❤ બહું સરસ આ નિર્ણય સરકાર નો છે.ડેમનુ પાણી ખેડુત દૂરના ખેતર સુધી પાણી લઈ જવા માટે હજારો ખેડૂતો ને ડીઝલ એન્જિન દ્વારા પાઈપલાઈન દ્વારા લય જતા હતા વર્ષો પહેલાં પણ ડીઝલ ખર્ચ ખુબ વધતા ઉત્પાદન માં ઘરના રુપિયા ગુમાવ્યા હતા તેથી ખેડૂતો એ પિયત બંધ કરી દીધા હતા ડેમમાં પાણી પુશ્કળ હોવા છતાં ખેડૂતો નો પાક સુકાઈ જતાં પાવર હાઉસ માં ખેડુતોને ડેમ ઉપર કનેક્શન પોતાના ખેતર ના કુવા ઉપર જે કનેક્શન છે તેને થોડા દિવસ પાણી ડેમનુ લેવા માટે મંજૂરી આપવા માટે ખેડૂતો અધિકારી ઓને કહેતાં કે અમારા કુવામાં પાણી ખુટી જતા અમારો પાક એક થી બે પાણી ની જરૂર હોય તો કનેક્શન આપો પણ કનેક્શન મળતું નહીં હવે સરકાર નાં આ નિર્ણય થી ખેડુતોને બહુ જ ફાયદાકારક થશે ઉત્પાદન ખુબ વધશે સરકાર નપણ ફાયદો થશે જ કૃષિપ્રધાને તથા આપણા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર નો ખેડૂતો વતી ખેડુત આગેવાન હું મંગળુભાઈ વાળા ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
Canal na pani pan sarkha nathi aapya najik na khetar hoy ane labh che pan jene dur che ane bichara ne chatak pakshi jem vatj jovani aavi che to aa Vij jodani shun jarur pehla khetar khetare pani aapo
મારે વીજ જોડાણ રેવું છે મારે તાળવ માં વાડી છે તેમાં વીજ જોડાણ હતું તે વાડીમાં પાણી ભરાઈ ગયું છે તો 12 ઉભી કરી જતા નથી વાડીથી 300 ફુટ સેઠુ તમારો કોન્ટેક્ટ નંબર આપો
❤ બહું સરસ આ નિર્ણય સરકાર નો છે.ડેમનુ પાણી ખેડુત દૂરના ખેતર સુધી પાણી લઈ જવા માટે હજારો ખેડૂતો ને ડીઝલ એન્જિન દ્વારા પાઈપલાઈન દ્વારા
લય જતા હતા વર્ષો પહેલાં પણ ડીઝલ ખર્ચ ખુબ વધતા ઉત્પાદન માં ઘરના રુપિયા ગુમાવ્યા હતા તેથી ખેડૂતો એ પિયત બંધ કરી દીધા હતા ડેમમાં પાણી પુશ્કળ હોવા છતાં ખેડૂતો નો પાક સુકાઈ જતાં પાવર હાઉસ માં ખેડુતોને ડેમ ઉપર કનેક્શન પોતાના ખેતર ના કુવા ઉપર જે કનેક્શન છે તેને થોડા દિવસ પાણી ડેમનુ લેવા માટે મંજૂરી આપવા માટે ખેડૂતો અધિકારી ઓને કહેતાં કે અમારા કુવામાં પાણી ખુટી જતા અમારો પાક એક થી બે પાણી ની જરૂર હોય તો કનેક્શન આપો પણ કનેક્શન મળતું નહીં હવે સરકાર નાં આ નિર્ણય થી ખેડુતોને બહુ જ ફાયદાકારક થશે ઉત્પાદન ખુબ વધશે સરકાર નપણ ફાયદો થશે જ કૃષિપ્રધાને તથા આપણા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર નો ખેડૂતો વતી ખેડુત આગેવાન હું મંગળુભાઈ વાળા ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
જય જવાન જય કિસાન ખુબ સરસ માહિતી આપી છે. હર્ષદભાઈ જય શ્રી કૃષ્ણ🙏🙏
ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ આભાર તમારો
તમારા સમાચાર બહુ સરસ છે તે બદલ અંભિનદન પણ ખેડૂત ભાઈઓ નો પ્રશ્નનો જવાબ આપ્યા રહ્યો
ખૂબ સરસ માહિતી ને ખુબ સરસ નિયમ હરસદ ભાઈ
गोहील साहब बहुत जरूरी माहिती देतेहै आपका बहुत बहुत धन्यवाद शुभकामनाएं
એક જોડાણ ની સરખી લાટ આપે તોય ધણુય છે ભાઈ
એક સર્વે મા ત્રણ વિજ જોડાણ મળે❤
ખુબ સરસ માહિતી આપી હર્ષદ ભાઈ પણ આ યોજના ક્યારથી અમલ માં આવશે એ પણ જણાવો 🙏🙏
હા સાચી વાત છે હર્ષદ ભાઈ અમે 24 કલાક અને 8 કલાક વાળા કનેકશન લીધા છે અને મળે પણ છે.❤
હર્ષદભાઈ ખેડૂતો માટે સરસ માહિતી આપોછો
ખુબ સરસ માહિતી આપી સાહેબ
બહુ સારા સમાચાર આપ્યા
Khub saras niryan
ખુબજ સારી માહિતી આપી
પરી પત્ર ની PDF ની લિંક આપશો
Ak serve number to brbr pn koy limit khari k amuk hectore upar hoy toy biju mli sake connection.
Chek dem khetarthi dur hoy to vij jodan male?
મારા ખેતર ની બાજુમાં ગૌચર ની જમીન આવેલી છે અને પછી નદી આવેલી છે તો મને લાભ મળે કે ના મળે તે જણાવશો
Bhu sari vat se
ગુજરાત. ખુબ.સરસ.સરસ.નરણ્ય
Sr.no Ak hoye to Agriculture Vij jodan mate kado jethi sar khedut heran na thai sake mgvcl ma dhaka khana pade
હું ugvcl ગયો હતો, પણ તેમનું કહેવું છે કે અમારી પાસે આવો કોઈ પરીપ્રત્ર આવ્યો નથી, પરીપ્રત્ર વીશે કોઈ માહિતી હોય તો આપો
વાત સાચી છે વિઘુત બોર્ડ વાડા ના પાડે છે કે અમારે આવો કોઈ પરિપત્ર આવેલ નથી
નાની સિંચાઈ માંથી પાણી આપણી ખેતર લઈ જવું હોય તો આપે વીજ જોડાણ
જય સોમનાથ મહાદેવ
KUb,kub,,Aabr
ખુબ ખુબ આભાર સર
Aa nirnay ne amal ma kyarthi levama aavse ??
મારા ખેતરથી લગભગ બે હજાર ફુટ દુર એક ડેમ છે ત્યાં આપણું ખેતર કે સર્વે નંબર નથી બીજા ખેડુત ની જમીન છે તો ત્યાં જોડાણ મળે કે નહી
ખૂબ સરસ ભાઈ
Kyar thi arji svikr se government?
Khmbhaiya talukama pela to pani ni jarur she pashi vij jodanni jarur padshe pela to pani nu shrkar gothve to vij jodanni jarur pade ne
જય જવાન જય કિશાન
સારી માહીતી
કેનાલ ઉપર મીટર લેવું હોય તો પુરાવા સુ,, પિયત નાં દાખલા ની જરૂર્પડે
કૂવો બનાવા કોઈ સહાયતા ખરી કોઈને ખબર હોઈ તો કેજો 🙏🏻
I khedut
Good.work.
આ પરિપત્ર નો સોર્સ સુ છે ? જવાબ આપવા વિનંતી .
ભાઈ લાઈટ સરખી આપતા નથી જટકાજ મારે છે
તળાવ જ ભરાણા નો હોયતો ક્યાં થી પાણી ખેંચવું એક કિલોમીટર કેનાલ દુર હોયતો મળે
બોર્ડ ના પાડે છે કે આવી યોજનાઓ જાહેર થઈ નથી
ગુડ સરસ
હયાત વીજ જોડાણ છે તો બીજું તેજ સરવે નબર માં વીજ જોડાણ મળી શકે છે?.
તળાવ માં વીજ કનેકશન લેવું છે.પણ તલાટી નો દાખલો અને ટીડીઓ સાહેબ ના દાખલા ની જરૂર પડે છે.પણ તલાટી દાખલો લખી આપવાની ના પાડે છે તો શું કરવું જોઈએ?
નર્મદા કેનાલ ઉપર કનેક્શન મળશે?
Khatedar samti vager maleto saru
Khub sharash
ખૂબ.સરશ.માહિતી.મારે.પણ.બીજા.જોડાણની.જરૂર.છે
જે સરવે નંબરમાં બોર વેલ છે છતાં ત્યાં વીજ જોડાણ નથી સંયુક્ત મિલકત હોવાથી વિઘન આવે છે જેની વિગતે માહિતી આપશો
🎉
પાણી જ નથી તો વિજ જોડાણ ને સુ કરવુ
Aek dam sachi vaat
Chalu Halna vij Jordan thi canal nu pani cinchai mate Vapari shakay
કોટેશન ભર્યા પછી કેટલા સમય માં લાઈટ આવવી જોઈએ??
મારે 3 મહિના થઈ ગયા રકમ જમાં થઈ એને પણ હજુ સુધી લાઈટ નથી આવી
મદદ કરવા બદલ advance Thanks
ભાઈઓ ની સમ્મતિ લેવાનો નિયમ બંધ કરો
साची वात छे,
100% સંમતિ આપતા નથી
દિવસે પાવર આપૅ અમરૅલી હાફ પાવર રાતૅ દિવસૅ
કેટલા ટાઈમમાં જોડાણ મળી શકે
Kindly make short vdos.
સંયુક્ત ખાતા મા બધા સભ્યોની મંજૂરી માગે છે એ ભેગુ નથી થતૂ એમા કઈક સરળતા લાવે તો સારું
તમારી 100 ટકા વાત સાચી છે
1000 ટકા વાત સાચી છે
revenueappeals.gujarat.gov.in/casedetails
@@babubhaipatel46094:45 4:45
સાચી વાત છે
Amare talaja ma nathi apata talav upar Bhai
આગળ કોઈ નિર્યણ થયો ક્યારે આપે છે જોડાણ
Without tube well Vij canection not awaylaber by G E B
નવા પરિપત્ર પ્રમાણે હવે મળી શકશે
ક્યારે આપવાના છે
Namaskar talav ma vij kanekasan malshe
હા
હા
V , D , Patel. Baroda Aa Yojnano Sarkar No GR Jaher. Karo PGVCl Ane MGVCL Vra Chor Offisaro Mantanathi Bhai
Nadi mathi Pani pavu she to navu vij jodan male kharu ? Bor Nathi
મારા ખેતર થી 1000 ફુટ દુર નર્મદા કેનાલ નું પાણી છે તો તેના માટે વીજ જોડાણ મળે
હા
@@AGRISCIENCETV મારી પાસે કોઈ બીજ જોડાન નથી
@@AGRISCIENCETV mara gam na talav ma narmada nu pani ave che tya connection mali sake
@@anilsinhvihol1835...હા મળેજ ને
વીજ જોડાણ સાથે જ ગયા પણ આપવી જૌઈયે
જમીન ની અંદર પાણી નર્મદા લાઈન હોય તો વીજ જોડાણ મળે
Canal na pani pan sarkha nathi aapya najik na khetar hoy ane labh che pan jene dur che ane bichara ne chatak pakshi jem vatj jovani aavi che to aa Vij jodani shun jarur pehla khetar khetare pani aapo
Saru.kahvay
એક સવે નંબર મારે એક કનેકશન સે સતા બીજુ કનેકશન લેવુ તો ઈ કાયદો અમલ મા નેત આવો એમ કેયે પિજીવીસીએલ વારા
Saras.nirny
मिटर हटावो जय जवान जय किसान
Abhindan
2 gu tha jamin levee padet tadav pashe apta nathi
નમસ્કાર હર્ષદ ભાઈ! તળાવ કાઠે તો સર્વે નંબર તો હોતોજ નથી તો તેના માટે શું કરવું?
તો પણ મળે.
એક સર્વ નંબર હોય અને ૩ bhai હોય તો તણોય ભાઈઓ ને કનેકશન મળે કે કેમ
Pani j nthi su kare bhai kenal ni jarurr se Jo aavi jay to Sauratshtra ma
સર મારા ખેતર થી 2700 ફૂટ લાઇન નાખેલ છે ત્યાં ચેક ડેમ નું પાણી છે અને મારા ખેતર માં 1 વિજ કનેકશન છે તો મને ત્યાં બીજું વીજ કનેકશન મળે કે કેમ
કેનાલ.ઉપર.કનેકશન.આપેતોસારૂ
કેમકેખેડુતોનાખેતરકેનાથીછેટેહોયછેઅએટલે
Khetar dur chhe nadi thi tya thi pani lay java male jodan sarkari jamin ma
હા
ચાલુ વિજજોડાણ છે તે ને કાંપવા ની નોટીસ મળે છે.
હું ખેડુત છું અને માહિતી ન હોવાથી હેરાન થઈ રહ્યા છીએ હાલમાં
बिल बाकी होयतो कापवानी नोटिस मलें,
વિદ્યુત બોર્ડ ફાયદો થશે
પહેલા પાણી નું કરાવો પસી કનેક્શન
Jiru na bhav ni mahiti apo January sudhini
એક જોડાણ ના હોય અને નવું લેવું હોય અને બોર ના ના હોય અને ખેત તળાવનું પાણી માટે વીજ જોડાણ મળશે
હા
હા અમે લીધા છે
હું ugvcl ગયો હતો પણ તેમનું કહેવું છે કે અમારી પાસે આવો કોઈ પરીપ્રત્ર આવ્યો નથી તમારી પાસે કોઈ માહિતી હોય તો આપો
સમય.સર.મળતું.નથી.વર્ષ.લાગી.જે.છે
तंबूरो आपे तो भजन करिये
હળવદ તાલુકા માં અરજીઓ થાતીજ નથી
Samati na niyam ma ferfar karo
સાહેબ મારા ખેતરથી 0.75કિમી દૂર છે તો મળી રહે? પ્લીઝ ઉત્તર આપશો
Haa made
હા અત્યારે કપાસ ને ડુંગળી મા ફાયદો આપી રહયા છે 😂 તમારી ટીકીટ પાક્કી 😂😂
મારે વીજ જોડાણ રેવું છે મારે તાળવ માં વાડી છે તેમાં વીજ જોડાણ હતું તે વાડીમાં પાણી ભરાઈ ગયું છે તો 12 ઉભી કરી જતા નથી વાડીથી 300 ફુટ સેઠુ તમારો કોન્ટેક્ટ નંબર આપો
Khub,sarsh
Samti nathi apta tocu karvu
તમારો કોન્ટેક્ટ નંબર આપો કામ છે
ખેતરમાં આપશે કે કેનાલ ઉપર આપશે
તમારે જ્યાંથી પાણી લેવાનું હોય ત્યાં મળે
સરકારી સહાય ની સોલાર છે મારી પાસે જે ૨૫૦૦૦ માં મળેલી છે એ સર્વે નંબર માં મળે
હા
ખેતરમા મકાનવોતોઘરમીટર આપૈએવીમારીવીનતીછે
Khetar ni najik nadi 6e to pan jodan nathi aapta
કેમ નથી આપતા?
પાણી જ નથી