સહકારી મંડળીઓમાં 0% એ મળે છે એ વાત સાચી. બાકી કોઈ પણ બેંકમાંથી કોઈને 0% એ પાક ધિરાણ મળતું હોય તો સાબિત કરી બતાવે, આખી જિંદગી એની વાડીએ મફત કામ કરું. જય જવાન જય કિસાન 🙏
@@ramapatelofisial4167 ok than let's start. કંઈ બેંકમાંથી પાક ધિરાણ લીધું છે, અને કેટલા વર્ષથી લ્યો છો? જ્યારથી પાક ધિરાણ લીધું હોય તે સમય થી આજ દિવસ સુધીનું સ્ટેટમેન્ટ કઢાવી લ્યો પહેલા. પછી ચેક કરો. અને જો ખરેખર હોય તો કહો મને હું મારો નંબર આપુ એમાં વ્હોટ્સ એપ થી મોકલી આપજો.
ત્રણ લાખ ની લોન લીધી છે ખેતી ઉપર તો તેમાં વ્યાજ માફ સરકાર કરશે ? તો જણાવશો જી આપ એમ બોલો છો કે ત્રણ લાખ ની અંદર લોન લીધી હોય તો તેને વ્યાજ બાદ મળશે તો હકીકત જણાવવા વિનંતી,
તમે બધી માહિતી આપો એ સાચી પરંતુ એવું ના હોય એવી છે કે ખરું દેવું નાબૂદ થાય ત્યાર પછીની નવી વાત થઈ હાલમાં તો ખેડૂત પામેલ થઈ ગયા છે કોરોનામાં વરસાદ વધારે પડવાથી તો જે તે ટાઇમે લીધેલ ધિરાણ બાકી જ ભરવાનું છે તો બીજી વાત ક્યાંથી રે માફ કરે તો આગળ ચાલે નહીં છે
બેંક હોય કે સહકારી મંડળી કોઈ પણ ઝીરો ટકા આપતી નથી એને ઝીરો ટકા આપવું હોય તો વ્યાજ લેવાય નહીં ખેડૂતોને આપવું હોય તો સરકાર સમયમર્યાદા લગાવી દેશે અને સરકારને વ્યાસ પાછો આપવો હોય તો સરકાર ગમે ત્યારે વીમો પણ ગમે ત્યારે પાક વિમો દસ વરસ થઇ ગયા છતાં હજી આપતા નથી તો સરકારને કોઈ બંધન ખેડૂતોને સમય
અમે પાક ધિરાણભાઈ રહીએ છીએ સરંભડા અમરેલી તાલુકા નું ગામ છે એક લાખના ચારથી પાંચ હજાર વ્યાજ ચૂકવી છે આમાં ક્યાં જીરો ટકા વ્યાજ આવે હું મારા બરોડા બેંક આવે છે ગામમાં છેલ્લા 25 વર્ષથી વ્યાસ તમે ચૂકવી છે
અમોને ગયાં જુનમહીનાએટલેકે તા1/7/2022ના લોન પાસ થયછેતો તે રકમ પાક ધિરાણ ની વ્યાજ ની રકમ મુળ રકમ માચૅ મહીનો ગણવો કે જુન મહિનામાં ભરવા જેથી વ્યાજ માફ મળે તો વષૅજુન1/6/2023મા પુરૂં થાય છે તો વિગતવાર માહિતી આપવા વિનંતી છે
સહકારી મંડળીઓમાં 0% એ મળે છે એ વાત સાચી. બાકી કોઈ પણ બેંકમાંથી કોઈને 0% એ પાક ધિરાણ મળતું હોય તો સાબિત કરી બતાવે, આખી જિંદગી એની વાડીએ મફત કામ કરું. જય જવાન જય કિસાન 🙏
Ae aa dofao ne pan khabar nathi padti.
હા વ્યાજ માફ થાય છે
એ હુ સાબિતી બતાઉ છુ
@@ramapatelofisial4167 ok than let's start. કંઈ બેંકમાંથી પાક ધિરાણ લીધું છે, અને કેટલા વર્ષથી લ્યો છો?
જ્યારથી પાક ધિરાણ લીધું હોય તે સમય થી આજ દિવસ સુધીનું સ્ટેટમેન્ટ કઢાવી લ્યો પહેલા. પછી ચેક કરો. અને જો ખરેખર હોય તો કહો મને હું મારો નંબર આપુ એમાં વ્હોટ્સ એપ થી મોકલી આપજો.
પાક ધિરાણ ની મુદત 365 દિવસ ની અંદર ભરો તો 0 ટકા વ્યાજ 365 થી વધારે દિવસો થાય એટલે વ્યાજ લાગે છે
ખેડૂત નું દેવું સંપૂર્ણ માફ કરો
ખેડૂત દેવામાં ડૂબી ગયો છે🙏
Loli pop Che aa
સાચી વાત છે દેવું માફ કરો ખેડૂત નું
156 aapi chhe, maf na thay
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ આભાર પાંચમા મહિનામાં ધિરાણ લીધું તો ચોથા મહિનામાં બારીયા તો ચાલે તો તેનો જવાબ આપજો હર્ષદભાઈ જય શ્રીકૃષ્ણ
ખુબ સરસ માહિતી આપી ભાઈ આવી નવી નવી માહિતી ઓ ખેડુતો ને આપતા રહેજો
એકદમ ખોટી માહિતી માટે આભાર વ્યક્ત કરૂ છું વડીલ
ખરી વાત છે
અમોએ માચઁ મહિને અગાઉ ધિરાણ ભરેલું અમારુ વ્યાજ માફ નથી થયું અધિકારીઓ ની અવળચંડાય છે
સહકારી મંડળીઓમાં પ્રથમ વર્ષમાં 3 લાખ કે તેથી ઓછું ધિરાણ લીધેલ હોય તો પણ 7% વ્યાજ ખેડૂતો જોડેથી લહી લે છે, પણ જમા થતું નથી.
1.કોઈ ખેડૂત વર્ષે લોન ના ભરી શકે તો શું થાય?
2.2023 મા લોન લીધી હોય તો 2024 ની કઈ છેલ્લી તારીખે ભરવાની હોય?
ખુબ સરસ માહિતી આપી 🌱🌾🌱
પાક ધિરાણ સપૂરણ માફ થવુ જોઈએ ખેડુત દહાડે દહાડે દેવાદાર બનતો જાય છે
ટાઈમસર ભરવાથી 3% માફ થાય છે.બાકી 0% ક્યારેય માફ નથી થયુ.ખાલી જાહેરાતો જ કરે છે.
👌
1.કોઈ ખેડૂત વર્ષે લોન ના ભરી શકે તો શું થાય?
2.2023 મા લોન લીધી હોય તો 2024 ની કઈ છેલ્લી તારીખે ભરવાની હોય?
ખૂબ સરસ માહિતી છે
હષૅદ ભાઈ મેં, વર્ષોથી ધિરાણ, વ્યાજ ભરવું પડે છે નાગજીભાઈ પુરોહિત બનાસકાંઠા
Vyaj layne navajunu kare aaukaravo saheb 🙏🙏
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર
ખુબ સરસ વાત કરી ખુબ ખુબ આભાર
અમે ઘણા વર્ષોથી ધિરાણ લઈએ છીએ પણ જામનગર જિલ્લામાં કોઈ વખત 0% વ્યાજ થી લોન મળેલ નથી
1.કોઈ ખેડૂત વર્ષે લોન ના ભરી શકે તો શું થાય?
2.2023 મા લોન લીધી હોય તો 2024 ની કઈ છેલ્લી તારીખે ભરવાની હોય?
જય માં મોગલ હષૅદભાઈ
Hello sir khetee me camical ka upyog kiss saal se shuru huaa
Konsi dava pahle bani kese bani
Iske baare me jankaari vaala video
Banaye...
બેન્ક વાર એક દિવસ લેટ પડે ખેડૂતો તો એક દિવસ નુ પણ વ્યાજ લઈલે છે બેન્ક વારા
Chodu bnave che bhai
લેટ રીન્યુ કરે તેવા ખેડૂતો ને પણ લાભ મળવો જોઈએ.
ત્રણ લાખ ની લોન લીધી છે ખેતી ઉપર તો તેમાં વ્યાજ માફ સરકાર કરશે ? તો જણાવશો જી આપ એમ બોલો છો કે ત્રણ લાખ ની અંદર લોન લીધી હોય તો તેને વ્યાજ બાદ મળશે તો હકીકત જણાવવા વિનંતી,
Good information sir 👍👍
Khoob saras mahiti👌👍👍
તમે બધી માહિતી આપો એ સાચી પરંતુ એવું ના હોય એવી છે કે ખરું દેવું નાબૂદ થાય ત્યાર પછીની નવી વાત થઈ હાલમાં તો ખેડૂત પામેલ થઈ ગયા છે કોરોનામાં વરસાદ વધારે પડવાથી તો જે તે ટાઇમે લીધેલ ધિરાણ બાકી જ ભરવાનું છે તો બીજી વાત ક્યાંથી રે માફ કરે તો આગળ ચાલે નહીં છે
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સબસીડી આપે છે પરંતુ બેન્ક વાળા જમા નથી કરતા એનું શું કરવું
માહિતી આપવા બદલ આભાર
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો
ખુબખુબ.તમારો.આભાર
જામનગર થી કાનજીભાઈ પરમાર લખું છું કે અમને ત્રણ-ચાર વર્ષ દિવસ થયા કોઈ જાતનું ધિરાણ નું વ્યાજ મળ્યું નથી વર્ષનો ચૂકવી છે 3
વારમ વાર આવી જાહેરાત કરવામાં આવેછે સતા ક્યારેય 0% વ્યાજ સહાય મળેલ નથી
Lolipop
બેંક હોય કે સહકારી મંડળી કોઈ પણ ઝીરો ટકા આપતી
નથી એને ઝીરો ટકા આપવું હોય તો વ્યાજ લેવાય નહીં ખેડૂતોને આપવું હોય તો સરકાર સમયમર્યાદા લગાવી દેશે અને સરકારને વ્યાસ પાછો આપવો હોય તો સરકાર ગમે ત્યારે વીમો પણ ગમે ત્યારે પાક વિમો દસ વરસ થઇ ગયા છતાં હજી આપતા નથી તો સરકારને કોઈ બંધન ખેડૂતોને સમય
S. B. I મા સાહેબ 7%લેખ પહેલા ચુકવણી કર્યા પછી બાર મહીને વ્યાજ જમા થાય છે
વર્ષ ૨૧/૨૨ મા ઉપાડેલ પાક ધિરાણ નું રાજ્ય સરકાર નું ૪% લેખે વ્યાજ જમાં થયેલ છે ????
પાક ધિરાણનું વ્યાજ એડવાન્સ લઈ લે છે પરંતુ બે વર્ષથી વ્યાજ પાછો જમા નથી થયું. અમારા ગામમાં આ રીતનું બનેલું છે
Gaam nu naam to lakho.
પાક ધિરાણ ઝીરો ટકા આપે છે એ વાત સાચી છે પણ હજી તો ગયા વર્ષે નો વ્યાજની સુકવણી કરી નથી એક વર્ષે પાક ધિરાણની વ્યાજની સુકવણી કરે છે
Jay kishan
હજૂ સુધી ક્યારેય જીરો ટકા સુધી માફ થયુ જ નથી
જય જવાન જય કિસાન🙏 જીરો ટકા સુધી માફ થયું જ નથી અને એક વર્ષ સુધી એ વાપરે છે
3:16
Hii❤
મારી લોન પંજાબ બેંક મહેસાણા મા સાત વર્ષ થી ચાલે છે 3% કેન્દ્ર સરકાર સબસીડી આપે છે રાજ્ય સરકાર 4% સબસીડી મને સાત વર્ષથી આપતી નથી
રાઠોડ કાનજીભાઈ હજી સુધી કોઈ ધિરાણની ઓછું વ્યાજ એવું બન્યું જ નથી
અમારે પંજાબ બેંકમાં પાક ધિરાણ છે સમય સર ચુકવની કરવા છતાં વ્યાજ સહિત લય લે છે પાછા ડેબિટ મળતા નથી
Sachi vat che
અમારે કોઈ ધિરાણ લેવું નથી અમને સારા ભાવ આપો
વાહ હષદ ભાઈ સરસ
હુ આજે પાક ધિરાણ ની લોન વ્યાજ સાથે એસ.બી આઈ. બે ન્ક મા જમા કરાળ્યા છે
7 ટકા લેશે ઝેરો માં કાઈ નથી
ખરેખર પાક ધિરાણ આપવામાં આવે છે તે ની પાછળ વીમો ચૂકવે અને સમય સર લોન ભરે તો વ્યાજ માફ કરો તો?? સાચા નહીં તો આ સરકાર ને પડતાં વાર નહીં લાગે....
ખરેખર ખુબ સારી માહિતી આપી
Kya time per jama karvu pade dhiran march farjiyat chhe ke
Dhiran date pahela jama karvu pade
Janavva vinti
7% વ્યાજ ભરવું પડે છે. ક્યારેય માફ થયું જ નથી. સરકાર ખોટી જાહેરાતો કરે છે.
જય માતાજી
સાચી વાત છે
અમે પાક ધિરાણભાઈ રહીએ છીએ સરંભડા અમરેલી તાલુકા નું ગામ છે એક લાખના ચારથી પાંચ હજાર વ્યાજ ચૂકવી છે આમાં ક્યાં જીરો ટકા વ્યાજ આવે હું મારા બરોડા બેંક આવે છે ગામમાં છેલ્લા 25 વર્ષથી વ્યાસ તમે ચૂકવી છે
અમોને ગયાં જુનમહીનાએટલેકે તા1/7/2022ના લોન પાસ થયછેતો તે રકમ પાક ધિરાણ ની વ્યાજ ની રકમ મુળ રકમ માચૅ મહીનો ગણવો કે જુન મહિનામાં ભરવા જેથી વ્યાજ માફ મળે તો વષૅજુન1/6/2023મા પુરૂં થાય છે તો વિગતવાર માહિતી આપવા વિનંતી છે
O / ni amalvari kayare?
અરે ભાઈ કેન્દ્ર સરકારની ૩%સહાય જમા કરતાની સાથે જ મલી જાય છે
રાજ્ય સરકારના 4% રકમમાં ૨ વર્ષનો સમયગાળો છે
CR CR RR CR by
કેન્દ્ર સરકાર ના તો મલી જાય છે પણ રાજ્ય સરકાર ના નથી મલતા
Jay shree krishna
2019 no kapasno pavimo baki chhe te chukvase?
RONG not recieved the subsidy in intrest of kisan lone
અમે ઘણા વર્ષોથી ધિરાણ લઈએ છીએ પણ ઉના તાલુકાનુ મોટા સમઢીયાળા બેંકમાં
કોઈ વખત 0% વ્યાજ થી લોન મળેલ નથી
સંપૂર્ણ વ્યાજ કયારેય માફ નથી થયું
સરકાર ખોટું બોલે છે
સંપૂર્ણ માફ કરો
Kheduto ne khet pedash na bhav vdharo...to bank ni jarur no pde bhai....lone ma mota bhag na kheduto devadar bni rahya che
ખૂબ ખૂબ આભાર
અમારે 3વરસ થી 0% વ્યાજ આવે છે બેંક ઓફ ઇન્ડિયા માં અને SBI બેંક માં બીજી જમીન ઉપર લોન છે તેમા 9% વ્યાજ આવે છે
0%નહી ભાઈ પાકધિરણ વાધારી આપેશે.... આવતા વર્ષે પાછી લોન... વધારી હોય તે વ્યાજ ભરવું પડે છે
તમારી વાત સાચી છે અમારે ૦%વ્યાજ લાભ મળે છે
ઝીરો ટકાનું કયે પણ વ્યાસ વસુલે પછી દસ મહિનેથી થોડું વ્યાસ આપે
Aapde bharel vyaj aape lollipop
આપણે તો વ્યાજ ચુકવવા જ જન્મ લિધો છે... દેવું માફ આપણું નહિ થાય...
દેવું તો મોટા દેવાદાર નું માફ થાય આપણું તો વધી જાય પણ માફ ન થાય
પાક ધિરાણ વર્ષોમાં બેવાર કયા કયા મહિનામાં મળે અને અરજી કઇ ઓફિસ મોકરવાનીહોય તેની માહિતી મોકલસો
TE
ખૂબ સરસ માહિતી આપી
Dear sir,provide details of pak dhiran yojna
7વર્ષ થી પાક ધિરાણ લીધેલ છે હજુ સુધી કયારે પણ પૂરું વ્યાજ માફ નથી થયું
સાચી વાત છે ભાઈ
Hasi vat se bhai
Ha kyare pan maf nahi thayu Ulta nu vadhu aave
Central government nu 3 % mdtu rajya sarkar nu 4% nathi apti..
To tamare sarkar ni paisa a mojj karvi che?
Ame bank marafat lone lidhi hati parntu aaj din sudh 3/4 taka malela nathi to su upay
સરસ માહિતી 3% જ જમા થાય સે
તા : હળવદ ડી : મોરબી
February 2022 more chum else lon ni Rahat kyare malse
રીટન નથી મલયુ હજી આગલુ ખોટી એડ કરી વાવ વાહ કરેછે
હર્ષદભાઇ આમને પુરેપુરું વ્યાજ ક્યારેય પરત મળ્યું નથીં
બેક વ્યાજ સાથે લેછે તો વ્યાજ કાપી ને વસુલાત કરવી જોઈએ
જીરો ટકાએ મળતું નથી પણ સરકારે પોતે જ ચુકવી દેવું જોઇએ ફક્ત ખેડૂતો એ ફક્ત મુદ્દલ જ ચૂકવવું જોઈએ ને સરકાર વ્યાજ ચુકવવું જોઈએ
Varal seva sahkari mandlima 2016 thi ziro tka vyaj se ta
. Sihor jilo bhavnagar gam varal. Bdc benk. Bhavnagar
Pakdhiranyojnabahusariche
અને હવે બેંક વાળા એમ કહે છે કે જે 3%વળતર મળે છે તેની જગ્યાએ હવે 1.5% જ મળસે.
તે સાચું છે?
Bank intereste vasul karileche te return malti nathi
પાક ધિરાણ નુ વ્યાજ સાથે ઓટો કટ વ્યાજ બાદ કરવુ જોય
સર તમે માહિતી સારી આપો છો તમારો નંબર આપો અમારે કોઈ બીજા પ્રશ્ન કરી શકીયે જેનાથી તમને પણ ખબર પડે જેનાથી જે કોઈ ને પ્રશ્ન હોય તેને જવાબ મળે
3 thi vadhare hoi aenu su?
Koy. Kay. Nat aaptu. Khotena. Patna. 6
Very good information
1 nbr na khotina se
કયા વર્ષે 3 લાખ ને 12000 રૂપિયા મેં ભર્યા છે 3 લાખ ની લોન હતી બરાબર એમાંથી એક રૂપિયો હજી અમને મળ્યું પણ નથી ત્રણ વર્ષથી મળતું નથી
Kendr srkarna vrs 2022/23na van na 3%jama thayl nati
10 vidha ma ketlu dhiran male
Thanks 🙏🙏🙏🙏
વ્યાજ ની રકમ વસુલ કરીને ધિરાણ રન્યું કરી આપવું જોઇએ
Kay's sushi dhiran ni rakam part jama karaviye to viyaj msg thay
Maf
જે ખેડુતે ત્રણ લાખ થી વધારે ધીરાણ લીધેલું છે તેને કય લાભ મલસેકે કેમ
Khub sharas mahiti
jay mataji
❤❤❤❤❤
Rupya bharyavina rinyu thayjay
ચણા ઘઉં માટે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ક્યારે થાય છે તે જણાવો
પાક ધિરાણ કયા માસમાં મળે
આઇ ખેડુત ઉપર ખેતીવાડી ઘટકો ક્યારે ખુલશે
👌
Last 4 years gov Gujarat not paid interest what happens for 4 years gov of India regularly paid with in 2 day