    #villagelife
    #vlog
    #video
    #varsad
    #heavyrain
    #temple
    #dailyvlog
    #rain
    #farming
    #indianvillagelifegujarat
    #farmers
    #livevillagelifewithomandfamily
    #farmingingujarat
    #tourism
    #riddhimahervlogs
    #gujarati
    #gujju
    #routine

ความคิดเห็น • 268

  • @pratapkaravadra6809
    @pratapkaravadra6809 2 ปีที่แล้ว +9

    ખુબ જ સરસ બ્લોગ મજા આવી ચારણ ના નેસડા જોવા ની..ચારણ ને દેવ પણ કહેવાય..ને ચારણ ની બહેન દીકરી માતાજી નુ જ સ્વરુપ માનવા મા આવે છે...ખુબ સરસ આવા ને આવા મસ્ત બ્લોગ બનાવતા રહેજો અમારો સપોર્ટ તમારી સાથે છે ને આગળ ખુબ જ પ્રગતિ કરતા રહો તેવી અમારા અંતર ના માંડવે થી શુભકામના આભાર

    • @RiddhiMaherVlogs
      @RiddhiMaherVlogs  2 ปีที่แล้ว +1

      Thank you so much 😊

    • @hghadvi7398
      @hghadvi7398 2 ปีที่แล้ว

      Jay Mataji Jay Mogal Aapp ne Sada sukhi Rakhe

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 10 หลายเดือนก่อน

    વાહ ખુબ સરસ ચારણ ને આંગણે આનંદ

  • @papaki3ladlibetiya973
    @papaki3ladlibetiya973 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ
    ખુબજ સરસ વિડિયો 🙏👍💐

  • @shivrajdhadhal2347
    @shivrajdhadhal2347 2 ปีที่แล้ว

    Khubaj sundar video

  • @rameshkargathiya7913
    @rameshkargathiya7913 2 ปีที่แล้ว +1

    👌સુપર સે હો બેન ચારણ ના નેહળા 👌🙏🙏

  • @nitinsenta3915
    @nitinsenta3915 2 ปีที่แล้ว

    Jay charanma
    Wha gir

  • @arsakhra9353
    @arsakhra9353 ปีที่แล้ว

    વાહ બેન જય માતાજી ભલે પધાર્યા આપ અમારા ચારણ ના નેશ ડે 🙏

    • @lakhaahir9549
      @lakhaahir9549 หลายเดือนก่อน

      Aek shivay badhi ma Ben rakhe aene sasho perm kevay baki badha vem che

  • @samatparmar3491
    @samatparmar3491 2 ปีที่แล้ว +2

    I like verry verry nice charan nesda

  • @HareshRabari9922
    @HareshRabari9922 2 ปีที่แล้ว +1

    🌻🌷

  • @Jay_mataji-y3b
    @Jay_mataji-y3b 2 ปีที่แล้ว +1

    Video joyne khubaj maja aavi Ben 👌👌👌👌👌👌👌😊👍❤

  • @samatparmar3491
    @samatparmar3491 2 ปีที่แล้ว +2

    Jay charanma jaymogalma🤱

  • @hamidjat6455
    @hamidjat6455 2 ปีที่แล้ว +1

    😁😁👌

  • @JayeshRabadiya
    @JayeshRabadiya 2 ปีที่แล้ว

    ચારણ ના નેહડા ની મુલાકાત કરાવી બહુ ગમ્યુ... 🙏🙏

  • @nrgadhvi6338
    @nrgadhvi6338 2 ปีที่แล้ว +1

    Jay mataji

  • @sureshnemade1561
    @sureshnemade1561 2 ปีที่แล้ว

    India is farming country

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 10 หลายเดือนก่อน +1

    એક મારો ખુદ નો અનુભવ શેર કરુ છુ
    આ જ લોકેશન ની વાત કરુ મને આજ પણ યાદ છે કે શવાર થી સાંજ શુધી મેઘરાજ ની ઈ જમાવટ અને એમાય હુ પોરબંદર ધરમપુર ચારણો ના નેહડે હતો આખો દીવશ વરસાદ ચાલુ હતો અમે એક જુપડા મા બેઠા હતા કળાકા ભળાકા ની સાજે ગાજવીજ ની સાથે આખોદીવશ વરસાદ ચાલુ હતો પણ વરસાદ નુ એક ટીપુ પણ જુપડા ની અંદર નોતુ આવ્યુ તેદી મને અનુભવ થયો કે લાખો રૂપીયા નો ખર્ચ કર્યા પછી પણ 10 થી 15 હીચ વરસાદ નુ પાણી છત વાળા મકાન મા પડતુ હોય છે પણ આ નેહડા મા એક ટીપુ પણ પડ્યુ નોતુ મને બવ અનુભવ છે નેહળા ઓ નો એટલે શેર કર્યો
    પ્રવીણ અસ્વાર રાજગોર જાંમ ખંભાળીયા
    જય મહાદેવ જય માંતાજી જય ચારણ જોગમાયા

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 ปีที่แล้ว +4

    નેહડા માં સોનાનો સૂરજ ઉગીયો,,,,🙏🙏🙏.
    ચારણ નાં નેહ ની મહેમાનગતી ખરેખર માણવા જેવી છે....🙏જય માતાજી🙏

  • @tarungadhvi1286
    @tarungadhvi1286 11 หลายเดือนก่อน

    🔱

  • @shambhubhaigadhavi9324
    @shambhubhaigadhavi9324 2 ปีที่แล้ว

    Jay mataji khub sarsh

  • @shyam6184
    @shyam6184 2 ปีที่แล้ว +1

    Charan mana charno ma dil thi naman 🙏😊🙏😊

  • @bhanubhaijograna8476
    @bhanubhaijograna8476 2 ปีที่แล้ว

    જય જગદંબા🙏🏻🙏🏻🙏🏻

  • @krishnastatus8691
    @krishnastatus8691 2 ปีที่แล้ว +1

    Wow super video👌👌👌

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 10 หลายเดือนก่อน

    આ લોકેશન પોરબંદર નુ ધરમપુર એરીયા મા આવેલ ચારણો ને નેહડો આ જ્ગ્યા એ આનંદ આવે એવો દુનીયા મા બીજે ક્યાય પણ નો આવે જય હો જય હો

  • @dbvaghvagh6815
    @dbvaghvagh6815 2 ปีที่แล้ว

    Laik ser

  • @arshicharan3913
    @arshicharan3913 2 ปีที่แล้ว +2

    જય હો ચારણ

  • @dipakbhaimandera1984
    @dipakbhaimandera1984 2 ปีที่แล้ว +2

    Byutiful nazara 🙏🙏🙏

  • @alpeshpatel5631
    @alpeshpatel5631 2 ปีที่แล้ว +1

    રામ રામ સીતારામ આ તો ચારણ છે મુંબઈમાં મલાડ અમારી બાજુમાં ચારણ લોકોના તબેલા હતા આમને પૂછી લેજો કે તમારા મલાડમાં કોઈ સગું દેવીબેન કરીને રહેતા હતા અમારી બાજુમાં પછી એના લગ્ન થઈ ગયા પછી દેશમાં આવી ગયા એ ઘણીવાર કહેતા અમારા દેશમાં ઝોપડા અને ગાય બેસો હોય

  • @ashmitabenvekariya6958
    @ashmitabenvekariya6958 2 ปีที่แล้ว

    Jii

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 ปีที่แล้ว

    જય હો માલધારી ❤🌹🌹🌹🌹

  • @raajeshbhai965
    @raajeshbhai965 2 ปีที่แล้ว +2

    આઈ શ્રી ખોડિયાર માતાજી નમઃ સિતારામ રામ રામ જા જા ચાર ણ નેહડા રામ રામ

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 ปีที่แล้ว

    ❤જય મોગલ ❤

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 ปีที่แล้ว

    i m proud❤ maldhari ❤🌹

  • @samatparmar3491
    @samatparmar3491 2 ปีที่แล้ว +1

    Beautiful people and their family is the best in life so charan mana nesda like is most beatuful🤱😁

  • @rajugadhviisharani
    @rajugadhviisharani 2 ปีที่แล้ว

    Jay mataji ben Jay sonal Jay mogal

  • @mkcharhn2048
    @mkcharhn2048 2 ปีที่แล้ว

    હા ચારણ નેસડા ની મોજ છે

    • @RiddhiMaherVlogs
      @RiddhiMaherVlogs  2 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @mkcharhn2048
      @mkcharhn2048 2 ปีที่แล้ว

      @@RiddhiMaherVlogs આવો અમારે નેસ લોકેશન જોરદાર છે

  • @rathodlalabhai103
    @rathodlalabhai103 2 ปีที่แล้ว

    सीताराम

  • @j.k.rabari2420
    @j.k.rabari2420 2 ปีที่แล้ว

    Supppppppppppppppper

  • @amaratbhaipandya1775
    @amaratbhaipandya1775 2 ปีที่แล้ว +1

    Jay Matagi

  • @anantleva6746
    @anantleva6746 2 ปีที่แล้ว

    Jay mataji ben tamaru kam saras chhe

  • @pravinsinhrajputrajput6250
    @pravinsinhrajputrajput6250 2 ปีที่แล้ว

    આતો આઇઓ કહેવાય ભાઇ જય માતાજી

  • @parvinbhaisavdiya6979
    @parvinbhaisavdiya6979 2 ปีที่แล้ว

    Aa to Nehdani moj

  • @niteshcreations1975
    @niteshcreations1975 2 ปีที่แล้ว +1

    જય માતાજી ખૂબ સરસ પ્રસ્તુતિ
    જય શ્રી કૃષ્ણ 🙏

  • @khodalgroupnarmad
    @khodalgroupnarmad 2 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 2 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ 👌🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @narayandancharan1730
    @narayandancharan1730 2 ปีที่แล้ว

    Jey mataji

  • @dpkapdi7658
    @dpkapdi7658 หลายเดือนก่อน

    A..Ram Ram Ram Ram 🙏

  • @shrikitchenvlog1173
    @shrikitchenvlog1173 2 ปีที่แล้ว

    👌🏻👌🏻👌🏻

  • @parbatgadhavicharan3311
    @parbatgadhavicharan3311 ปีที่แล้ว +1

    Amara charan na nehda avaj hoy
    jay ma sonbai
    jay ma mogal aai
    🇮🇳 વંદે સોનલ માતરમ્ 🇮🇳 🙏 Jay Ⓜ🅾g🅰🕒 ✍ 🦚 🦜🌹🌷 માં સોનલ ને હું કાળજા માં રાખું છું. 3⃣3⃣3⃣✍ વંદે સોનલ માતરમ્🇮🇳
    🙏🚩👉Charan Kaviraj 👈: 🇮🇳 વંદે સોનલ માતરમ્ 🇮🇳 🙏 Jay Ⓜ🅾g🅰🕒 ✍ 🦚 🦜🌹🌷 માં સોનલ ને હું કાળજા માં રાખું છું. 3⃣3⃣ વદે સોનલ માતરમ્🇮🇳
    👉Charan Kaviraj 👈: : 🚩🇯 ꭺ ẏ ᗰα sͦ🅞ᶰ𝘢ʅ🚩
    🚩j𝚊 yོ ʍ🄰 ʍo̸͟͞ga͙լ 🚩
    Jay Jungivara
    ] 🙏𝑪𝒉𝒂𝒓𝒂𝒏 𝑲𝒂𝒗𝒊 𝑹𝒂𝒋🙏
    🙏👉🚩જય માં સોનબાઈ 🚩👈🙏
    🙏👉🚩જય માં મોગલ🚩👈🙏
    🙏👉🚩જય દ્વારકાધીસ🚩👈🙏
    ખરાબ વિચારે એનો સારુ કરજે માં તુ સોનબાઈ 👈
    ઉડો _તમારી_ ઔકાત_ હોય_ત્યા_સુધી_ઉડો યાદ_ રાખજો માં_ સોનલ _ના_ દીકરા_છીએ_ દોડાવીશુ_ને_ ત્યારે_ નેશનલ_રોડ_પણ_ નાનો_પડશે_🙏🚩 🙏🚩🙏 જય માં સોનબાઈ🙏
    માઁ નવ દુર્ગા ચારણ જગદંબા આપ સૌના પરિવારમા માતાજી નીરોગી રાખે સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ
    અર્પે એજ માઁ ચારણ આઈ અને માઁ ભગવતી આઈ સોનલ માં મોગલ માં કરણી ના ચરણો
    માં પ્રાથના...
    🙏🏻 🔱 જય માતાજી 🔱🙏🏻
    જય ચારણ જગદંબા બ્રહ્માંડ ભાડોદરી રાજ રાજેશ્વરી નવલાખ લોબળીયારી ચોસઠ હજાર જોગણી ચોરીયાસી ની ચારણ આઈ
    જય ચારણ જગદંબા
    જય ચારણ આઈ
    જય ચારણ જોગમાયા
    જય ચારણ ભગવતી
    જય ચારણ શક્તિ
    👌 સુરજ વિના સવાર ના થાઈ
    ચંદ્ર વિના રાત ના થાઈ
    અને જય માં સોનલ બોલિયાં
    વગર અમારે કોઈ વાત ના થાઈ 🌹
    🙏Jay માં સોંનબાઈ 🙏
    🙏🏻⚔️🔱🚩🛕🥢🔔🇮🇳

  • @yashvantmakwana1755
    @yashvantmakwana1755 2 ปีที่แล้ว

    Good video

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 2 ปีที่แล้ว

    Very.very.nice.video

  • @JayeshPatel-iv7so
    @JayeshPatel-iv7so 2 ปีที่แล้ว

    Ek no video બનાવ્યો chi 👍👍👍

  • @khodarajput5245
    @khodarajput5245 2 ปีที่แล้ว

    જય માં જોગમાયા ઓ

  • @samatparmar3491
    @samatparmar3491 2 ปีที่แล้ว +1

    Jay saran mataji

  • @jayeshakbari2129
    @jayeshakbari2129 2 ปีที่แล้ว +1

    Beautiful.... Tradisional look n vlog 👌👍

  • @jaivanvi6149
    @jaivanvi6149 2 ปีที่แล้ว +1

    Wah wah saras👌⚘⚘😊💃

  • @bhanubhaijograna8476
    @bhanubhaijograna8476 2 ปีที่แล้ว +1

    જય માતાજી🙏🏻🙏🏻🙏🏻

  • @babudesai6253
    @babudesai6253 2 ปีที่แล้ว

    So beautiful vidio Ben

  • @arvindkanjariya3619
    @arvindkanjariya3619 2 ปีที่แล้ว +1

    Jay Jay vachhraj

  • @nvchaudhari2704
    @nvchaudhari2704 2 ปีที่แล้ว

    Saras

  • @techlife6522
    @techlife6522 2 ปีที่แล้ว

    Nice video I subscribed

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 ปีที่แล้ว

    Radhe radhe

  • @minandsisodiya5628
    @minandsisodiya5628 2 ปีที่แล้ว +1

    Very good

  • @samatparmar3491
    @samatparmar3491 2 ปีที่แล้ว

    Thanks for visiting

  • @vandanaparesh3700
    @vandanaparesh3700 2 ปีที่แล้ว

    ચારણ બેનો એ બનાવેલી વસ્તુઓ બહુ સરસ છે
    વસ્તુઓ વેચવા માટે બનાવે છે કે નહીં

    • @RiddhiMaherVlogs
      @RiddhiMaherVlogs  2 ปีที่แล้ว

      ના ઈ લોકો વેચતા નથી

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 ปีที่แล้ว +1

    જય માતાજી,🙏🌺🌸🌹

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 ปีที่แล้ว +3

    જય માતાજી વાહ મારા નેહડા ની મોજ

  • @markhibhatiya4512
    @markhibhatiya4512 2 ปีที่แล้ว +2

    જય માતાજી 🙏🙏
    સુપર સુપર

  • @bbariabd363
    @bbariabd363 2 ปีที่แล้ว +1

    *Good morning 🙏🌄 dear sis wow smart face camp content good luck I'm from Bahrain 🇧🇭👌👍*

    • @RiddhiMaherVlogs
      @RiddhiMaherVlogs  2 ปีที่แล้ว +1

      Thank you so much for visiting my channel 👍😊🙏

    • @RiddhiMaherVlogs
      @RiddhiMaherVlogs  2 ปีที่แล้ว

      Thank you so much for visiting my channel 👍😊🙏

  • @om8665
    @om8665 2 ปีที่แล้ว

    🕉 Sai ram

  • @shyam6184
    @shyam6184 2 ปีที่แล้ว +1

    Ben mer na dikri lageshe tamne pan naman ben 🙏😊😊🙏🙏🙏🙏

  • @kantilal9833
    @kantilal9833 2 ปีที่แล้ว

    रिद्धिआपने इनकी वेसभूसा पहनी गजब लग रही थी खास करके इनके बांस के बने घर बहुत ही सुन्दर है बातों बातों में यह लोग माताजी की दया बताते हैं बहुत ही आस्था रखने वाले लोग हैं धन्यवाद नमस्ते

  • @mogaldancharan
    @mogaldancharan 2 ปีที่แล้ว

    चारण जाति देवी पुत्र मुझे गर्व है

  • @bkchandu3425
    @bkchandu3425 2 ปีที่แล้ว

    જય માતાજી ‌ખૂબ સરસ

  • @rameshkargathiya7913
    @rameshkargathiya7913 2 ปีที่แล้ว

    🙏🙏 જય માં મોગલ 🙏 જય માતાજી 🙏 હર હર મહાદેવ 🙏🙏

  • @kanoluna3984
    @kanoluna3984 2 ปีที่แล้ว

    Tamne badha ne khali aa vlog aatlu game chhe to ame charno aavu jiviye aena thi visesh mataji pase su magvu ...jay mataji ben

  • @foodfavourite2022
    @foodfavourite2022 2 ปีที่แล้ว +3

    Omg looking gorgeous 🥰🥰 very nice vlog as always 👌👌

  • @savjikumarvillagevlogs8340
    @savjikumarvillagevlogs8340 2 ปีที่แล้ว +1

    વાહ ચરણ ના ડ્રેસ માં તમે બવ સુંદર લાગો સો👍👍❤️❤️

  • @babubhairaval7979
    @babubhairaval7979 2 ปีที่แล้ว

    Beta RIDHI TANE PAN NAMASKAR FOR THIS VDO

  • @jignasakuchhadiya8881
    @jignasakuchhadiya8881 2 ปีที่แล้ว +1

    Very nice

  • @narangadhavi7015
    @narangadhavi7015 2 ปีที่แล้ว

    ચારણ તો ચારણ છે બેન 🙏🚩

  • @jayeshmali9229
    @jayeshmali9229 2 ปีที่แล้ว

    Jay higalaj ma

  • @ashvindabhivlog
    @ashvindabhivlog 2 ปีที่แล้ว +1

    Wah saras👌👌👌
    Sundar chansad no dress

  • @NandaniHindiVlogs
    @NandaniHindiVlogs 2 ปีที่แล้ว +1

    So beautiful vlog sister nice sharing 💕💕💕🙏🙏🙏🙏🙏

  • @gitaparmar7323
    @gitaparmar7323 2 ปีที่แล้ว +1

    Just an amazing video👌...charan na nesda aemno pahevesh ne bharatkam badhu joi ne ghani maja avi😊...keep it up👍 and thanks badhu share karva mate...👍

  • @m.d1389
    @m.d1389 2 ปีที่แล้ว +1

    Beautiful

  • @brijeshsharma1
    @brijeshsharma1 2 ปีที่แล้ว +1

    Jai mata di 👍

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 ปีที่แล้ว

    આ તો માલધારી નો નેસ બેન હજી પણ આ લોકો માં કળીયુગ એકપણ લક્ષણ આવ્યા નથી કુદરતી એકદમ નજીક છે આ લોકો માણસ માટે જીવ દયા દયે શહેર ના કરોડોમાં રમતા હોય પણ પાણી ન પાય આના દૂહા ગવાય કાઠીયાવાડ માં કો'ક દિ ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ દેખાડું શામળા ઈ આ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 હજુ માનવતા છે અમુક લોકો માં🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @asgharrafiq4083
    @asgharrafiq4083 2 ปีที่แล้ว

    2nd part bhi boht accha hay , in logoon k baat karnay ka andaz accha laga

  • @SeniStudio
    @SeniStudio 2 ปีที่แล้ว

    Khoob saras👍👍👍💐💐💐💐

  • @umabaandpadmashrivlogs5119
    @umabaandpadmashrivlogs5119 2 ปีที่แล้ว +1

    Very beautiful and wonderful sharing...

  • @dantabhaiahir
    @dantabhaiahir 2 ปีที่แล้ว

    Vah ben mara maldhari ni moj ho😊😊 super viogs

  • @gigarajabhikha2628
    @gigarajabhikha2628 2 ปีที่แล้ว +1

    જય માતાજી
    જય માં સોનલ 🙏

  • @jashodachawda733
    @jashodachawda733 2 ปีที่แล้ว +1

    Love it from USA

    • @RiddhiMaherVlogs
      @RiddhiMaherVlogs  2 ปีที่แล้ว +1

      Thank you so much for visiting my channel 🙏

  • @ashoksiruka8672
    @ashoksiruka8672 2 ปีที่แล้ว

    Jay i maa

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 10 หลายเดือนก่อน

    તમે બધાજ વિવર્સ વિચારતા હશો કે આ ભાઈ આટલા બધી કોમેન્ટ કેમ કરે છે
    પણ મને આનંદ થાય છે આ વાત જણાવતા કે આ ચારણો નો હુ કપાળ ગોર છુ અવાર નવાર અમારે દરેક પ્રશંગ નેહળા મા જવાનુ થાતુ હોય છે

  • @artistbypassion
    @artistbypassion 2 ปีที่แล้ว +1

    So beautiful sharing dear sister God bless you 🎉

  • @v.lmodhwadiya5522
    @v.lmodhwadiya5522 2 ปีที่แล้ว +3

    Keep it up and you will find your dreams 👌👌and all the best for up coming vlogs

  • @daxaparmarshreekanyashalar9704
    @daxaparmarshreekanyashalar9704 2 ปีที่แล้ว +1

    You are looking so pretty in their traditional dress

  • @gujaratimaherfamilyvlogs
    @gujaratimaherfamilyvlogs 2 ปีที่แล้ว

    Saras Vlog 👌 sarn na dres ma khubj sundar lago so😊

  • @dbvaghvagh6815
    @dbvaghvagh6815 2 ปีที่แล้ว

    Avo amare nes