Riddhi Maher Vlogs
Riddhi Maher Vlogs
  • 142
  • 3 151 822

วีดีโอ

જૂઓ આજે મે કઈ જગ્યા ની મુલાકાત લીધી 😍🙏@RiddhiMaherVlogs
มุมมอง 2.3K2 ปีที่แล้ว
જૂઓ આજે મે કઈ જગ્યા ની મુલાકાત લીધી 😍🙏@RiddhiMaherVlogs
પરમહંસો ની મુલાકાત લીધી,ક્યારેય ન જોયું હોય તેવું જોવા ને જાણવા મળ્યું |🤔@RiddhiMaherVlogs
มุมมอง 2.8K2 ปีที่แล้ว
પરમહંસો ની મુલાકાત લીધી,ક્યારેય ન જોયું હોય તેવું જોવા ને જાણવા મળ્યું |🤔@RiddhiMaherVlogs
ઓરિએન્ટ ફેક્ટરીમાંથી નોકરી મૂકી 25 વર્ષથી કાવડ ફેરવે 🙏@RiddhiMaherVlogs
มุมมอง 179K2 ปีที่แล้ว
ઓરિએન્ટ ફેક્ટરીમાંથી નોકરી મૂકી 25 વર્ષથી કાવડ ફેરવે 🙏@RiddhiMaherVlogs
કિર્તી મા‌તાએ પરમહંસો પાસે જઈને એક સત્કાર્ય કર્યું | 😍 @RiddhiMaherVlogs
มุมมอง 4.1K2 ปีที่แล้ว
કિર્તી મા‌તાએ પરમહંસો પાસે જઈને એક સત્કાર્ય કર્યું | 😍 @RiddhiMaherVlogs
માતાજી શિક્ષક ની નોકરીને ઘરબાર છોડી નાની ઉમરમાં જ સન્યાસી બની ગયા 🙏 @RiddhiMaherVlogs
มุมมอง 91K2 ปีที่แล้ว
માતાજી શિક્ષક ની નોકરીને ઘરબાર છોડી નાની ઉમરમાં જ સન્યાસી બની ગયા 🙏 @RiddhiMaherVlogs
બાપુ જાતેજ અહીં રહીને આખો દિવસ સેવા કરે છે 🙏😍 @RiddhiMaherVlogs #family #villagelife #farmer
มุมมอง 12K2 ปีที่แล้ว
બાપુ જાતેજ અહીં રહીને આખો દિવસ સેવા કરે છે 🙏😍 @RiddhiMaherVlogs #family #villagelife #farmer
જુઓ,આ લોકો આયા કઈ રીતના મહેનત કરે 😍 તેમના પર માતાજી ની કૃપા હોય તોજ થઈ શકે 🙏@RiddhiMaherVlogs
มุมมอง 96K2 ปีที่แล้ว
જુઓ,આ લોકો આયા કઈ રીતના મહેનત કરે 😍 તેમના પર માતાજી ની કૃપા હોય તોજ થઈ શકે 🙏@RiddhiMaherVlogs
#myfirstvlog બનાવવા નો વિચાર કેવી રીતે આવ્યો🤔 17511 સબ્સ્ક્રાઇબર ની ખુશીમાં મારી ફેવરીટ મીઠાઈ બનાવી😍
มุมมอง 2.5K2 ปีที่แล้ว
#myfirstvlog બનાવવા નો વિચાર કેવી રીતે આવ્યો🤔 17511 સબ્સ્ક્રાઇબર ની ખુશીમાં મારી ફેવરીટ મીઠાઈ બનાવી😍
250 વર્ષ જૂનું ઘર 🏠 | Approximately 250 Year Old Place || @RiddhiMaherVlogs
มุมมอง 1.6K2 ปีที่แล้ว
250 વર્ષ જૂનું ઘર 🏠 | Approximately 250 Year Old Place || @RiddhiMaherVlogs
અહીં ખાવા માટે લાઈનમાં ઊભવું પડે 😋 ટેસ્ટ મા બેસ્ટ👌🏻45 વર્ષ થી દુકાન ચલાવે | @RiddhiMaherVlogs
มุมมอง 5K2 ปีที่แล้ว
અહીં ખાવા માટે લાઈનમાં ઊભવું પડે 😋 ટેસ્ટ મા બેસ્ટ👌🏻45 વર્ષ થી દુકાન ચલાવે | @RiddhiMaherVlogs
હજારો વર્ષ જૂની શ્રી કૃષ્ણ-સુદામાજી ના મિલન ની જગ્યા 🙏❤️ @RiddhiMaherVlogs
มุมมอง 1.9K2 ปีที่แล้ว
હજારો વર્ષ જૂની શ્રી કૃષ્ણ-સુદામાજી ના મિલન ની જગ્યા 🙏❤️ @RiddhiMaherVlogs
માછીમારો દરિયામાં કેવી રીતે માછીમારી કરવા જાય⛵અને કેવી પરિસ્થિતિઓનો સામનો કરે | @RiddhiMaherVlogs
มุมมอง 3.4K2 ปีที่แล้ว
માછીમારો દરિયામાં કેવી રીતે માછીમારી કરવા જાય⛵અને કેવી પરિસ્થિતિઓનો સામનો કરે | @RiddhiMaherVlogs
આ જગ્યાએ માનતા કરવાથી મનની કોઈપણ ઈરછા પૂર્ણ થાય ♥️ હજારો વર્ષ પહેલાં ની ખૂબ જ પુરાની જગ્યા 🙏
มุมมอง 4.8K2 ปีที่แล้ว
આ જગ્યાએ માનતા કરવાથી મનની કોઈપણ ઈરછા પૂર્ણ થાય ♥️ હજારો વર્ષ પહેલાં ની ખૂબ જ પુરાની જગ્યા 🙏
વન-વગડા માં એકલા રહેતા માતાજી🙏❤️ આ જગ્યાએ સોનાના થાળી વાટકા નીકળતા | @RiddhiMaherVlogs
มุมมอง 93K2 ปีที่แล้ว
વન-વગડા માં એકલા રહેતા માતાજી🙏❤️ આ જગ્યાએ સોનાના થાળી વાટકા નીકળતા | @RiddhiMaherVlogs
Night View Of Porbandar ♥️
มุมมอง 1.5K2 ปีที่แล้ว
Night View Of Porbandar ♥️
બરફ ને ફેક્ટરીમાં બનાવવા માટે શેનો ઉપયોગ થાય 🤔! How To Make Ice in Factory || @Riddhi Maher Vlogs ​
มุมมอง 6K2 ปีที่แล้ว
બરફ ને ફેક્ટરીમાં બનાવવા માટે શેનો ઉપયોગ થાય 🤔! How To Make Ice in Factory || @Riddhi Maher Vlogs ​
ગુજરાતીઓ ને ભાવતી વાનગીઓ 😋👌🏻||@RiddhiMaherVlogs
มุมมอง 6K2 ปีที่แล้ว
ગુજરાતીઓ ને ભાવતી વાનગીઓ 😋👌🏻||@RiddhiMaherVlogs
અહીં બધી વસ્તુ અડધા ભાવે મળે | Gujarat Cheapest Market | Start Rs 20,50,100... @RiddhiMaherVlogs
มุมมอง 28K2 ปีที่แล้ว
અહીં બધી વસ્તુ અડધા ભાવે મળે | Gujarat Cheapest Market | Start Rs 20,50,100... @RiddhiMaherVlogs
અહીં ગાયો ને જોઈને આંખમાં આંસુ આવી જાય 🙏 | સોમનાથ ગૌશાળા કોલીખડા ગામ-પોરબંદર || @RiddhiMaherVlogs
มุมมอง 15K2 ปีที่แล้ว
અહીં ગાયો ને જોઈને આંખમાં આંસુ આવી જાય 🙏 | સોમનાથ ગૌશાળા કોલીખડા ગામ-પોરબંદર || @RiddhiMaherVlogs
અહીં માતાજી સબરી બાઈ ની જેમ રહીને આખો દિવસ ભજન કરે છે 🙏😍@RiddhiMaherVlogs
มุมมอง 220K2 ปีที่แล้ว
અહીં માતાજી સબરી બાઈ ની જેમ રહીને આખો દિવસ ભજન કરે છે 🙏😍@RiddhiMaherVlogs
આવડું મોટું દાન ❤️ | ભગત બાપુ જાતેજ બધા લોકો પાસે જઈને સેવા કરે છે તો વીડિયો બધા ખાસ જોજો 🙏
มุมมอง 53K2 ปีที่แล้ว
આવડું મોટું દાન ❤️ | ભગત બાપુ જાતેજ બધા લોકો પાસે જઈને સેવા કરે છે તો વીડિયો બધા ખાસ જોજો 🙏
એક એવો વિચાર કે જેના કારણે રોજના 1200 માણસને ભોજન જમાડે છે ~ કથાકાર શ્રી જીવણ ભગત સાથે મારી મુલાકાત
มุมมอง 34K2 ปีที่แล้ว
એક એવો વિચાર કે જેના કારણે રોજના 1200 માણસને ભોજન જમાડે છે ~ કથાકાર શ્રી જીવણ ભગત સાથે મારી મુલાકાત
જુઓ ફેક્ટરીમાં કઈ રીતના અમુલ દૂધ,દહીં, છાશ બને | Largest Amul Dairy Plant | @RiddhiMaherVlogs
มุมมอง 739K2 ปีที่แล้ว
જુઓ ફેક્ટરીમાં કઈ રીતના અમુલ દૂધ,દહીં, છાશ બને | Largest Amul Dairy Plant | @RiddhiMaherVlogs
શ્રી જલારામ ધામ વૃધ્ધાશ્રમ,રાણાખીરસરા- પોરબંદર | Old-age Home | @RiddhiMaherVlogs
มุมมอง 156K2 ปีที่แล้ว
શ્રી જલારામ ધામ વૃધ્ધાશ્રમ,રાણાખીરસરા- પોરબંદર | Old-age Home | @RiddhiMaherVlogs
ચારણશક્તિ આઈ શ્રી આવળ માં 🙏🙏🙏 @RiddhiMaherVlogs
มุมมอง 3.8K2 ปีที่แล้ว
ચારણશક્તિ આઈ શ્રી આવળ માં 🙏🙏🙏 @RiddhiMaherVlogs
લગ્ન માટેની મે ઘણી બધી ખરીદી કરી | Shopping Time | @RiddhiMaherVlogs
มุมมอง 4.8K2 ปีที่แล้ว
લગ્ન માટેની મે ઘણી બધી ખરીદી કરી | Shopping Time | @RiddhiMaherVlogs
જુઓ મીતી (ઘેડ) ગામમાં આવેલી એક ખુબ જ સરસ મજાની જગ્યા ~ અહી મનને ખૂબ જ શાંતિ મળે છે || 👌🏻😊
มุมมอง 31K2 ปีที่แล้ว
જુઓ મીતી (ઘેડ) ગામમાં આવેલી એક ખુબ જ સરસ મજાની જગ્યા ~ અહી મનને ખૂબ જ શાંતિ મળે છે || 👌🏻😊
#birthday celebration | નવા વર્ષમાં એક નવી વસ્તુની ખરીદી કરી અને એક અલગ જ ખૂશી મળી | #2022 #cake
มุมมอง 3.4K2 ปีที่แล้ว
#birthday celebration | નવા વર્ષમાં એક નવી વસ્તુની ખરીદી કરી અને એક અલગ જ ખૂશી મળી | #2022 #cake
શ્રી મહેર શક્તિસેના પોરબંદર દ્વારા આયોજીત શ્રી માલદેવ રાણા કેશવાલાની 56 મી પુણ્યતિથિ
มุมมอง 9K2 ปีที่แล้ว
શ્રી મહેર શક્તિસેના પોરબંદર દ્વારા આયોજીત શ્રી માલદેવ રાણા કેશવાલાની 56 મી પુણ્યતિથિ

ความคิดเห็น

  • @dpkapdi7658
    @dpkapdi7658 8 ชั่วโมงที่ผ่านมา

    A..Ram Ram Ram Ram 🙏

  • @jagdishparmar5783
    @jagdishparmar5783 4 วันที่ผ่านมา

    બહેન શ્રી , હું સુરત થી સોમનાથ દ્વારકા પગપાળા યાત્રા નિકળ્યો હતો ત્યારે આ હોટલ પર જમવા માટે ગયો ત્યારે આ હોટલ ની મુલાકાત લીધી હતી. પરંતુ જમવાની વાર હતી . હું વહેલો પહોંચી ગયો હતો . એટલે જમવાનો લાભ મળ્યો ન હતો. પછી થોડે દૂર મોરચા હનુમાન મંદિરે રાત્રે રોકાયો હતો.જય દ્વારકાધીશ.જય સોમનાથ ...

  • @rameshdangar7467
    @rameshdangar7467 6 วันที่ผ่านมา

    જય માતાજી

  • @nileshpandya4444
    @nileshpandya4444 8 วันที่ผ่านมา

    બહેન, આ લોકો જેમની સેવા કરે છે એ લોકો પણ એમને ગાંડા કે પાગલ નથી કહેતા, ઇન્ટરવ્યૂ કરો છો તો એટલું ધ્યાન રાખવું જોઈએ. જલ્પાબેન પટેલ, સાથી સેવા ગ્રુપ અને પોપટભાઈ આહીર ના vlog જોવા વિનંતી. 🙏

  • @SIDDHACHAKRA9
    @SIDDHACHAKRA9 12 วันที่ผ่านมา

    Bayvakuf banay

  • @SIDDHACHAKRA9
    @SIDDHACHAKRA9 12 วันที่ผ่านมา

    Jamvanu randhay

  • @SIDDHACHAKRA9
    @SIDDHACHAKRA9 12 วันที่ผ่านมา

    Jamvanu randhay Bayvakuf banavay

  • @Setuofficialvlog
    @Setuofficialvlog 12 วันที่ผ่านมา

    Nice di

  • @deepakrathod4266
    @deepakrathod4266 13 วันที่ผ่านมา

    જય જલારામ બાપા

  • @musamemon7867
    @musamemon7867 21 วันที่ผ่านมา

    Wau very beautiful porbandar i liket😊

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q 26 วันที่ผ่านมา

    Om namah shivay

  • @abhishekraval5607
    @abhishekraval5607 หลายเดือนก่อน

    I want visit and stay hear two or three months. Can i

  • @gitaodedra3377
    @gitaodedra3377 หลายเดือนก่อน

    Tmara nomber pliz

  • @girithakor6835
    @girithakor6835 หลายเดือนก่อน

    ખબર છે જોયેલું છે

  • @HarjibhaiJethava
    @HarjibhaiJethava หลายเดือนก่อน

    जय श्री महादेव

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 หลายเดือนก่อน

    Jay mataji

  • @rajanmaher2162
    @rajanmaher2162 2 หลายเดือนก่อน

    Jay ho vandha aata❤

  • @asmitabhatt5978
    @asmitabhatt5978 2 หลายเดือนก่อน

    Sivling nsankh che teAasarm meditesan mate jvuchhe

  • @asmitabhatt5978
    @asmitabhatt5978 2 หลายเดือนก่อน

    Ridhi ben Aasarm nu konekmuko

  • @milantrivedi788
    @milantrivedi788 3 หลายเดือนก่อน

    Mataji ka contact number milega

  • @JustinJustin-qu1ps
    @JustinJustin-qu1ps 3 หลายเดือนก่อน

    110 taka best

  • @JustinJustin-qu1ps
    @JustinJustin-qu1ps 3 หลายเดือนก่อน

    Good Ben

  • @bhogesararamde7786
    @bhogesararamde7786 3 หลายเดือนก่อน

    હા

  • @nagajanodedara4773
    @nagajanodedara4773 3 หลายเดือนก่อน

    Kyu gam ridhi ben tamaru 🤔

  • @arshiranavaya9346
    @arshiranavaya9346 3 หลายเดือนก่อน

    🌺 સત દેવીદાસ 🌺 અમર દેવીદાસ 🌺 🌺 જય શ્રી રામદેવજી મહારાજ પ્રસન્ન રહો 🌺

  • @girishbhai5238
    @girishbhai5238 3 หลายเดือนก่อน

    Lo bolo ketla tame dekhaya

  • @ajaypanchal4153
    @ajaypanchal4153 4 หลายเดือนก่อน

    Very few people give the details of the address of old age homes. Thanks.....

  • @DanabhaiMer-py1js
    @DanabhaiMer-py1js 4 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ

  • @minutrivedi3901
    @minutrivedi3901 4 หลายเดือนก่อน

    Jay shree Krishnan. Jay jalaram. ખુબ જ સુંદર... અમે ચાર વખત મુલાકાત લીધી છે ....ખુબ જ સરસ... આપને પણ ખુબ શુભેચ્છાઓ ને અંતઃકરણ થી આશીર્વાદ..

  • @shivambhatt9276
    @shivambhatt9276 4 หลายเดือนก่อน

    Mara nanaye A Mandirma ghanu Yog dan apiyuche Jaynti lal Bhatt

  • @gujjurahulbmakvanavlogs9426
    @gujjurahulbmakvanavlogs9426 5 หลายเดือนก่อน

    👌

  • @gujjurahulbmakvanavlogs9426
    @gujjurahulbmakvanavlogs9426 5 หลายเดือนก่อน

    Va khub saras serving 👌

  • @diveshdhokia1979
    @diveshdhokia1979 5 หลายเดือนก่อน

    🙏JAI MATAJI 🙏 BEN A LEVU HOI TO KONE CONTACT KARVO.

  • @HiddenName-wg7hp
    @HiddenName-wg7hp 5 หลายเดือนก่อน

    Super

  • @GhoghabhaiGhoghabhai-kv6wq
    @GhoghabhaiGhoghabhai-kv6wq 6 หลายเดือนก่อน

    બધુ ખુબ સરસ છે બેન થેક્સ અમને આ બધી માહિતી આપવા માટે

  • @narendrakc977
    @narendrakc977 6 หลายเดือนก่อน

    How much charge for keeping old person in your old age home

  • @vasimdarwan1175
    @vasimdarwan1175 7 หลายเดือนก่อน

    Tme kya thi chho?

  • @chotaliysagar2130
    @chotaliysagar2130 8 หลายเดือนก่อน

    આશૃભરેલી આખે લખવૃપળેછે મીડીયાઅવાજઉઠાવે સરકાર શ્રીને કહે મિલકત માવતરભેગી આશ્રમને શોપે

  • @kanchangodhani8512
    @kanchangodhani8512 8 หลายเดือนก่อน

    Saras

  • @rathodlalabhai103
    @rathodlalabhai103 8 หลายเดือนก่อน

    जय श्री कृष्णा

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 9 หลายเดือนก่อน

    તમે બધાજ વિવર્સ વિચારતા હશો કે આ ભાઈ આટલા બધી કોમેન્ટ કેમ કરે છે પણ મને આનંદ થાય છે આ વાત જણાવતા કે આ ચારણો નો હુ કપાળ ગોર છુ અવાર નવાર અમારે દરેક પ્રશંગ નેહળા મા જવાનુ થાતુ હોય છે

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 9 หลายเดือนก่อน

    એક મારો ખુદ નો અનુભવ શેર કરુ છુ આ જ લોકેશન ની વાત કરુ મને આજ પણ યાદ છે કે શવાર થી સાંજ શુધી મેઘરાજ ની ઈ જમાવટ અને એમાય હુ પોરબંદર ધરમપુર ચારણો ના નેહડે હતો આખો દીવશ વરસાદ ચાલુ હતો અમે એક જુપડા મા બેઠા હતા કળાકા ભળાકા ની સાજે ગાજવીજ ની સાથે આખોદીવશ વરસાદ ચાલુ હતો પણ વરસાદ નુ એક ટીપુ પણ જુપડા ની અંદર નોતુ આવ્યુ તેદી મને અનુભવ થયો કે લાખો રૂપીયા નો ખર્ચ કર્યા પછી પણ 10 થી 15 હીચ વરસાદ નુ પાણી છત વાળા મકાન મા પડતુ હોય છે પણ આ નેહડા મા એક ટીપુ પણ પડ્યુ નોતુ મને બવ અનુભવ છે નેહળા ઓ નો એટલે શેર કર્યો પ્રવીણ અસ્વાર રાજગોર જાંમ ખંભાળીયા જય મહાદેવ જય માંતાજી જય ચારણ જોગમાયા

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 9 หลายเดือนก่อน

    આ લોકેશન પોરબંદર નુ ધરમપુર એરીયા મા આવેલ ચારણો ને નેહડો આ જ્ગ્યા એ આનંદ આવે એવો દુનીયા મા બીજે ક્યાય પણ નો આવે જય હો જય હો

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 9 หลายเดือนก่อน

    વાહ ખુબ સરસ ચારણ ને આંગણે આનંદ

  • @shivambhatt9276
    @shivambhatt9276 9 หลายเดือนก่อน

    Amara nanpn akhu ayaj vitiyoche Thanks

  • @shivambhatt9276
    @shivambhatt9276 9 หลายเดือนก่อน

    A mndir ni Sthapna Indar bhagvane Kiribati tethi enu namaste Indresvar mahadev padiyuche ne Jayntilal Bhatt te a mandirno jirodhar karaviyoche ne elokoye akhi jindgi mandirma se apiche

  • @rasi8kmakvana421
    @rasi8kmakvana421 9 หลายเดือนก่อน

    અને ગોરસર નીદિકરી છુ

  • @rasi8kmakvana421
    @rasi8kmakvana421 9 หลายเดือนก่อน

    બેન હું પણ મીતીની ભાણેજ છુ😊

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 9 หลายเดือนก่อน

    મે એક નેહડા મા વિડીયો આલ્બમ શોંગ પણ બનાવ્યુ છે તમે જોજો તે આલ્બમ નુ ટાઈટલ છે રખોપા કરતી રવરાય એક વાર જોજો બવ આનંદ આવશે હો

  • @pravinaswarofficial1646
    @pravinaswarofficial1646 9 หลายเดือนก่อน

    એ...જુપડીયે કોક તો જાજો અને મેમાન એના તો થાજો તમારો આ વિડીયો જોય ને મને બવ આનંદ થયો છે કારણ કે હુ આ ચારણો નો જ કપાળ ગોર છુ મારે તો અવાર નવાર જવાનુ થાતુ હોય છે નેહડા ની મજા આખી દુનીયા મા ક્યા નો મલે હો