લોકતીર્થ લોકભારતી - Lokbharati Documentary 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 20

  • @jitendrkumarjotasana6992
    @jitendrkumarjotasana6992 ปีที่แล้ว

    મા લોકભારતીને વંદન.

  • @vasavarajeshbhai5121
    @vasavarajeshbhai5121 ปีที่แล้ว

    અતિ સુંદર 🙏👍

  • @kumudjhaveri4164
    @kumudjhaveri4164 2 ปีที่แล้ว

    ખૂબ સારું લાગ્યું.

  • @kantilalmakwana2689
    @kantilalmakwana2689 2 ปีที่แล้ว

    જય હો લોકભારતી

  • @gokulmakwana666
    @gokulmakwana666 2 ปีที่แล้ว

    અનહદ સુંદર નિરૂપણ એક એક વાતથી વાકેફ અમે લોકભારતીના વિદ્યાર્થીઓ હોવાનું ગૌરવ

  • @bhanubhaikhavdiya5137
    @bhanubhaikhavdiya5137 10 หลายเดือนก่อน +1

    હું લોકભારતી નોસનાતક..છુ

  • @drnkpatadia
    @drnkpatadia 2 ปีที่แล้ว

    ગુજરાત નું ગૌરવ... આદર્શ શિક્ષણ પ્રણાલી
    શ્રેષ્ઠ સમૃદ્ધ જીવન માટે... શત શત વંદન..

  • @adjani45
    @adjani45 2 ปีที่แล้ว

    સરસ......

  • @jirawala26
    @jirawala26 2 ปีที่แล้ว

    લોકભારતીના વિદ્યાર્થી હોવાનું ગૌરવ અનુભવીએ છીએ.

  • @rajusolanki3174
    @rajusolanki3174 ปีที่แล้ว +1

    ગાંધી વિચાર ના ઘરેણા સમી અમારી માતૃ સંસ્થા લોકભારતી નમન છે તને 🙏🙏🙏

  • @RaviPatel-vf6qv
    @RaviPatel-vf6qv 2 ปีที่แล้ว

    ગુજરાત નું સર્વ શ્રેષ્ઠ ગ્રામ વિધ્યાપીઠ (અરુણભાઈ દવે )ખુબજ સરસ રીતે વિધ્યાલય ને આગળ લઇ ગયા છે 👏👏👏👏👏👏👏👏👏

  • @dr.purnimatrivedithaker7045
    @dr.purnimatrivedithaker7045 2 ปีที่แล้ว +1

    ગુજરાતનું અણમોલ ઘરેણું, ગુજરાતનું ગૌરવ, શિક્ષણનું સત્વ, તત્વ અને સર્વસ્વ - જીવનની કેળવણી આપતું સંસ્કારતીર્થ 🙏 વંદન એ પવિત્ર ભૂમિને

  • @SureshAhir07
    @SureshAhir07 2 ปีที่แล้ว +1

    हमारी मातृशाला। गुरुकुल परंपरा का उत्कृष्ट उदाहरण। स्थायी विकास और विश्वास के साथ जीवन घडतर का पाठ सिखाने वाली महाविद्यालय। मातृ और पितृ तुल्य गुरुजनों का सहवास!
    अद्भुत, अवर्णनीय और अतुल्य जीवन जीने की परंपरा। 🙏😇

  • @chaitali6113
    @chaitali6113 2 ปีที่แล้ว

    It's a very good nature ☺️ and very best place 😊

  • @dhruvaanshi
    @dhruvaanshi 2 ปีที่แล้ว

    Impressive presentation 👍👌

  • @jyotikaahir-official2694
    @jyotikaahir-official2694 ปีที่แล้ว

    Address please

    • @VFXSAHIL004
      @VFXSAHIL004 2 หลายเดือนก่อน

      Sanosara gam , તાલુકો સિહોર , જિલ્લો ભાવનગર

  • @manjibhaighevariya3991
    @manjibhaighevariya3991 ปีที่แล้ว

    મા તુજે સલામ top ૧૦ માં મારી માતૃસંથા
    આવવા બદલ શત શત વંદન ,૩+૧ BRS+D Bed English/Hindi languages સાથે ૫ સંથા માં નોકરી કરી ગ્રામ્ય કક્ષાએ ૧ એમ. કે ગાંધી વિધાલય,તાજપુર.૨એમ જે દોશી હાઈસ્કૂલ મત મ. શિ. તરીકે ૧૫ વર્ષ English teacher તરિકે અને ૩, શ્રી શારદા મંદિર હાઈ સ્કૂલે ભાવનગરઃ સીટી ૪, શ્રી જનક પુરી વિધાલય લોંગડી તા મહુવા જી ભાવનગરઃ અને 5 શ્રી ધનેશ મહેતા હાઈ સ્કુલ ભાવનગર સિટી માં principal સાથે 33વર્ષ સુધી આજીવિકા
    આપનાર મા લોકભારતી અમર રહો.
    શિક્ષણવિભાગને બે હાથ જોડી ને વિનંતી છે કે GBTC વિભાગ પુનઃ શરૂ થાય. જે NEP માટે સર્વોત્તમ તાલીમી સ્નાતકો આપી રાષ્ટ્ર હિત સચવાય. જય હો માં લોકભારતી વિદ્યાપીઠ સનોસરા, ભાવનગર